મહોગની વૃક્ષની ખેતી.. ૨ -સંપૂર્ણ માહિતી /Mahogany tree farming.. 2

મહોગની વૃક્ષની ખેતી.. ૨ સંપૂર્ણ માહિતી /Mahogany tree farming.. 2

Пікірлер: 27

  • @joshisagar08j
    @joshisagar08j2 жыл бұрын

    Saras mahiti aapi che. Hu mhogni plantaion boundry par krva mate vicharu chu

  • @FUNANDKAHANICOM

    @FUNANDKAHANICOM

    Жыл бұрын

    એ બરાબર છે.

  • @ajayrajsinhzala8917
    @ajayrajsinhzala8917 Жыл бұрын

    આપની માહિતી ચોક્કસ છે 👌👍

  • @rajendrakumarnanadlalbhaip65
    @rajendrakumarnanadlalbhaip6510 ай бұрын

    कंद मुल जेम के हलदर, अलवी, चुकंदर, मुला, अदरक और शक्कर कंद वइगएरए,,,,,,,,,,

  • @a.a.sunesara
    @a.a.sunesara2 жыл бұрын

    Sir AGAR WOOD ni mahiti hoy to aap jo

  • @FUNANDKAHANICOM

    @FUNANDKAHANICOM

    Жыл бұрын

    અગરવુડ બહુ ખર્ચાળ ખેતી છે. એક વૃક્ષ પાછળ દસ હજાર જેટલો ખર્ચ થાય છે.

  • @ashokbhalani9123
    @ashokbhalani9123 Жыл бұрын

    Haldi chhaya ma variety sakai

  • @FUNANDKAHANICOM

    @FUNANDKAHANICOM

    Жыл бұрын

    Ha, haldi chhaya ma sari thay Ene 100% sunshine pasand nathi

  • @pareshpatel9479
    @pareshpatel9479 Жыл бұрын

    Is mahogani tree available in tissue culture??

  • @FUNANDKAHANICOM

    @FUNANDKAHANICOM

    Жыл бұрын

    No Aaj tak iska tissue nahi banaya gaya

  • @arvindvora5821
    @arvindvora58212 жыл бұрын

    Haldar aadu patranapan

  • @FUNANDKAHANICOM

    @FUNANDKAHANICOM

    2 жыл бұрын

    ? સમજાયું નહિ.

  • @FUNANDKAHANICOM

    @FUNANDKAHANICOM

    Жыл бұрын

    જો તમે એમ કહેવા માગતા હોય કે હળદર અને આદુ છાયામાં થઈ શકે તો જવાબ છે હા એને છાયો માફક આવે છે

  • @arvindvora5821
    @arvindvora58212 жыл бұрын

    Aama carban credit na rupiya male?

  • @FUNANDKAHANICOM

    @FUNANDKAHANICOM

    2 жыл бұрын

    હા. કાર્બન ક્રેડિટ માટે તાલુકામાં આવેલ ફોરેસ્ટ ઓફીસમાં થી માહિતી મળશે

  • @FUNANDKAHANICOM

    @FUNANDKAHANICOM

    2 жыл бұрын

    Ha

  • @rudrachavda3311
    @rudrachavda33112 жыл бұрын

    વેચવા કેવી રીતે????🙏🙏 🙏

  • @FUNANDKAHANICOM

    @FUNANDKAHANICOM

    Жыл бұрын

    અત્યારે ખાસ ખરીદદાર નથી. કારણકે હજુ સુધી ૩૦/૪૦ ઈન્ચ જાડાઇ થઈ નથી. તેનાથી પાતળું કોઈ ખરીદતું નથી. એટલે મને લાગે છે કે તેની જગ્યાએ વાસ (બમ્બુ) વિશે વિચારો

  • @RAJA00052
    @RAJA000527 ай бұрын

    ભાઈ અમારે 1200 મહોગની વૃક્ષ ની વાવણી કરવી છે... પછી એને 8 વર્ષ પછી વેચી દેવા હોય તો કેટલી કમાણી થઇ શકે... પ્લીઝ મને જણાવશો??❤❤❤

  • @FUNANDKAHANICOM

    @FUNANDKAHANICOM

    7 ай бұрын

    ઓછામાં ઓછાં ૧૫ વર્ષ રાખવાથી જાડાઇ મળે પછી જ વેચાય એક વૃક્ષ ૧૫ હજાર આસપાસ જઈ શકે. ઘનફુટ પ્રમાણે. અત્યારનો ભાવ ૨૪૦૦ થી 3000 સુધી છે.

  • @RAJA00052

    @RAJA00052

    6 ай бұрын

    ​@@FUNANDKAHANICOM ભાઈ ઘનફૂટ પ્રમાણે એક ઝાડ આશરે 40000 આસપાસ જાય છે.... એક ઝાડ માંથી 15-20 ઘનફૂટ લાકડું મળે છે

  • @FUNANDKAHANICOM

    @FUNANDKAHANICOM

    19 күн бұрын

    ૧૫થી ૨૦ વર્ષ ઉભા રાખવાની તૈયારી હોય તો વાવશો. એનો વિકાસ બહુ ઝડપી નથી ગુજરાતમાં

  • @drniketu
    @drniketu Жыл бұрын

    પાણી કેવું માફક આવે છે એ જણાવશો.

  • @FUNANDKAHANICOM

    @FUNANDKAHANICOM

    11 ай бұрын

    બહુ ખારૂ ન હોય તેવું બધું જ પાણી અનુકૂળ છે.

  • @jayantisavaliya7727
    @jayantisavaliya7727 Жыл бұрын

    Rada rudi [ vansaina ful] thay

  • @zalavirendrasinh3587
    @zalavirendrasinh35872 ай бұрын

    ડ્રેગન ફ્રૂટ વવી સકા ય

  • @laxmanbhaibariya7065
    @laxmanbhaibariya7065 Жыл бұрын

    Haldi thai

Келесі