MAALA - JAYDEV GOSAI | VAARSO SEASON 1 | PRIYA SARAIYA

Музыка

“વારસો” ની માળાનો ત્રીજો મણકો છે “માળા” - આ ગીતમાં ગુરૂનો મહિમા ગવાયો છે.
ગુરૂજીનાં નામની માળા જે વિદ્યાર્થીઓ ગળામાં ફક્ત ધારણ નથી કરતાં પરંતુ જીવનમાં સંસ્કાર અને ઘડતરનાં ભાગ રૂપે એ ગુરૂવિદ્યા ગ્રહણ કરે છે.
પરમ પૂજ્ય શ્રી નારાયણ સ્વામી બાપુ દ્વારા રચીત આ પ્રાર્થના આપણને સદ્ વિચાર તરફ વાળે છે અને સંસ્કારનું સિંચન કરે છે.
One of the precious pearls of Vaarso is “Maala” where the glory of the Gurus is enhanced.
The Guru meaning the preacher is worshiped as God. His preaching are the gems that guide his disciples to the path of destiny, spirituality and enlightenment.
Originally written by Param Pujya Narayan Swami Bapu’s prayer is one of its kind that reminds human being about the good ways of life from childhood itself.
Sung By - Jaydev Gosai
Programmed and arranged by - Krunal Parmar
Violin - Krunal Parmar
Kids Chorus - Fiyoni Shah, Tanishka Joshi and Mahit Saraiya
Mixed and Mastered by - Eric Pillai at Future sound of Bombay
Film & Production: 32 Farvari Production
Director & DOP: Bhaveshkummar
DOP Team: Bhagyashri V Thakur, Chintan Patel, Bhavin Patel
Editor & DI : Bhagyashri V Thakur
Set Design & Art Direction: Rupali Thaakur
Location Partner: November Canvas
Wardrobe:
Jaidev Gosai: Jiviva
Musicians: Addys
Stylist: Style By Aniq & Intern Harshavi
Makeup & Hair: Ambi Chiniwala & Team
Gaffer: Chaman Makwana
Light Team: Aarti Lights & Team
Artist Manager: Yash Mehta, Rashmi Murjani
BTS: Dhruvin Tank

Пікірлер: 492

  • @priyasaraiyaofficial
    @priyasaraiyaofficial Жыл бұрын

    Jo tamari koi memories hoy aa Prayer saathe to jarurthi “Comments” ma amari saathe share karjo ❤

  • @tejaskumarpatel9728

    @tejaskumarpatel9728

    Жыл бұрын

    Awesome singing nanpan ni yad avi gai

  • @jenishbavaliya5160

    @jenishbavaliya5160

    Жыл бұрын

    Thank for creat this masterpiece ❤️❤️❤️

  • @__raghu.vir_

    @__raghu.vir_

    Жыл бұрын

    Bovv j memories che, school ma hu aa dhun par harmonium vagadto prarthna ma ... ✨😀🎶

  • @dr.jmzala

    @dr.jmzala

    Жыл бұрын

    અભિનંદન 🎊 શાંત, સરળ અને સૌમ્ય! ❤️ Everything is perfect!!

  • @glvaghelagf9769

    @glvaghelagf9769

    Жыл бұрын

    અમારો અવાજ તમને ગમે તો અમારે વારસો મા સિંગિંગ કરવું છે કેશો તો ઓડિયો રેકો્ડિંગ મોકલશું લોકગીત, લગ્ન ગીત, સુગમ કે અન્ય ગુજરાતી સોંગ

  • @NandlalChhanga
    @NandlalChhanga Жыл бұрын

    Swami vivekanand ma Barot Saheb gaata ne ame badha vidhyarthi aa Prayer ne jiltaa! Aankho bandh nu kidhelu to pan chupai ne kyarek left to kyarek right aankh kholiye tyare amara friend ni pan ek aankh khuli j hoy e samaye! Balpan ne khoob jivya aa prayer sambhdta ane reprise version joi ne badhu aankh saame aavi gyu!

