એમોનિયમ સલ્ફેટ ની સંપૂર્ણ માહિતી |Ammonium sulphate | Ravi Kotadiya

એમોનિયમ સલ્ફેટ ની સંપૂર્ણ માહિતી | Ammonium sulphate | Ravi Kotadiya
નમસ્કાર ખેડૂત મિત્રો
આજનાં વિડિયો માં વાત કરીશું કે
એમોનીઅમ સલ્ફેટ ખાતર વિષે. તેને ઘણા ખેડૂત દેશી ભાષા માં મોરશિયુ પણ કહે છે.
આ ખાતર નો ઉપયોગ તો બધા ખેડૂત કરતાં હોઇ છે પરંતુ તેને કોઈ યોગ્ય માહિતી નથી આપતા..
જેમકે
✔️આ ખાતર માં કયા ક્યા તત્વો આવે છે.
✔️આ ખાતર નો ઉપયોગ કરવાથી ફાયદો શું થાય.
✔️ક્યા પાક મા ઉપયોગ કરી શકાય
✔️કેટલાં પ્રમાણ માં નાખવું જોઈ ..
✔️કઈ કંપની સારું મળે છે.
✔️કયાં ખાતર સાથે મિક્સ ના કરી શકાય.
✔️તે કયા ભાવે બજાર માં મળે છે.
અને
વિડિયો ના અંત માં વાત કરીશું કે
અત્યારે અમુક જિલ્લા માં પડી રહેલા વરસાદને ને કારણે કપાસ નો પાક સુકાવા લાગીયો છે.
તેમાં સુ ટ્રીટમેન્ટ કરવી..
જેથી તમારા પાક ને નવું જીવન દાન આપી શકાય..
પરંતુ તેની પહેલા મારો ટૂંકો પરિચય આપુ તો મારું નામ રવિ કોટડિયા છે. અને તમે જે ચેનલ જોઈ રહ્યા છો તેનું નામ કૃષિ માહીતી લેટેસ્ટ ચેનલ છે. જો આ ચેનલ પર નવા હોઇ તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો જેથી આવી નવી નવી ખેતી ની માહીતી મળતી રહે .
મોરશિયુ
AMIDE-Ammonium - નાયટ્રેડ
ammonium sulphate
ammonium sulphate manufacturer
ammonium sulphate content
ammonium sulphate price
ammonium sulphate in gujrat
ammonium sulphate by ravi kotadiya
ammonium sulphate ke fayde
ammonium sulphate me kya aata he
ammonium sulphate in crop use
ammonium sulphate dosage per acre
ammonium sulphate in gujrati
indian farming
#krushi_mahati_letest
#krushi_mahiti_in_gujrati
#ammonium_sulphate_in_crop_use

Пікірлер: 822

  • @mihirpatel7924
    @mihirpatel79247 ай бұрын

    ચણા માં કેટલા દિવસ પછી એમોનિયમ સલ્ફેટ આપવું જોઈએ?

  • @All_time_gaming1210
    @All_time_gaming12102 ай бұрын

    ખુબ સરસ રવિકોટડીયા

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349Ай бұрын

    જુલાઈમાં 10 થી 15 માં રાજ્યમાં ભારે વરસાદ થશે જય રામદેવજી

  • @mansukbhaitadvi8008
    @mansukbhaitadvi80082 жыл бұрын

    Thanks for cotten information good evening

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Thanks

  • @gohilarti4094
    @gohilarti40942 жыл бұрын

    Good information for farmar ravibhai

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Thanks

  • @kantibhaiprajapati6405
    @kantibhaiprajapati640511 ай бұрын

    ખુબ સરસ માહીતી અને અત્યારે તેના ભાવ ૧000 રૂપિયા ભાવ છે પાલનપુર

  • @gopalrojasara9599
    @gopalrojasara95992 жыл бұрын

    Saras mahiti sir

  • @rajakathi3738
    @rajakathi3738 Жыл бұрын

    Bhai kapas 60 vighama ek pani pive em che to કપાસ માં પાણી માં ઓગળી પાઈ સકાઈ?

