મરચાની રિંગ સાથે કુંભણીયા ભજીયા એ પણ સોડા નાખ્યા વગર પ્યોર શીંગ તેલમાં ચટણી નહિ કાંદા લીંબુ ખાવ
મરચાની રિંગ સાથે કુંભણીયા ભજીયા એ પણ સોડા નાખ્યા વગર પ્યોર શીંગ તેલમાં ચટણી નહિ કાંદા લીંબુ ખાવ
#streetfood #indianfood #gujaratirecipe
Google location
g.co/kgs/hjtKNU
Phone Number
98799 51467
Пікірлер: 198
ખૂબ સરસ..પોતાના ધંધાની રેસિપી જાહેર કરવી અઘરું કામ છે...
Mukeshbhai no nature bo j sars che ane recipe pan sari batavi che Thank u
This is 'kathiyavadi karigar' Always best in gathiya, bhajiya nd all farsan etc...nd kathiyavadi always best as a person...
સરસ 🎉🎉🎉🎉🎉
@ThePakkaFoodie
7 ай бұрын
Thank you 😊😊
😊 Sara's Khub Khub Aabhar
Awesome bhajiya .me aaje banavya hata . thank you so much for amezing recipe 😇😇 keep it up
@ThePakkaFoodie
2 жыл бұрын
Thank you ben 😊
ખુબ સરસ રેસીપી બતાવી ભાઇ . ટેસ્ટ કરવા લાયક છે
વરસાદ સાલુ સે એમાયે તમારો વીડીયો જોયો મોંમાં પાણી આવીગયુ
Nimak vager na marchana Bhajiya.vah
Jordar 😋 varsad ma moj padi jay
Mast....👌 Ring try karvi padse
Marcha ni ring ma meethu ( namak ) nakhya vagar bhajia tadva mooki deedha ! 🤩🤩😝😝😝😋😋🥰🥰
@ThePakkaFoodie
2 жыл бұрын
સમજી શકું વીડિયોમાં કહે છે કે ચણાના લોટમાં મીઠું નાખ્યું છે તમે જયારે ઘરે બનાઓ ત્યારે તમારી અનુકૂળતા મુજબ મીઠું ઉમેરજો તમે અમારા વીડિયોને પ્રતિભાવ બદલ તમારો આભાર આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી ઉત્સાહ માં વધારો કરજો
@pareshjoshi9320
2 жыл бұрын
Akdem sachi vat kri
એની બાજુમાં પટેલ ના ભજીયા પણ મસ્ત બનાવે છે
Wah Mehulbhai varsad ni mosam ma maja pade.... marcha ni ring jordar...
@ThePakkaFoodie
2 жыл бұрын
તમારા વિડીયો માટેના પ્રતિભાવ ને આવકારીએ છીએ 😋😀😊 આભાર
Su bhav se bhai
Jay thakar
Wahhh bhai lava navu ho
@MrDavdaji007
2 жыл бұрын
kzread.info/dash/bejne/o4CEs6ptZ93Kmrg.html
વાહ સુરત ના જમણ ની મજા
@MrDavdaji007
2 жыл бұрын
kzread.info/dash/bejne/o4CEs6ptZ93Kmrg.html
Vari naes
જોરદાર છે મેહુલ ભાઈ
Very nice raspe
Supab 👌👌👌
Wah bhai maja aavi gai aavaj saras video banvo bov maja aave che jova ni best video che mehul bhai. 😋😋👌🏻👌🏻👌🏻💯💯💯
Good taste litle spicy.....with lemon amazing taste
Wah...very nice vlog 👍
@ThePakkaFoodie
2 жыл бұрын
Thank you so much 😊
@patelrasik9838
2 жыл бұрын
તમે પણ આવુ કાઈક બનાવો
Very nice
Varsad ma bhajiya khavani maza padi jaaye vlog joi ne maza aavi gay
@ThePakkaFoodie
2 жыл бұрын
તમારી કોમેન્ટ હંમેશા અમારા વિડિઓ માં હોય છે સહકાર અને સપોર્ટ માટે આભાર
