Mudda Ni Vaat: રાજકોટમાં ACB ની મોડી રાત્રે મોટી રેડ | Gujarat First LIVE

#Gujarat #Rajkot #Gamezone #Agnikand #Scam #BigBreaking #EXCLUSIVE #GujaratFIrst
Gujarat First : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના બ્રેકિંગ ન્યૂઝ અથવા દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ, તમારી સાથે, તમારી માટે
Follow Gujarat First's WhatsApp channel, bringing you the latest news, Stories and breaking news straight to your fingertips.
Join Here: whatsapp.com/channel/0029VaZz...
======
Social Media A/C
►Facebook :- / gujarat1st
►Instagram :- / gujaratfirst
►Twitter :- / gujaratfirst
►KZread :- / gujaratfirst
►Website :- www.gujaratfirst.com/
►Andriod App :- play.google.com/store/apps/de...
►IOS App :- apps.apple.com/in/app/gujarat...
GUJARAT'S NO.1 NEWS CHANNEL
Email :- social.gujaratfirst@gmail.com

Пікірлер: 395

  • @ranubhavaghela8932
    @ranubhavaghela8932Ай бұрын

    આને કહેવાય પત્રકારો તાકાત 🙏🏻 સલામ છે બધાજ પત્રકારોને 👍🏻

  • @devshider6146
    @devshider6146Ай бұрын

    સાધુ સંતો ભાજપ ના ચમસાશે એ ક્યારેય નહીં બોલે

  • @amitkhoda8962
    @amitkhoda8962Ай бұрын

    ક્યાંથી અપીલ કરે ભાઈ આ બધાને નેતાઓ અને અધિકારીઓની તો બે નંબરની આવકો છે

  • @rimindia1
    @rimindia1Ай бұрын

    આપણું ગુજરાત બનાવો જય હિન્દ 🇮🇳

  • @vinodthakor2367
    @vinodthakor2367Ай бұрын

    રામના નામે મત લેવાશે પણ રામના નામે સાચું બોલવું નથી

  • @solankiudaysinh8248
    @solankiudaysinh8248Ай бұрын

    રાજકોટ મ્યુન્સિપાલટી ક્લાસ ટુ થી વન વાળા અધિકારીઓ સામે આવક કરતો વધુ ધરાવતા ની એસીબી દ્વારા સમીક્ષા થવી જોઈએ

  • @gaurangvyas418
    @gaurangvyas418Ай бұрын

    આને કહેવાય પત્રકારો તાકાત સલામ છે બધાજ પત્રકારોને

  • @bktmusicofficial2513
    @bktmusicofficial2513Ай бұрын

    બધા જ જવાબદાર અધિકારીઓ ને જન્મટીપ ની સજા પડે એવા કાયદા આવવા જોઈએ. ભાજપના હોદેદારો પણ સાગઠીયા ની સાથે ભાગ બટાઇ માં સામેલ હતા તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ....

  • @rameshchandrashah3435

    @rameshchandrashah3435

    Ай бұрын

    બહુ જ સાચી વાત છે તમારી.

  • @amitkhoda8962
    @amitkhoda8962Ай бұрын

    દીક્ષિત ભાઈ જય જલારામ પોરબંદરમાં પણ તપાસ કરાવો આ બાગડ બિલાવ ની

  • @वंदेमातरमवंदेमातरम
    @वंदेमातरमवंदेमातरमАй бұрын

    ઉપર થી સડો છે ઉપલા અધીકારી ડી સમી સકરો

  • @ashokbhaikhasiya6029
    @ashokbhaikhasiya6029Ай бұрын

    ભગવાન એના આત્માને શાંતિ આપે બધાયને

  • @ganduramtilavat2144
    @ganduramtilavat2144Ай бұрын

    સો ટકા સાચી વાત છે

  • @popatsinhparmar1015
    @popatsinhparmar1015Ай бұрын

    આઇ એસ અધિકારીઓને પણ ડિસમિસ કરો અને એમની પ્રોપર્ટી જપ્ત કરો તપાસ પુરેપુરી કરી સખ્ત માં સખ્ત સજા કરો

  • @user-lc9qb4vn1w
    @user-lc9qb4vn1wАй бұрын

    લાખ લાખ અભિનંદન પત્રકારોને

  • @LALJIBHAIGONDALIYA-io5pd
    @LALJIBHAIGONDALIYA-io5pdАй бұрын

    ખાખી અને ખાદી આ બનેના હાથ મા હાથ મા હાથ કડીઓ જોવા માંગે છે જનતા.. ખુબ ખુબ અભિનંદન આવા પત્રકારો ને..

