મળી ગયો ચિત્રગુપ્ત નો ચોપડો...તમારા કર્મો નો હીસાબ જાણો શ્વાસ બંધ થાય તે પહેલાં જોઈ લો

Пікірлер: 195

  • @parmarganpatg1304
    @parmarganpatg13042 жыл бұрын

    મનહરભાઈ તમે જે વાત કરો છો તે વાત પર થી લાગે છે કે તમે જ્ઞાની આત્મા છો જય ગુરુદેવ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-ir8or7xv2c
    @user-ir8or7xv2c Жыл бұрын

    મનહરભાઈ પટેલ સાહેબ શ્રી આપ શ્રી ની વિચારધારા અને સત્યવકતા શ્રેષ્ઠ અમૃતવાણી સાંભળીને ખૂબ ખૂબ આનંદ થયો છે અત્યારે આવા સંસ્કાર સંસ્કૃતિ જાળવવા માટે ખાસ પ્રયાસો કરીને જ્ઞાન પિરસવાનું પુણ્ય નું કાર્ય કરવા નો અવસર આપ શ્રી જેવા સમજદાર અને સંસ્કારી ને લાખો લાખો જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🙏🙏🙏🙏

  • @MerGhanshyambhaiJinabhai7392
    @MerGhanshyambhaiJinabhai73922 жыл бұрын

    મનહરભાઈ એક એવો વિડિયો બનાવો કે ખેડૂતો રાસાયણિક ખેતી છોડી ને ગાય આધારિત પ્રાકૃતિક તરફ વળે બીજું આપણા રાજયપાલ પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખૂબ મહેનત કરેછે મારી તમને નમ્ર વિનંતી 🙏🙏🙏 છે મારું આ સુચન 💯%યાદ રાખશો હુ ચાર વષૅ થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરુછુ હવે નવુ પાંચ મુ વષૅ સરુ થવા જઈ રહ્યુછે. આભાર "જય ગૌમાતા" "જય ભારત"

  • @kingofmirzapurz3219

    @kingofmirzapurz3219

    2 жыл бұрын

    સરસ

  • @DasharathbhaiPatel-ry1mj
    @DasharathbhaiPatel-ry1mj3 ай бұрын

    . VERY..GOOD..D.H.PATEL

  • @vedpatel1915
    @vedpatel1915 Жыл бұрын

    ભગવદગીતા અને ભાગવત માં સુ અંતર છે

  • @ushathanawala1652
    @ushathanawala16523 ай бұрын

    Jaishrikrishna

  • @jayeshrathod7916
    @jayeshrathod7916 Жыл бұрын

    RADHE RADHE RADHE KRISHNA, JAI BHARAT JAI BHAGWAN; Gurudev🙏🙏🌺🌺

  • @madhusarola4029
    @madhusarola4029 Жыл бұрын

    Manhar Sir. Thanku so much for your kind and valuable talkings about ourselves lifes so sweet and true talkings about low of natur. Sir very nice and goods advice given everyone our lifestyle Karma. So proud of you sir. Keep up the amazing works. Sir Thanku so much.

  • @dhirubhaipatel9835
    @dhirubhaipatel98352 жыл бұрын

    Jay sachhidannan. Manharbhai.

  • @hinajoshi8845
    @hinajoshi88452 жыл бұрын

    મનહર ભાઈ નમસ્કાર ગીતા ખુબજ સરળ તથી સમજાવી જે સરળ તા થી જીવન માં ઉતરી સકાય છે ધન્યવાદ🙏🙏🙏🙏

  • @prpadhiyarprpadhiyar9395
    @prpadhiyarprpadhiyar93952 жыл бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @jagrutirghaghada4335
    @jagrutirghaghada43352 жыл бұрын

    Jai shry kryshna manharbhai

  • @budhalalpatel1053
    @budhalalpatel10532 жыл бұрын

    બસ સુંદર સરસ વાત કરી છે

  • @maynkaparmar8790
    @maynkaparmar8790 Жыл бұрын

    एकदम सत्य वात मनहर भाई

  • @kevalamethiya2676
    @kevalamethiya26762 жыл бұрын

    Khub Sara's bhai

  • @dakshazalera3265
    @dakshazalera32652 жыл бұрын

    Jay shri krishna

  • @sheetalvayde8396
    @sheetalvayde83962 жыл бұрын

    Khub khub aabhar

  • @rekhatimbadiya1698
    @rekhatimbadiya169811 ай бұрын

    અમને સાચી દિશા મળી રહી છે

  • @rockingstargamerz8495
    @rockingstargamerz84952 жыл бұрын

    Vaah..... manhar bhai vaah.....

