No video

Mandir Taru Vishva Rupalu મંદિર તારૂ વિશ્વ રૂપાળુ | Prathna પ્રાર્થના | Gujarati Bhajan, Bhakti Geet

Mandir Taru Vishva Rupalu મંદિર તારૂ વિશ્વ રૂપાળુ | Prathna પ્રાર્થના | Gujarati Bhajan, Bhakti Geet
🔔 આપ સહુ ભક્તો ને નમ્ર નિવેદન છે કે આપ ‪@NovaGujarati‬ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ભજનો નો આનંદ માણે તેમજ અન્ય ભક્તો સાથે Share અને Like જરૂર કરે
bit.ly/NovaGujarati
📱 Listen to Your Favourite Bhakti Songs, Get Full Lyrics & Meaning, Visit our Website
www.NovaSpiritualIndia.com
Popular Videos
🙏🏻 Mangla Aarti - • Mangla Aarti with Lyri...
🙏🏻 Yamunaji Aarti - • Yamunaji Aarti - Jay J...
🙏🏻 Mangla Aarti - • Mangla Aarti with Lyri...
🙏🏻 Govind Damodar Stotra - • Govind Damodar Stotra ...
🙏🏻 Ranchhod Bavani - • Ranchhod Bavani રણછોડ ...
🙏🏻 Mara Ghat Ma Birajta Shrinathji - • Mara Ghat Ma Birajta S...
Full Audio Song Available On
🎧 Jio Saavn - bit.ly/3HUz0Oy
🎧 Gaana - bit.ly/3DFrjJN
🎧 WYNK - bit.ly/3JCRJj2
🎧 Spotify - bit.ly/3X5adM3
🎧 Apple Music - bit.ly/3YlfZdA
🎧 Amazon Music - bit.ly/3Y9QU5F
Set 'Mandir Taru Vishva Rupalu Prathna' song as your Mobile Callertune (India Only)
🎵 Airtel Subscribers Dial 5432118751075
🎵 Vodafone Subscribers Dial 53713878077
🎵 Idea Subscribers Dial 53713878077
🎵 BSNL (South / East) Subscribers sms BT 13878077 To 56700
Credits:
Title: Mandir Taru Vishva Rupalu
Singer: Neha Rajpal
Music Director: Girish Mehta
Edit & Gfx : Prem Graphics PG
Music Label: Music Nova
Lyrics:
મંદિર તારુ વિશ્વ રુપાળુ
Mandir Taru Vishva Rupalu
સુંદર સર્જનહારા રે
Sundar Sarjanhara Re
મંદિર તારુ વિશ્વ રુપાળુ
Mandir Taru Vishva Rupalu
સુંદર સર્જનહારા રે
Sundar Sarjanhara Re
પળ પળ તારા દર્શન થાયે
Pal Pal Tara Darshan Thaye
દેખે દેખનહારા રે
Dekhe Dekhanhara Re
પળ પળ તારા દર્શન થાયે
Pal Pal Tara Darshan Thaye
દેખે દેખનહારા રે
Dekhe Dekhanhara Re
મંદિર તારુ વિશ્વ રુપાળુ
Mandir Taru Vishva Rupalu
સુંદર સર્જનહારા રે
Sundar Sarjanhara Re
નહીં પૂજારી નહીં કોઈ દેવા
Nahi Pujari Nahi Koi Deva
નહીં મંદિરને તાળા રે
Nahi Mandirne Tala Re
નહીં પૂજારી નહીં કોઈ દેવા
Nahi Pujari Nahi Koi Deva
નહીં મંદિરને તાળા રે
Nahi Mandirne Tala Re
નીલ ગગનમાં મહિમા ગાતા
Neel Gaganma Mahima Gata
ચાંદો સૂરજ તારા રે
Chando Suraj Tara Re
નીલ ગગનમાં મહિમા ગાતા
Neel Gaganma Mahima Gata
ચાંદો સૂરજ તારા રે
Chando Suraj Tara Re
મંદિર તારુ વિશ્વ રુપાળુ
Mandir Taru Vishva Rupalu
સુંદર સર્જનહારા રે
Sundar Sarjanhara Re
વર્ણન કરતાં શોભા તારી
Varnan Karta Shobha Tari
થાક્યા કવિગણ ધીરા રે
Thakya Kavigan Dhira Re
વર્ણન કરતાં શોભા તારી
Varnan Karta Shobha Tari
થાક્યા કવિગણ ધીરા રે
Thakya Kavigan Dhira Re
અવની માં તું કયાં છુપાયો
Avni Ma Tu Kya Chupayo
શોધે બાળ અધીરા રે
Shodhe Baal Adhira Re
અવની માં તું કયાં છુપાયો
Avni Ma Tu Kya Chupayo
શોધે બાળ અધીરા રે
Shodhe Baal Adhira Re
મંદિર તારુ વિશ્વ રુપાળુ
Mandir Taru Vishva Rupalu
સુંદર સર્જનહારા રે
Sundar Sarjanhara Re
મંદિર તારુ વિશ્વ રુપાળુ
Mandir Taru Vishva Rupalu
સુંદર સર્જનહારા રે
Sundar Sarjanhara Re
પળ પળ તારા દર્શન થાયે
Pal Pal Tara Darshan Thaye
દેખે દેખનહારા રે
Dekhe Dekhanhara Re
પળ પળ તારા દર્શન થાયે
Pal Pal Tara Darshan Thaye
દેખે દેખનહારા રે
Dekhe Dekhanhara Re
મંદિર તારુ વિશ્વ રુપાળુ
Mandir Taru Vishva Rupalu
સુંદર સર્જનહારા રે
Sundar Sarjanhara Re
Join Us
⦿ KZread: bit.ly/NovaGujarati
⦿ Facebook: / novaspiritualindia
⦿ Instagram: / nova.spiritual.india
⦿ Android App: bit.ly/BhajanBhaktiApp
⦿ Website: www.medianova.in
#MandirTaruVishvaRupalu #Prarthana #BhaktiSong