  • @bharatpatel1242
    @bharatpatel1242Ай бұрын

    સાગઠીયા....છૂટવો...ના.જોઈએ.....

  • @chaudharyvishal6847
    @chaudharyvishal6847Ай бұрын

    ધન્ય છે આવા પત્રકારો ને

  • @rajeshradadiya5760
    @rajeshradadiya5760Ай бұрын

    વાહ આજે ખરે ખર તમે ધર્મ ગુરુઓ ને તેની ફરજ યાદ કરાવી. Salute

  • @krishnakantbrahmbhatt6689
    @krishnakantbrahmbhatt6689Ай бұрын

    ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ 'રાજ્ય સેવક'ની વ્યાખ્યામાં આવેછે તો તેમની સામે કાનુની કાર્યવાહી કરવામાં શું વાંધો?

  • @bktmusicofficial2513
    @bktmusicofficial2513Ай бұрын

    વાહ....સલામ છે... મીડિયા ને...!!

  • @shambhubhaivadadoria1319
    @shambhubhaivadadoria1319Ай бұрын

    આ છે 15 વર્ષ ના 25 ના મોદી ના raj નું parinam છે

  • @user-fb7cf4wd5m
    @user-fb7cf4wd5mАй бұрын

    ધન્યવાદ છેઆપનીપત્રકરને ટીમને.અમોતમારીસાથેસીયે પબલીકતમારીસાથેસીયે પળકારમારોતમો પબલીધરેધરેનીકળતયારછે તમારાઈશારાનીરાહજોવેછે જયશ્રીરામ

  • @ajayshah55
    @ajayshah55Ай бұрын

    ACB IAS IPS ને ત્યા કેમ નહિ?.. 4વર્ષના દરેક ને ત્યા

  • @chaudharyvishal6847
    @chaudharyvishal6847Ай бұрын

    , જોરદાર પત્રકારો છો તમને ધન્યવાદ છે

  • @MrJchoksi39
    @MrJchoksi39Ай бұрын

    Demand For CBI Investigation 🎉

  • @kiranbera7832
    @kiranbera7832Ай бұрын

    ચાલુ જ રાખો અમારે બીજું કઇ જોવું નથી.

  • @narendrakanzariya4696
    @narendrakanzariya4696Ай бұрын

    ગુજરાત ના ભ્રષ્ટ લોકો યોગી મોડલ વીના દુર થાય તેમ નથી તો મુખ્યમંત્રી એ વહેલીતકે યોગી મોડલ અપનાવે તમે અમારા યોગી છો. જયહીન્દ. 🎉🎉

  • @danger6509
    @danger6509Ай бұрын

    મોરબી નું સુ થયું વડોદરા અહમદાબાદ આ ભુલાઈ ગયું સે આ પણ ભુલાઈ જસે😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @user-td3qz8io4g
    @user-td3qz8io4gАй бұрын

    Good selut sar

  • @bhavyachauhan5407
    @bhavyachauhan5407Ай бұрын

    Sachivat

  • @girishpandya2058
    @girishpandya2058Ай бұрын

    Wah Gujarat first

  • @hk_official1976
    @hk_official1976Ай бұрын

    Good job ..weldon..hardik..kishan.

  • @subhashbhaivaishnani5625
    @subhashbhaivaishnani5625Ай бұрын

    લાલબાપુ બોલીયા છે

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370Ай бұрын

    Arrest Collector and commisner of Rajkot also state government officers who are involved in Rajkot insidence urgently

  • @ratilalpatel2517
    @ratilalpatel2517Ай бұрын

    You are absolutely right. They don’t have such type of sense.