  • @gopalbhaifuletra8185
    @gopalbhaifuletra81852 жыл бұрын

    Khub sars mahiti ame amoniyam salfet vighe 5 kilo apiyu

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    સરસ...હા માપ બરોબર છે

  • @dineshgajora6590
    @dineshgajora65902 жыл бұрын

    Can I used in super Napier Grass

  • @atulbhut5387
    @atulbhut53872 жыл бұрын

    Good information

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Thanks

  • @kanzariyasuresh5558
    @kanzariyasuresh555811 ай бұрын

    Wah sir khubaj saras mahiti 6e

  • @mukeshbhaipatel8959
    @mukeshbhaipatel89592 жыл бұрын

    Thanks

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Thanks

  • @harilalsolanki4806
    @harilalsolanki48062 жыл бұрын

    Very very good mahiti

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Thanks

  • @mykhedut9816
    @mykhedut9816 Жыл бұрын

    સરસ માહિતી સર

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Abhar

  • @hareshranadangerhareshrana5691
    @hareshranadangerhareshrana56912 жыл бұрын

    Sar mare soyabi 47 divasnu thayu che pilu padi gayu che aane vadhtu nathi to tema aemoniym salfhar nakhayke 20.20.o.13 kyu khatar nakhay aane have nkhayke ny

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    8347701559

  • @gojiyakhimabhai8621
    @gojiyakhimabhai862110 ай бұрын

    ખૂબજ રસપ્રદ માહિતી આપોછો કોટડીયાભાઈ તે બદલાઈ આભાર પણ હમણાંજ જીરાનાં વાવેતર ચાલું થાશે તો આ ખાતરને ડીએપી સાથે મિક્સ કરીને પાયામાં આપીશકાય કે નહીં પ્લીઝ રીપ્લાય આપજો બીજાપણ કેટલાક ખેડુતભાઈઓયે આ સવાલ પૂછ્યો છે

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    10 ай бұрын

    આ ખાતર ને પાયા કરતા પછી ઊપયોગ કરવો વધુ સારો

  • @kishorgajera704
    @kishorgajera7042 жыл бұрын

    સરસ જયજવાન જયકિશાન

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Thanks

  • @sista_with_brostudio1437
    @sista_with_brostudio14372 жыл бұрын

    Khub saras

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Thanks

  • @asodaraprakash2158
    @asodaraprakash21582 жыл бұрын

    Good...

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Thanks

  • @kanzariyasuresh5558
    @kanzariyasuresh5558 Жыл бұрын

    Jay swaminarayan

  • @sardargroup1312
    @sardargroup13122 жыл бұрын

    👍

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Thanks

  • @user-zv3ty3gq7j
    @user-zv3ty3gq7j Жыл бұрын

    અમારે એક બેગ ની કિંમત રૂ.૧૦૦૦/છે જામ જોધપુરમાં અને ઘાસ ની દવામાં એમોનિયમ ૧૫૦ ગ્રામ એક પંપ માં નાખવાથી સારૂં રિઝલ્ટ આવે છે

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Ok

  • @nikhilyadav565
    @nikhilyadav565 Жыл бұрын

    Paya na khatar ma nakhi skay ke nhi e jnavo

  • @pravinkisancanla5852
    @pravinkisancanla58522 жыл бұрын

    👌👍👍👌👌

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Thanks

  • @patelumesh8110
    @patelumesh8110 Жыл бұрын

    Can I use ammonium sulphate by dreep in Mirchi crop.?