  • @mumtazvirani6802
    @mumtazvirani68022 жыл бұрын

    Very nice guru ji namaste

  • @chintanraj8176
    @chintanraj81767 ай бұрын

    Jay shree Krishna Jay Bhagwan 🙏🙏🙏

  • @manjulabarot4390
    @manjulabarot4390 Жыл бұрын

    Jai bhagvan.

  • @vipulzapdiya8245
    @vipulzapdiya82452 жыл бұрын

    Jay bhagwan Jay mataji

  • @alkaprajapati2862
    @alkaprajapati286210 ай бұрын

    Jay shree krishna 🙏🙏

  • @vivekgujarati1988
    @vivekgujarati19882 жыл бұрын

    Superbbbb...manhar bhai , ekdam sanatan satya vat che

  • @rohitsoni6677
    @rohitsoni66772 жыл бұрын

    Tarkik ane gade utari jay evu. Jordar

  • @harshraval8782
    @harshraval87822 жыл бұрын

    મનહરભાઈ સરસ વાત કરી jsk

  • @vishalstudiokodinar3561
    @vishalstudiokodinar35612 жыл бұрын

    Nice

  • @madhubenkanani9767
    @madhubenkanani97672 жыл бұрын

    🙏જયશ્રી કૃષ્ણના🙏 મનહરભાઈ 🙏સરસ ખુબ સુંદર રજુઆત કરી🙏

  • @sunilvasava4349
    @sunilvasava43492 жыл бұрын

    ખુબ સુંદર માહિતી આપવા બદલ આભાર સર

  • @sajjansinhchavda1873
    @sajjansinhchavda18732 жыл бұрын

    Very good knowledge. Thanks

  • @kiranbosamiya5519
    @kiranbosamiya55192 жыл бұрын

    મનહર ભાઈ, ખૂબ ખૂબ પ્રણામ. અદભૂત જ્ઞાન પ્રાપ્ત થયું. ખૂબ આભાર.,👌👍

  • @kanchanbenpatel5895

    @kanchanbenpatel5895

    2 жыл бұрын

    bhow saras

  • @kanchanbenpatel5895

    @kanchanbenpatel5895

    2 жыл бұрын

    khas mokalajo dilit fota

  • @kanchanbenpatel5895

    @kanchanbenpatel5895

    2 жыл бұрын

    karanke papto bhow tayase bhai hisabh wagarana amarati

  • @diviyapadhariya3128
    @diviyapadhariya31282 жыл бұрын

    Sachi vaat che bhai 💯

  • @sarojparmar9211
    @sarojparmar92112 жыл бұрын

    यस मनहर भाई एकदम साचु।मारा गुरुदेव पंडित श्रीराम शर्माजी नी बुक 6 एमा य लखेलु 6 के चित्रगुप्त डिसाइड नथी करता पण तमारा कर्मो नो चोपड़ो जोइने तमे ज द्रवित थइ ने तमारू कर्म लखो छो. मतलब तमे ज तमारू वावेलु लणो छो, भगवान तेमा निमित्त बनता नथी।बहु सुंदर मनहर भाई,खरेखर खुब सरल भाषा मा तमे कर्म नो सिद्धांत समजावयो

  • @kuldeepsinhgohil9684
    @kuldeepsinhgohil96842 жыл бұрын

    Nice. Bhai. Osho told it's same

  • @jagdishchitroda7716
    @jagdishchitroda77162 жыл бұрын

    ખુબ સરસ

  • @patelanil1117
    @patelanil1117 Жыл бұрын

    Jay Bhagwan Manohar bhai 🙏🙏🙏👌

  • @rashiklalrajyaguru3813
    @rashiklalrajyaguru38132 жыл бұрын

    ખૂબ સુંદર કર્મ સમજાવ્યુ છે.