  • @makawanama3642
    @makawanama3642Ай бұрын

    Khare khare gujarat first selut ne layak chhe sarkar badlvani jarur chhe sir

  • @tuvarpruthvirajsinh7925
    @tuvarpruthvirajsinh7925Ай бұрын

    નિયમ નુ પાલન કરે સરકાર પગાર આપે છે

  • @jaygohil2785
    @jaygohil2785Ай бұрын

    2 numbariya nahi bole. Gujarat ni pathari fervi che. Gujarat first ne abhinandan.

  • @hitendramerja8889
    @hitendramerja8889Ай бұрын

    Go ahead excellent work

  • @gramsmith4675
    @gramsmith4675Ай бұрын

    Too much Corruption in Gujarat....

  • @ratilalpatel2517
    @ratilalpatel2517Ай бұрын

    If the media will not salable this agitation may irrupt in all over Gujarat.

  • @jagdishrajgor7833
    @jagdishrajgor7833Ай бұрын

    गादी अने खुरशी छोडवा नु मन नथी थातु नागजी ने

  • @user-hl3ed4um7n
    @user-hl3ed4um7nАй бұрын

    Salam cha gujrat fast n

  • @bhagwanramdatti1371
    @bhagwanramdatti1371Ай бұрын

    સાહેબ હું પણ એક પૂજારી છું અને હું ૨૦વર્ષ થી મહાદેવ ની પૂજા કરુંછું અને મે આ રાજકોટ ના બનાવ નો ૪ કલાક મહાદેવ ને આત્મા ની શાંતિ માટે જાપ કર્યા પણ સાધુ ની નોંધ કોણ કરે

  • @jadejabapu9112
    @jadejabapu9112Ай бұрын

    super mideya❤❤❤

  • @user-lf8im4ln1f
    @user-lf8im4ln1fАй бұрын

    વાહ બવ સાચી વાત કરી

  • @user-hj9vw1wt4f
    @user-hj9vw1wt4fАй бұрын

    ❤सलाम छे बधाज पत्रकार ने❤

  • @ratilalpatel2517
    @ratilalpatel2517Ай бұрын

    Balloon of corruption goes to blow up. Image of BJP damaged by these type of bureaucrats.

  • @user-pv4vy7hn3c
    @user-pv4vy7hn3c3 күн бұрын

    Verygoodnews

  • @gramsmith4675
    @gramsmith4675Ай бұрын

    Crime level increase in Gujarat

  • @mrunalparekh3870
    @mrunalparekh3870Ай бұрын

    Dismiss All Applicable Government Officials From Last 4 Years All Means All , Stop Their Retirement Benefits

  • @jentikanani3918
    @jentikanani3918Ай бұрын

    Dhanyavad

  • @bharatdalsania421
    @bharatdalsania421Ай бұрын

    America thi bharat patel Gujrat first ni mahent mate hurtling abhinandan

  • @lumbhakodiyatar7597
    @lumbhakodiyatar7597Ай бұрын

    વાહ સાવજ

  • @ishantchandapara6841
    @ishantchandapara6841Ай бұрын

    સલામ છે ગુજરાત મીડીયાને

  • @shantibhaisuthar4009
    @shantibhaisuthar4009Ай бұрын

    राष्ट्रीय हीनदु संगठन अग्नी काड मां होमाया बाळको ना परिवार साथे से

  • @atuldoshi6895
    @atuldoshi6895Ай бұрын

    સેલ્યુટ સાહેબ

  • @user-mu6nf5oy6v
    @user-mu6nf5oy6vАй бұрын

    GujratMaYogiJiJevaCMJoiye

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404Ай бұрын

    ખુબ ખુબ અભિનંદન ❤

  • @pankajvyas8232
    @pankajvyas8232Ай бұрын

    Rajkot corporation hiy...hiy...

  • @modhvadiyabhura5842
    @modhvadiyabhura5842Ай бұрын

    સરકાર ગધેડા જેવીછે 😂 મૉટા મહંતૉ સુતાછે 😂

  • @GohilNarendrasinh-zj8ox
    @GohilNarendrasinh-zj8oxАй бұрын

    Aapna news ne dhanya vad jagya tyar thi savar , aapne aabhar.