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Yes

  • @sabirpadhiyar1458
    @sabirpadhiyar14582 жыл бұрын

    અને બાય પ્રોડક્ટ છંટકાવ કરી તો કેટલી વાર કરી શકાય.. સબીર જામ કંડોરણા

  • @n.g.jadejaaliyabada4797
    @n.g.jadejaaliyabada47972 жыл бұрын

    સરસ

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Thanks

  • @hareshranadangerhareshrana5691
    @hareshranadangerhareshrana56912 жыл бұрын

    Sr,potash khatarni mahito aapso ,50 kilani beg aaveche tema kya tatv aave che teno vidiyo banavjo aane kya pakma nakhi sakay aane ketala divche aapi sakay te kejo sr

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Ok

  • @hariomdhunmandaljasdan2454
    @hariomdhunmandaljasdan2454 Жыл бұрын

    Verry good

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Thanks

  • @gopalrojasara9599
    @gopalrojasara95992 жыл бұрын

    👌👌👌👌👌

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Thanks

  • @JaykantPatel-gs7tp
    @JaykantPatel-gs7tp11 ай бұрын

    Ravi Bhai keri na zad ma kiyare nakh u

  • @jeshi4u890
    @jeshi4u8903 ай бұрын

    Tal ma nakhi sakye k ny bhai

  • @khedutpradhan
    @khedutpradhan Жыл бұрын

    Good

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Abhar

  • @devshichavda5271
    @devshichavda5271 Жыл бұрын

    Aa khatar kay rite nakhvanu hoy

  • @jaayantibhagat6324
    @jaayantibhagat63242 жыл бұрын

    Sari mahiti Api Abhar

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Thanks

  • @gujratniasmita
    @gujratniasmita2 жыл бұрын

    Aranda ma uriya sathe mix kari ne ketlu aapi sakaay ? Acre ma?

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    UriyA na jarur pade

  • @gujratniasmita

    @gujratniasmita

    2 жыл бұрын

    @@KrushiMahitilatest acre ma ketlu nakhvu amoniya ?.. uriya pan padelu chhe.. aapi sakay ?

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Amoniam sulfate -7.5 kg Uriya - 5 kg ,................. પ્રતિ એકર

  • @prabhatahir6450
    @prabhatahir64502 жыл бұрын

    ખુબ સરસ માહિતી આપી છે

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Thanks

  • @rakashkanjiya7461
    @rakashkanjiya7461 Жыл бұрын

    Me atiyare vaprelu che bov mast thay gayo kapas

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Ok

  • @gopimoviesbhumbhali6945
    @gopimoviesbhumbhali69452 жыл бұрын

    Magnesium sulphate sathe api sakay???

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Ha

  • @harshadpatel4287
    @harshadpatel4287 Жыл бұрын

    Sir rai na vavetar vakhate paya ma kau khatar apavu

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Dap

  • @jbdobariya9664
    @jbdobariya96642 жыл бұрын

    હું ઉપયોગ કરું છું સારામાં લીંબુડી ના બગીચા તમારી વાત પ્રમાણે રીઝલ્ટ બહુ સારું મળે છે

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    thanks

  • @lakshrao2238
    @lakshrao223811 ай бұрын

    Dap sathe aapvu joiye k nahi arenda ma

  • @MayurPatel-wi9dh
    @MayurPatel-wi9dh Жыл бұрын

    Sir bhindi ma first fertilizer mate 20:20:00:13 use Kary total 10 days.. Use Kary and first /second fertilizer mate guide Karo sir

  • @MayurPatel-wi9dh

    @MayurPatel-wi9dh

    Жыл бұрын

    And CA s mg kayer fertilizer use Kary and 20:20:00:13 use Kary to Chale

  • @maganbhaidharjiya5540
    @maganbhaidharjiya554011 ай бұрын

    Tapak dvara aapi sakay ? Vighe ketalu aapvu ? Te janavo

  • @vinodasodariya8614
    @vinodasodariya86142 жыл бұрын

    JAY Javan Jay kishan

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    jay kishan

  • @ashvinbhaivekariya6456
    @ashvinbhaivekariya64562 жыл бұрын

    AAMBA MA NAKHI KHARU?

  • @pravinzala8646
    @pravinzala86462 жыл бұрын

    જય માતાજી 🙏🙏

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Ok

  • @ketanpatel7070
    @ketanpatel7070 Жыл бұрын

    લસણ માં કયાં સ્ટેજ માં ઉપયોગ કરી સકાય અને પ્રમાણ કેટલું

  • @Lalioffical7930
    @Lalioffical7930 Жыл бұрын

    Amonium sulphate, megntioum sulphate banne mix karine nakhay ke

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    No

  • @Lalioffical7930

    @Lalioffical7930

    Жыл бұрын

    Shu nukashan thay

  • @kidsworld1378
    @kidsworld13782 жыл бұрын

    Barmuda selection loyn grass ma nakhay? Ketalu nakhay?

