મારે લીમડા ના દર્શન કરવા છે - ગઢપુર નો લીમડો

આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને LIKE, SHARE અને SUBSCRIBE કરો જેથી તમને નવા અપડેટ ની માહિતી મળતી રહે...આભાર....
એભલ ખાચરે લીમડો રોપિયો રે , મારે લીમડા ના દર્શન કરવા છે
જુવો જુવો ને ડાળીયે કોણ બેઠું છે ,
એની ડાળીયે દામોદર બેઠા છે મારે લીમડા ના દર્શન કરવા છે
જુવો જુવો ને પાંદડે કોણ બેઠું છે ,
એના પાંદડે પુરુષોત્તમ બેઠા છે મારે લીમડા ના દર્શન કરવા છે
જુવો જુવો ને તીરે કોણ બેઠું છે,
એની તીરે ત્રિકમરાય બેઠા છે મારે લીમડા ના દર્શન કરવા છે
જુવો જુવો ને લીંબોળી માં કોણ બેઠું છે,
એની લીંબોળી માં લક્ષ્મીનારાયણ બેઠા છે મારે લીમડા ના દર્શન કરવા છે
જુવો જુવો ને થડ માં કોણ બેઠું છે,
એના થડ માં ઠાકોરજી બેઠા છે મારે લીમડા ના દર્શન કરવા છે
જુવો જુવો ને મૂળીયે કોણ બેઠું છે,
એના મુળિયે મદનમોહન બેઠા છે ,મારે લીમડા ના દર્શન કરવા છે
જુવો જુવો ને છાંયડે કોણ બેઠું છે,
એના છાંયડે સ્વામિનારાયણ બેઠા છે મારે લીમડા ના દર્શન કરવા છે
એભલ ખાચરે લીમડો રોપિયો રે , મારે લીમડા ના દર્શન કરવા છે
Shobhna Ben KZread Channel

Пікірлер: 20

  • @Banshi_Dhun
    @Banshi_DhunАй бұрын

    Jay swaminarayan

  • @JulibenPatel-kn1db
    @JulibenPatel-kn1db18 күн бұрын

    જયસ્વામિનાર યણ

  • @hariharsamvad8263
    @hariharsamvad8263Ай бұрын

    Jay swaminarayan 🙏🏻

  • @RaiBaNiKirtanBhakti

    @RaiBaNiKirtanBhakti

    Ай бұрын

    Jay swaminarayan

  • @HEET1234_H
    @HEET1234_HАй бұрын

    Jay shree swaminarayan 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @mirakathiriya630
    @mirakathiriya630Ай бұрын

    જય swaminarayn

  • @radhesayammandal4119
    @radhesayammandal4119Ай бұрын

    Ben ghadapur jovu che

  • @girnarimandalanjubenandmad9627
    @girnarimandalanjubenandmad9627Ай бұрын

    ❤🎉 સરસ ભજન જય શ્રી કૃષ્ણ બેન ની🎉❤

  • @RaiBaNiKirtanBhakti

    @RaiBaNiKirtanBhakti

    Ай бұрын

    Jay shree krishna, thank you

  • @jyotsnapatel20
    @jyotsnapatel2015 күн бұрын

    Tamara bhajan Sara ce lakhi ne mokalo to sàru jay swami Narayan 🙏

  • @RaiBaNiKirtanBhakti

    @RaiBaNiKirtanBhakti

    15 күн бұрын

    @@jyotsnapatel20 description ma muki didhu che lakhelu kirtan

  • @RaiBaNiKirtanBhakti

    @RaiBaNiKirtanBhakti

    15 күн бұрын

    @@jyotsnapatel20 jay swaminarayan

  • @JulibenPatel-kn1db
    @JulibenPatel-kn1db18 күн бұрын

    તમારા ભજન ખુબજ સરસ છે લખી ને મોકલાવો

  • @RaiBaNiKirtanBhakti

    @RaiBaNiKirtanBhakti

    18 күн бұрын

    @@JulibenPatel-kn1db jay swaminarayan, description ma moklu chhu lakhelu kirtan

  • @divyensabalpara3041
    @divyensabalpara3041Ай бұрын

    Tamara badha great lakhi ne muko sarsh che

  • @RaiBaNiKirtanBhakti

    @RaiBaNiKirtanBhakti

    23 күн бұрын

    એભલ ખાચરે લીમડો રોપિયો રે , મારે લીમડા ના દર્શન કરવા છે જુવો જુવો ને ડાળીયે કોણ બેઠું છે , એની ડાળીયે દામોદર બેઠા છે મારે લીમડા ના દર્શન કરવા છે જુવો જુવો ને પાંદડે કોણ બેઠું છે , એના પાંદડે પુરુષોત્તમ બેઠા છે મારે લીમડા ના દર્શન કરવા છે જુવો જુવો ને તીરે કોણ બેઠું છે, એની તીરે ત્રિકમરાય બેઠા છે મારે લીમડા ના દર્શન કરવા છે જુવો જુવો ને લીંબોળી માં કોણ બેઠું છે, એની લીંબોળી માં લક્ષ્મીનારાયણ બેઠા છે મારે લીમડા ના દર્શન કરવા છે જુવો જુવો ને થડ માં કોણ બેઠું છે, એના થડ માં ઠાકોરજી બેઠા છે મારે લીમડા ના દર્શન કરવા છે જુવો જુવો ને મૂળીયે કોણ બેઠું છે, એના મુળિયે મદનમોહન બેઠા છે ,મારે લીમડા ના દર્શન કરવા છે જુવો જુવો ને છાંયડે કોણ બેઠું છે, એના છાંયડે સ્વામિનારાયણ બેઠા છે મારે લીમડા ના દર્શન કરવા છે એભલ ખાચરે લીમડો રોપિયો રે , મારે લીમડા ના દર્શન કરવા છે

  • @ashvinbhaimoradiya5543
    @ashvinbhaimoradiya5543Ай бұрын

    3þþ5

  • @pragnagajera7846
    @pragnagajera7846Ай бұрын

    Jay swaminarayan

  • @RaiBaNiKirtanBhakti

    @RaiBaNiKirtanBhakti

    Ай бұрын

    Jay swaminarayan

Келесі