Manuben Bharwad | Dikari Ni Vedna | દિકરી ની વેદના | HD Video | New Gujarati Song 2023

Музыка

👉🏻 Nagaldham Group ( Navghan Mundhva ) Presents ...
Mo : 9974444447
" Manuben Bharwad . Dikari Ni Vedna . દિકરી ની વેદના . Nagaldham Group "
Manuben Bharwad | Dikari Ni Vedna | દિકરી ની વેદના | HD Video | New Gujarati Song 2023
#ManubenBharwad #DikariNiVedna #દિકરીનીવેદના
________________________________________
♫ Song : Dikari Ni Vedna | દિકરી ની વેદના
♫ Singer : Manuben Bharwad
♫ Music : Ajay Vagheshwari
♫ Lyrics : Niruben Bharwad, Malahur Rabari
♫ Producer : Navghan Mundhva
♫ D.O.P & Director : Divyang Goswami - Tamanna Films
♫ Cameraman Ass : Savan Goswami, Yogesh Shah
♫ Artist : Manan Bharwad, Kalpesh Bharwad - Crazy Gando, Hiral Poriya, Bharat Chaudhari, Hitesh Raval
♫ Recording : Vagheshwari Studio - Paresh Patel
♫ Sp.Thanks : Nagaldham Group
♫ Label : Nagaldham Group
________________________________________
👉🏻 Support By : All The Mamber Of Nagaldham Group
________________________________________
👉🏻 Do not forget to Like, Comment, Share and Subscribe to Official "Nagaldham Group" KZread Channel.
Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You.
અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા.
________________________________________
👉🏻 " Do Subscribe, Like And Share "
: Keep In Touch : Follow Me On :
" Nagaldham Group "
👉🏻 KZread : bit.ly/2Lm6x6v
👉🏻 Twitter : bit.ly/2Pf1yWx
👉🏻 Instagram : bit.ly/365uya1
🙏🏻 ... Jay Nagbai Maa ... 🙏🏻

Пікірлер: 399

  • @dev_bambhava_nagaldham
    @dev_bambhava_nagaldham Жыл бұрын

    નાગલધામ ગ્રુપ તથા દિકરી ની વેદના ગ્રુપ નો ખુબ ખુબ આભાર માનું છું જેમણે આ ગીત દ્વારા સમાજ માં જાગૃતતા ફેલાવી છે.. આ ગીતમાં જે જે વ્યક્તિ એ અભિનય કર્યો છે તેમનો અને પૂરી ટીમ નો આભાર નવઘણભાઈ મુંધવા માટે એક like ❤❤❤❤

  • @user-fz2ul2ln2n
    @user-fz2ul2ln2n11 ай бұрын

    ખૂબ ખૂબ શુભેચ્છાઓ🎉🎉🎉 નવધણ ભાઇ અને ટીમ ને‌ દરેક સમાજમાં જાગૃતતા લાવવા માટે નું ઉદાહરણ તરીકે આ ગીત સાંભળીને ખૂબ આનંદ થયો ભગવાન તમને દીઘાર્યુ આપે એવી ભગવાન ઠાકોર જી ને પ્રાથના 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @જય.રામા.પીર
    @જય.રામા.પીર10 ай бұрын

    😊😊😊😊😊😊😊😊😊

  • @mavarudilaiflain2164
    @mavarudilaiflain2164 Жыл бұрын

    સુપર સમાજને આ ગીતથી સમાજ પ્રેરણા મળશે સુપર નવઘણભાઈ

  • @arjunbharwad1894
    @arjunbharwad189411 ай бұрын

    નવઘણભાઈ તેમજ આખા નાગલધામ ગ્રૃપ નો સમાજ હમેશાં આભારી રહેસે દીકરી ની વેદના ના શબ્દો અદભુત છે એ સાથે બહેને બઊ જ સારી રીતે આ ગીત ગાયું છે