  • @poojabulk836
    @poojabulk836 Жыл бұрын

    🙏🙏🙏🙏

  • @shitoleshushila9292
    @shitoleshushila92922 жыл бұрын

    बहुत सरस माहिती आपी

  • @mamtakhambhati4269
    @mamtakhambhati4269 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @vkgarala7636
    @vkgarala76362 жыл бұрын

    Kharekhar bov j must... comments mate koi sabdo j nathi...bov j gamyo a vidio to

  • @manjulabarot4390
    @manjulabarot4390 Жыл бұрын

    Thank you veri much sir

  • @vibhutibhatt4895
    @vibhutibhatt48952 жыл бұрын

    Nice one

  • @dolipatel4818
    @dolipatel48182 жыл бұрын

    બોવસરસભાઈ

  • @madhusangani9347
    @madhusangani93472 жыл бұрын

    Vah Bhai vah saras samjaviyu

  • @jignachheda9855
    @jignachheda98552 жыл бұрын

    Khub saras video,thanks Avo video banava mate

  • @mayurediting9788
    @mayurediting97882 жыл бұрын

    જય શ્રી કૃષ્ણ દ્વારિકાવાળા મનહરભાઈ તમને ખુબ સરસ વાત કરી છે

  • @manjulabhatt7326
    @manjulabhatt73262 жыл бұрын

    Jsk thank

  • @pravinabenpatel4334
    @pravinabenpatel43342 жыл бұрын

    સો ટકા સાચી વાત છે ખુબ સરસ વિડીયો જીવનનો ઉપયોગી માટે બધા માટે ખૂબ સારો છે

  • @Harish_Mistry
    @Harish_Mistry2 жыл бұрын

    Very good advice given, Thankyou

  • @kantapatel4231
    @kantapatel42312 жыл бұрын

    Khub ja sarash samajan Aapi chhe manhar Bhai Aabhar Aabhar Aabhar 🙏🙏🙏👌👌👌👍👍👍

  • @babutadavi7554
    @babutadavi75542 жыл бұрын

    વાહ !! 🙌ॐ નમઃ શિવાય 🙌 ...................

  • @shubhsakhareliya1804
    @shubhsakhareliya1804 Жыл бұрын

    🌹🙏🙏🙏🌹👌👌👌

  • @vyastally6165
    @vyastally61652 жыл бұрын

    🙏👍 urgents ready next video in this video connection thanks live long beutiful life jai shree krishna and lots of thanks for this video

  • @patelbhavna169
    @patelbhavna1692 жыл бұрын

    खूब-खूब dhanyvad Manohar bhai

  • @jentimodh6549
    @jentimodh65492 жыл бұрын

    👌👌🙏🙏🙏🙏🙏🙏🙏✅

  • @kingofmirzapurz3219
    @kingofmirzapurz32192 жыл бұрын

    Thank you sir

  • @jaymataji2199
    @jaymataji21992 жыл бұрын

    🙏🙏🙏👍

  • @cookfoodsarojtrivedi3429
    @cookfoodsarojtrivedi34292 жыл бұрын

    👍🙏🙏🙏 thanq so much Manharbhai Jay Bhagvan🙏

  • @minabenmakwana8351
    @minabenmakwana83512 жыл бұрын

    Jay shri Krishna

  • @parmarganpatg1304
    @parmarganpatg13042 жыл бұрын

    મનહરભાઈ જયગુરૂદેવ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bharatchandulalpatel6520
    @bharatchandulalpatel65202 жыл бұрын

    Nice information

  • @ilaodedara5246
    @ilaodedara52462 жыл бұрын

    Tame sacha gyanyogi chho 🙏🙏🙏🙇‍♀️pranam yogiji

  • @Kavyadesai_8508
    @Kavyadesai_85082 жыл бұрын

    ખૂબ ઊંચી વાત કરી મનહર ભાઈ થોડા જ સબ્દો માં બધાજ શાસ્ત્રો સમજાવી દીધા

  • @somsingpanda4633
    @somsingpanda46332 жыл бұрын

    સત ગુરૂ સાહેબ🙏🙏🙏🙏🙏

  • @samirpatel2606
    @samirpatel26062 жыл бұрын

    M d patel khub saras mahiti thankyou

  • @kaushikadesai1191
    @kaushikadesai11912 жыл бұрын

    મનહરભાઈ તમારામાં ખુબ જ .સારી સમજણ છે. તમારો ખુબ આભાર. 🙏

  • @mahendrasangani9328
    @mahendrasangani93282 жыл бұрын

    Excellent explanation of law of karma.

