મગફળીમાં નિંદામણ સાફ l સચોટ પરિણામ l ખેતી કા સાગર l 8469108821 l

Ғылым және технология

ખેતી વાડી ને લગતી માહિતી,અલગ અલગ પ્રકારના પાકમાં આવતા રોગમાં કઈ પ્રકારની દવા નાખવી અને કઈ રીતે નાખવી તેમજ ક્યું ખાતર નાખવું તેની ઊંડાણ પૂર્વક સમજ....તેમજ દવા,ખાતર અને બિયારણની માહિતી આપવામાં આવશે.
#Kheti_Sagar
#ખેતીકાસાગર
#નિલમ_એગ્રો_કેમિકલસ_તળાજા
#હિતેશ_પટેલીયા
#hiteshpateliya
#9428637911
#hitesh@pateliya
#khetikasagar

Пікірлер: 65

  • @user-rb1nm2ew3n
    @user-rb1nm2ew3n2 күн бұрын

    વિડીયો ગીરનાર કચ્છ સુધી લાંબો બનાવો એટલે બહુ મજા આવે

  • @Xavier_Story
    @Xavier_Story8 күн бұрын

    ટુંકમાં પણ સારી માહિતી આપી શકાય...

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya316722 күн бұрын

    ખુબ જ સરસ માહિતી આપો છો હિતેશભાઈ એ બદલ ખુબ ખુબ આભાર 🙏

  • @jaysukhharkhani8158
    @jaysukhharkhani815822 күн бұрын

    ખુબ ખુબ આભાર હિતેશ ભાઈ 🙏🌹👌👍👏❤️

  • @mukeshdadaga6445
    @mukeshdadaga64454 күн бұрын

    બરાબર છે હિતેશ ભાઇ પણ વિડિયો થોડોક નાના બનાવો

  • @mokariyarasik5262
    @mokariyarasik526222 күн бұрын

    Om namo narayan

  • @nitinsenta3591
    @nitinsenta35919 күн бұрын

    Khub saras mahiti.aapi

  • @user-op5hx1lq4e
    @user-op5hx1lq4e22 күн бұрын

    મહાદેવ

  • @kaushikvachhani2932
    @kaushikvachhani29322 сағат бұрын

    Dhanuka ni parj davathi aranda bali jashe ke nay magfali ma gay sal na bov ugya che

  • @vadansinhchauhanvadansinh1138
    @vadansinhchauhanvadansinh113810 күн бұрын

    બહુ સરસ વિડિયો

  • @hareshahir197
    @hareshahir19721 күн бұрын

    Jay murlidhar Bhai

  • @ChotaraMavjiChotara
    @ChotaraMavjiChotara11 күн бұрын

    જયગિરનારિ

  • @pateldarshan1018
    @pateldarshan101822 күн бұрын

    તુવેર ના પાકમાં કઈ ખડની દવા ચાલે ઉગતા પેલા અને ઉગ્યા પછી

  • @vanarajjataparavanarajjata5184

    @vanarajjataparavanarajjata5184

    21 күн бұрын

    Ha tuver mate pan janavo

  • @ghughaali2402

    @ghughaali2402

    20 күн бұрын

    Parj dava ni kimat su bhai

  • @sanjayradadiyasanjayradadi9645

    @sanjayradadiyasanjayradadi9645

    8 күн бұрын

    Sakrt

  • @aryaboss1198

    @aryaboss1198

    2 сағат бұрын

    .