  • @priyasaraiyaofficial

    @priyasaraiyaofficial

    Жыл бұрын

    🌸🙏❤️

  • @Ashish0031

    @Ashish0031

    Жыл бұрын

    Same here. Anjar ma ne? 😃

  • @villapurathan1957

    @villapurathan1957

    Жыл бұрын

    @@priyasaraiyaofficial Mam this is ilangovansutha. Mahi is soooooo cute !! He has kept up the reputation of his mother and father !! Very good album. Remember when u were sad i told you to listen nandlal chahunga !! He has commented!!! Are you both acquainted?! Nand Ji is bestttttttt. Please collaborate with him. Wait have you already did ?! Your family and friends are torch bearer of Indian orginal music !!!

  • @villapurathan1957

    @villapurathan1957

    Жыл бұрын

    @Priya Saraiya Mam this is ilangovansutha. Mahi is soooooo cute !! He has kept up the reputation of his mother and father !! Very good album. Remember when u were sad i told you to listen nandlal chahunga !! He has commented!!! Are you both acquainted?! Nand Ji is bestttttttt. Please collaborate with him. Wait have you already did ?! Your family and friends are torch bearer of Indian orginal music !!!

  • @villapurathan1957

    @villapurathan1957

    Жыл бұрын

    @Priya Saraiya @nandlal chhanga Mam this is ilangovansutha. Mahi is soooooo cute !! He has kept up the reputation of his mother and father !! Very good album. Remember when u were sad i told you to listen nandlal chahunga !! He has commented!!! Are you both acquainted?! Nand Ji is bestttttttt. Please collaborate with him. Wait have you already did ?! Your family and friends are torch bearer of Indian orginal music !!!

  • @JaydevGosai
    @JaydevGosai Жыл бұрын

    આપ સૌને માળા કેવું લાગ્યું એ જરૂર થી કેજો અને આ વિડિઓ ને શેર કરજો 🙏😊

  • @drdarshitkateshiya5837

    @drdarshitkateshiya5837

    Жыл бұрын

    👏👏👌

  • @RakeshDesai

    @RakeshDesai

    Жыл бұрын

    અદ્ભુત ગાયકી ખૂબ અભિનંદન 🎉

  • @iohdodedara6274

    @iohdodedara6274

    Жыл бұрын

    અદભુત ભાઈ

  • @thegujjulove

    @thegujjulove

    Жыл бұрын

    વાહ ખરેખર બહુ મજા આવી જયદેવબાપુ

  • @glvaghelagf9769

    @glvaghelagf9769

    Жыл бұрын

    સારું લાગ્યું ખુબ સરસ છે

  • @rajeshvora6533
    @rajeshvora6533 Жыл бұрын

    નારાયણ બાપુ ની રચના તમે ખૂબ સરસ રિતે ગાય છે ત્રણેય બાળકો ખૂબ સરસ👌👌

  • @niralipadia9811
    @niralipadia9811 Жыл бұрын

    આ ભજન જ્યારે અમે શાળામાં મા હતા ત્યારે અમને શીખવ્યું હતુ...❤🙏😊 શાળા ના દિવસો યાદ આવી ગયા...❤

  • @darshankacha6536
    @darshankacha6536 Жыл бұрын

    પ્રિયા જી..soul full music બ્રહ્મલીન નારાયણ બાપુ ની યાદી માની એક યાદી 📿📿📿માળા 🕉️⚡ૐ નમો નારાયણ ⚡ 🕉️

  • @imk2charan
    @imk2charan25 күн бұрын

    Khub Saras Jaydevbhai 🌠

  • @drfalgun86
    @drfalgun86 Жыл бұрын

    Moj padi gai Bhai 👌👌👌👌Narayan Swami nu aa Bhajan...bachpan ni yaad🤗 Wah jaydev bhai Jay siyaram 🙏🙏🙏 Really varso 👌👏

  • @dilipsadhu54
    @dilipsadhu54 Жыл бұрын

    અમારે ત્યાં મંદિરે નાના હતા ત્યારે આરતી પછી અમે બધા બાળકો મળી ચાર આરતી ધૂન ગાતા હતા ત્યારે શરૂઆત આ ગુરુજી ની માળા થી કરતા જય હો જય શ્રી રામદેવપીર

  • @Yourtube456
    @Yourtube456 Жыл бұрын

    વાહ ખુબ સરસ આમ જ વારસો સાચવીને ભાવિ પેઠી ને આપતા રહો એવી વિનંતિ🙏🌼

  • @jayrajbarot4718
    @jayrajbarot4718 Жыл бұрын

    Om Namo Bhagwate Vasudevay...