  • @ashoksonagraashoksonagra7591
    @ashoksonagraashoksonagra7591Ай бұрын

    4જૂન પછી ગુજરાતમાં રેલો આવી જશે સરકાર અને સિસ્ટમ બન્ને જાણે છે 😂😂😂😂😂

  • @user-xz3zx3du2o
    @user-xz3zx3du2oАй бұрын

    🚨🙏

  • @user-pv9em3ps9d
    @user-pv9em3ps9dАй бұрын

    આખા દિવસની અંદર આલુ તેરા આવેલ લૂટ મસા વિશે નેતાઓ અને પોલીસ દ્વારા આવે આ પોલીસવાળા અને આ આખા ગુજરાતની અંદર આવી જ રીતે લૂટ મસા નેતાઓ અને દરેક કર્મચારી દોસ્તી પંદર વર્ષમાં કરોડોની સંપત્તિ કઈ રીતે આ બધા બનાવી લે છે

  • @bhanjibhaijoshi6358
    @bhanjibhaijoshi6358Ай бұрын

    Kaliyug na kalnemi o chhe.

  • @gramsmith4675
    @gramsmith4675Ай бұрын

    Chor government...

  • @kishan_pandavadra
    @kishan_pandavadraАй бұрын

    Furious news but in right direction

  • @Divyeshpathak
    @DivyeshpathakАй бұрын

    Dr Mahadev Prasad Mehta Murari Bapu na shradhanjali na video che jojo

  • @radhepatel3059
    @radhepatel3059Ай бұрын

    સાઞઠીયાભાઇ નિ સંપતી કરતા ભાજપ વારા ની સંપતી કેટલી

  • @capatel1771
    @capatel1771Ай бұрын

    HARNI BOAT KAND MA PAN SIT MUKI NE KASHU NA THAE SHAKYU

  • @MAHENDRABHAIMISTRY
    @MAHENDRABHAIMISTRYАй бұрын

    Right

  • @tuvarpruthvirajsinh7925
    @tuvarpruthvirajsinh7925Ай бұрын

    આવી તો ઘણી વાતો કરશે પછી તપાસ બંધ

  • @patelchimanbhai7416
    @patelchimanbhai7416Ай бұрын

    Ha adhikari one sajama fahadi apvi joiye.,

  • @mahebubpaleja2931
    @mahebubpaleja2931Ай бұрын

    Good job Jay hind

  • @user-xz3zx3du2o
    @user-xz3zx3du2oАй бұрын

    😂🎉true 😡👉

  • @user-hl3ed4um7n
    @user-hl3ed4um7nАй бұрын

    Gujarat fast n Mari vinati cha k Rajkot ma jan aandolan karavo darak adhikari ni tamam millat japt karavo

  • @ashokbhaisatani9338
    @ashokbhaisatani9338Ай бұрын

    Dhany vad apne salam che

  • @kiritkumardholakia3499
    @kiritkumardholakia3499Ай бұрын

    વાહ વાહ. શાબાશ

  • @tuvarpruthvirajsinh7925
    @tuvarpruthvirajsinh7925Ай бұрын

    ભાવનગર જિલ્લામાં પણ તપાસ કરવા જેવું છે

  • @user-pv9em3ps9d
    @user-pv9em3ps9dАй бұрын

    સાહેબ આખા ગુજરાતની અંદર આવી જ રીતે ચાલે છે પોલીસવાળા કે પછી હોમ ગાડી હોય કોઈ પણ નેતા હોય કોઈ પણ સરપંચ હોય કોઈપણ ધારાસભ્યો હોય તમામ બે નંબરના ધંધા એના ચાલે છે પછી દારૂના ધંધા હોય બુટલેગરના ધંધા હોય પછી કોઈ પણ ચોરી ખની છોરી કરતા હોય આ બધી ધંધા પોલીસ દ્વારા અને હોમ ગાડી અને નેતાઓ અને ધારાસભ્યો અને સરપંચોના ચાલતા હોય છે ગામડે ગામડે તાલુકે તાલુકે જીલે જીલે