  • @sanjaymeer5454
    @sanjaymeer5454 Жыл бұрын

    ખુબ જ સરસ નવઘણભાઇ અને નીરુબેન આ ગીત સાંભળીને આખો મા આંસુ આવી ગયાં હો સુ કહુ સુ લખી એ નથી ખબર પડતી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @algotardasharath2340
    @algotardasharath234011 ай бұрын

    આવા જ બીજા ગીતો લાવતારો જેનાથી સમાજમાં જાગૃતિ આવશે જય દ્વારકાધીશ❤

  • @karamshigamara2853
    @karamshigamara2853 Жыл бұрын

    વાહ,,, ખુબ સરસ સમાજ માં જાગૃતિ આવે તેવું ગીત.જય દ્વારકાધીશ 🙏

  • @LaloJogi-rr9zt
    @LaloJogi-rr9zt11 ай бұрын

    ખુબ...સરસ... છે...ગીત મનુ બેન👌👌 હા નિરૂ બેન તમારી કલમ📝 જય મોમાઈ

  • @darshanbharvad6430
    @darshanbharvad643011 ай бұрын

    ખૂબ સરસ રીતે સમજાવ્યું છે ગીત મા 🎉🎉🎉🎉🎉 નવઘણ ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન ખુબ સરસ ગીત છે ભગવાન ઠાકર તમારી સાથે છે 🎉🎉🎉 બાકી અમુક લોકો વિરોધ કરે એ લોકો માં સમજણ નો અભાવ છે બીજું કય નથી ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jagdishchosla1063
    @jagdishchosla106311 ай бұрын

    ખુબ સરસ ગીત છે નવધણભાઈ તમે સમાજ જાગુતિ લાવવા ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો તમને અને નીરૂબેન ફુલ સપોર્ટ છે

  • @arjunbharwad1894
    @arjunbharwad189411 ай бұрын

    વાહ ખૂબ જ સુંદર રચના છે

  • @vijayshindhav8578
    @vijayshindhav8578 Жыл бұрын

    આવા જ સરસ વિડ્યો બનાવી ને સમાજ માં સુધારો કરાવવા માટે ભગવાન તમને આશીર્વાદ આપે અને સમાજ માં બધા ને સારું એવું માર્ગદર્શન મળે એવી દ્વારકાધીશ ને પ્રાથના...👍

  • @skk9213
    @skk9213 Жыл бұрын

    વિક્રમ સિંધવ તરફથી ફુલ સપોર્ટ🙏 જય ઠાકર જય શક્તિ મા🙏

  • @VashramBharvad
    @VashramBharvad Жыл бұрын

    આ ફકત ગીત નથી,પણ હકીકત છે આશા છે કે આ જોઈ ને સમાજ માં પરિવર્તન આવશે. Thanks for Nagaldham Group .

  • @sonalbharwad6702
    @sonalbharwad670211 ай бұрын

    Jay thakar dhany chhe giet lakhanar tatha git ganar ben ne jene samaj ne dikri mate ni je vedna chhe te samjavi abhar nagaldham group no aa git sambhdi ne loko ma jagruti avse khub saras samaj ni Shihan benu🎉❤🙏👍

  • @RajdipDesai5806
    @RajdipDesai58065 күн бұрын

    ખુબ સરસ બેન

  • @user-hz1dx3iu2o
    @user-hz1dx3iu2o11 ай бұрын

    वाह खुब्ज सरस छे दीकरी नी वेदना वाह अदभूत अने सरस (𝑱𝑨𝒀 𝑫𝑾𝑨𝑹𝑲𝑨𝑫𝑯𝑰𝑺𝑯)🙏🏻

  • @user-vk5yg6mz6m
    @user-vk5yg6mz6m11 ай бұрын

    વાહ રે અદભુત દિકરી ની વેદના વણવી ને તત્વ લખનાર અને આટલા સુંદર આવજે આ ગીત ગાનાર બેન નો ખૂબ ખૂબ આભાર 🎉💫✨🥰🥰🥰🥰💯 સાચુ

