Mokshada Ekadashi Vratkatha Gujarati || મોક્ષદા એકાદશી વ્રતકથા, વિધી, મહિમા | માગશર સુદ 11

✨️જય સ્વામિનારાયણ, જય શ્રીકૃષ્ણ વ્હાલા ભક્તોને....
તારીખ-23-12-2023 અને શનિવાર ના દિવસે થનારી મોક્ષદા એકાદશી ની દરેક ભક્તોને ખુબ ખુબ શુભકામનાઓ. આ એકાદશીનો પાઠ કરવાથી અથવા તો સાંભળવાથી વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ચિંતામણિના જેવી આ એકાદશી, સ્વર્ગ તથા મોક્ષને દેનારી છે. જેઓના પિતા, માતા તથા પુત્ર વગેરે નીચ ગતિને પામ્યાં હોય તેઓના પિતા, માતા તથા પુત્ર વગેરે આ એકાદશીના પુણ્યની મહત્તાથી સ્વર્ગને પામે છે.✨️
✨️મોક્ષદા એકાદશી પર અન્ન, પૈસા, ધાબળા, ગરમ વસ્ત્રો, ગોળ, ઘીનું દાન અવશ્ય કરવું. તેના પ્રભાવથી જીવનમાં પ્રગતિ થાય છે. વેપારમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. જો કોઈ કારણસર તમે વ્રત ન કરી શકતા હોવ તો મોક્ષદા એકાદશીની કથા અવશ્ય સાંભળો, તે ઉપવાસ જેવું જ ફળ આપે છે. 23મી ડિસેમ્બરે એકાદશી વ્રત રાખનારા લોકો માટે પારણાનો સમય 24મી ડિસેમ્બરે સવારે 07:11 થી 09:15 સુધીનો રહેશે. આ સમયે તમે વ્રત તોડી શકો છો.✨️
________________________________________________
✨️ તમને આ વીડીઓ પસંદ આવે તો Like કરજો, બીજા ભક્તોને શેર કરજો, અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન જરુર દબાવજો. ✨️
________________________________________________
એકાદશી વ્રત કેવી રીતે કરવું...? એકાદશી વ્રત નો સંપુર્ણ વિધિ ભાગ-૧ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો...👇
VDO LINK》 • એકાદશી વ્રત કેવી રીતે ...
એકાદશી વ્રત કેવી રીતે કરવું...? એકાદશી વ્રત વિધિ ભાગ-૨ સાંભળવા નીચેની લીંક પર ક્લિક કરો...👇
VDO LINK》 • એકાદશી વ્રત કેવી રીતે ...
________________________________________________
#swaminarayancharitra #aavosatsangma #astrologer #baps #bhajan #ekadashi2023 #kalupurmandir #motivation #motivational #newkatha #spiritual #swaminarayanbhagwan #swaminarayanaarti #swaminarayanmandir #bhagavadgita #geetagyan #geetasaar #geetajayanti2023 #geetajayantipujavidhi #bhagwadgeetavideo #ekadashi2023vratkatha #todayekadashi #ekadashimahima #ekadashiupay #mokshadaekadashi2023 #mokshadaekadashivratkathavidhimahima #mokshadaekadashikabhai #mokshada #gujaratinews #Gujaratigyaan #gujaratistatus #gujaratinewslive #coronavirus #ekadashibhajan #satsang_bhajan #satshre #satshrikatha #sardharkathalive #vadtal

Пікірлер: 24

  • @bhanubentimbdiya8281
    @bhanubentimbdiya82817 ай бұрын

    Jayswàminarayan

  • @chetanaasodariya1418
    @chetanaasodariya14187 ай бұрын

    Jay swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @narendravyas8246
    @narendravyas82467 ай бұрын

    Jayshreeswaminarayan

  • @pritisomaiya2220
    @pritisomaiya22207 ай бұрын

    Jay swaminarayan 🙏🙏🌹🌹

  • @meenadhanani7612
    @meenadhanani76127 ай бұрын

    Jay shree swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @user-sw1zx2gn9t
    @user-sw1zx2gn9t7 ай бұрын

    Jay.savaminarayan❤❤❤❤🎉🎉🎉

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad00097 ай бұрын

    Jay swaminarayan ♥️🙌🌸

  • @pritimasiyava3754
    @pritimasiyava37547 ай бұрын

    Jay Swaminarayan

  • @shaileshchauhan4512
    @shaileshchauhan45127 ай бұрын

    Jay swaminarayan 🙏 Jay shree Krishna

  • @bariyajagdish1962
    @bariyajagdish19627 ай бұрын

    jay swaminarayan .🙏🙏🙏🙏🙏🙏

  • @nayanabenchhabhaya1519
    @nayanabenchhabhaya15197 ай бұрын

    Jay swaminarayan 🙏🙏🙏

  • @ramanbhaipatel773
    @ramanbhaipatel7737 ай бұрын

    Jay swaminarayan 😮

  • @pushparabadia8814
    @pushparabadia88147 ай бұрын

    Jay shree swaminarayan 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹👍👍👍👍

  • @rushitaupadhyay3348
    @rushitaupadhyay33487 ай бұрын

    Jai Swaminarayan 🙏🌹🙏

  • @sahjanadstudiopatdi8418
    @sahjanadstudiopatdi84187 ай бұрын

    જય શ્રી સ્વામિનારાયણ

  • @aaryapatel8264
    @aaryapatel82647 ай бұрын

    Jay swaminarayan pushpa kalpeshbhai and arya na jay swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🙏🙏

  • @priyansiprajapati727
    @priyansiprajapati7277 ай бұрын

    Jay swaminarayan 🙏

  • @savitavora8227
    @savitavora82277 ай бұрын

    Jay shree swaminarayan

  • @HetalPatel-ib9fo
    @HetalPatel-ib9fo7 ай бұрын

    Jai Swaminarayan Jai Swaminarayan Jai Swaminarayan Jai Swaminarayan Jai Swaminarayan Jai Swaminarayan

  • @hareshbharvad
    @hareshbharvad7 ай бұрын

    જય શ્રી સ્વામિનારાયણ🙏 જય શ્રી કૃષ્ણ 🌹

  • @naynapansuria4876
    @naynapansuria48767 ай бұрын

    Jay Swaminarayan 💐🙏🏻💐🙏🏻💚

  • @pcplumber01
    @pcplumber017 ай бұрын

    જય સ્વામિનારાયણ 🙏🙏🙏🌷🌷🌷 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🌷🌷🌷

  • @Hgygffhgfhfgddhjtf
    @Hgygffhgfhfgddhjtf7 ай бұрын

    पारणा का समय ??

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    7 ай бұрын

    23 મી ડિસેમ્બરે એકાદશી વ્રત રાખનારા લોકો માટે પારણાનો સમય 24મી ડિસેમ્બરે સવારે 07:11 થી 09:15 સુધીનો રહેશે. આ સમયે તમે વ્રત તોડી શકો છો.

Келесі