Пікірлер: 170

  • @NovaGujarati
    @NovaGujarati Жыл бұрын

    Beautiful Gujarati Prathna પ્રાર્થના - Jivan Anjali Tha Jo kzread.info/dash/bejne/ipuImJKJmMzafMo.html

  • @shetalvaid405

    @shetalvaid405

    Жыл бұрын

    Y

  • @sonalkotak6266

    @sonalkotak6266

    Жыл бұрын

    ​@@shetalvaid405 ❤

  • @Bbhhgfxxfnvfd

    @Bbhhgfxxfnvfd

    Жыл бұрын

    ​@@shetalvaid405h

  • @diptichiragpatel730

    @diptichiragpatel730

    Жыл бұрын

    Rggsuigr4

  • @kiritmakavana330

    @kiritmakavana330

    Жыл бұрын

    ​@@shetalvaid405😊😊😊😊

  • @SanjaybhaiRaninga-ik1xv
    @SanjaybhaiRaninga-ik1xv3 ай бұрын

    સુંદર મજાની સવારની પ્રાર્થના પ્રભુને કરીએ ત્યારે આખો દિવસ આનંદમય અને પ્રભુ અલગ જ દિવસ બની જાય છે❤

  • @rahulvalvi5826
    @rahulvalvi58268 ай бұрын

    સ્કૂલ ની યાદ આવે છે,બહુજ સુંદર દિવસો હતા,પ્રાર્થના પણ બહુજ સુંદર❤❤❤❤

  • @jadavr.d3021
    @jadavr.d30212 ай бұрын

    બાળપણ ની યાદ આવી ગઇ...😢 શું એ દિવસો હતા

  • @kusumjoshi8871
    @kusumjoshi8871 Жыл бұрын

    નાનપણના શાળા ના દિવસો યાદ આવી ગયા.

  • @sonalshah9339
    @sonalshah9339 Жыл бұрын

    અમારી શાળામાં ગવાતી પ્રાર્થના.

  • @PiyushDedhia
    @PiyushDedhia Жыл бұрын

    આવા સુમધુર અને કર્ણ પ્રિય સંગીત અને ગુજરાતી કાવ્યો બદલ ખૂબ ખૂબ અનુમોદના.

  • @guptasunita9820
    @guptasunita9820 Жыл бұрын

    શાળાના દિવસો યાદ આવી રહ્યા છે😔😔love you my school 💕💖❣️

  • @mistatus2491

    @mistatus2491

    Жыл бұрын

    Ha bhai 😔

  • @bhaveshrana3436

    @bhaveshrana3436

    9 ай бұрын

    Which school?

  • @bhaveshrana3436

    @bhaveshrana3436

    9 ай бұрын

    Unnati?