  • @jayeshsavla9780
    @jayeshsavla97802 жыл бұрын

    આત્મા નિ ઓળખ

  • @arvindbhadani3569
    @arvindbhadani35692 жыл бұрын

    Jay bhagvan🙏

  • @mukeshgajjar4846
    @mukeshgajjar48462 жыл бұрын

    *||ॐ: नमस्ते सदा वत्सले मातृभुमे त्यवा हिन्दुभुमे सुख:वधि तोहम, महामंगले पुण्यभुमे त्यदर्थे पतत्ये सकायो नमस्ते नमस्ते ॐ:||* *> वंदे मातरम् साधु साधु

  • @damyantigada6896
    @damyantigada6896 Жыл бұрын

    Jay Sachinanañd

  • @damyantigada6896

    @damyantigada6896

    Жыл бұрын

    Khub khub aabhar 🙏🙏

  • @umeshparmar1622
    @umeshparmar16222 жыл бұрын

    Jay sachidanand prubhu

  • @parthpatel5939
    @parthpatel59392 жыл бұрын

    Jay shree Ram

  • @rinkalchamariya9442
    @rinkalchamariya94422 жыл бұрын

    Gurudev datt

  • @mulaventraydave3443
    @mulaventraydave34432 жыл бұрын

    મનહરભાઈ એકદમ સત્ય વાત કરી છે

  • @sangitapatel4236
    @sangitapatel4236 Жыл бұрын

    Tq 🙏 so much

  • @sapariyadayaljibhai2871
    @sapariyadayaljibhai28712 жыл бұрын

    3h

  • @zalapravinsinh9414
    @zalapravinsinh94142 жыл бұрын

    ખૂબ સારી વાત કરી મનહરભાઈ 👏

  • @HiteshPatel-iu3li
    @HiteshPatel-iu3li2 жыл бұрын

    ચિત્ર ગુપ્ત ની પરફેક્ટ ઓળખ કરાવી. ટકાવારી ઉપર સુંદર વ્યંગ કરી. ખોટા પિક્ચર પાડવા પર સુંદર રીતે શાન માં સમજણ આપી .🙏

  • @ushabhatt5044
    @ushabhatt50442 жыл бұрын

    Manarbhai jsk khub sari mahiti aapi

  • @ilapanchal3978
    @ilapanchal39782 жыл бұрын

    Khub j satas vat kari

  • @manjulasolanki6152
    @manjulasolanki61522 жыл бұрын

    Jay sachidanand 🙏🙏🙏

  • @bhartipatel7889
    @bhartipatel78892 жыл бұрын

    Very nice Jay shree krishna

  • @kokilabhargav8349
    @kokilabhargav83492 жыл бұрын

    Lots of thank you for information sir 🙏

  • @KSnakum11
    @KSnakum112 жыл бұрын

    Hr Hr Mahadev 🙏

  • @meenathaker540
    @meenathaker5402 жыл бұрын

    ખૂબ સરસ વાત કહી... 👌👌

  • @gohilmahesh1205
    @gohilmahesh12052 жыл бұрын

    જય goi

  • @alifiyapachmarhiwala6698
    @alifiyapachmarhiwala66982 жыл бұрын

    👍👍🙏💐🌹

  • @dakshazalera3265
    @dakshazalera32652 жыл бұрын

    👃

  • @arunkumardumasia3875
    @arunkumardumasia38752 жыл бұрын

    Thanks for the very spiritual life pravachan that I have first time heard - & understood very well . You are just like a spritual sant

  • @patelriddhi8658
    @patelriddhi86582 жыл бұрын

    Very very nice explaining Bhai

  • @shitalpatel4664
    @shitalpatel46642 жыл бұрын

    મનહરભાઈ કેટલી સુંદર અને સત્ય વાત સમજાવી રહ્યા આપની વાત સાંભળીને અંતર આત્મા ખૂબ આનંદ થઈ રહ્યો છે આપનો ખૂબ ખૂબ આભાર

  • @gunvantbhailad576
    @gunvantbhailad5762 жыл бұрын

    Manharbhai khub khub aabhar

  • @pratapgirigoswami7881
    @pratapgirigoswami78812 жыл бұрын

    Vaah saheb

  • @jyotipatel4398
    @jyotipatel43982 жыл бұрын

    Nice and Truth video thanks

  • @pratibhamaru9967
    @pratibhamaru99672 жыл бұрын

    अद्भुत.

  • @pruthvirajsinhjadeja2475
    @pruthvirajsinhjadeja24752 жыл бұрын

    Jay mataji

  • @dhavalsinhchavda5043
    @dhavalsinhchavda50432 жыл бұрын

    Super video

Келесі