Maths trick ગુણાકાર કરવાની ટૂંકી રીત EduSafar

Maths trick ગુણાકાર કરવાની ટૂંકી રીત EduSafar
JOIN INSTRAGRAM
/ babupatel_edusafar
JOIN TELEGRAM EduSafar GROUP
t.me/EduSafar
EduSafar App
play.google.com/store/apps/de...
#Maths_short_tricks

Пікірлер: 2 600

  • @KUCHSIKHO9
    @KUCHSIKHO95 жыл бұрын

    કોઈનું સારું ના બોલી શકો તો ચૂપ રેવું સારું પણ ખરાબ ના બોલવું...સીસ્ટર તમે સરસ શીખવાડિયું છે..Very good

  • @jgdesai3009

    @jgdesai3009

    3 жыл бұрын

    Right... ♥️👍

  • @user-wz5dr1vy9k

    @user-wz5dr1vy9k

    2 ай бұрын

    Right ❤

  • @nimeshmehta434
    @nimeshmehta4343 жыл бұрын

    Thank you so much for this easy trick 👆👌👌👌👍👍👍

  • @mohanbhaipatel699

    @mohanbhaipatel699

    2 жыл бұрын

    Dateandlpiyarnishod

  • @jyotsnagala5697
    @jyotsnagala56973 жыл бұрын

    વાહ વાહ ક્યા બાત હૈ મેડમ....ખૂબજ સરળ રીતે સમજાવ્યું ,મેડમ આપ જો પહેલા મળ્યા હોત તો......!!! પરંતુ કાંઈ અફસોસ નથી. હવેથી કામ આવશે...આપનો ખૂબ ખૂબ આભાર માનું છું 🙏🙏🙏

  • @ghanshamdada9505
    @ghanshamdada95053 жыл бұрын

    Thank you my daughter. I am very glad you

  • @jayntipatel4478
    @jayntipatel44782 жыл бұрын

    Really great tricks for magic of maths dear friend thanks

  • @vipulparmar6432
    @vipulparmar64323 жыл бұрын

    1.ans =2679 2 ans =3808 👍 Good mam Thanks 😃

  • @ipkatudiya9346
    @ipkatudiya93463 жыл бұрын

    આ રીત જોઇને મને હંસ અને કાગડા વાળી વાત યાદ આવી ગઈ કાગડો હંસની ઉડવાની રીત ની અવગણના કરીને પોતાની રીત શીખવા લાગ્યો હતો

  • @patelsangitaben3453
    @patelsangitaben34535 жыл бұрын

    Thanks good job 🙏🙏

  • @nikunjgodeshvar3929
    @nikunjgodeshvar39295 жыл бұрын

    Very good lecture .....

  • @ChetanPurohit
    @ChetanPurohit3 жыл бұрын

    Very very best💯👍💯💯

  • @akbarbaloch6830
    @akbarbaloch68302 жыл бұрын

    બહુજ સરસ બહેન આવી રીતે બધા શીક્ષક ઇમાનદારી થી ભણાવે તો કોઇ છોકરો છોકરી ગણીત મા નબળા ન રહે, સલામ છે,, ગુજરાત સરકાર ને આવા બહેન જેવા શિક્ષક લોકો ની ભરતી કરવાની જરૂર છે,

  • @pushkarrathod1698
    @pushkarrathod16982 жыл бұрын

    Hi from USA. Ketla samay pachhi school ma sikhvati language sambhadva mali. Ek Eku Ek. Waah. Bahu maja aavi video joe ne. Thank you for sharing :)

  • @kalpeshbhagwandas443
    @kalpeshbhagwandas4433 жыл бұрын

    Thank you teachers

  • @ajitthakor2899
    @ajitthakor28995 жыл бұрын

    Very good video and very useful this video.