Wah wah wah 😋😋
bhajiya to mast che pan mithu nathi nakhata su karan bhai
@ThePakkaFoodie
2 жыл бұрын
સમજી શકું વીડિયોમાં કહે છે કે ચણાના લોટમાં મીઠું નાખ્યું છે તમે જયારે ઘરે બનાઓ ત્યારે તમારી અનુકૂળતા મુજબ મીઠું ઉમેરજો તમે અમારા વીડિયોને પ્રતિભાવ બદલ તમારો આભાર આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી ઉત્સાહ માં વધારો કરજો
Biutiful video
Jordar laghe che bhai jova ma
@ThePakkaFoodie
2 жыл бұрын
તમારા વિડીયો માટેના પ્રતિભાવ ને આવકારીએ છીએ આભાર 😊😊😊
Wahh bhai wahh avu kaik sara oil nu banelu and sari rite banelu hovu joi ae. Ava video banavta rejo keep it up❤❤
Bhai Bhai. Diffrent Tasty Bhajiya & Chips. 👍👍👍👍👍
@MrDavdaji007
2 жыл бұрын
kzread.info/dash/bejne/o4CEs6ptZ93Kmrg.html
jordar che mehulbhai
હમમ સરસ હોય છે
Thx. Very nice recepe never seen or try before .u.k. 🤗🥳🙏😄🕉
Ring bhajiya ma
Namak nakhvanu hoy chhe?
NICE, SUPERB & EXCELLENT WORK MEHUL BHAI. KEEP IT UP YOUR GOOD WORK. GOD ALWAYS BLESS YOU BROTHER. 👌👌👌👌👌👌👌👍👍👍👍👍
ફોજી ના ભજીયા તો જોરદાર છે એમાય તે મરચાં ની રીંગ ના ભજીયા જોરદાર સાથે ફ્રેન્શફ્રાય પણ જોરદાર હોય છે....
@ThePakkaFoodie
2 жыл бұрын
તમારી કોમેન્ટ હંમેશા અમારા વિડિઓ માં હોય છે સહકાર અને સપોર્ટ માટે આભાર
Bhai avu sing tel na hoy
Very nice 👍👍👌👌🥰
Wah Mehul bhai Very nc vlogs
@ThePakkaFoodie
2 жыл бұрын
તમારી કોમેન્ટ હંમેશા અમારા વિડિઓ માં હોય છે સહકાર અને સપોર્ટ માટે આભાર
Maja aavi gai 😋
Delicious ❤😊
Akdam unik kumbhaniya bhajiya che....😋
@MrDavdaji007
2 жыл бұрын
kzread.info/dash/bejne/o4CEs6ptZ93Kmrg.html
Very good👍👍👍
Very nice 👌
Superb Bhai 👌👌 સ્વભાવ બહુ સારો છે, અને આવા સ્વભાવ વાળા ની ખૂબ પ્રગતિ થાય
very testy, pure સીંગ તેલ મા બનાવવા મા આવે છે એકવાર જરૂર ટેસ્ટ કરજો લાજવાબ છે
હાભહા
અમારે ત્યાં જરૂર આવજો
Without salt bro good u can like it because i think he is giving without salt bajeya so he is giving salt in other bowl ....i think so I will not come to eat this type of bajeya
@nitignyagandhi5973
2 жыл бұрын
Actually, chef already added salt in chickpea flour. So he not added second time.
અમારી દુકાન પણ છે સરનામું:-ડભોલી ચાર રસ્તા વેડરોડ વાળો રસ્તો ભક્તિ નંદન ફાર્મ ની બાજુમાં (દુકાન નું નામ છે:-શ્રી કષ્ટભંનજન દેવ
@MrDavdaji007
2 жыл бұрын
kzread.info/dash/bejne/o4CEs6ptZ93Kmrg.html
ભાઈ ની ધીરજ અને એકાગ્રતા ના કારણે આટલાં છુટા ભજીયા અને મરચાં ની rings બની શકે છે. બાકી ingredients બીલકુલ જરુરિયાત મુજબના જ છે.
