Mara Vira Ne Bandhu Amar Rakhadi | Saloni Thakor | Raksha Bandhan Geet |

Музыка

@MeshwaFilm
Presenting : Mara Vira Ne Bandhu Amar Rakhadi | Saloni Thakor | Raksha Bandhan Geet |
#rakshabandhan #rakhi #salonithakor #mamtasoni
મારા વીર ને બાધું અમર રાખડી
લઉં હું ઓવારણા ઠરે મારી આંખડી
જુગ જુગ જીવો મારા માડી રે જાયા
ખમ્મા તને મારા માડી જાયા
મારા વીર ને બાધું અમર રાખડી
લઉં હું ઓવારણા ઠરે મારી આંખડી
મારો જવતલિયો મારી આંખનો તારો
આખા જગત થી ન્યારો ભાઈ છે મારો
મારા સુખ દુઃખ માં એ સાથે રહેનારો
હું ખુશ રહું સદા એ ચાહે ભાઈ એ મારો
જીણી રે જ્યોતિ બહેન વાટળી
આજે રે આવી શુભ દિન આ ઘડી
આજ ખુશીયો નથી પાર
મારા વીર ને બાધું અમર રાખડી
લઉં હું ઓવારણા ઠરે મારી આંખડી
નથી કોઈ જોઈતું મારે નથી કોઈ માંગણી
તું સદા હસતો રહે બેનની છે લાગણી
કાચા ધાગા માં સ્નેહ સાચું ભાઈ બહેન નું
રાખડી ના તાંતણે સંબંધ બંધાય બેઉ નું
કડવો કાંટો ભાઈ તને ના વાગે
ચાલતા તને કદી ઠેસના લાગે
ઉપર વાળાથી બહેન દુવા રે માંગે
મારા વીર ને બાધું અમર રાખડી
લઉં હું ઓવારણા ઠરે મારી આંખડી
Video Song : Mara Vira Ne Bandhu Amar Rakhadi
Singer : Saloni Thakor
Artist : Mamta Soni,Nirav Brambhatt,Neela Patel,Prasant Raval,Pankaj Vaghela
Lyrics /Composer : Bhagwandas Ravat
Music : Sunil Thakor & Jagdish thakor
Recording : Sv studio
D.o.p : Pankaj Vaghela
Editor : Devang Patani
Make up : Riddhi Solanki
Genre : Raksha Bandhan Geet
Director : Mayur Mehta
Label :Meshwa Electronics
Digital Distribution Partner : Believe Digital
Like Our Facebook Page: bit.ly/MeshwaFilmsFB
Follow Us On Instagram :bit.ly/IGMeshwaFilms
Follow Us On twitter : / meshwafilms
visit our website :meshwafilms.com/