  • @kanakbentrivedi3180

    @kanakbentrivedi3180

    8 ай бұрын

    Happy New Year to you Happy ❤❤❤❤❤❤❤

  • @kanakbentrivedi3180

    @kanakbentrivedi3180

    8 ай бұрын

    Ok thanks for your time to

  • @Sanjaypatel-vx7eq
    @Sanjaypatel-vx7eqАй бұрын

    હા ભાઈ

  • @user-sp9hd8lk4w
    @user-sp9hd8lk4wАй бұрын

    Bahuj saras prarthana

  • @yuvrajsinhjadeja184
    @yuvrajsinhjadeja184 Жыл бұрын

    ખૂબ ખૂબ ખૂબ જ સુંદર 🙏🏻🙏🏻❤️ જય માતાજી 🙏🏻🙏🏻❤️

  • @jan-florinzamfiroiu5088
    @jan-florinzamfiroiu50884 ай бұрын

    Very Very Beautyful Composition , Voice and Video....! Excellent...!

  • @Abhishekshah-jg6if
    @Abhishekshah-jg6if Жыл бұрын

    એક આંખ બંધ હોઈ અને બીજી આંખે જોવા નું કે કોની આંખ ખુલી છે તે જોવા ની પણ એક અલગ મજા હતી ....સ્કૂલ ની આ પ્રાથના થી સ્કૂલ ની યાદો તાજા થઈ ગઈ .ખૂબ જ સરસ અવાજ મા ગવાયેલ આ પ્રાથના ને દિલ થી નમન 🙏🙏🙏

  • @jyotimajithiya6203

    @jyotimajithiya6203

    Жыл бұрын

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💖💖💖💖🙏🙏🙏🌺🌺🌺🌹🌹🌹🌹💐💐💐💐😍😍😍🤩🤩🤩🤩🥰🥰🥰🥰😘😘😘

  • @krinapatel636

    @krinapatel636

    7 ай бұрын

    True yrr

  • @shashikant3508

    @shashikant3508

    6 ай бұрын

    Right 👍👍👍👍👍👍👍👍👍👍

  • @shanti-khatana

    @shanti-khatana

    6 ай бұрын

    એવું જ થયું આજે....એક વિદ્યાર્થી આમ જોતો હતો...😂 અને એ દરમ્યાન જ હું આ કૉમેન્ટ વાંચતો હતો...😂

  • @musicaddict9693

    @musicaddict9693

    6 ай бұрын

    Ha bhai pachhi sir /mam keta k te aankh kholi to tane dekhayu ne k pelani khulli 6😢😢😢😢❤❤

  • @kuchhadiyashanti7479
    @kuchhadiyashanti7479 Жыл бұрын

    જય શ્રી ક્રિષ્ના

  • @Kamleshbabriya05-z7z
    @Kamleshbabriya05-z7z2 ай бұрын

    Hu moto thay gyo pan aa sambhli pacho nano thay gyo❤

  • @user-nx9dd6ov8t
    @user-nx9dd6ov8t7 ай бұрын

    આપનો આભાર કે આટલા વર્ષો પછી આવી ખુબ સરસ પ્રાર્થના સાંભળવાનો અવસર સાંપડ્યો.

  • @kanakbentrivedi3180

    @kanakbentrivedi3180

    11 күн бұрын

    ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kanakbentrivedi3180

    @kanakbentrivedi3180

    2 күн бұрын

    7

  • @krutihathi3847
    @krutihathi3847 Жыл бұрын

    Heart touching, memorizing olden golden school days Vo kagaz ki kasti vo barish ka pani

  • @bdfalu7832
    @bdfalu78326 ай бұрын

    ખૂબ સરસ પ્રાર્થના છે. વર્ષો પહેલા અમે ગાતા . આવા સગીત ના સાધનો ન હોવા છતાં પણ વાતાવરણને મન મોહિત કરી દેતા અમારા સૌ ગુરુજનને વંદન

  • @vikramthakor-officel
    @vikramthakor-officel4 күн бұрын

    બાળપણ ના દિવસો યાદ આવી ગયા.😊😊😊😊😊😊

  • @Subashkumar-lh6go
    @Subashkumar-lh6go Жыл бұрын

    જય શ્રી લક્ષ્મી માં જય શ્રી સરસ્વતી માં

  • @laxmankbariya4650
    @laxmankbariya4650 Жыл бұрын

    बचपन याद आवी गयु

  • @solankiyogendrabhai1139
    @solankiyogendrabhai11392 ай бұрын

    ખૂબ સુંદર પ્રસ્તુતિ 🎉

  • @kanakbentrivedi3180

    @kanakbentrivedi3180

    11 күн бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @Dvij1512
    @Dvij15128 ай бұрын

