મંગુ નુ વટસાવિત્રી વ્રત |Jitu Mangu| New Gujarati Video 2024 | Jitu Pandya| Greeva Kansara

આ વિડીયો મનોરંજન માટે બનાવેલ છે. આ વિડીયો ને વાસ્તવિકતા થી કોઈજ સંબંધ નથી....
**અમારા વિડીયોમા અમે કોઇપણ જાતી-ધર્મ નો વિરોધ કરતા નથી***
અમારા દરેક વિડીયો ફેમીલી સાથે જોઈ સકાય છે
#jitupandyacomedy #mangu #jitupandyacomedy #jokes #comedyking #jitucomedyking #gujaraticomedy
Artist: Jitu Pandya, Greeva Kansara, Khushi, Mohini , Priya
D. O. P - Laxmi Studio Halol
Concept - Rafiq Pathan
Writer - Parvati Champaneri
Director -Rafiq Pathan
Editor - Dipesh Sabnani
Make-Up - Varsha Mehta
Producer: Kishan Sabnani
Label: DK Digital
HIT LIKE SHARE & SUBSCRIBE
Do Subscribe to Our 2nd Channel - Jitu Pandya Son Channel
rb.gy/mdz4i
Follow Us On FB: -
/ jitumangucomedyvideos
Join this channel to get access to perks:
/ @jokestamarastyleaamari
Join Our WhatsApp Channel to Get Latest Update on Your Phone
shorturl.at/aPUW9
અમારી ચેનલના વીડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી 🙏

Пікірлер: 136

  • @tarunpatel6234
    @tarunpatel623419 сағат бұрын

    ઘરવાળી ને સરળ રીતે સમજાવી દીધી જીતુભાઈ... મંગુબહેન તમારા સાહજીક અભિનય અને સંવાદ માટે વખાણ કરૂ એટલા ઓછા પડે ...👌....સુંદર સંદેશ હાસ્ય થી તરબોળ...🤗❤

  • @dr.kamleshmehta5520
    @dr.kamleshmehta552019 сағат бұрын

    ખુલ્લા દિલે તમારા વિડીયો જોઈ ને જ હસાય છે,બસ આમ જ હસાવ્યા કરો

  • @shankarthakormartoli3739
    @shankarthakormartoli373919 сағат бұрын

    જય ચેહર મા બધા મિત્રોને

  • @user-rq3cv6yg1u
    @user-rq3cv6yg1u19 сағат бұрын

    Kem cho jitu bhai

  • @muktibhijoshi8959
    @muktibhijoshi895916 сағат бұрын

    ખુબ જ સુંદર જય વટસાવિત્રી

  • @alpakasotiya9620
    @alpakasotiya962016 сағат бұрын

    જીતુ મંગુ ની તો વાત જ ન થાય સિરા નું શાક ન થાય 😂😂😂😂😂😂

  • @user-zo4jx7lj1l
    @user-zo4jx7lj1l16 сағат бұрын

    મોજ હા મોજ❤❤

  • @vj.dijital36934
    @vj.dijital3693416 сағат бұрын

    સુપરહિટ જોરદાર મસ્ત 👌 મજા આવી ખૂબ સરસ ફિલ્મ બનાવી છે દરેક સ્ત્રી ને પોતાના પતિ માટે આ વ્રત કરવું જોઈએ જીતું ભાઈ અને મંગુ બહેન તમારી ફિલ્મ એટલી જોરદાર બનાવો છો ગમે તેવો મુંગો માણસ હોય તો તે હસ્યા વિના રહે નહિ તમે તો પેટ પકડી ને હસાવો છો 😅

  • @dilipbhaipatel4938
    @dilipbhaipatel493819 сағат бұрын

    સરસ મજાનો વિડીયો છે

  • @karamshigamara2853
    @karamshigamara285319 сағат бұрын

    વ્રત કરવામાં વરત ન મંગાય ન ફળે 🎉

  • @Rakesh70Thakkar
    @Rakesh70Thakkar14 сағат бұрын

    😊 જીતુભાઈ અને મંગુબેન આજે હારીજમાં ❤

  • @mauleshpathak102
    @mauleshpathak10218 сағат бұрын

    ખુબ સરસ જયમાહદેવ

  • @ManishMochioficial
    @ManishMochioficial14 сағат бұрын

    મંગુ બેન તમે જોરદાર એકટિગ કરી જોરદાર

  • @Rakesh70Thakkar
    @Rakesh70Thakkar14 сағат бұрын

    જીતુભાઈ અને મંગુબેન આજે હારીજમાં ❤

  • @ManishMochioficial
    @ManishMochioficial14 сағат бұрын

    વાહ મંગુ બેન તમે બવ જ સમજદાર હો

  • @BhathijiStudeoPipalwada
    @BhathijiStudeoPipalwada12 сағат бұрын

    જય માતાજી 👌👌👌

  • @sanjaybhaibhadani5030
    @sanjaybhaibhadani503012 сағат бұрын

    Tamara new video aave ani vate j hovi maja aavi jay

  • @dharmendrarathod3149
    @dharmendrarathod314919 сағат бұрын

    Jitu bhi is great

  • @jayantkumarparmar1295
    @jayantkumarparmar129516 сағат бұрын

    😊

  • @tddigitaltagadabhi54
    @tddigitaltagadabhi5416 сағат бұрын

    सुपर 🎉

Келесі