માલધારીની દેશી થાળીમાં 4 શાક 8 અથાણા 6 સલાડ 2 રોટલા અને રોટલી ખીર ખમણ | ₹120 માં અનલીમીટેડ | ગોંડલ

Тәжірибелік нұсқаулар және стиль

હોટલ માલધારી રેસ્ટોરન્ટ
ગોંડલ બાયપાસ, માર્કેટિંગ યાર્ડ પાસે,
ગોંડલ
માલધારીની દેશી થાળીમાં 4 શાક 8 અથાણા 6 સલાડ 2 રોટલા અને રોટલી ખીર ખમણ | ₹120 માં અનલીમીટેડ | ગોંડલ

Пікірлер: 32

  • @kishorshah2390
    @kishorshah2390 Жыл бұрын

    આપે જે ભોજન આરોગયું અને આપને જે સંતોષ થયો તેથી વિશેષ અમને થયો માં અન્નપૂર્ણા ની સદૈવ આપ પર કૃપા રહો આપ સારૂ પ્રશસત અને સાત્વિક કાર્ય કરી રહ્યા છો સારૂ માર્ગદર્શન આપી રહ્યા છો તે બદલ અમે આપના ઋણી છીએ ખુબ ખુબ આભાર અભિનંદન વધાઈ

  • @pareshnakhva6947
    @pareshnakhva6947 Жыл бұрын

    Sara's video Samirbhai Jamnagar

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 Жыл бұрын

    જય જય ગરવી ગુજરાત

  • @prachishah2511
    @prachishah2511 Жыл бұрын

    વા સમીર ભાઈ બહુ મસ્ત વીડીયો બનાવ્યો છે

  • @jalaramkrupa562
    @jalaramkrupa562 Жыл бұрын

    ☺बहुत बेहतरीन👌

  • @pareshdhabalia7200
    @pareshdhabalia7200 Жыл бұрын

    Saras video samirbhai , keep it up , khir ni sathe lasan ,dungli nu combination , aato virrudh aahar che , 🙏🙏👌👍👍💕

  • @Gujjubox

    @Gujjubox

    Жыл бұрын

    Sachi vat chhe...pan banne mara favourite hata...etle thapkari lidhu😉

  • @ajaypujara382
    @ajaypujara382 Жыл бұрын

    Jay Jay Garvi Gujarat

  • @vadherbhagirathsinh2977
    @vadherbhagirathsinh2977 Жыл бұрын

    આ રેસ્ટોરન્ટ ઓનર દર. પૂનમે દ્વરકા આવે છે સારા માણસ છે જય માતાજી જય દ્વારકાધીશ

  • @kaushiksheth7630
    @kaushiksheth7630 Жыл бұрын

    હા માલધારી ની મોજ હા

  • @deeprajput7404
    @deeprajput7404 Жыл бұрын

    Khir garma garam khub saras hoy che amni.... sir Haji apda rajkot ma 1 hotel che Rangoli kari ne makkam chok thi gurukul over bridge taraf jaie atle icici bank ni baju ni Gali ma awe che bapore amnu jamwanu pan mast hoy che me Ani pela pam tamne comment karelu ... please tya no video banawo to city ma koi ne jamwu hoy to saro option madi rahe.... Note : tya unlimited system nathi..

  • @kathiyawadilifestyleinuk
    @kathiyawadilifestyleinuk Жыл бұрын

    Ha MOJ HA BHAI KAI NO GHATE AMA

  • @arvindoad3542
    @arvindoad3542 Жыл бұрын

    અમદાવાદ કે ગાંધીનગર આજુ બાજુ કોઈ આવી હોટેલ હોય તો કહો ...હા કાઠિયાવાડ ની મોજ

  • @jayvyasmumbai9310
    @jayvyasmumbai9310 Жыл бұрын

    Very very Cheap thali with Farsan n sweet dish..

  • @yogeshmakani6473
    @yogeshmakani6473 Жыл бұрын

    Good blog

  • @alpeshrathwa6042
    @alpeshrathwa6042 Жыл бұрын

    जय द्वारकाधीश जय जय गर्वी गुजरात खुब सरस भाई

  • @ladhabhaitadhani4899
    @ladhabhaitadhani4899 Жыл бұрын

    જય શ્રી રાધે કૃષ્ણ સાદર નમસ્કાર

  • @ramjiramjimevada140
    @ramjiramjimevada140 Жыл бұрын

    🚩જય દ્વારકાધીશ🚩

  • @pankajbariya9436
    @pankajbariya9436 Жыл бұрын

    120 ruppiya ma 8jat Na sak Ane 4jat na athana 4jat Na salaad khub saras che maza aavi jai khavani vlog joi ne maza aavi gay

  • @mehulamdavadiya4126
    @mehulamdavadiya4126 Жыл бұрын

    ખુબ જ સરસ વિડીયો

  • @krushnasinh
    @krushnasinh Жыл бұрын

    👌👍

  • @nareshboricha7250
    @nareshboricha7250 Жыл бұрын

    Mast video se gujju bhai

  • @tejasrathod1419
    @tejasrathod1419 Жыл бұрын

    👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MayurVaghela1
    @MayurVaghela1 Жыл бұрын

    વડોદરા માં કઈક સસ્તુ સારુ જમવાના મળતુ હોય એવા વિડિયો જલ્દી બનાવો

  • @sunilmansata6567

    @sunilmansata6567

    Жыл бұрын

    વાહ સમીર ભાઈ સરસ મોજેમોજ

  • @Vishal-uh8ve
    @Vishal-uh8ve Жыл бұрын

    Samirbhai liquid vastu kilo ma nai liter ma hoi che

  • @Gujjubox

    @Gujjubox

    Жыл бұрын

    Sachi vat chhe..pan hu khir khavanu pasand karu chhu... 🤓😉

  • @vedantmaheta5816

    @vedantmaheta5816

    Жыл бұрын

    ભાઈ ખીર ખાવાની હોય પીવાની નઈ 🤣🤣🤣

  • @Vishal-uh8ve

    @Vishal-uh8ve

    Жыл бұрын

    @@Gujjubox ha to pan khir liter ma kevay Kilo ma nai Ne tame daal nu pan amj bolya k daal ketla kilo che ?😂😂😂😂

  • @amishladani7524
    @amishladani7524 Жыл бұрын

    Bhai Tamara badha video Sara che pan ava lal chatak Shak Mari ke tamari ghare nathi bnati so plz avu n karo

  • @dhavaldave17

    @dhavaldave17

    Жыл бұрын

    regular marcha ma thodu kashmiri lal marchu powder mix karvo shak lal banse ekdam

  • @gajubhaivala1638
    @gajubhaivala1638 Жыл бұрын

    Samir Bhai tamaro video shoot thato hato tyare ho tya jamava avel Tamara video ma tame bahar ubha Rahine shoot kartatyar hu zoola par besel Tamara video ma hu Avel bov mast jamvanu male maldharima Ane ha

Келесі