  • @MsNaresh83
    @MsNaresh83 Жыл бұрын

    ૨૫ કિલો ડાંગર ના વાવી હોય તો કેટલા પ્રમાણ માં એમોનિયા સલ્ફેટ આપવું જોઈએ ?

  • @dharmeshahir4428
    @dharmeshahir44286 күн бұрын

    એમોનિયા સલ્ફેટ + ફેરસ સલ્ફેટ +ઝિક સલ્ફેટ આ 3 મિક્સ કરીને વાપરી સકાય..?

  • @kripaldodia9933
    @kripaldodia99337 күн бұрын

    Magfali ma Pani bharayelu hoy to nakhi sakay

  • @anildivaraniya9940
    @anildivaraniya9940 Жыл бұрын

    Sir amonium sulphate sathe 20:20:00:13 sathe vapri sakay k nay???

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Ha

  • @narayanbhaiparmar6762
    @narayanbhaiparmar6762 Жыл бұрын

    Glaisel and gramokjon bnema us kruchu

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Ok

  • @miteshsolanki7333
    @miteshsolanki73332 жыл бұрын

    Khub sarsa mahiti apie nice veideo...

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Thanks

  • @jaydeepmakadiya4154
    @jaydeepmakadiya41542 жыл бұрын

    Unalu tal ma 30 divas pachhi use kari sakai piyat pela ke pachhi nakhvu

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Ha

  • @jaydeepmakadiya4154

    @jaydeepmakadiya4154

    2 жыл бұрын

    Iffco sagrika fertilizer 10 kg bag Tena vise thodi information aapo sir result kevu chhe aa khatar nu tal ma use kari sakai

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Ok

  • @yusrilsawit12
    @yusrilsawit122 жыл бұрын

    Amonium sulfat 👍

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Thanks

  • @pareshthanki8824
    @pareshthanki88242 жыл бұрын

    Bhai jeeru ma use Kari sakay aa khatarno plz reply apjo.

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Ha

  • @pareshthanki8824

    @pareshthanki8824

    2 жыл бұрын

    1 vighama ketlu use karay?

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    5-7 kg

  • @ishvarbhai7695
    @ishvarbhai76952 жыл бұрын

    શુભાઈ

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Thanks

  • @abdulparasara3757

    @abdulparasara3757

    2 жыл бұрын

    રવિકોટડીયા કપાસ નો સૂકારો

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Ohoo

  • @khandharmehul3566
    @khandharmehul35662 жыл бұрын

    Dhana ma kay aavthama nakhi sakay

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    કાઈ સમજાયું નહીં..

  • @vinujagmal5980
    @vinujagmal59802 жыл бұрын

    धन्यवाद ❤️

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Ok

  • @jaluramesh7393
    @jaluramesh73932 жыл бұрын

    Atyare kapas ma nakhay? Sar

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Ha

  • @rohitsinhparmar4588
    @rohitsinhparmar45882 жыл бұрын

    ઘઉં ma yuriya ni jagya ae aemonium sufhete nakhi sakay?

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Ha

  • @rohitsinhparmar4588

    @rohitsinhparmar4588

    2 жыл бұрын

    @@KrushiMahitilatest ketla devse?

  • @rohitsinhparmar4588

    @rohitsinhparmar4588

    2 жыл бұрын

    @@KrushiMahitilatest tamara whatsaap no aapo ne bhai

  • @sanjaylakhani3361
    @sanjaylakhani3361 Жыл бұрын

    Sir amonium suphate aur 90 fertis sulfur ko mix karke kapas me daal sakte he please javab jarur dena

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Ha

  • @sanjaylakhani3361

    @sanjaylakhani3361

    Жыл бұрын

    Thanks

  • @daxx2345
    @daxx23452 жыл бұрын

    Aranda ma nakhi sakay ?