  • @rehanbelim1111
    @rehanbelim1111Ай бұрын

    Wah Dost very nice

  • @kiritmodhavadiya7475
    @kiritmodhavadiya7475Ай бұрын

    સુપર પત્રકારત્વ ગુડ

  • @jayantiPatel-cb2jy
    @jayantiPatel-cb2jyАй бұрын

    Koyne chhodvana nthi

  • @rameshraiyanirameshraiyani8933
    @rameshraiyanirameshraiyani8933Ай бұрын

    Vah. Gujrat first. Abhinandan.

  • @janakbhaipandya3620
    @janakbhaipandya362017 күн бұрын

    Good

  • @Laljimatiya-ju7pk
    @Laljimatiya-ju7pkАй бұрын

    જય ગાય માતા ગંવચર ખાય ગયા છે બે પગા આખલા ચરી ગયા ગાય માતા નડે છે ગાય માતા ભુખે મરે છે કાયા ગાય માતા હેરાન માણસ હેરાન થાવા પશુ પંખી જીવ જંતુ બધા પેટ છે ભુખે મરે માણસ સે માણસ નું કરું લુધુ માણસ સો કયો નયા છે તમારો પાપ ભગવાન ત્યાંરથયજો મોટા બંગલા બનાવિલીધા રુપિયા બનાવી લીધા કેમ નથી દેખાતું મુંગા પશુઓ બોલતા નથી એટલે સીનવિ લીધું હવે તમોરો પાપ નો ઘરો ભરાય ગયો છે ભોગઓ જય. ઠાકર ધણી જય ગાયમાતા જય ગાત્રાળ

  • @bhagwansinhsindha
    @bhagwansinhsindhaАй бұрын

    BAPS SANSTHA E GAMEGAM 3 DIWAS PRATHANAKARI ANE DAREK HARBHAKT PRATHPUJAMA PRATHANA LAKHO HARI BHAKTOE PRATHANA HARDAYTHI KARI CHHE

  • @subhashbutani4259
    @subhashbutani4259Ай бұрын

    Good job

  • @mansukhjoshi352
    @mansukhjoshi352Ай бұрын

    બિલકુલ સાચી વાત છે

  • @user-iz2jv9bu5o
    @user-iz2jv9bu5oАй бұрын

    Asatya, Adharm {Blackmailing, Cheating, Corrupted, illegal work, Thefts Person} Selfish, Egoistic, Allergic, Negative Attitude and Feelings person failures easily after 1,2,3,4,5,10,15,20yrs and 25yrs failures easily.

  • @user-iz3xl2wq7x
    @user-iz3xl2wq7xАй бұрын

    यसवेरीगुड कीसीकोभी मत सोडना

  • @JayChudasamaJayChudasama
    @JayChudasamaJayChudasamaАй бұрын

    TENKQ,,PREES,,RIPOTR

  • @dilipmamtora6040
    @dilipmamtora6040Ай бұрын

    Wah

  • @user-qz4rd6mb2w
    @user-qz4rd6mb2wАй бұрын

    B A p s A serdaajli aape che

  • @user-nm8bm6wo3w
    @user-nm8bm6wo3wАй бұрын

    Asru bhini sradhanjli.om santi🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SM-cr4vz
    @SM-cr4vzАй бұрын

    Lakh lakh vandan che a badha partakaro ne j sachhu batave che ne himaat thi bole che nyay apava mate

  • @AshokBHAlBATUKBHALZALA
    @AshokBHAlBATUKBHALZALA22 күн бұрын

    ❤ok

  • @kalubhaivaghani9223
    @kalubhaivaghani9223Ай бұрын

    વાત સારી છે નાય અપાવે તેવી વાત સારી છે ❤❤❤❤

  • @solankibabubhai3459
    @solankibabubhai3459Ай бұрын

    સાધુ સંતો મહંતો દિલમાં દયા. કરૂણા. જેવુ દેખાતું હોય તો શ્રંઘાજલી આપી હોત.... 😮

Келесі