  • @dhaval_mehta
    @dhaval_mehta Жыл бұрын

    આ ભજન અમ્ બાળકો ને દાદા એ શીખવ્યું હતું. આજે સાંભળી ને ફરી બાળપણ યાદ આવી ગયું. ❤️😍 Thank you for bringing such quality folk from our culture.

  • @bhavinivedant5743
    @bhavinivedant5743 Жыл бұрын

    The voice of these 3 beautiful kids touches directly to heart..... thankyou priya mam for these beautiful songs.... awaiting to listen beautiful songs of vaarso

  • @priyasaraiyaofficial

    @priyasaraiyaofficial

    Жыл бұрын

    ❤ thank you!

  • @ViramVGadhavi
    @ViramVGadhavi4 күн бұрын

    Jay Ho Jay SiyaRam ❤

  • @vishveshgoswami9337
    @vishveshgoswami9337 Жыл бұрын

    Khub saras jaydev bhai & grup 👍👍🙏🙏

  • @poonampatel9408
    @poonampatel9408 Жыл бұрын

    Jay SWAMINARAYAN 🙏💐 Swamiji maharaj bless you 😇

  • @AmiShah9
    @AmiShah9 Жыл бұрын

    ગુરુજીના નામની હો… માળા છે ડોકમાં નારાયણ નામની હો… માળા છે ડોકમાં જુઠુ બોલાય નહીં, ખોટુ લેવાય નહીં અવળુ ચલાય નહીં હો… માળા છે ડોકમાં ક્રોધ કરાય નહીં, પરને નિંદાય નહીં કોઇને દુભવાય નહીં હો… માળા છે ડોકમાં પરને પીડાય નહીં, હું પદ ધરાય નહીં પાપને પોષાય નહીં હો… માળા છે ડોકમાં& સુખમાં છલકાય નહિ, દુઃખમાં રડાય નહિ; ભક્તિ ભુલાય નહિ હો માળા છે ડોકમાં ધન સંધરાય નહીં, એકલા ખવાય નહીં ભેદ રખાય નહીં હો… માળા છે ડોકમાં બોલ્યું બદલાય નહિ,ટેકને તજાય નહિ; બાનું લજવાય નહિ હો માળા છે ડોકમાં હરિહરાનંદ કહે સત્ય ચૂકાય નહીં હે નારાયણ ભૂલાય નહીં હો.. માળા છે ડોકમાં

  • @14ejaysolanki45

    @14ejaysolanki45

    Жыл бұрын

    બાનું લજવાય નહિ નો મતલબ જણાવો 🙏

  • @MaheshRevdariya
    @MaheshRevdariya Жыл бұрын

    સાંભળ્યા પછી જાણે ફરી શાળા ની પ્રથાના માં બેઠા હોય તેવો અનુભવ થયો, જયદેવ ભાઈ ના અવાજ ના વખાણ કરો એટલા ઓછા છે, અને ખાસ કરી ને બાળકો નો અવાજ જાણે ચાર ચાંદ લગાવી દીધા, વાહ મોજ 🙏

  • @pmodi4276
    @pmodi4276 Жыл бұрын

    ખૂબ સરસ.... પ્રાથમિક શાળાના સ્મરણ યાદ થઈ ગયાં...