  • @kishanbharwad7882
    @kishanbharwad788211 ай бұрын

    Khub j sarss❤

  • @harsingahir4091
    @harsingahir409111 ай бұрын

    ખૂબ સરસ

  • @manojvansfodiya1531
    @manojvansfodiya15312 ай бұрын

    સુપરસોગ

  • @PP.ZALA.2597.
    @PP.ZALA.2597.2 ай бұрын

    સરસ

  • @KishanBoliyaAmdavad
    @KishanBoliyaAmdavad11 ай бұрын

    વાહ નવઘણભાઇ મુંધવા વાહ ખરેખર બવ સરસ રચના છે ❤

  • @ketanbhaichhotiya3016
    @ketanbhaichhotiya301611 ай бұрын

    ખુબ સરસ

  • @mitzala07
    @mitzala07Ай бұрын

    જય માતાજી

  • @mehulrajalgotarofficial
    @mehulrajalgotarofficial Жыл бұрын

    હા વાલિડા ની કલમ‌ હા ✍️🔥🔥

  • @vishnuvantiya2390
    @vishnuvantiya239011 ай бұрын

    Super jay thakar

  • @user-cp9is4kq7z
    @user-cp9is4kq7zАй бұрын

    🚩🌹🥀જયશ્રીદ્વારકાધીશ 🥀🌹🚩 🙏🕉️🙏ભગતભાઈકીમ🙏🕉️🙏

  • @vhsindhav
    @vhsindhav11 ай бұрын

    ખૂબ સરસ ગીત છે..... જય ઠાકર🙏

  • @HansuMir0411
    @HansuMir041111 ай бұрын

    ખુબ સરસ......Jay Thakar 👍❤️

  • @kajaljograna4636
    @kajaljograna463611 ай бұрын

    ખૂબ સરસ ગીત છે ખરેખર દીકરી ની વેદના આ ગીત માં મનૂબેન ના આ શબ્દો અદભૂત છે એ માટે નીરૂબેન,નાગલધામ ગૃપ નો આભાર માનું છું અમે તમારી સાથે જ છીએ નીરૂબેન ,આ ગીત ખૂબ જ સરસ છે.

  • @user-bu3rp9pd4y
    @user-bu3rp9pd4y11 ай бұрын

    વાહ ખુબ સરસ સમાજમાં જાગૃતિ આવે તેવું ગીત છે જય ઠાકર

  • @user-rg1sb4jl9p
    @user-rg1sb4jl9p11 ай бұрын

    Khubaj saras manuben

  • @geetsindhav2314
    @geetsindhav231411 ай бұрын

    Supbbb song manu 🎉ND congratulations ND tame kyam aava saras song gata re ne samaj ma jagurti jarur aavse ND I am proud of ke ame dikri vedna group na sahbhay chhe ..je ame bdhi beno Mali ne bne tya sudhi try karshu ke kurivjo dur karshu jay thakar 🙏

  • @bharatchosla2858
    @bharatchosla285811 ай бұрын

    🙏ખુબ સરસ એક પાત્ર રજુ કરી દીકરી વેદના નું એક સત્ય હકીકત છે ખાલી સોન્ગ નથી દીકરી ના જીવન માં બનતી હકીકત રજુ કરી છે 🙏જય રાજા મેલડી 🙏

  • @mehulbarvad2050
    @mehulbarvad205010 ай бұрын

    જય દ્વારકાધીશ

  • @user-wg1nj3zt3y
    @user-wg1nj3zt3y4 ай бұрын

    જય ઠાકર 💯 સાંભળજે મનની વાત છે 💯💯💯💯

  • @nagaldhamnodivano3832
    @nagaldhamnodivano383211 ай бұрын

    Samaj mate ek Saras Samjhan bharyu ane Jagruti lave tevu geet chhe…khub aagd vadho tevi shubhechchhao..