    મનને શાંતિ આપનારી પ્રાર્થના ખૂબ સરસ

  • @parimalchauhan6904
    @parimalchauhan6904 Жыл бұрын

    Bachpan ,school ni yaad apavi didhi Tamaru Kalyan Thai, Prabhu ni Krupa thay

  • @mahirsolanki4566
    @mahirsolanki4566 Жыл бұрын

    School ni yaad avi gai a divsho yaad avya

  • @nitinrathod3261
    @nitinrathod326110 ай бұрын

    Khub saras

  • @user-lk1qz1tg4u
    @user-lk1qz1tg4uКүн бұрын

    મંદિર તારું વિશ્વ રૂપાળું એટલે કે આપણું શરીર એટલે કે આપણું શરીર આપણા શરીર ઉપર વર્ણન કરેલી કવિતા ખુબ સરસ અને મને શાંતિ થાય તેવી પ્રાર્થના છે

  • @chhaganvanvi477
    @chhaganvanvi4779 ай бұрын

    નિરાકાર અને નિરંજન ભગવાન અંગે આ પ્રાથૅના આપણા શરીર માં રહેલ આત્મા ને સંબંધી છે મને બહુ ગમે અમારી સ્કૂલ માં પણ ગવાતી

  • @user-ei2it2tm3j
    @user-ei2it2tm3j Жыл бұрын

    નિશાળ ની યાદ આવી ગઈ

  • @user-lm1st7ip1f
    @user-lm1st7ip1f11 ай бұрын

    Bachapn ki yaad aa gyi 🙏

  • @user-jg6cc1is7w
    @user-jg6cc1is7w Жыл бұрын

    very nice i miss my school life

  • @jagrutijoshi1162
    @jagrutijoshi1162 Жыл бұрын

    Nice prathna ❤❤

  • @vikrammuchhal6697
    @vikrammuchhal6697 Жыл бұрын

    શું એ દિવસો હતા કે જ્યારે અમે સ્કૂલે જતા ત્યારે ખુબજ મજા આવતી .. ને એ દિવસો ક્યાં જતા રહ્યા કશી ખબર નથી પડતી 😭😭😭😭

  • @mukeshsolanki2849

    @mukeshsolanki2849

    Жыл бұрын

    Sachi vat

  • @SUJAL_NADAN

    @SUJAL_NADAN

    Жыл бұрын

    Haa bhai vat sachi

  • @noghanjadeja542

    @noghanjadeja542

    Жыл бұрын

    એ દૌર જ વિતી ગયો અત્યાર ના વિધાર્થીઓ ને પ્રેશર માં જ રેવાનો આપણા સમય માં મોજ જ હતી😊

  • @jabbarsinhzala8769

    @jabbarsinhzala8769

    Жыл бұрын

    Right bhai

  • @kuldipdamor730

    @kuldipdamor730

    Жыл бұрын

    Sachi vat ho 😞😢

  • @pareshpanaliya8822
    @pareshpanaliya88225 күн бұрын

    What a prayer 🙏

  • @kusumashar4554
    @kusumashar45544 ай бұрын

    Purani din Yaad Aaye

  • @user-cb8qw5cz2w
    @user-cb8qw5cz2w7 ай бұрын

    સરસ પ્રાથના

  • @jiyasolanki7604
    @jiyasolanki7604 Жыл бұрын

    I Miss you my school Love you my school and my friend 😀

  • @SandhyaKumari-zc6mk
    @SandhyaKumari-zc6mkАй бұрын

    સરસ વિડિયો હા

  • @patelshakshi5783
    @patelshakshi5783Ай бұрын

    🙏🙏

  • @wonderkid_RAM
    @wonderkid_RAM9 күн бұрын

    Feeling clamness... ❤

  • @grishmapatel2960
    @grishmapatel29605 ай бұрын

    School ni yad avi gai

  • @vipcnclearning6936
    @vipcnclearning6936 Жыл бұрын

    Good 👍

  • @user-xd7ki2yl5v
    @user-xd7ki2yl5v25 күн бұрын

    Hyy .. Hii

  • @ukaghodadara777
    @ukaghodadara7776 ай бұрын

    હમારી સવારની પ્રાર્થના.🙏❤ 1989

  • @bhavnamomaya4981
    @bhavnamomaya49818 ай бұрын

    સવારના આવા સુંદર શબ્દોના શ્રવણથી દિવસની શરૂઆત થતી હતી એ દિવસો શું કામ જતા રહ્યા 😭