  • @user-nn1kg2jp9l
    @user-nn1kg2jp9l3 жыл бұрын

    ગુજરાતી સુધી ભણવામા મજા પડેલી. ગણીતમા જયારે ભાગાકાર આવ્યા .અને મન આતમા અને શરીરના ત્રણ ભાગ પડી ને જુદી જુદી દિશામા રખડવા ઉપડી ગયેલા .આ વાત અગાઉ જે જૂના જમાનામા ઠોઠ માણસો હતા એમાની એક આ મારી વાત મે અહી મૂકી છે. આ વાત એક રસોડે જમતા સંબંધીઓ માટેની છે .બારણા બારી બંધ કરીને પપાથી ખાસ સાચવીને પછી કરવાની છે .કારણકે નવા જમાનામા ભણતા એક પણ માણસ ઠોઠ છે નહી . એટલખ ઠોઠ માણસો સાથે ને એ પણ સાવ જૂના જમાનાના માણસ સાથે મિત્રતા રાખવી એ પપાને જરાય પોસાય નહી .ને નવા જમાનઃના હોશિયાર માણસો સાથે દોસતી તકટી જાઈ એ મને પોષાય નહી .મળીએ કે ના મળીએ એ જૂદી વાત છે. પણ યાદ કરીને ભાઈ દુખી દુખીના દાળિયા થવુ તો કોઈ કાળે કેમ કરીને પોષાય . કેમ ભાઈ હા હો ઈ વાત સાવ સાચી

  • @sahistababi8297
    @sahistababi82974 жыл бұрын

    Very good teacher

  • @anilthakor859
    @anilthakor8595 жыл бұрын

    Saras lagyu medam aa video

  • @shivramchaudhari2823
    @shivramchaudhari28233 жыл бұрын

    બહેન ખૂબ ખૂબ આભાર...ગણિતની સોટ ટ્રિક શિખડાવવા બદલ ખુબ ખુબ શુભેચ્છા...🙏

  • @spofficial4092
    @spofficial40924 жыл бұрын

    Good luck

  • @rathvaarvind9869
    @rathvaarvind98694 жыл бұрын

    Good luck madam

  • @srpatelpatel7492
    @srpatelpatel74923 жыл бұрын

    તમારે જ સમય વધુ લાગે છે એક દાખલો ગણવામાં જ પેપર પુરુ થઈ જાય

  • @princemk7604

    @princemk7604

    3 жыл бұрын

    😂

  • @hp8269

    @hp8269

    3 жыл бұрын

    Ha sachhi vat

  • @dilipkumardamadama5480

    @dilipkumardamadama5480

    3 жыл бұрын

    Nice

  • @clashpop1240

    @clashpop1240

    3 жыл бұрын

    😂😂😂

  • @knowledgeispower4419

    @knowledgeispower4419

    3 жыл бұрын

    ભાઈ, સમજાવતા તો વાર લાગે જ. કોઈ ને સમજાવવું ન પડતું હોય તો ફટાફટ થઈ જાય.

  • @Sundar87408
    @Sundar874084 жыл бұрын

    47×57= 20_49=20(28+35)49 =20(63)49= 2679

  • @powerofsanju7696
    @powerofsanju76964 жыл бұрын

    Nice sister THANKS you 😌🙏🙏💕

  • @sonalprajapati7752
    @sonalprajapati77523 жыл бұрын

    Thank you please. 👍👍✌️✌️👌👌

  • @GKandJOBACADEMY
    @GKandJOBACADEMY5 жыл бұрын

    આ રીતમા ખૂબ જ વાર લાગે છે. એના કરતા સાદી રીતે ગણવું સારુ રહે

  • @chiragkumarpatni4946

    @chiragkumarpatni4946

    5 жыл бұрын

    Right bhai

  • @niravrajput5072

    @niravrajput5072

    5 жыл бұрын

    Right bro

  • @alpeshrathava7296

    @alpeshrathava7296

    5 жыл бұрын

    right

  • @rameshrao4499

    @rameshrao4499

    5 жыл бұрын

    Hi

  • @divyeshbosamiya6240

    @divyeshbosamiya6240

    5 жыл бұрын

    Vaa tari vat sachi chhe

  • @SanjayPatel-xr8sh
    @SanjayPatel-xr8sh5 жыл бұрын

    Good try but it's very complicated trick my dear sister

  • @mayatrakantibhai6490

    @mayatrakantibhai6490

    3 жыл бұрын

    Good try but it very competitive trim my dear sister

  • @shrutipatel3345

    @shrutipatel3345

    3 жыл бұрын

    @@mayatrakantibhai6490 દઑઑદઑઑદદઑઑઑઑઑઑ|દદઍઍ

  • @shrutipatel3345

    @shrutipatel3345

    3 жыл бұрын

    @@mayatrakantibhai6490 ઍ(ઍદઍશ શશઍઍઔશ

  • @m.rroyal9076
    @m.rroyal90763 жыл бұрын

    Thanks you Ji 👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @manishgoswami5346
    @manishgoswami53464 жыл бұрын

    2nd method is very lenghty

  • @ashupatel1446
    @ashupatel14465 жыл бұрын

    Nice trick

  • @jodharam7078
    @jodharam70784 жыл бұрын

    Kya answer Lata Baki 143😍😍

  • @jgdesai3009
    @jgdesai30093 жыл бұрын

    Super video medam ♥️👌👌👌👌👌👌 Thank you so much 🙏

  • @makvanaraju1173
    @makvanaraju11733 жыл бұрын

    Nice video medam Thankyou so much... 🤗🤗🤗

  • @dilipprajapati7249
    @dilipprajapati72495 жыл бұрын

    3 rakm hoyto su karvu

  • @vimalvaghela3805

    @vimalvaghela3805

    3 жыл бұрын

    Right question ..........