  • @princedonda-iw7oj
    @princedonda-iw7oj11 ай бұрын

    ખુબ સરસ છે મનુબેન ખરેખર આંખમાંથી પાણી આવી ગયા 🥺

  • @RahulRahul-ib7hz
    @RahulRahul-ib7hz4 ай бұрын

    ❤❤❤❤

  • @ravidesai4856
    @ravidesai4856 Жыл бұрын

    વાહ ખરેખર અદભૂત દીકરીની વેદના વણવી ગીત લખનાર અને આટલા સુંદર અવાજે આ ગીત ગનાર બેનનો દિલથી આભાર👍🏻👌👌

  • @parmarbharat2879

    @parmarbharat2879

    11 ай бұрын

    ખુબ સરસ રીતે તમે ગાયુછે આ ખુબ સરસ ગીત છે

  • @user-fj9hl5fy5l
    @user-fj9hl5fy5l11 ай бұрын

    જય દ્વારકાધીશ જય ઠાકર ખુબ સરસ છે બેન તમે ખુબ સરસ ગીત ગાયું છે અને ખૂબ ખૂબ ધન્યવાદ નવઘણભાઈ મુંધવા ને તેમને માર્ગદર્શન આપ્યું છે જય દ્વારકાધીશ જય ઠાકર ખુબ દ્વારકાધીશ ખૂબ જ પ્રગતિ કરાવતા રહે નવા સમાજને સુધારવા માટે ના હોય ને તો તમે youtube માં મૂકી દેજો

  • @laljibharbar6326
    @laljibharbar6326 Жыл бұрын

    જય ઠાકર❤❤❤❤❤❤❤😊🎉🎉

  • @baratgsha6064
    @baratgsha606411 ай бұрын

    ખુબ ખુબ અભિનંદન નવઘણભાઈ મુંધવા& નીરૂબેન & મનુ બેન દિકરીની વેદના બહુ ખુબ સરસ મારો ઠાકર તમારી ભેરો છે આતો એક દિકરીની વેદના છે જે આ ગીત ગઈ મનુબેન એમના કોયલ જેવા અવાજમાં ભરવાડ સમાજ માં કુરિવાજો બંધકરો દીકરી તો તુલસીનો ક્યારો સાપનો ભારો નથી મનુ બેન તમારા ગીતે તો સમાજની આંખો ખોલી નાખી😊🥰😍🙏

  • @user-de4mu4ec4l
    @user-de4mu4ec4l11 ай бұрын

    Vha mast git chi dikri vedna group 😍

  • @jiganeshalgotar9003
    @jiganeshalgotar9003 Жыл бұрын

    જય ઠાકર

  • @user-wg1nj3zt3y
    @user-wg1nj3zt3y4 ай бұрын

    સાચી વાત છે કેટલો દુઃખ થાય છે 💯💯

  • @vishnuvantiya2390
    @vishnuvantiya239011 ай бұрын

    Avaj bau j saro che ben no

  • @Labrador_montu34
    @Labrador_montu3411 ай бұрын

    જય ઠાકર 💐

  • @cutekanaiya...1960
    @cutekanaiya...196011 ай бұрын

    Wah manuben Khub saras

  • @gamerarjun.0747
    @gamerarjun.074711 ай бұрын

    ખૂબ ખૂબ સરસ ગીત છે🩷...👌👌👌👌👌👌👌👌👌🎊✨️🎊✨️

  • @gitabharwad3773
    @gitabharwad37736 ай бұрын

    ❤❤❤❤❤❤❤

  • @user-cr3yj5im8t
    @user-cr3yj5im8t11 ай бұрын

    Khub Saras kam Karyn che.bhai kharekhar Sachi vat chhe

  • @jahgunhajani2544
    @jahgunhajani25449 ай бұрын

    ખૂબ સરસ રીતે સમજાવ્યું 🥰🥰🥰

  • @rajubhaidodiya4179
    @rajubhaidodiya41795 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharwadvipul5504
    @bharwadvipul550411 ай бұрын

    Badha ne sikhaman aape avu che ..... Khub saras geet che ... Super se uperrrrrrr.... Manuben no voice pan khub saras che ....

