માલણ ગૂંથી લાવી ફૂલડા નો હાર🙏નીચે લખેલું છે🙏બધા જ દેવોનું નવું જ કિર્તન🙏Vibha Yashwant Vora

Автокөліктер мен көлік құралдары

નીચે લખેલું છે
ઝીણા ઝીણા ફુલડાનો હાર માલણ ગૂંથી લાવે
રંગબેરંગી ફૂલડાનો હાર માલણ ગૂંથીઆવે
જાસૂદ નું ફુલ મારા ગણપતિ ને ગમતું
ગણપતિને ગમતું ને હાથોમાં રમતું
રિદ્ધિ સિદ્ધિ ને ગમે તેવો હાર માલણ ગૂંથી લાવે
ધતુરા નું ફુલ મારા શંકરજી ને ગમતું
શંકરજી ને ગમતું ને હાથોમાં રમતું
પાર્વતી ને ગમે તેવો હાર માલણ ગૂંથી લાવે
ચંપા નું ફૂલ મારા રામજી ને ગમતું
રામજી ને ગમતું ને હાથોમાં રમતું
સીતાજી ને ગમે તેવો હાર માલણ ગૂંથી લાવે
મોગરાનું ફૂલ મારા કનૈયા ને ગમતું
કનૈયા ને ગમતું ને હાથોમાં રમતું
રાધાજી ને ગમે તેવો હાર માલણ ગૂંથી લાવે
આંકડા નું ફૂલ મારા હનુમાનજી ને ગમતું
હનુમાનજી ને ગમતું ને હાથોમાં રમતું
અંજની માતા ને ગમે તેવો હાર માલણ ગૂંથી લાવે
કમળનું ફૂલ મારા બ્રહ્માજીને ગમતું
બ્રહ્માજી ને ગમતું ને હાથોમાં રમતું
બ્રહ્માણી ને ગમે તેવો હાર માલણ ગૂંથી લાવે
ગુલાબનું ફૂલ મારા રણછોડ રાય ને ગમતું
રણછોડરાયને ગમતું ને હાથોમાં રમતું
લક્ષ્મીજીને ગમે તેવો હાર માલણ ગૂંથી લાવે
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#માલણગૂંથીલાવીફૂલડાનોહાર
#નીચેલખેલુંછે
#બધાજદેવોનુંનવુંજકિર્તન
#vibhayashwantvora
#malanguthilavifuldanohar
#nichelakheluche
#badhajdevonunavujkirtan
#gujaratibhajan
#satsangibhajan
#lyricalvideo
#lakhansathe
#ગુજરાતીભજન
#સત્સંગીભજન
#લખાણસાથે
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
My KZread Family🙏
Jai shree krishna🙏
Radhe Radhe 🙏
આજે હું તમને બધા જ દેવોનું નવું જ ભજન -સંભળાવી રહી છુ. જરૂર સાંભળજો . મારી ચેનલને Like Share And Subscribe જરૂર કરજો
Thanks A Lot My KZread Family 🙏🙏🙏🙏
મારી ચેનલમાં ભક્તિમય વિવિધ પ્રકારનાં વિડીયો છે
ગુજરાતી ગીત
કૃષ્ણ ભજનો
ડાકોરનાં ઠાકોરનાં ભજનો
રામભજનો
હનુમાનજી નાં ભજનો
તુલસીજીનાં ભજનો
એકાદશીનાં કિર્તન
શોર્ટસ
ભજનો
ગુજરાતી ભજનો
રામજીનાં કિર્તનો
ગરબા
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Пікірлер: 88

  • @bangonmusicbeat5450
    @bangonmusicbeat545029 күн бұрын

    Lk 12👌👌👌👌👌👌Jaisrikrishna 👌🙏🙏

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    29 күн бұрын

    Radhe Radhe

  • @jassidubariya3701
    @jassidubariya370126 күн бұрын

    રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ અતિ સુંદર બહતી સુંદર🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌🌹🌹🌹🌹राधे कृष्णा जय सियाराम जय सियाराम बहुत सुंदर बहुत सुंदर 🙏🙏🙏🙏👍👍👍👍👌👌👌👌🌹🌹🌹🌹🌹