  • @sureshpatel9890
    @sureshpatel98907 ай бұрын

    નિશાળ ની યાદ આવી

  • @SurendrasinhjiRathore
    @SurendrasinhjiRathore9 күн бұрын

    1955 માં હું બાલમંદિરજાતો . ત્યારે અમને સંગીત ના વર્ગમાં આ પ્રાર્થના રાગ "બહાર" માં ગવડાવતા અને શિખડાવામાં આવતી તે યાદ તાજી થઈ ||

  • @nileshbhanvar1742
    @nileshbhanvar17426 күн бұрын

    મંદિર એટલે આપણું શરીર

  • @AnnuParmar-li6tf
    @AnnuParmar-li6tf7 ай бұрын

    Kharekhar bauj fine feel thay che aa prarthna sambhdine 🙏🙏🙏🙏

  • @user-fc6mb2gd1t
    @user-fc6mb2gd1t10 ай бұрын

    હું જ્યાં મારું કામ કાજ કરી રહ્યો છું ત્યાં સામે જ સ્કૂલ આવેલી હોય મને તો હજુય એમ જ લાગે છે કે હું સ્કૂલ મા જ ભણી રહ્યો છું

  • @SandhyaKumari-zc6mk

    @SandhyaKumari-zc6mk

    Ай бұрын

  • @Darshna98
    @Darshna98 Жыл бұрын

    Miss you 😊 my school 😹

  • @ransingbhairathva7866
    @ransingbhairathva78664 ай бұрын

    🙏 om namah Laxmi Narayan 🙏

  • @vinabendesai7530
    @vinabendesai75305 ай бұрын

    Hèart touch prarthanna.

  • @jaydeepjograna6258
    @jaydeepjograna62589 ай бұрын

  • @Har_ghar_ki_kahani_0566
    @Har_ghar_ki_kahani_0566Ай бұрын

    હું મારા ભત્રીજા ને એકડી મા શીખવાડતો હતો અને આ પ્રાર્થના આવી ગઈ 10 વર્ષ પહેલા નું બાળપણ યાદ આવી ગયું ❤

  • @rahulthathera1016
    @rahulthathera1016 Жыл бұрын

    रितिक रोशन राहुल राय बिल्ला नम्बर 14 16

  • @jaybhil4684
    @jaybhil4684 Жыл бұрын

    બારપનની સ્કૂલની યાદ અાવી ગઇ.

  • @janvipandyaPandya
    @janvipandyaPandya10 күн бұрын

    I miss you school. Time 😊😊😢

  • @PrakashPatel-iq1rc
    @PrakashPatel-iq1rc7 ай бұрын

    JAY 🙏 SHRI RAM. ONE OF OUR FAVORITE PRAYER DURING OUR SCHOOL YEARS. WE REMEMBER THOSE WONDERFUL TIME OF LIFE. 🎉🎉🎉🎉🎉

  • @jaydipsinhsolanki3304
    @jaydipsinhsolanki3304 Жыл бұрын

    School ni Yad Avi gai I love may friend

  • @anjuparmar1018
    @anjuparmar1018 Жыл бұрын

    Aapda time ma sache bahu saras prathna hati

  • @ahmedrdhukkq3005

    @ahmedrdhukkq3005

    Жыл бұрын

    આપ મારી સાથે દોસ્તી કરી શકશો

  • @karansinhrathod7328
    @karansinhrathod73289 ай бұрын

    ❤❤❤❤

  • @vandanathakor6241
    @vandanathakor6241Ай бұрын

    Miss my school ❤

  • @user-hd7md6it8u
    @user-hd7md6it8uАй бұрын

    ❤❤❤

  • @ravalkaivalya8534
    @ravalkaivalya85348 күн бұрын

    કોઈ ગુજરાતી વિદ્યાર્થી નઈ હોય જેણે આ પ્રાર્થના ગાયિ ના હોય... ! M!$$ my school days...