  • @__raghu.vir_
    @__raghu.vir_ Жыл бұрын

    Wahh, khub j saras sangeet ne ekdam balpan yaad aavi gyu... Jay ho aapda lokgeet, bhajan santvani ni 🌿🌼✨

  • @adilrathod2577
    @adilrathod2577 Жыл бұрын

    આ ધૂન સાંભળી ને બાળપણની સ્કૂલ ના દિવસો યાદ આવી ગયા...

  • @MusicalSouls18
    @MusicalSouls18 Жыл бұрын

    Wah jaydev kya baat hai 🙌🏻🙌🏻🙌🏻🙌🏻 Krunal bhai 👌✔️

  • @kunjramdevputra3697
    @kunjramdevputra3697 Жыл бұрын

    ભાઈ, કેવું પડે હો યાર ❤👏🏼, The arrangement, the lovely kids, setup, cinematography, and the way you're singing and giving to the right audience had to say this 🫡 KEEP IT UP MAN, Keep making this kind of stuff ❤❤❤❤❤

  • @sandipmishra6337
    @sandipmishra6337 Жыл бұрын

    Bahut sunder Bhajan 🙏Jay Shree Swaminarayan 🌹Das Na Das banvasoji 🌹

  • @dipakkadecha5163
    @dipakkadecha516311 ай бұрын

    નાનપણ યાદ આવી ગયુ સરસ ભાઈ 🌹જયશ્રીકુષ્ણ🌹💐💐🙏🙏

  • @babariyanaranbhai2865
    @babariyanaranbhai2865 Жыл бұрын

    પ્રાચીન ધૂન.... વાહ જયદેવ ગોસાઈ..

  • @sagargoswami17
    @sagargoswami17 Жыл бұрын

    Big fan jaydev gosai 🙂🙌

  • @JaydevGosai

    @JaydevGosai

    Жыл бұрын

    ❤️

  • @jigneshdave1523
    @jigneshdave1523 Жыл бұрын

    ખૂબ સરસ રજૂઆત અને જૂનો સમય યાદ આવી ગયો ખૂબ સરસ અવાજ અને સંગીત બાપા તમને ખૂબ સફળ બનાવે એવી શુભકામના

  • @Ashok-rk3xs

    @Ashok-rk3xs

    Жыл бұрын

    Superb Singing Bhai🙏🙏🙏

  • @tejasgadhavi8096
    @tejasgadhavi8096 Жыл бұрын

    My journey started from small town to Australia. I miss my Old school days and praying 🙏 thanks to વારસૌ

  • @priyasaraiyaofficial

    @priyasaraiyaofficial

    Жыл бұрын

  • @JaydevGosai

    @JaydevGosai

    Жыл бұрын

    જય જય ગરવી ગુજરાત ❤️

  • @nikhilgohel2069
    @nikhilgohel206910 ай бұрын

    Excellent.. you did all modernization in music but taken care of culture. Appreciate that.

  • @user-hl6tq1be2w
    @user-hl6tq1be2w11 ай бұрын

    અત્યંત મન મોહક 👌👌

  • @darbarvijay9952
    @darbarvijay9952 Жыл бұрын

    ખરે ખર નાનપણ ની યાદ આવી ગઈ ❤

  • @AmiShah9
    @AmiShah9 Жыл бұрын

    Can’t get over this bhajan.. I never heard in my life this before.. it turned me into a fan.. singer, music, this rebranding of song.. hats off to team!! Excellent job

  • @kishanuttekar3471
    @kishanuttekar3471 Жыл бұрын

    ખૂબ જ સરસ ગીત છે. મારી તો હવે ringtone પણ આજ જ છે. ❤🙏

  • @neetumungali8440
    @neetumungali8440 Жыл бұрын

    Our little angel Tanishka 😘💞 lots of love and blessings to you baby 🤗❣️

  • @pruthvirajsinhzala9043
    @pruthvirajsinhzala9043Күн бұрын

    ખૂબ સરસ....... મન મોહી ગયું 🤗🫶👌👌👌

  • @HARDIKSHUKLAJASDAN
    @HARDIKSHUKLAJASDAN Жыл бұрын

    જય હરિહરાનંદજી બાપુ માળા સાંભળી ખુબ આનંદ થયો. માળા સંપૂર્ણ ગાઈ હોત તો વધુ આનંદ થાત જય નારાયણ

  • @ApoorvaVaghela
    @ApoorvaVaghela8 ай бұрын

    Kids making the chorus so graceful. Kudos to them.