Classic resipi
Good
Nice crispy French fries sir ava j vdo mukta rho j koi pan bnavi sake
Bhai tel bav black 6 bag vaprayelu tel 6
Mara gharni same che bilkul khub saras bov bhide hoi sanje
Nice 👍
I eat kumbhaniya bajiya and marcha ni ring
mitha vagar na bhajiya😁😁😂😂
👌👌👌😋😋
👌👌
khubjsarasthankyu
No salt????
Marachani ring bhajiya ma mithu nahi nakhavanu?
@ThePakkaFoodie
2 жыл бұрын
Chana no lot chhe ema mix chhe Emne kahyu ke tame swad joie etlu miksh karjo Me lot ma already add karyu che
@kalyanibhatt425
2 жыл бұрын
મે પણ જોયું મીઠું તો નાખ્યું નહીં..
Great guy with his perfect skille power great thanks but if he showed us what kind of chilli he used with out cuting and no salt is used I am so surprised good for people suffering from bp
@harshavyas967
5 ай бұрын
Yes. I noticed that too.
Mithu ny nakhvanu ? Ke aa ring mitha vgr ni che?
Nick
Nimak nahi nakhavanu ?
Joy ne modhama pani aavi gayu bhai
Bhai tamne mita (solt ) vagarna bhajiyama test lage6e 😂😂😂😂😂😂🤣🤣😉😀😀🤣
@ThePakkaFoodie
2 жыл бұрын
Ben lot ma already mithu chhe Video ma e bole j chhe ke lot ma ame nakhyu chhe tame tamari rite nakhjo
Mithu nakhvanu bhuli gaya ke su bhai ?
Bhai tamaru sathe aavu che vidio ma
મીઠું (નમકીન) ?
Oil black padi Jay tya sudhi nai vaparvanu bhai e health mate khub j nukshan dayak che bhai.
બધું તો ઠીક છે પણ મીઠું તો નાખો
@kishorvegad1611
Жыл бұрын
Main vastu j bhulai gai
55
જે હોય તે સાચું કહેજો ભાઈ. કેવા બન્યા છે ભજીયા
Ajvai vgar bhjiya ni test kem ave ne nimak to bhuli gya cho
स्वाद प्रमा ने अदरक,,, salt नखवा नु???????
@ThePakkaFoodie
2 жыл бұрын
સમજી શકું વીડિયોમાં કહે છે કે ચણાના લોટમાં મીઠું નાખ્યું છે તમે જયારે ઘરે બનાઓ ત્યારે તમારી અનુકૂળતા મુજબ મીઠું ઉમેરજો તમે અમારા વીડિયોને પ્રતિભાવ બદલ તમારો આભાર આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી ઉત્સાહ માં વધારો કરજો
Saras che salt nakhavu k nai
Nice
@ThePakkaFoodie
2 жыл бұрын
તમારી કોમેન્ટ હંમેશા અમારા વિડિઓ માં હોય છે સહકાર અને સપોર્ટ માટે આભાર
Lot ma ketlu namak belvanu hoy sheb
What is monopolobi???
Mithu nahi nakhe ke su??
Mene mitha vagarna lagya
Kumbhaniya came k che
Food area unhygiene cleaning services require
Address
No salt 🧂 at all?
Ok lot ma j mithu che
@ThePakkaFoodie
2 жыл бұрын
સમજી શકું વીડિયોમાં કહે છે કે ચણાના લોટમાં મીઠું નાખ્યું છે તમે જયારે ઘરે બનાઓ ત્યારે તમારી અનુકૂળતા મુજબ મીઠું ઉમેરજો તમે અમારા વીડિયોને પ્રતિભાવ બદલ તમારો આભાર આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી ઉત્સાહ માં વધારો કરજો
જ્યારે પણ વિડિયો બંવતાહો ત્યારે સ્ટીલ ના વાસણો વાપરો તે વધી hitaveh લાગે પ્લાસ્ટિક ના વાપરો
એલા ભાઈ ભજીયા માં મીઠું તો નાખ
મોઢામાં પાણી💧💦 આવી ગયુ 😅🤣👌
Mithu na nakhiyu bhai
Karela na bhajiya khava hoy to kherva na
મરચાં ની રીંગ નાં ભજીયા માં મીઠું નથી નાખવા નું હોતું.