Mahamanthan "ટેકાના ભાવની ભલામણ ખેડૂતને લાભ કેટલો?" | VTV Gujarati

#Debate #Mahamanthan "ટેકાના ભાવની ભલામણ ખેડૂતને લાભ કેટલો?" | VTV Gujarati
#mahamanthan #Debate #farmer #FarmerProtest #Farmers #ahmedabad #Surat #rajkot #gandhinagar #Gujarat #Gujaratinews #VTVGujarati
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
You can also watch -
Daily Dose (ડેઇલી ડોઝ)
• Intermittent Fasting ક...
Janva Jevu (જાણવા જેવું)
• Janva Jevu (જાણવા જેવું)
VTV SHORTS
• VTV SHORTS
EK Vaat Kau
• EK Vaat Kau
Mahamanthan
• Mahamanthan
Visit us at www.vtvgujarati.com/ for more updated news in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો whatsapp.com/channel/0029Va9P...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 54

  • @user-ny5dq2jk4i
    @user-ny5dq2jk4iАй бұрын

    ખેતી વાડીમાં વપરાતી ચીજ વસ્તુઓ ના ભાવ માં ટેક્સ ન લેવાય તો સારો કારણકે ખેડુત. બહુ દુઃખી છે ભાઈ

  • @ramdegojia3967
    @ramdegojia3967Ай бұрын

    ત્રણ વર્ષની સૌથી નીચી સપાટી ના ભાવ ચાલે છે અત્યારે 😏😏

  • @ketulpatel5085
    @ketulpatel5085Ай бұрын

    કોય.વશ્તુના.ભાવ.મળતાજનથી.અમારા.શોકરાને.કોય.દિકરીદેવા.તયારનથી

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848Ай бұрын

    જય હિંદ હુ એક ખેડૂત છુ સાહેબ પણ ખેતર કામ કરવા. જાઈ રજીસ્ટ્રેશન કરવા સાહેબ મારો અભિપ્રાય એ છે કે ઘર થી ખરીદી કરે એવુ કાઈ વિચારો વેપારીઓ ટાઠીના થાઈ

  • @user-uf3re4uz1m
    @user-uf3re4uz1mАй бұрын

    બહુ મતી નમળી એટલે યાદ ખેડુત આયવાછે

  • @jasmatdhoriya345
    @jasmatdhoriya345Ай бұрын

    કપાસના બિયારણના સુધારો લાવો બિયારણ હલકી ગુણવત્તા વાળું મળે છે

  • @user-py2si4pv3m
    @user-py2si4pv3mАй бұрын

    ભાઈ વિરમગામ તાલુકામાં આઠ મહિના બાદ રૂપીયા નથી આવ્યા ખેડૂતો ના બાકી છે

  • @patelhardik2234
    @patelhardik2234Ай бұрын

    Production gati gayu..kheti ma kharcho double thai gayo..

  • @ketulpatel5085
    @ketulpatel5085Ай бұрын

    ભાય.અમારા.મુળી.તાલુકામા..પાણીનથી.આયપુ

  • @mansukhvaghasiya7778
    @mansukhvaghasiya7778Ай бұрын

    Nelgay. Na. Kadhuma. Rakho

  • @dineshbharathi5414
    @dineshbharathi5414Ай бұрын

    khetut,ni,sarkar,nathi,,,udhogpationise

  • @patelhardik2234
    @patelhardik2234Ай бұрын

    Kheduto kyrey sadhdhar nthi thvana..

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848Ай бұрын

    જય કિશાન જય જવાન સરકાર ચુંટણી એકજ વખત થાવિ જો ચુંટણી ખર્ચ ખેડૂતો ધ્યાન રાખવું જોઈએ

  • @kishorbhaidholariya7156
    @kishorbhaidholariya7156Ай бұрын

    15 વર્ષ પહેલા 500 રૂપિયા હતા ઘઉંના અત્યારે 500 છે 20 24 છે 2014 પહેલા 1400 રૂપિયા હતા તે પછી 2024 માં 1400 છે મોંઘવારી કેટલી વિધિ અત્યારે 450 મજૂરી છે હાલમાં ધારાસભ્ય ના પગાર ત્રણ ગણા થઈ ગયા સંસદના ત્રણ ગણા થઈ ગયા રૂપિયા તો કોઈ વિરોધ પક્ષ વાળાએ વિરોધ કરતા નથી

  • @patelhardik2234
    @patelhardik2234Ай бұрын

    Khedut jyare pote mill màal vechva jaay to mota Miller maliko kheduto 40thi 50 rupiya ochha ape chhe..ane millerso direct vepari paas maal le to 50+bhav ape chhe..khud no experience chhe.khedut ane vepari banne vachhe bhav ma khedut nu sosan thay chhe.

  • @kanubhaivekariya3307
    @kanubhaivekariya3307Ай бұрын

    Bov. Labhu. Kro. So

  • @miteshpatel5521
    @miteshpatel5521Ай бұрын

    સરકાર માલ ખરીદે તો ટેકા નો ભાવ આપવો પડે...સરકાર ખરીદતી નથી....

  • @dineshgothi4962
    @dineshgothi4962Ай бұрын

    હિતેન્દ્રભાઇ ભાજપ ની ભાસા ના બોલો ખેડૂત ના દીકરા થઈ ને bolo😂

  • @BhikhabhaiJog
    @BhikhabhaiJogАй бұрын

    ના

  • @ketulpatel5085
    @ketulpatel5085Ай бұрын

    .અમે.તડકે.બરીશી.પણ.અમનેતેનુ.વળતળ.મળતુ.નથી

  • @bhailalkaria1420
    @bhailalkaria1420Ай бұрын

    Regarding MANAGEMENT OF FARMERS LOSS EITHER DUE TO NATURAL DISASTER " INSURANCE " OF CROPS COMPULSORY SHOULD BE TAKEN, REGARDING MAXIMUM PRICES OF CROPS ARE SUBJECTS THE MARKETS PRICES, TO THE POOR CITIZENS WITHOUT EVALUATION SINCE MANY YEARS GETTING REDUCED RATES FOODS, WHILE " MEDIUM CLASS CITIZENS " NEITHER POOR NOR RICH ARE SUFFERING MORE,.

  • @pmeniya9910
    @pmeniya9910Ай бұрын

    આ હિતા નો નંબર આપજો મને

Келесі