  • @kalariyaneel808
    @kalariyaneel80810 ай бұрын

    Vah vah vah vah vah vah khub jjjjjj srs ❤

  • @satikuwardharmesh2265
    @satikuwardharmesh2265 Жыл бұрын

    Hari Haranand kahe,,,,,Satya chukay nahi ,,,,,vah jaydev bhai khub saras .

  • @yashpalvadhel1879
    @yashpalvadhel1879 Жыл бұрын

    You have done a fantastic job ❤❤❤ Proud of You.🎉🎉🎉

  • @ratdiyaprahlad
    @ratdiyaprahlad Жыл бұрын

    Memory taza thay balpanni,khubj saras Bhajan che.

  • @Geetadda
    @Geetadda Жыл бұрын

    Goosebumps, There's no one like you sir 🙏

  • @dr.s.c.rabari9611
    @dr.s.c.rabari9611 Жыл бұрын

    Every line is healing the self... Thank you

  • @samirpota6825
    @samirpota6825 Жыл бұрын

    WAH JAI GURUDEV

  • @abhishekMehta2390
    @abhishekMehta2390 Жыл бұрын

    Actually, this was written by Shree Hariharanandji Bapu from Sardhar Near Rajkot and sung by Narayan swami bapu. That's why the last line goes as "Hariharanandji kahe satya chukay nhi.."

  • @Siqihwoqoqvs99__
    @Siqihwoqoqvs99__ Жыл бұрын

    Wahh bhai wahhh 😍 ડાકલું આપડે ઇન્ટરનેશનલ લેવલ એ લય જાવા નું છે MUSIC મા 🚩🔥

  • @pradipmehta5334
    @pradipmehta5334 Жыл бұрын

    ખૂબ ખૂબ અભિનંદન ઉતરોતર પ્રગતિ કરો અને ખૂબ નામના મેળવો 👌👌🤗🤗

  • @Solanki118
    @Solanki118 Жыл бұрын

    Bhai giving me vibe of HEMANT CHAUHAN and this child singers are melodious ❤

  • @bipingosai7384
    @bipingosai7384 Жыл бұрын

    Adbhut.........🙏

  • @chiragchanchiya408
    @chiragchanchiya408 Жыл бұрын

    ખુબ સરસ ભાઇ અને આપનો આભાર આપડા વરસા ને જીવીત રાખવા માટે 🙏

  • @akashgohel5375
    @akashgohel5375 Жыл бұрын

    This is the best song of vaarso season 1

  • @dilipsadhu54
    @dilipsadhu54 Жыл бұрын

    Wah wah Jaydev Bhai Saras ho. Kya baat

  • @sraval3049
    @sraval3049 Жыл бұрын

    Mala che dok ma... Adbhut ❤

  • @goswamipiyushkpkgoswami5170
    @goswamipiyushkpkgoswami517010 ай бұрын

    Mala Sabhali ne khub Aanad aaviyo Bapu👍🏻👍🏻👍🏻

  • @yagneshbrahmbhatt514
    @yagneshbrahmbhatt514 Жыл бұрын

    Just LOVE it...... શબ્દો નથી મારી પાસે...

  • @patelmehul56
    @patelmehul56 Жыл бұрын

    Heart touching ❤❤❤

  • @RAVI18122963
    @RAVI18122963 Жыл бұрын

    Mam you started a great things as name vasro Mainly the raga and tunes of all song as true as our golden times and that's things I love most. Raang Morla is now one of my daily routine. Thank you so so much to recover our "VAARASO".

  • @ajayalgotar460
    @ajayalgotar460 Жыл бұрын

    Wahhh wahhh wahhhh bhaii bhaii ❤️🙌✨ khub j sundar 😍

  • @vikasparekh2678
    @vikasparekh2678 Жыл бұрын

    Superb singing…just speechless.