Пікірлер: 39

  • @vikrammelavikrammela5409
    @vikrammelavikrammela54099 ай бұрын

    મારા‌ વિરહને બાધુ‌ અમર‌ રાખડી

  • @bhartirajput1117

    @bhartirajput1117

    9 ай бұрын

    Iiiiiì8⁸888888😊😊😊😊😊😊😊😊

  • @rsthakor4623
    @rsthakor46234 ай бұрын

    ❤❤❤❤❤❤

  • @snehalnimavat500
    @snehalnimavat5009 ай бұрын

    ખૂબ સરસ લાગણીસભર 👌🏻👏🏻👌🏻👏🏻👏🏻

  • @vikrammelavikrammela5409
    @vikrammelavikrammela54099 ай бұрын

    બહુ સરસ ગીત‌ બનાયુ‌ મમતા બેન‌ સલૌણી‌ બેણ‌

  • @RambevMusicChikana
    @RambevMusicChikana9 ай бұрын

    સુપર હિટ

  • @mojilomanvi-jn2vq
    @mojilomanvi-jn2vq9 ай бұрын

    Supar song

  • @VIJAYSINHGOL
    @VIJAYSINHGOL9 ай бұрын

    wah Bhagvandas 👌🏻👍🏻

  • @rajanthakorsingerofficial6802
    @rajanthakorsingerofficial68029 ай бұрын

    Nice દીદી

  • @vkthakorthakor
    @vkthakorthakor9 ай бұрын

    Nice song saloni

  • @jaysagatmeldivadaofficialc770
    @jaysagatmeldivadaofficialc7709 ай бұрын

    Very nice👍👍 beautiful✨✨✨❤❤❤😍😍✨✨❤ songs👍👍👍👍👍

  • @thakorsuresh5135
    @thakorsuresh51359 ай бұрын

    Nice song Saloni ben❤

  • @ramdevorchestrakanudo1419
    @ramdevorchestrakanudo14199 ай бұрын

    Super Song

  • @bharatravat2923
    @bharatravat29239 ай бұрын

    ❤❤vah supar lyrics compojar❤❤bhagavan das ravat🎉🎉🎉

  • @bhagwandasrawat3025

    @bhagwandasrawat3025

    9 ай бұрын

    Thanks Bharat bhai

  • @rushabhraval7849
    @rushabhraval78499 ай бұрын

    Nice song 👍🏻

  • @ramdevorchestrakanudo1419
    @ramdevorchestrakanudo14199 ай бұрын

    Congrutulations

  • @jaybahucharofficial78
    @jaybahucharofficial789 ай бұрын

    Nice

  • @manishthakorofficial3318
    @manishthakorofficial33189 ай бұрын

    Superb sista song❤

  • @varshasings_
    @varshasings_9 ай бұрын

    Very nice song ❤

  • @manojvansfodiya1531

    @manojvansfodiya1531

    9 ай бұрын

    સુપરસોગભાઈબહેનનુૂમમતાસોની

  • @jagdishthakorthakor9040
    @jagdishthakorthakor90409 ай бұрын

    Super💫

  • @mybluesg2369
    @mybluesg23699 ай бұрын

    Vikram bhai help singar chhu

  • @thakorkiranking3633
    @thakorkiranking36339 ай бұрын

    Aakho ma Pani Aavi gayu .. 1. No. Song ❤

  • @hiruwriterdigital9450
    @hiruwriterdigital94509 ай бұрын

    સુપર હિટ દીદી ગીતકાર હીરૂ ઠાકોર તરફ થી ફુલ સ્પોટ

  • @thakorkiranking3633
    @thakorkiranking36339 ай бұрын

    Happy Rakshabandhan ❤

  • @ArjunRathod7773dabhla
    @ArjunRathod7773dabhla9 ай бұрын

    ખૂબ સરસ ગીત છે

  • @prahladjithakor9156
    @prahladjithakor91569 ай бұрын

    ખૂબ જ સરસ All work is well

  • @thakorkiranking3633
    @thakorkiranking36339 ай бұрын

    Super Hit Song ❤

  • @ramsinhbhijibhaichuahanram1156
    @ramsinhbhijibhaichuahanram11569 ай бұрын

    SUPER VOISE BEN

  • @manishthakorofficial3318
    @manishthakorofficial33189 ай бұрын

    ❤️❤️❤️

  • @sureshbharvadgamara3916
    @sureshbharvadgamara39169 ай бұрын

    Super song

  • @ramsinhbhijibhaichuahanram1156
    @ramsinhbhijibhaichuahanram11569 ай бұрын

    NICE SONG

  • @bhaveshpatel7340
    @bhaveshpatel73409 ай бұрын

    Super 👌

  • @manishthakorofficial3318
    @manishthakorofficial33189 ай бұрын

    👌👌👌👌

  • @anitaparul3184
    @anitaparul31849 ай бұрын

    Wow...💞👌👌👌👌👍💞🙏🙏💞🙋🇮🇳🙋

  • @snehalnimavat500
    @snehalnimavat5009 ай бұрын

    ખૂબ સરસ લાગણીસભર 👌🏻👏🏻👌🏻👏🏻👏🏻

  • @jaygogaofficial1158
    @jaygogaofficial11589 ай бұрын

    Nice

  • @mybluesg2369
    @mybluesg23699 ай бұрын

    Super 👌

Келесі