મગફળી પીળી પડવાના કારણો અને તેના ઉપાયો | મગફળી પીળી પડે તો શું કરવું | મગફળી | Magfali Pili Pade

નમસ્કાર ખેડૂત ભાઈઓ
આજના વિડિયોમાં વાત કરીશું કે મગફળી પીળી પડે તો તેની માટે શુ કાળજી લેવી જોઇએ. આ વીડિયા ને ધ્યાન પૂર્વક થી જોવા વિનતી છે.
મગફળી માં બે પ્રકારના તત્વની ઉણપથી પીળાશની સમસ્યા ઉત્પન્ન થાય છે.
૧. નસ લીલી રહે અને પાન નો અન્ય ભાગ પીળો પડે તો એ આયરન (લોહ) તત્વની ઉણપ સમજવી.
૨. આખું પાન પીળા રંગનું થાય અને સમય જતાં સફેદ થાય તો એ સલ્ફર (ગંધક) તત્વની ઉણપ સમજવી.
આ સમસ્યાના નિવારણ માટે લોહ અને સલ્ફર યુક્ત હિરાક્સી અને લીંબુના ફૂલ અથવા બન્ને તત્વ યુક્ત કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકાય છે.
આ વીડિયો અંત સુધી જોય અને સંપુર્ણ માહિતી મેળવો તેમજ આ વીડિયો અન્ય લોકોને પણ મોકલો જેથી કરીને એ પણ માહિતગાર બને.
આભાર
રમેશ રાઠોડ
9558294828
#kheti #khedut #magfali #groundnut #yellow #agriculture #organic #farmer #natural #indianfarming

Пікірлер: 64

  • @ranabhabhan4089
    @ranabhabhan408927 күн бұрын

    સરસ માહિતી આપી સર હુ રાણાભાઈ ગઢવી

  • @ravaliyamb380
    @ravaliyamb38025 күн бұрын

    ખુબ સરસ માહિતી આપી સર.... આભાર

  • @GohilGirirajsinhnirubha-fg7pg
    @GohilGirirajsinhnirubha-fg7pg17 күн бұрын

    સરસ.માહિતી આપી રથોડભાઈ.હું.ગિરિરાજસિંહ ગોહીલ.સનોદર

  • @mohitbambhaniya2676
    @mohitbambhaniya267626 күн бұрын

    Khub sarsh mahiti sir

  • @dineshpatel8636
    @dineshpatel863627 күн бұрын

    સરસ માહિતી આપી સર 🙏

  • @charaniyacharaniya6939
    @charaniyacharaniya693925 күн бұрын

    ખુબ ખુબ આભાર સર 👍🏻👍🏻

  • @rampalrampal3120
    @rampalrampal312027 күн бұрын

    Nice information sir ❤

  • @valanoghan3533
    @valanoghan353326 күн бұрын

    ખુબ સરસ રાઠોડ સાહેબ .

  • @jadavhari410
    @jadavhari41026 күн бұрын

    વાહ સાહેબ 👌👌👌

  • @KetuDesai-tp9zk
    @KetuDesai-tp9zk18 күн бұрын

    Hirakasi atle su kai company ni ave ane kya male adress apo🎉

  • @KrushiMahiti-RameshRathod

    @KrushiMahiti-RameshRathod

    18 күн бұрын

    હીરાકશી લુજ માં એગ્રો અથવા કરીયાના ની દુકાને મળશે

  • @arshihodedra8350

    @arshihodedra8350

    8 күн бұрын

    Ferash salfet

  • @Chandubhanderi
    @Chandubhanderi26 күн бұрын

    good informatio sir

  • @k.b.parmar1005
    @k.b.parmar100526 күн бұрын

    Thanks sir

  • @mukeshpadsala5855
    @mukeshpadsala585527 күн бұрын

    Very good information

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh413810 күн бұрын

    ખુબ સરસ માહિતી આપી સાહેબ ❤

  • @rajshikhuti6271
    @rajshikhuti627127 күн бұрын

    જય જવાન જય કિસાન

  • @KakreshaRakesh
    @KakreshaRakesh26 күн бұрын

  • @janakrathod2899
    @janakrathod28992 күн бұрын

    Magfali ma khadni dava satel se 10 day thay magfali sav pachi padi gay se su karvu

  • @KrushiMahiti-RameshRathod

    @KrushiMahiti-RameshRathod

    2 күн бұрын

    19-19-19 નો સ્પ્રે કરો

  • @makvanavikramsinh4546
    @makvanavikramsinh454627 күн бұрын

    Jay somnath

  • @jevtabhaivaniya135
    @jevtabhaivaniya13511 күн бұрын

    ગુડ

  • @kingoffarmers4682
    @kingoffarmers468226 күн бұрын

    Nano dap seed treatment vishe mahiti apjo?

  • @Chessmania888
    @Chessmania88826 күн бұрын

    Sir Mycorrhiza ketla divese aapvu ane ketlo rate rakhvo ? Ane endomycorrhiza no j upyog karvano ?