  • @user-lu1vt9br7k
    @user-lu1vt9br7k7 күн бұрын

    કીંમત સુ ઇ

  • @ambaliyamerag2043
    @ambaliyamerag204320 күн бұрын

    વિડિયો ટુકો બનાવો ને ભાઈ

  • @user-xw1db5sm5m
    @user-xw1db5sm5m2 күн бұрын

    કિંમત કેટલી છે એજનાવછો

  • @d.v.ahir.......
    @d.v.ahir.......7 күн бұрын

    ટૂંકમાં વિડીયો બનાવો

  • @davegautam7617
    @davegautam76172 күн бұрын

    ભાવ શુ છે

  • @shiyalramnik2114
    @shiyalramnik211422 күн бұрын

    Shu bhav liter no

  • @rudabhaipatel9111
    @rudabhaipatel91113 күн бұрын

    કઈ કંપની ની દવા

  • @morimahendra8276
    @morimahendra827618 күн бұрын

    કયું ખડ બરે છે એતો કયો

  • @zalabhikhubha9871
    @zalabhikhubha987116 күн бұрын

    Orgonik nidaman ni dava amari pase mali rahe che

  • @jaymurlidharradhe7242
    @jaymurlidharradhe72423 күн бұрын

    ભાઈ આનો ભાવ સુ સે

  • @newtrendingvideo3051
    @newtrendingvideo305115 күн бұрын

    Kapas na Pak nindaman ni dava aave

  • @lalitpadaliya7999
    @lalitpadaliya799922 күн бұрын

    અરણી અને બોરડી બાળવા ની દવાબતા વો

  • @user-se6tk7nq3k
    @user-se6tk7nq3k22 күн бұрын

    જય માતાજી હીતેશ ભાઈ હુ વિનુ ભાઈ પાથર બગસરા ના આદપુર થી તમે મારી નામ કેમ નથી બોલતા હુ તમારો ગ્રાહક છુ

  • @user-ne9dt6hx4x
    @user-ne9dt6hx4x17 күн бұрын

    Kapas ma ugya pahela ugya pachhi

  • @SanjayBavaliya-ym6bn
    @SanjayBavaliya-ym6bn11 күн бұрын

    કાલે તમારી મુલાકાત કરી‌ હતી

  • @CRBanna-wj5lh
    @CRBanna-wj5lh20 күн бұрын

    Video ટૂંકો બનાવો

  • @jasabhaikhachar8182
    @jasabhaikhachar818221 күн бұрын

    ✋✋✋✋✋✋☝☝☝☝☝♥♥♥

  • @dilipsinhjadav6716
    @dilipsinhjadav671614 күн бұрын

    વિડીયો ટૂંકો બનાવો

  • @shanganimansukh4112
    @shanganimansukh411217 күн бұрын

    ભાઈ વિડિયો ટુંકો બનાવો.માહિતી સારી પણ ફાંકા વધુ છે . એકની એક વાત વારંવાર બોલી ને સમય વધુ બગાડો છો . તમને એમ કે લોકો પુરું જોવે છે .એ તમારો વહેમ છે ્લોકો ગાલુ દે છે્

  • @Chessmania888

    @Chessmania888

    14 күн бұрын

    💯💯

  • @dbpatel7772
    @dbpatel77726 күн бұрын

    😢parg no. Bhav. Vidio. Ma. Apo

  • @hiteshsolanki1814
    @hiteshsolanki181421 күн бұрын

    tolfenpyrad ane etofenprox banne 1 j davama aave se???

  • @Khetikasagar

    @Khetikasagar

    21 күн бұрын

    ના બંને અલગ અલગ ટેકનીકલો આવે છે પરંતુ સુપર બેસી જશે

  • @hiteshsolanki1814

    @hiteshsolanki1814

    20 күн бұрын

    @@Khetikasagar kapas ma kayu saru rahese???

  • @gijuodedra7146
    @gijuodedra714618 күн бұрын

    માહિતી સારી સે પણ થોડુ ટૂંકુ કરો

  • @jayeshparmar5893
    @jayeshparmar589322 күн бұрын

    તલ નુ બીયારણ

  • @rakholiyajayantibhai9741
    @rakholiyajayantibhai974118 күн бұрын

    , ફજનીશ્ૂકિમતછે

  • @devayatsholanki5190
    @devayatsholanki51906 күн бұрын

    Tamaro nambar aapo

  • @sanjaykuvadiya2408
    @sanjaykuvadiya24087 күн бұрын

    વાયડાઈ કર માં ખોટી

  • @Khetikasagar

    @Khetikasagar

    7 күн бұрын

    મને ધમકી નો આપો આમાં હું માસ્ટર છું કાકા

  • @sanjaykuvadiya2408
    @sanjaykuvadiya24087 күн бұрын

    સોદી નાં ટૂંક માં બોલ

  • @Khetikasagar

    @Khetikasagar

    7 күн бұрын

    નથી બોલવું 🦁

  • @Makvanajiva1318
    @Makvanajiva131822 күн бұрын

    Tame yar phone kem nathi upad ta

  • @HiteshGadhadara-n7j
    @HiteshGadhadara-n7j6 сағат бұрын

    હિતેશ ભાઈ મારે મગફળી મા ખડ ભેળાય ગયુ છે તમે ફોન પણ નથી ઉપાડતા

  • @Khetikasagar

    @Khetikasagar

    6 сағат бұрын

    હવે કરો

  • @MehulDharajiya-iw6hf
    @MehulDharajiya-iw6hf22 күн бұрын

    મહાદેવ

Келесі