  • @dev_ahir_168
    @dev_ahir_1682 жыл бұрын

    TNX A LOT DIDI🙏😇 100% REAL 🙏

  • @bhardwajrajyaguru2601
    @bhardwajrajyaguru26014 жыл бұрын

    Must👌👌👌 superb 💐💐💐 thanks 👍

  • @trushapatel8108
    @trushapatel81082 жыл бұрын

    Very easy method thank s mam

  • @umeshdabhi9114
    @umeshdabhi91145 жыл бұрын

    sister Ani karta to 1 thi 40 Khadiya paka karva sara

  • @shitalthakor431
    @shitalthakor4314 жыл бұрын

    1.ans=2679 2.ans=3808 👍good tips mam Thanks😊

  • @pankajdubla4061
    @pankajdubla40613 жыл бұрын

    very good ideas We learn some thing new Thanks

  • @solankiajay3968

    @solankiajay3968

    2 жыл бұрын

    (1)47×57=2679,(2)56×68=3808

  • @chiragdabhi955
    @chiragdabhi9554 жыл бұрын

    Ty so mc Men So Nice Video 👏🏻

  • @crazymoment757
    @crazymoment7575 жыл бұрын

    Nice video and trick I learned

  • @GwgYtOfficial

    @GwgYtOfficial

    5 жыл бұрын

    Congratulations tane avdi gau mara to samajma j no avyu👍👏

  • @dharasoni6420
    @dharasoni64205 жыл бұрын

    Pan column ma 3 digit hoy to Eg = 3 ( 456 ) 12

  • @dharasoni6420

    @dharasoni6420

    5 жыл бұрын

    Thanks

  • @laxmirajput4614
    @laxmirajput46144 жыл бұрын

    Thankyou didi Kamar Mein Gunah Kar Diya

  • @nikunjpatel9061
    @nikunjpatel90612 жыл бұрын

    Khub saras rit batavi.thanks

  • @mamtapaithankar5876
    @mamtapaithankar58765 жыл бұрын

    Thank,very very useful, khub saras

  • @jayeshcharpot2794
    @jayeshcharpot27945 жыл бұрын

    Nice video & Video, Thank You Sister

  • @kiranmungra483
    @kiranmungra4833 жыл бұрын

    Man your trick is exylent

  • @kiranbhai7511
    @kiranbhai75114 жыл бұрын

    Thanks medom but tree ank hoy to 1 no 2679 and 2 no 3808

  • @dharasoni6420
    @dharasoni64205 жыл бұрын

    Mind blowing (mast 6)

  • @shekhmunir4277
    @shekhmunir42774 жыл бұрын

    શેલ્લે અંક 0વાળો ગુણાકાર સીખાઓં મેમ

  • @jayshreerathod4929
    @jayshreerathod49294 жыл бұрын

    Mam second question s answer 37808

  • @rathore_dynasty_
    @rathore_dynasty_3 жыл бұрын

    Nice teaching mem😍😍👌👌👍

  • @devangkaklotar2620
    @devangkaklotar26203 жыл бұрын

    75 ×86 =56(42+40)30=56(82)30=6450 ama (_)ma 8+ sidha 56 karvathi pan javab avi jai chhe😊

  • @parthbhai4729
    @parthbhai47294 жыл бұрын

    Mam your trik is so greatest, thank you so much.

  • @ALLINONE-ss1fp
    @ALLINONE-ss1fp2 жыл бұрын

    I love you teacher amane maths tricks khub gami

  • @_MOJILOPATEL
    @_MOJILOPATEL4 жыл бұрын

    Very nice trick, madam

  • @kathiyawadigameplay245
    @kathiyawadigameplay2455 жыл бұрын

    Thanks you Di..