  • @90gramfact31
    @90gramfact316 күн бұрын

    ❤❤

  • @rajpurailiyas8611
    @rajpurailiyas86115 ай бұрын

    ખુબ સરસ

  • @ripalshah21
    @ripalshah21 Жыл бұрын

    👍

  • @mukeshchaudhari7021
    @mukeshchaudhari7021 Жыл бұрын

    Very nice school time

  • @RajeshPatadiya-tu3pw
    @RajeshPatadiya-tu3pwАй бұрын

    😮ઠસ્થ

  • @user-wo8jn6sd9g
    @user-wo8jn6sd9gАй бұрын

    Jay mogal ma

  • @arjunrabari2359
    @arjunrabari235910 ай бұрын

    Bahu mja aavti yaar yaar school ma

  • @boosvlog1112
    @boosvlog1112 Жыл бұрын

    સ્કૂલ ની યાદ દેવરા વી દીધું

  • @amitkumargupta9154
    @amitkumargupta91549 ай бұрын

    School ni saruat aa j prathna thi thati... ek ek sabdo thi kaik ketlu yaad avi jay che...

  • @pushpapanchal1881
    @pushpapanchal18817 ай бұрын

    Jay shree Ram🙏🙏👌🌹🌹

  • @devenjoshi4214
    @devenjoshi42143 ай бұрын

    સુપર

  • @rashmintathatatalks966
    @rashmintathatatalks966Ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @merjayesh3088
    @merjayesh3088 Жыл бұрын

    🎉🎉

  • @MANAVKing505
    @MANAVKing5056 ай бұрын

    V.GOOD❤❤😊😊

  • @valmikmahesh1851
    @valmikmahesh185118 күн бұрын

    😢❤❤❤

  • @a4entertainment854
    @a4entertainment85410 ай бұрын

    Miss a my school 🏫🎒😍😢

  • @KanubhaiPampaniya
    @KanubhaiPampaniya15 күн бұрын

    🙏🙏🙏🌄🌅🙏🙏

  • @MANAVKing505
    @MANAVKing5056 ай бұрын

    જય સ્વામિનારાયણ 🎉🎉🎉🎉🎉😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉💐💐💐👍👍👍👏👌🙏🙏🙏🙏🙏

  • @PintuThakor-mq3gd

    @PintuThakor-mq3gd

    5 ай бұрын

    ફકડકગકક્ષકજગગખખ ઘવિહકતગકગોગ્ગોગોગોગ્ગોગ😅 જ 😊😮😢😮

  • @user-xf1tj5gx8u
    @user-xf1tj5gx8u7 ай бұрын

    I learn this in school from music period

  • @KartikPatel-nt4ff
    @KartikPatel-nt4ffАй бұрын

    😅😅Jay guru dev 😅😅😅

  • @SunilParmar-lu4uz
    @SunilParmar-lu4uz Жыл бұрын

    I love my school

  • @KhimajibhaiKalariya
    @KhimajibhaiKalariya Жыл бұрын

    ❤😂🎉ભાઇ તમારી વાત સાચી છે પણ હવે અફસોસ કરવો નકામો છે લી ખીમજીભાઈ ના જયશ્રી કૃષ્ણ

  • @mahammadmmalek2961
    @mahammadmmalek2961 Жыл бұрын

    સ્કૂલ જવાની મઝા જ અલગ સે હો ભાઈ

  • @kanakbentrivedi3180

    @kanakbentrivedi3180

    11 ай бұрын

    Happy New Year to you Happy birthday beat ved to get

  • @jeshingjithakor5504
    @jeshingjithakor5504 Жыл бұрын

    I miss u my school

  • @jyotikadam8333
    @jyotikadam83336 ай бұрын

    Good 🎉❤

  • @shahsejal440
    @shahsejal440 Жыл бұрын

    Right

  • @guddumalik1323
    @guddumalik1323 Жыл бұрын

    5

  • @vallabhdasbhalodia9796
    @vallabhdasbhalodia97968 ай бұрын

    🙏🙏🌹

  • @nima.d.kapatel6707
    @nima.d.kapatel67077 ай бұрын

    🙏👍

  • @UshabenParmar-ej9zm
    @UshabenParmar-ej9zm9 ай бұрын

    Dharmendra jadav 😢

  • @ishashah9920
    @ishashah99202 ай бұрын

    😥

  • @user-li8eo7uk6h
    @user-li8eo7uk6h8 ай бұрын

    😌😌🤚🙏🙏😌😌

  • @desaiashok7498
    @desaiashok7498 Жыл бұрын

  • @JaniSanjay-bt7ed
    @JaniSanjay-bt7ed4 күн бұрын

    Main Janu DJ

  • @langayabdullah3132
    @langayabdullah313210 ай бұрын

    dost a stuti hu gavdavto a taim hato akta anad hato a sarkaro n hati

Келесі