  • @sureshbharwad3621
    @sureshbharwad362111 ай бұрын

    🎉 અમે તમારા ફૂલ સપોર્ટ માં . જય ઠાકર

  • @ramvaru2359
    @ramvaru235911 ай бұрын

    Khub saras

  • @user-oi2fn2re9u
    @user-oi2fn2re9u11 ай бұрын

    સુપર નીરૂ બેન

  • @user-ke4mb4yo2m
    @user-ke4mb4yo2m11 ай бұрын

    Supar 👌👌👌🙏

  • @meenabharvad7869
    @meenabharvad786911 ай бұрын

    ખુબજ સરસ સોંગ બનાવ્યું છે બેન સમાજ ને ખુબજ સરસ મેસેજ અપિયો છે

  • @jigneshbharvad212
    @jigneshbharvad21211 ай бұрын

    Khub khub abhinandan navghan bhai Mundva and team khub saras rite song ma samjavyu che khub saras

  • @JitubhaiTota-gi8yn
    @JitubhaiTota-gi8yn11 ай бұрын

    Nice song Ben

  • @nileshkhit3796
    @nileshkhit3796 Жыл бұрын

    જોરદાર હો વાલા જેના માં માણસાઈ હસે એ આ સોંગ સંભાળશે એ કદી દીકરી ના પૈસા નઈ લ્યે હા મારું નાગલધામ લાઈક કરો અને શેર કરો

  • @kanubhaivankar1116
    @kanubhaivankar1116Ай бұрын

    આજના સમય માં પણ આવુ થતુ હોય છે

  • @kishanbharwad7882
    @kishanbharwad788211 ай бұрын

    Jay dwarkadhish

  • @Jaythakar3589
    @Jaythakar358911 ай бұрын

    ખુબ જ સરસ...👌😍🎉

  • @mahesh.bharvad..
    @mahesh.bharvad.. Жыл бұрын

    જય ઠાકર ❤નીરુ બેન 🙏

  • @candareshbharwad482
    @candareshbharwad48211 ай бұрын

    ખુબ સરસ મનુ બેન👌👌👌

  • @Raja_Meldi_2411...
    @Raja_Meldi_2411...11 ай бұрын

    ખૂબ જ સરસ ગીત ગાયુ ...સમાજ માટે આમ કરતા રો...

  • @jankibhorkhiya6968
    @jankibhorkhiya696811 ай бұрын

    બોવ સરર છે બેન જોતા આખમાથી આસુ આવી જાય. જોરદાર હો 👌👌👌

  • @TOFHANIVILLAGERSGJ23
    @TOFHANIVILLAGERSGJ2311 ай бұрын

    વાહ બહુ મસ્ત આવાજ સાથે ભજન સ્ટાઇલમાં જોરદાર ગીત છે દિલથી...દિલ તક ગીત સાંભળતાજ માહોલ બદલાઈ જાય છે આ ગીતને વધુમાં વધુ બહેન દીકરીઓ સુધી પહોંચાડો જેથી જાગૃત થાય.

  • @arunbharwad5362
    @arunbharwad536211 ай бұрын

    Khaub sarsh gayu geet ..aam samaj mate kaam karta riyo ...jay thakr

  • @RahulRahul-ib7hz
    @RahulRahul-ib7hz4 ай бұрын

    ❤❤❤

  • @csahir7890
    @csahir789011 ай бұрын

    જોરદાર 🔥🔥🔥🔥

  • @kabirarohit2897
    @kabirarohit2897 Жыл бұрын

    Wah nagldham

  • @MnojBarvad-hs9hf
    @MnojBarvad-hs9hf Жыл бұрын

    દિકરી નિ.વેદના.આ.ગુપ.અને.નાગલધામ.ગુપ.નો.ખુબખુબ.આભાર...જે...સમાજ.ને..સાચો.અને.સચોટ.રસતો.બતાવો...આ...બને...ગુપ.જોરદાર.મેહનતકરી...🎉🎉🎉 ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉 દિકરી ની.વેદના.ગુપ🎉🎉🎉🎉.નાગલધામ.ગુપ🎉🎉