  • @parabsound123
    @parabsound123 Жыл бұрын

    Really proud of jaydev gosai voice

  • @dharmendravala4937
    @dharmendravala4937 Жыл бұрын

    માળા ધુન સાંભળી ને બાળપણની શાળા ની પ્રાર્થના સાંભરી ગઇ. ધન્યવાદ જયદેવ ભાઇ

  • @JaydevGosai

    @JaydevGosai

    Жыл бұрын

    🙏😊

  • @janilpatelofficial
    @janilpatelofficial Жыл бұрын

    એક દમ આનંદ કરાવે એવી ગાયકી .......એવું જ સંગીત ને એવા જ શબ્દો..........jay hooo💞💞

  • @pankajchaudhari3999
    @pankajchaudhari3999 Жыл бұрын

    Khub j saras bhajan ce.....sound quality very 👍

  • @nikunjsamadhiya2163
    @nikunjsamadhiya2163 Жыл бұрын

    ભાઈ એટલી વાર સાંભળ્યું પણ મન ભરાતું નથી અદ્ભૂત ગાયિકી વાહ વાહ વાહ 😇😇😇

  • @vijaysinghbannasa8053
    @vijaysinghbannasa8053 Жыл бұрын

    Hare krishna🙏

  • @MavtarMahakali-ft8bs
    @MavtarMahakali-ft8bs Жыл бұрын

    Vah moj vah nice filing nice baccho❤❤

  • @jaydevpandya9950
    @jaydevpandya9950 Жыл бұрын

    Jaydev Gosai અદભુત પ્રયોગ અને ખુબજ ઉમદા.....આપડી સોરઠી ભક્તિ પરંપરા અને બંગાળ ના બાઉલ મ્યુઝીક નો સમન્વય લાગ્યો.ખુબ ખુબ અભિનંદન. રાજીપો ..Sharing right now!

  • @yamandave8813
    @yamandave8813 Жыл бұрын

    We should feel proud to have wide range of Gujarati songs and literature . And lots of love to artists spreading Gujarati culture.

  • @jandkhelpline
    @jandkhelpline4 ай бұрын

    Supar dupar jaydev gosai.

  • @Chinu_here
    @Chinu_here Жыл бұрын

    ખૂબ સરસ.... nostalgic 👌🏻👍🏻

  • @virenthummar2708
    @virenthummar2708 Жыл бұрын

    Well done. Good work by Vaarso... Different songs of gujarat in new flavour.

  • @Solanki118
    @Solanki118 Жыл бұрын

    Listen this many time and gets emotional 🥹 each time ❤ masterpiece

  • @anilbhai7744
    @anilbhai7744 Жыл бұрын

    khub saras bhajan banavu che , manma santi male aevu sangeet che..🖐🖐🖐🖐🙏🙏🙏🙏🙏

  • @vasavayuvraj7062
    @vasavayuvraj7062 Жыл бұрын

    Most beautiful songs. school ne yad aavi gayi Bhai 🎉🎉

  • @darbarvijay9952
    @darbarvijay9952 Жыл бұрын

    ખુબ સરસ. બાળકો ના અવાજ ખરે ખર. ભગવાન રૂપ છે

  • @vagmin1000
    @vagmin1000 Жыл бұрын

    Vaah... khub saras... Jay Guru maharaj...

  • @user-to8hb2kz9b
    @user-to8hb2kz9b11 ай бұрын

    Bhai..atii utaam che હૃદય sparsh bhajn che ❤❤❤

  • @divyajitsolanki5234
    @divyajitsolanki5234 Жыл бұрын

    Wah jaydevbhai wah 🙏🏻

  • @hiteshbharadiya2175
    @hiteshbharadiya2175 Жыл бұрын

    Hari bol. Bahuj saras 🌷

  • @cheharbaktichannel3622
    @cheharbaktichannel36229 ай бұрын

    Khub Sarasa Bhajan Che Ane Bhajan Na Sabdo Pan Khub Sarasa che 👌

  • @nileshbarotofficial45
    @nileshbarotofficial45 Жыл бұрын

    Vah vah jaydev bhi. Mala supar fine

  • @ranvijaysingh9619
    @ranvijaysingh9619 Жыл бұрын

    Thank you so much vaarso for this beautiful composition. It's amazing fusion... thank you Priya saraiya ji n team as a Gujarati I feel proud that we have loads of music in our Gujarat and this is so amazing thank you so much.