  • @meetkansara3141
    @meetkansara31415 жыл бұрын

    (1) 6550

  • @bhupatbhaijasani3343
    @bhupatbhaijasani33434 жыл бұрын

    (2)56×68 =30(40+36)48 =30(76)48 =3808

  • @raxstarchirag935
    @raxstarchirag9352 жыл бұрын

    બૌવ જ મગજમારી છે આ રીત માં એના કરતાં સીધી સાદી રીત ની ગણતરી સારી

  • @ashishhere...4012
    @ashishhere...40125 жыл бұрын

    Tamaru aa channel bahu saru che

  • @bhupatbhaijasani3343
    @bhupatbhaijasani33434 жыл бұрын

    (1)47×49 =20(28+35)49 =20(63)49 =2679

  • @nikullimbani3851
    @nikullimbani38514 жыл бұрын

    Follow by vedic maths

  • @shreyasobhavat
    @shreyasobhavat4 жыл бұрын

    Very useful trick

  • @hiralpatel285
    @hiralpatel2855 жыл бұрын

    Good pan boj time jay Simply haru

  • @anitapingle9377

    @anitapingle9377

    4 жыл бұрын

    62

  • @shyamvekaria2015
    @shyamvekaria20155 жыл бұрын

    Love it

  • @m.design
    @m.design4 жыл бұрын

    wow teacher i love it

  • @hamirluva5986
    @hamirluva59865 жыл бұрын

    Thanks for the trick

  • @udayjoshi1546
    @udayjoshi15462 жыл бұрын

    11×13 કરવામાં જો 3:30 લાગી જાતિ હોય તો આને શોર્ટ કટ કેમ કેવાય 🙏

  • @himatdan

    @himatdan

    2 жыл бұрын

    😆😆😆

  • @manishhh981

    @manishhh981

    2 жыл бұрын

    Sachu 🤣

  • @srikantparmar616

    @srikantparmar616

    2 жыл бұрын

    😂😂

  • @narayansundesha5933

    @narayansundesha5933

    2 жыл бұрын

    (૧૨)^૨. -૧. =૧૪૩

  • @hardikladhava3276

    @hardikladhava3276

    6 ай бұрын

    Ha joshi bhai ha

  • @Hindustan_Sound_liliya6553
    @Hindustan_Sound_liliya65532 жыл бұрын

    Ati sundar job

  • @pratimanaicker3946
    @pratimanaicker39463 жыл бұрын

    Superb 👍 God bless you dear

  • @patelkishor4228
    @patelkishor42285 жыл бұрын

    મેડમ 209 425 આવી ત્રણ સંખ્યા વાળા ગુણાકાર સોટ કટ બતાવો પ્લીઝ

  • @ALatifAMajid

    @ALatifAMajid

    4 жыл бұрын

    AQSA

  • @madhavbhadiyadra674
    @madhavbhadiyadra6745 жыл бұрын

    1.47×57 =20(28+35)49 =206349 =2679

  • @user-kv5rf6sm8t

    @user-kv5rf6sm8t

    4 жыл бұрын

    Head

  • @dineshbhaipatel1739

    @dineshbhaipatel1739

    4 жыл бұрын

    ખુબ સરસ રીતે સમજાવ્યું

  • @prabhuthakor9985
    @prabhuthakor99853 жыл бұрын

    Super trip Gargiben hu tamaro science no classmate prabhu Thakor aodkhochho medam

  • @RanibenJaysukhmodhwadiya
    @RanibenJaysukhmodhwadiya Жыл бұрын

    Thank you teacher

  • @sky_2693
    @sky_26935 жыл бұрын

    Menths na video banavo lcm Hcf

  • @balramparmar8032
    @balramparmar80324 жыл бұрын

    Answer 2679 and thank🙏💕 you

  • @rathodbhavesh5448

    @rathodbhavesh5448

    3 жыл бұрын

    1: 2679

  • @rathodbhavesh5448

    @rathodbhavesh5448

    3 жыл бұрын

    2: 3808

  • @VILLAINYT008
    @VILLAINYT0082 жыл бұрын

    Thank you for information 😉☺️ pls... Make new videos 🙂

  • @amitgandhi1263
    @amitgandhi12634 жыл бұрын

    Thank you medm

  • @kolikalpeshbhai4910
    @kolikalpeshbhai49105 жыл бұрын

    Gagri panchali no video jovo che

  • @RUTURAJ_SINH_888
    @RUTURAJ_SINH_8885 жыл бұрын

    47×57મા 679છેલા આવે છે.પરંતુ 2નથી આવતા તો તે કેવી રિતે આવે?.