  • @rathoddinesh2969
    @rathoddinesh296910 ай бұрын

    Very nice

  • @hardikd7913
    @hardikd791311 ай бұрын

    Niru Ben biv saru km Tay che dikri vedna group ma

  • @user-nc3fn5og4e
    @user-nc3fn5og4e2 ай бұрын

    THAKAR nay muke bhai

  • @Karankhoda_0091
    @Karankhoda_009111 ай бұрын

    Gjb jordar 😮😮😊

  • @user-jx1ec4hh2u
    @user-jx1ec4hh2u11 ай бұрын

    મનુ બેન આવા બીજા ગીતો બીજા લાવતારો સમાજમા જાગૃતિ આવે

  • @user-rg1sb4jl9p
    @user-rg1sb4jl9p11 ай бұрын

    Ava bija songs pn banavjo khubaj saras ankho ma pani avi gya

  • @user-pm6gf3ey4w
    @user-pm6gf3ey4w11 ай бұрын

    કલમ લખનાર ને જાજા કરી દ્વારકાધીશ જય વડવાળા ‼️🙏

  • @user-by1go9di2y
    @user-by1go9di2y11 ай бұрын

    જય.ઠાકર

  • @user-ds1vq5tp7g
    @user-ds1vq5tp7g11 ай бұрын

    Jay Dwarkadhish....🙏🏻🙏🏻

  • @user-ex8ib9pb6d
    @user-ex8ib9pb6d11 ай бұрын

    ખુબ સરસ ગીત છે મનુબેન

  • @khodubharvad5186
    @khodubharvad518611 ай бұрын

    😥😥😥♥️♥️♥️♥️👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @user-wj3tq8db3u
    @user-wj3tq8db3u11 ай бұрын

    ખુબજ સરસ સોંગ બનાવ્યૂછે મનુ બેન સમાજને ખુબ સરસ મેસેજ આપ્યો છે

  • @rmdigitalstudiopresentmuke7891
    @rmdigitalstudiopresentmuke789111 ай бұрын

    Super kirti kaka

  • @user-ds1vq5tp7g
    @user-ds1vq5tp7g11 ай бұрын

    Best of luck Neeruben...👍👍

  • @SamtmajudaSamatmaguda
    @SamtmajudaSamatmaguda10 ай бұрын

    👏👏👌🌻🌻99🎉🎉🎉

  • @Kanji.Bharwad
    @Kanji.Bharwad11 ай бұрын

    Very nice creativity, very big fact covered in short video, Great @Nagaldham group & Dikri vedna group

  • @ramvaru2025
    @ramvaru2025 Жыл бұрын

    Vhaa manu ben tamro avaj adbhut che

  • @user-hh8fr8hl2z
    @user-hh8fr8hl2z11 ай бұрын

    Khub saras ben 👍

  • @sureshbharwad3621
    @sureshbharwad362111 ай бұрын

    🎉🎉🎉 ખુબ સરસ ખુબ સરસ.. 🎉🎉

  • @mehulmundhwa2131
    @mehulmundhwa2131 Жыл бұрын

    સુંદર અવાજ સુ ગીત ના શબ્દો છે ભાઇ

  • @anil_bharvad_3124
    @anil_bharvad_312411 ай бұрын

    Khub khub abhinandan navghan bhai mundhva 18 Alam ne sachi samjan api a badal darek samj apna runi rese bhai khub pragti karo khub agad vadho avi bhagvan dwarikadhis na charno ma prathna Avo real hero samaj ma bijo nay pake love uhh❤❤❤❤❤❤❤❤❤❤❤ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉navghan bhai always with uhh brother

  • @user-gr6tf1ip3c
    @user-gr6tf1ip3c11 ай бұрын

    👌👌👍🙏

Келесі