  • @KrushiMahiti-RameshRathod

    @KrushiMahiti-RameshRathod

    26 күн бұрын

    ટુક સમયમાં વિડીઓ મુકિશ

  • @bhaveshshiyal6307
    @bhaveshshiyal630726 күн бұрын

    Hirakasi nu scientific nam su che

  • @KrushiMahiti-RameshRathod

    @KrushiMahiti-RameshRathod

    26 күн бұрын

    Ferrous sulphate

  • @SanjayBapu-os5lr
    @SanjayBapu-os5lr9 күн бұрын

    ફેરસ એમોનિયમ સલ્ફેટ નું સવથી સારું રીઝલ્ટ આવે છે

  • @raymalsuthar6826

    @raymalsuthar6826

    4 күн бұрын

    મે વાપર્યા કોઈ ફાયદો નથી

  • @user-pe4dh5cg9o
    @user-pe4dh5cg9o9 күн бұрын

    મારે મગફળી પીળીછે૧૫દીવસથીહીરાકસીકામકરસે

  • @KrushiMahiti-RameshRathod

    @KrushiMahiti-RameshRathod

    8 күн бұрын

    હા

  • @prajapatinitin6068
    @prajapatinitin606827 күн бұрын

    Sir મગફળી માં કાળી ફૂગ નો વિડિઓ બનાવો

  • @KrushiMahiti-RameshRathod

    @KrushiMahiti-RameshRathod

    27 күн бұрын

    ટુક સમયમાં મુકિશ

  • @prajapatinitin6068

    @prajapatinitin6068

    27 күн бұрын

    @@KrushiMahiti-RameshRathod ok I like your voice and video s

  • @prajapatinitin6068

    @prajapatinitin6068

    27 күн бұрын

    Sir hu ak 21 vars no Yuva su and mane kheti no full intrest se bija Yuva no karta alg vichar se

  • @KrushiMahiti-RameshRathod

    @KrushiMahiti-RameshRathod

    27 күн бұрын

    @@prajapatinitin6068 mane phone karjo 9558294828

  • @jevtabhaivaniya135
    @jevtabhaivaniya13511 күн бұрын

    માઈક્રો રાજા કઈ કંપની નો લેવો

  • @KrushiMahiti-RameshRathod

    @KrushiMahiti-RameshRathod

    11 күн бұрын

    9558294828 માં મેસેજ કરજો

  • @navnitbhaimathukiya1178
    @navnitbhaimathukiya117814 күн бұрын

    Hirakashi kya male

  • @KrushiMahiti-RameshRathod

    @KrushiMahiti-RameshRathod

    14 күн бұрын

    એગ્રો અથવા કરીયાના ની દુકાને

  • @navnitbhaimathukiya1178

    @navnitbhaimathukiya1178

    14 күн бұрын

    @@KrushiMahiti-RameshRathod thenks sir ji

  • @kalpeshvachhani1889
    @kalpeshvachhani188919 күн бұрын

    કાળી ફૂગ માટે કંઈ દવા અને પ્રમાણ

  • @KrushiMahiti-RameshRathod

    @KrushiMahiti-RameshRathod

    19 күн бұрын

    વિડીઓ મુકેલ છે

  • @makwanarakesh8369
    @makwanarakesh836910 күн бұрын

    આહીરાકસી કોનાતો મલે સે તે જણાવ શો

  • @KrushiMahiti-RameshRathod

    @KrushiMahiti-RameshRathod

    10 күн бұрын

    એગ્રોમાં અથવા કરીયાના ની દુકાને

  • @pravinsolanki9698
    @pravinsolanki969827 күн бұрын

    કેટલા દિવસ પછી આ બધુ વાપરવુ જોઈએ

  • @KrushiMahiti-RameshRathod

    @KrushiMahiti-RameshRathod

    27 күн бұрын

    15 દિવસ

  • @pratapsolanki4671
    @pratapsolanki467113 күн бұрын

    હીરાકસી કરીયાની દુકાને મળી જાય છે

  • @KrushiMahiti-RameshRathod

    @KrushiMahiti-RameshRathod

    13 күн бұрын

    હા

  • @ambalalkhunt2952
    @ambalalkhunt295226 күн бұрын

    Sir pavn no avaj aavechhe

  • @bambhaniyaashok6515
    @bambhaniyaashok651527 күн бұрын

    સલ્ફર 80℅સારુ કે 90℅

  • @KrushiMahiti-RameshRathod

    @KrushiMahiti-RameshRathod

    27 күн бұрын

    80 % ફૂગનાશક તરીકે સ્પ્રે માં ચાલે....90% જમીનમાં આપવામાં

  • @Lofi_Music662
    @Lofi_Music66227 күн бұрын

    વિઘાનુ માપ છે કે ભાઈ

  • @KrushiMahiti-RameshRathod

    @KrushiMahiti-RameshRathod

    27 күн бұрын

    ફોન કરજો

  • @ljpatelljpatel4730
    @ljpatelljpatel473025 күн бұрын

    સર તમારો નં આપજો જરૂર પડશે તો ફોન કરશુ

  • @KrushiMahiti-RameshRathod

    @KrushiMahiti-RameshRathod

    25 күн бұрын

    વિડીઓ માં નીચે આપેલા જ છે...

  • @KrushiMahiti-RameshRathod

    @KrushiMahiti-RameshRathod

    20 күн бұрын

    9558294828

  • @jayeshbanugariya6506
    @jayeshbanugariya650620 күн бұрын

    Khub saras sir tamaro contact number aapo ne sir

  • @KrushiMahiti-RameshRathod

    @KrushiMahiti-RameshRathod

    20 күн бұрын

    9558294828

Келесі