  • @KamleshJoshi
    @KamleshJoshi Жыл бұрын

    અપ્રતિમ.... અતિ ઉત્તમ ... કલ્યાણ અસ્તુ...

  • @mruttam.h1079
    @mruttam.h1079 Жыл бұрын

    Dhanya. He balko ne 😢મે a suti vakhte sambhale lu ek pal Mane asu avu gya atlu saras avaj a balako no , dhanya che jene a prerna api Ane ,🙏great

  • @DABHIDINESH
    @DABHIDINESH Жыл бұрын

    Great initiative #vaarso , keep us surprised with the new songs like this.

  • @krutidanak9181
    @krutidanak9181 Жыл бұрын

    Adbhut🙏🙏🙏🙏🙏

  • @kamleshtrivedi3160
    @kamleshtrivedi3160 Жыл бұрын

    Sooooo soothingly sung….!!!

  • @tulsikapdiofficial3641
    @tulsikapdiofficial3641 Жыл бұрын

    Khub khub abhinandan jaydev Bhai 💓

  • @VimalMehtaARTIST
    @VimalMehtaARTIST Жыл бұрын

    Adbhut rajuaat abhinandan jaydevbhai ane all team

  • @akshayrajsinhnakum1711
    @akshayrajsinhnakum1711 Жыл бұрын

    Such a superb song bov j time pachi ek man ne shanti and dil ne sukoon male te type nu song sambhdva malyu

  • @himanshurajpal5171
    @himanshurajpal5171 Жыл бұрын

    ❣️❣️wow❣️❣️Cute kid is there🤗

  • @jaydan7
    @jaydan75 ай бұрын

    "Mani" સાંભળ્યા પછી અહીં આવ્યો. સાચા અર્થમાં "વારસો" છે. આવું સહજ સંગીત ની જરૂર છે જે માણી સકાય છે. ધન્યવાદ team "વારસો" , જયદેવ ભાઇ, પ્રિયા બેન 🙏🏻 જાજુ જીવો. ❤

  • @shrutipatel1333
    @shrutipatel1333 Жыл бұрын

    Aekdam saras...🙏

  • @milanmakwana7727
    @milanmakwana7727 Жыл бұрын

    Khub saras 🙏🙏🙏🙏👍

  • @ketanchaudhary271
    @ketanchaudhary271 Жыл бұрын

    શાળાએ થતી પ્રાર્થના ની યાદ આવી ગઈ

  • @vipulvyas_427
    @vipulvyas_427 Жыл бұрын

    Wah mara bhai jaidev always suparb. Fantastic touch of music and everything perfect 💗❤️

  • @JaydevGosai

    @JaydevGosai

    Жыл бұрын

    Thanks ❤️

  • @bhaveshsutariya8766
    @bhaveshsutariya8766 Жыл бұрын

    બચપણની યાદ અપાવતું આ ગીત સાંભળી મજા આવી ગય આભાર આપ સહુનો.... આ ગીતની એક ખાસ વાત એ છે કે આમાં બાળકોનો પણ સમાવેશ થયો...

  • @priyasaraiyaofficial

    @priyasaraiyaofficial

    Жыл бұрын

    🙏

  • @JaydevGosai

    @JaydevGosai

    Жыл бұрын

    ❤️

  • @vipuldhandhukiya6453
    @vipuldhandhukiya6453 Жыл бұрын

    Waahhhh wahhh adbhut wahhhhhh👌👌👌👌👌

  • @niharikamehta8330
    @niharikamehta83307 ай бұрын

    Adbhut manmohak khub Khub sars 🙏🙏

Келесі