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Ha વરસાદ વધુ હોઇ તો .

  • @balubaraiya7864
    @balubaraiya786410 ай бұрын

    Uriya khatar ne potash khatir Sathe upay upay

  • @faizan__kadivar
    @faizan__kadivar2 жыл бұрын

    વીડગાડ કપાસ મા ગ્લાફોસેટ દવા સાથે એમોનિયમ સલ્ફેટ નાખી ને છાટી સકાય ?

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    no

  • @alpeshnananiya2315
    @alpeshnananiya23152 жыл бұрын

    Mare 60 divashni dungarese to tema ammonia sulphur nakhi sakay

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Ha

  • @alpeshnananiya2315

    @alpeshnananiya2315

    2 жыл бұрын

    @@KrushiMahitilatest ketalu nakhay

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    4- kg

  • @hareshrabadiya7020
    @hareshrabadiya7020 Жыл бұрын

    12,varash thi gash ni dava shathe amumia nakhia chia

  • @dipakkumarrathod889
    @dipakkumarrathod8892 жыл бұрын

    જય જવાન...જય કિસાન

  • @govindbhaisojitra546

    @govindbhaisojitra546

    2 жыл бұрын

    અતારેએક.હજારભાવછૈ

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Ok

  • @gudliyamunesh2830
    @gudliyamunesh2830 Жыл бұрын

    એમોનિયમનું સલ્ફર નું રીઝલ્ટ બહુ સારું મળ્યું છે

  • @gudliyamunesh2830

    @gudliyamunesh2830

    Жыл бұрын

    1000

  • @armymonpara2490

    @armymonpara2490

    Жыл бұрын

    । वृंदावन से

  • @armymonpara2490

    @armymonpara2490

    Жыл бұрын

    @@gudliyamunesh2830 W

  • @gudliyamunesh2830

    @gudliyamunesh2830

    Жыл бұрын

    Ha

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Ok

  • @ismaildoo6882
    @ismaildoo68822 жыл бұрын

    Yuriya khatar sathe mix kari ne upyog ma levay

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    પરંતુ યુરિયા ની જરુર ના પડે આ ખાતર આપો એટલે

  • @sportslover5242
    @sportslover52422 жыл бұрын

    Tarbuch na pak ma nakhay ??

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Ha

  • @rajendranaik9205
    @rajendranaik92055 күн бұрын

    ફળ પાકો આબા અને ચીકુમા કેવી રીતે, ક્યા સમય, અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરી શકાય

  • @shobhanashobhana7813
    @shobhanashobhana7813 Жыл бұрын

    અત્યારે 1000 રૂપિયા ચાલે છે એમોનિયમ સલ્ફેટ ના સાચા ભાવ શું છે તે જણાવજો વિડીયો ની અંદર

  • @gohilindrajitsingh5445
    @gohilindrajitsingh5445 Жыл бұрын

    Bordi ne mur thi bari Jay evi dava kyo je biji var sedhe bordi na thay

  • @bipinghodasara1316
    @bipinghodasara13162 жыл бұрын

    Mag ma khataramiya chati satai ke nahi

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Ha

  • @mahadevbhaiahir3270
    @mahadevbhaiahir3270 Жыл бұрын

    રવિભાઈ આપણે મહાધનનું એમોનિયમ સલ્ફેટ જુએ છે કચ્છ રાપર થી વાત છું અમને ક્યાં મળી રહે છે

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Tyana d Diler no contact karo

  • @lakhamshipatel6312
    @lakhamshipatel63122 жыл бұрын

    રવીભાઈ દાડમ ના પાક માં એમોનીયમ સલ્ફેટ ઉપયોગ કરી શકાય કે નહી એ જણાવશો અને એનુ પ્રમાણ દાડમ માં કેટલુ હોવુ જોઈએ એક એકરમા

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    હા, પરંતુ તેમાં અલગ અલગ ગ્રેડ નાખવા સારા પડે.. એમોનિયમ સલ્ફેટ કરતાં ૩-૪ કીલ્લો નાખી શકાય..

