મૈગ્નેશિયમ તત્વનું ખેતીમાં મહત્વ | Magnesium sulfate fertilizer

Ғылым және технология

મૈગ્નેશિયમ તત્વનું ખેતીમાં મહત્વ | Magnesium sulfate fertilizer
મૈગ્નેશિયમ સલ્ફેટ શું છે અને ઉપયોગ કરવાની સાચી રીત તથા વોટર સોલ્યુબર છે કે નહીં મૈગ્નેશિયમ સલ્ફેટ ખાતરને કયા ક્યાં ખાતરો સાથે મેળવી શકાય ક્યાં ક્યાં ખાતરો સાથે ઉપયોગ નથી કરવાનો તથા મૈગ્નેશિયમ સલ્ફેટની ઉણપ કઇ રીતે જાણવી મૈગ્નેશિયમ સલ્ફેટનો ઉપયોગ ક્યારે અને કેટલો કરવો.
#કિસાન_શાળા
#ભરત_ઠોળિયા
#મૈગ્નેશિયમસલ્ફેટ
Twitter
KisanShala?s=09
facebook
/ kisan.shala
Instagram
/ kisanshala

Пікірлер: 9

  • @maksirabari1308
    @maksirabari1308 Жыл бұрын

    આ ભાઈ એ હિંદી વિડિયો ની કોપી કરી છે

  • @dharmeshbagada9821
    @dharmeshbagada9821 Жыл бұрын

    Kapas ma uriya sathe mix kari sakay

  • @hiteshgajera6950
    @hiteshgajera6950 Жыл бұрын

    Asp સાથે ચાલે

  • @n.g.jadejaaliyabada4797
    @n.g.jadejaaliyabada4797 Жыл бұрын

    સરસ

  • @kritimac7652
    @kritimac76522 жыл бұрын

    DAP અને યુરિયા સાથે ચાલે

  • @KisanShala_

    @KisanShala_

    2 жыл бұрын

    હા, મીક્ષ કરી શકાય

  • @kritimac7652

    @kritimac7652

    2 жыл бұрын

    આભાર તમારો ભાઈ

  • @KisanShala_

    @KisanShala_

    2 жыл бұрын

    આ મારી ફરજ કહેવાય જે જ્ઞાન આપણી પાસે હોય તે બીજાને આપવું જોઈએ

  • @mohanbhaipatel7420
    @mohanbhaipatel74202 жыл бұрын

    મેગ્નેશિયમ સલ્ફેટ ને અમોનિયમ સલ્ફેટ સાથે મિક્સ કરી શકાય કે નહીં ? જવાબ જરૂર આપશોજી...

Келесі