મારી સાથે લગ્ન કરીશ ? | Team PCF | popatbhai ahir |

મારી સાથે લગ્ન કરીશ ? | Team PCF | popatbhai ahir | #popatbhai
हमारे सभी वीडियो देखने के लिए बहुत-बहुत धन्यवाद आप जहां से भी हो बस आप अपने आसपास लोगों की मदद कीजिए एक इंसानियत के नाते यही हमारा धर्म है और यही हमारा कर्म है, हमारी टीम की मेहनत सफल होगी , हमारे साथ जुड़ने के लिए नीचे दिए गए नंबर पर व्हाट्सएप कर सकते हो, धन्यवाद
Help line :- +917690011900 / +917600900300
Website:-popatbhaicharitablefoundation....
KZread :- / @popatbhai_ahir
Facebook :- / popatbhaiahir02
Instagram :- team_pcf_02?igs...
#Team_PCF
#Popatbhai_CharitableFoundation
#popatbhai
#humanity
#inspirational_video
#social_worker

Пікірлер: 1 200

  • @ushavesukar8917
    @ushavesukar89172 жыл бұрын

    બેન સારું એવું ભણેલા લાગે છે,વાત પણ તર્ક સાથે કરે છે.ધ્યાન થી સાંભળે પણ છે. કદ કાઠી પણ મજબૂત છે.એટલે લાગે છે કે ઉછેર પણ સારા ઘરે થયો હોવો જોઈએ.સભ્યતા સાથે વર્તન કરે છે એટલે સંસ્કારી પૃષ્ઠભૂમિ માં ઉછર્યા લાગે છે.કોઈક માનસિક સમસ્યા ના શિકાર છે.ભાઈઓ તમો જે ઉમદા કાર્ય કરી રહ્યા છો એના માટે અનેક આશિષ નાં હકદાર છો. પ્રભુ સદા તમારી રક્ષા કરે ને સાથે રહે. 🙏🙏🙏🙏

  • @user-hv7jw9tv2r
    @user-hv7jw9tv2rКүн бұрын

    બધાં ભાઈ તો વિડિયો બનાવિને પૈસા કમાવા માટે કરે છે પણ એક પોપટ ભાઈ છે કે લોકો ની મદદ કરે પોપટ ભાઈ ખુબ ખુબ અભિનંદન

  • @Bhures..ditavas...official
    @Bhures..ditavas...official16 сағат бұрын

    Popatbhai..ram..ram🎉

  • @kishansinghsingh3087
    @kishansinghsingh3087 Жыл бұрын

    पोपट भाई मनही मन में क्या बोल गय पेट..... 😅😂

  • @samarthvasava2877
    @samarthvasava28772 жыл бұрын

    આ બેન સાથે ચોક્કસસ કંઈક ખોટું થયું લાગે છૅ જેના કારણે એ આઘાત માંજ લાગે છૅ હજી...ભાઈ ખુબ સરસ કામ કરો છો ભાઈ માતાજી બોવ રાજી રાખે તમને.. 🙏

  • @DEVENDRASINHZALA-zq8xv
    @DEVENDRASINHZALA-zq8xv

    Popat bhai you great 💯

  • @user-xg5pg1hs1i
    @user-xg5pg1hs1i14 күн бұрын

    Jay ho popat bhai

  • @fuldipyogi-by4og
    @fuldipyogi-by4og

    ધન્ય વાદ ભાઈ ❤❤

  • @rafikbloch1071
    @rafikbloch107128 күн бұрын

    Good Bhai jaan ❤️

  • @jaydev5766
    @jaydev57662 жыл бұрын

    શબ્દ નથી આ ઞુજરાતી તારલા માટે ઇશ્વર ખૂબ જ શકિત આપે 🙏

  • @GR_HINDUSTANI
    @GR_HINDUSTANI2 жыл бұрын

    ખજૂર ભાઈ અને પોપટ ભાઈ ને ધન્યવાદ છે આવા ધરતી પર છે 🙏

  • @Zubair0874
    @Zubair08742 жыл бұрын

    भाई आप जेसे नौजवान जब तक इस धरती पे है तब तक इंसानियत भी ज़िन्दा है बहुत प्यार है टीम पी सी एफ और सभी लोगों का जो पोपटभाई भाई की टीम से जुड़े लोग है

  • @ravatravi3304
    @ravatravi33042 жыл бұрын

    એક જ દિલ છે પોપટભાઈ કેટલી વાર જીતશો તમે ખૂબ ખૂબ અભિનંદન સાથે વંદન છે ખૂબ જિવું.....❣️

  • @gohilnidar2908
    @gohilnidar29082 жыл бұрын

    હું દિલ થી ધન્યવાદ કરું સુ કે આવા માણસો પણ આપણી ગુજરાત ની ધરતી ઉપર સે 🇮🇳🇮🇳🇮🇳

  • @surapuradhampaldi
    @surapuradhampaldi2 жыл бұрын

    આહીર નો આશરો અતાર સુધી સાંભલ્યું હતું પણ આજે જોઈ લીધું.

  • @hareshsatiya5168
    @hareshsatiya5168 Жыл бұрын

    વાહ મારો માલધારી વાહ ધન્ય છે

  • @Shreee134
    @Shreee1342 жыл бұрын

    નક્કી મુંબઇ માં કયાંક નોકરી તો કરતા જ હશે...પણ પ્રેમમાં કોઈકે લગ્નના સપના બતાવીઆ ને પછી લગ્ન ના કર્યા એટલે ભાન ભૂલી ગયા 6... પણ માનસિક હાલત તો એકદમ બરાબર લાગે 6 બોલવામાં....

  • @vasantbharya6006
    @vasantbharya60062 жыл бұрын

    જોરદાર કામ છે આપની ટીમનુ પોપટભાઈ ભગવાન આપને સદા આવા સત કાર્યો માટે ચડતી રાખે

  • @patelrakesh9747
    @patelrakesh97472 жыл бұрын

    નડીયાદ શહેરમાં સંતરામ મંદિર પાસે આવેલ ગેસ એજન્સી આગળ 5વષૌ થી રહેતા હતા

  • @nareshbajaniya1794
    @nareshbajaniya17942 жыл бұрын

    વાહ પોપટભાઈ વાહ ખુબ સરસ સેવા કાર્ય કરી રહ્યા છો ખુબ ખુબ ધન્યવાદ સાથે અભિનંદન

Келесі