  • @tohsifkhanmalek4789
    @tohsifkhanmalek4789 Жыл бұрын

    Divela ma nakhay 1 vighe ketlu nakhay yuriya sathe ketlu nakhay

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    આની સાથે યુરિયા ની જરૂર નથી

  • @mansurgadhavi7909
    @mansurgadhavi7909 Жыл бұрын

    Jira ma kyare apay

  • @sanjayvaghela7713
    @sanjayvaghela77139 ай бұрын

    રાયડા માં ઉપયોગ કરવો હોય તો ક્યારે કરવો અને છંટકાવ કરીને આપવો કે પાણી સાથે આપી શકાય ????

  • @neerusangani552
    @neerusangani5525 ай бұрын

    Unalu tal ma aapi sakay k

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    5 ай бұрын

    Ha

  • @djlovergaurang..k2482
    @djlovergaurang..k2482 Жыл бұрын

    Galka ni kheti ma aa khatrar nakhi sakay

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Ha

  • @pravinkachhot4020
    @pravinkachhot4020 Жыл бұрын

    Kya khatr shathe mikhs Kari na apishakay?

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    શું

  • @pravinkachhot4020

    @pravinkachhot4020

    Жыл бұрын

    કોની સાથે મિક્સ ના કરવુ જોઈએ?

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Ok

  • @pravinkachhot4020

    @pravinkachhot4020

    Жыл бұрын

    જવાબ આપીને

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Dap and 20:20:00:13

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel98482 жыл бұрын

    જય માતાજી કોટડીયા સાહેબ

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Jay mataji

  • @jaydeepmakadiya4154
    @jaydeepmakadiya41542 жыл бұрын

    મગફળી માં કેટલા દિવસે ‌નાખી શકાય

  • @jaydeepmakadiya4154

    @jaydeepmakadiya4154

    2 жыл бұрын

    20 20 0 13 ખાતર‌ સાથે મિક્સ કરી ને મગફળી માં નાખી શકાય

  • @cricketworld9669
    @cricketworld96698 ай бұрын

    જીરા ના પાક માં ઉપયોગ કરી શકાય કેટલા સમય પાછિ કરીશકાય

  • @ISHQERAZAChannel
    @ISHQERAZAChannel Жыл бұрын

    Divela ni kheti ma vadhare paak leva maye kya khater wadhare sara kari ane chikni jamin chhe. Divela ni hight khub unchi ave chhe. Bani sake to tamaro WhatsApp number mare to saru.

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    ravikotadiya79@gmail.com

  • @meetahir2894
    @meetahir28942 жыл бұрын

    Ha glysil ma amoniya naki upiyog karelo

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Okay

  • @amitmuchhadiya5019
    @amitmuchhadiya5019 Жыл бұрын

    Limbu santra ma ammonium sulfide no upyog karai

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Ha

  • @babubhaivadaliya7902
    @babubhaivadaliya7902 Жыл бұрын

    100%

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Ok

  • @rameshkanjariya9648
    @rameshkanjariya96482 жыл бұрын

    Bhinda ma us Kari Sakai and 1vigha ma ketalu

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    ha 4-5 kg

  • @bhimabhaisolanki8540
    @bhimabhaisolanki8540 Жыл бұрын

    આમ કે.બઞીસા.મા.કયારે.નાખવુ.કે.નહી

  • @indubengohel9755
    @indubengohel97552 жыл бұрын

    હે ભાઈ ઉનાડુ મગફળી માં કેટલી વખત નાખવું જવાબ આપવા મહેરબાની કરશો જ્ય શ્રી કૃષ્ણ

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    ઉનાળા માં બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવો

  • @hareshpatel9137
    @hareshpatel9137 Жыл бұрын

    ભાવ 1000/-

  • @rathodhitesh9066
    @rathodhitesh90662 жыл бұрын

    SSP ma mix thay ne

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Ha

  • @dangarshailesh3233
    @dangarshailesh32332 жыл бұрын

    Aemoniya ne 20. 20 .00 13 bane bhugu Karine kapash ma apay

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Ha

Келесі