  • @chintu_devmurari5264

    @chintu_devmurari5264

    4 жыл бұрын

    E aave Bhai pela sarkho gunakar Kar

  • @parthbhai4729
    @parthbhai47294 жыл бұрын

    Thank you.

  • @Dhruvirana569
    @Dhruvirana569 Жыл бұрын

    ત્રણ સંખ્યા નો ગુણાકાર ni trik aapo easy

  • @bhargavr4450
    @bhargavr44505 жыл бұрын

    આમા કનફ્યુઝ થવું એના કરતાં જુની રીત સારી.

  • @arvindthakor6836
    @arvindthakor68365 жыл бұрын

    Exam ma aatalo time nathi aapta madam Aane sort cut no kahevay

  • @kirangoree9371

    @kirangoree9371

    3 жыл бұрын

    👍

  • @kalabhaipatel1973

    @kalabhaipatel1973

    3 жыл бұрын

    Exam time and study time that is different things okay Boss, positive thavani jarur se sir tamare.

  • @gaurangpatel7676

    @gaurangpatel7676

    3 жыл бұрын

    You're right sir

  • @user-wz5dr1vy9k

    @user-wz5dr1vy9k

    2 ай бұрын

    કોઈનું સારુ ના ઇચ્છો તો કાંઈ વાંધો નહીં પણ ખરાબ તો ન ઇચ્છો . . . . એમણે શોર્ટ ટ્રીક તો શોધી તમે એટલું પણ કર્યું શું ખબર ઘણા વિદ્યાર્થીઓને આ વિડીયો યુઝફૂલ થયો હોય.

  • @understandthewordsfeelthes3036
    @understandthewordsfeelthes30362 жыл бұрын

    Helpful information 👍

  • @GJ13-BHARWAD
    @GJ13-BHARWAD Жыл бұрын

    ખૂબ સરસ રીતે સમજાવ્યું .. આભાર ✨

  • @jayadamor3692
    @jayadamor36925 жыл бұрын

    Sir M.A pachi B.ed karvu jaruri 6 please answer apva vinti

  • @nenshchovatiya2762

    @nenshchovatiya2762

    3 жыл бұрын

    Hiiii

  • @harshshah3536
    @harshshah35364 жыл бұрын

    Medam dill khus kri nkhyu avi trik api I prod of you medam ji

  • @nitinrathod4384
    @nitinrathod43843 жыл бұрын

    Ketla sara and simple 6o tame good good

  • @joshanabenpanchaljoshanabe1584
    @joshanabenpanchaljoshanabe158411 ай бұрын

    Thank you so much sir

  • @Hindi_films_comedy
    @Hindi_films_comedy5 жыл бұрын

    Juni reet karta lendhi banavi didhi

  • @mahipatagravat4541
    @mahipatagravat45412 жыл бұрын

    આ શોર્ટકટ કરતા સીધી સાદી રીત વધુ ટુકી પડે

  • @Shailesh2229

    @Shailesh2229

    2 жыл бұрын

    🤣🤣🤣

  • @valasimdiprashala122

    @valasimdiprashala122

    2 жыл бұрын

    Sachi vat chhe

  • @jigneshrchauhan383

    @jigneshrchauhan383

    2 жыл бұрын

    🤣🤣🤣🤣

  • @bajrangbali6931

    @bajrangbali6931

    2 жыл бұрын

    ha bhai

  • @gadhvi922

    @gadhvi922

    Жыл бұрын

    🤣🤣😅

  • @keraibhimji354
    @keraibhimji3543 жыл бұрын

    Thanks good job

  • @ajgaming2475
    @ajgaming24753 жыл бұрын

    Thanks shikhvadva mate

  • @ombariaya7156
    @ombariaya71565 жыл бұрын

    Aana karta je rite gunakar kariye e rit na j kari levay

  • @jaiminpatel8401
    @jaiminpatel84015 жыл бұрын

    For 2x2 multiplication our traditional method is faster than this one. GPSC usually asks 4x4 multiplication... If you find any short tricks for 4x4 and 3x3 multiplication, upload it. Thank you.

  • @allinoneeducation2135
    @allinoneeducation21353 жыл бұрын

    Nice information mam I like it

  • @blochmahammadbhai250
    @blochmahammadbhai2504 жыл бұрын

    Very nice Thank you

  • @kiritbhaithakar4804
    @kiritbhaithakar48045 жыл бұрын

    Ama time vadhare jay chhe , nanpan thi sikhela gunakar zadapthi thai sake - primary teacher.

Келесі