Meru Malan,Sayaba Mora, movies location.|મેરુ માલણ નું સુપરહિટ ગીત 'ઓઢણી' જ્યાં શુટ થયું હતું.

#gujjumovie
#ગુજરાતીફિલ્મ
#merumalan
#nareshkanodia
#snehlata
#filmlocation

Пікірлер: 34

  • @dadabhaibareya3579
    @dadabhaibareya35798 ай бұрын

    વીર માગડા વાલોં ફિલ્મ શૂટિંગ ક્યાં ક્યાં થયું હતું તેનું લોકેશન આપવા વાવ વડલો આંખ્યુમાં ગોરી આંજતા ગુલાલ એ ગીતનું શૂટિંગ ક્યાં થયું હતું એમાં પણ આ લોકેશન જેવું લાગે છે

  • @GujjuCinemaWithGirBhomiyo

    @GujjuCinemaWithGirBhomiyo

    8 ай бұрын

    વીર માંગડાવાળા નું શુટિંગ કાશીપુરા ગામમાં થયું હતું.જ્યા મહેબૂબ ખાને મઘર ઈન્ડિયા નું શુટિંગ પણ કર્યું હતું.

  • @gordhanbhaijoshi-qt4ly
    @gordhanbhaijoshi-qt4ly5 ай бұрын

    તમેતો જુની યાદો યાદ કરાવી દીધી છે સાહેબ હુ પણ ગુજરાતી ફિલ્મો નો ચહક છુ બાપ જી એસ જોષી મોરીખા વાવ થરાદ બનાસકાઠા

  • @parkashmakwana5961
    @parkashmakwana596112 күн бұрын

    મેરુ માલણ સુપર movie Sara's

  • @shreemahalaxmivalves657
    @shreemahalaxmivalves6577 ай бұрын

    Vah khube j shares maja avi gayi

  • @ishwarparmar8596
    @ishwarparmar859615 күн бұрын

    મારે અવાર નવાર પાવાગઢ બાજુ જવાનું હોય છે તો હું ચોક્કસથી આ સ્થળની મુલાકાત લઈશ તમે સુંદર માહિતી આપી તે બદલ હું દિલથી ધન્યવાદ આપું છું આભાર

  • @ranjitsinhparmar7459
    @ranjitsinhparmar74592 күн бұрын

    ખુબ જ સરસ જાણકારી છે ભાઈ

  • @shivrajbhai5894
    @shivrajbhai58947 ай бұрын

    ખુબજ સરસ

  • @bharatbhaitrivedi6652
    @bharatbhaitrivedi66527 ай бұрын

    ખરેખર સરસ વિડિયો બનાવ્યો છે.

  • @GujjuCinemaWithGirBhomiyo

    @GujjuCinemaWithGirBhomiyo

    7 ай бұрын

    🙏

  • @user-mp8jg6ml1j
    @user-mp8jg6ml1j7 ай бұрын

    Bahu saras aa jagah per jai aviya che thank

  • @rajvala5721
    @rajvala57217 ай бұрын

    "મેરૂ માલણ" ફિલ્મ રિલીઝ થઈ ત્યારે હું પાંચમા ધોરણમાં ભણતો હતો.

  • @hitmusic2437
    @hitmusic243729 күн бұрын

    Vah khubj saras bhai khubj mhent krochho

  • @user-vg8cc4fs1h
    @user-vg8cc4fs1h7 ай бұрын

    હા ભરતભાઈ હા

  • @nanubhaisolanki6433
    @nanubhaisolanki64338 ай бұрын

    સરસ

  • @sureshthakor2609
    @sureshthakor26098 ай бұрын

    સરસ બસ આવા અવનવા લોકેશન બતાવતા રેજો ભરતભાઈ 👌👌👏🙌

  • @mukeshvanik8788
    @mukeshvanik8788Ай бұрын

    Jordar...Thank you 🎉

  • @giradharambaliya5769
    @giradharambaliya57697 ай бұрын

    મેહુલ કુમાર હાલ માં, શું કરે છે,, ક્યાં છેઃ

  • @vipulboricha2237
    @vipulboricha2237Ай бұрын

    Supar હુ છુ મંગલ ભાઈ નો ભાઈ રાવળદેવ ધારૂકા

  • @GujjuCinemaWithGirBhomiyo

    @GujjuCinemaWithGirBhomiyo

    Ай бұрын

    Thanks bhai

  • @dalpatgirigoswami2154
    @dalpatgirigoswami21547 ай бұрын

    Super

  • @user-wh3do6fh7d
    @user-wh3do6fh7dАй бұрын

    100 movinu suting thyuse

  • @luhardilip7984
    @luhardilip79842 ай бұрын

    Sarasjaimatajikapadwanj❤

  • @vasavaganeshvsvganesh8862
    @vasavaganeshvsvganesh88624 ай бұрын

    Meru Malan Gujarati film

  • @jemalbhaibhatti4423
    @jemalbhaibhatti44234 ай бұрын

  • @rajvala5721
    @rajvala57217 ай бұрын

    ભરત ભાઇ, અરવિંદ જોશી અભિનીત " વેરનો વારસ " ફિલ્મ વિશે કોઈ માહિતી હોય તો શેર કરજો.

  • @GujjuCinemaWithGirBhomiyo

    @GujjuCinemaWithGirBhomiyo

    7 ай бұрын

    VER NO VARAS PART 1.| વેર નો વારસો ભાગ-૧.| ગુજરાતી ફિલ્મ.| અરવિંદ પંડ્યા, અરવિંદ જોશી,ઉષા સોલંકી. kzread.info/dash/bejne/X2mHlduygNGsXcY.html

  • @rajvala5721

    @rajvala5721

    7 ай бұрын

    @@GujjuCinemaWithGirBhomiyo thank you

  • @shwetashah2446
    @shwetashah24462 ай бұрын

    કબૂતર ખાના ચાંપાનેર

  • @jemalbhaibhatti4423
    @jemalbhaibhatti44234 ай бұрын

Келесі