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    26 күн бұрын

    Thanks dear sister 💞

  • @Kamal_geet_bahaar
    @Kamal_geet_bahaar29 күн бұрын

    Very nice song bibha ji🙏👍👍👍👍

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    29 күн бұрын

    Thanks 🙏 Bhai

  • @preetibhajanmala1722
    @preetibhajanmala172229 күн бұрын

    41lk Bahut sundar Bhajan sunaya aap ne beautiful Bhajan very very nice 👍👍👍👍 lajawab superb Bhajan sunaya good night sweet dreams 💗💗💗

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    29 күн бұрын

    Thanks dear sister 💞

  • @daxapatel1155
    @daxapatel115528 күн бұрын

    Jay shree krishna🙏🙏🙏 khub saras

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    28 күн бұрын

    આપનો દિલથી આભાર🙏

  • @Krishnasangini555
    @Krishnasangini55529 күн бұрын

    40 like बहुत सुंदर भजन 🎉🎉

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    29 күн бұрын

    Thanks 🙏

  • @damayantiupadhyay8566
    @damayantiupadhyay85665 күн бұрын

    Jai shree Krishna sunder bhajan

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    5 күн бұрын

    Thanks dear sister 💞💕💕

  • @sargamsuman
    @sargamsuman29 күн бұрын

    अति सुंदर बेहतरीन भजन सुनाइए मेरी बहन अच्छा लगा

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    29 күн бұрын

    Thanks dear sister 💞

  • @geetatripathi6608
    @geetatripathi660828 күн бұрын

    64 like ❤ Jai shree krishna ❤ bahut sundar Bhajan ki prastuti ♥️

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    28 күн бұрын

    Thanks dear sister 💞❤️❤️

  • @jashvantpatel569
    @jashvantpatel56924 күн бұрын

    ખૂબ સરસ ભજન ગાયું ઉષાબેન ના જય શ્રી કૃષ્ણ 🙏

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    24 күн бұрын

    આપનો દીલથી આભાર ઉષાબેન👏 ખૂબ ખૂબ ધન્યવાદ👏 આવતા રહેજો👏 જયશ્રી કૃષ્ણ👏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal29 күн бұрын

    Khub khub saras Bhajan didi 🙏🙏🙏

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    29 күн бұрын

    Thanks dear sister ❤️

  • @RDEducationOffice
    @RDEducationOffice29 күн бұрын

    ખૂબ સરસ 🙏🙏🙏👍👍🌹🌹

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    29 күн бұрын

    Thanks

  • @musicaljayashreebaruah9346
    @musicaljayashreebaruah934629 күн бұрын

    Jai Shree Krishna 🙏🏻 Bahut pyara bhajan sunaya hai aapne dear sister 👍🏻🌹❤️

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    29 күн бұрын

    Thanks dear sister ❤️

  • @kalaxipatel5899
    @kalaxipatel589928 күн бұрын

    Jay shree Krishna, Radhe Radhe

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    28 күн бұрын

    Radhe Radhe

  • @amitavermabhajanmala9641
    @amitavermabhajanmala964129 күн бұрын

    Jai shree krishna radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe 🙏

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    29 күн бұрын

    Radhe Radhe

  • @vandanamehta8187
    @vandanamehta818728 күн бұрын

    119 like जय हो 🙏🏻🙌🏻🌹 बहुत मधुर भजन 🌹 मनमोहक आवाज़ 🌹 एक से एक भजन ले कर आती हो... हम सभी के मन को भाति हो ❤️ गुजरात की शान मेरी प्यारी बहन विभा जिओ प्यारी ❤️

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    28 күн бұрын

    Bigg thanks 🙏 my sweet sister 😘😘💞😘

  • @VipulFamilyvlogs2673
    @VipulFamilyvlogs267329 күн бұрын

    જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏 બેન ખુબ સુંદર કીર્તન ગાયું છે 👍

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    29 күн бұрын

    Bigg thanks 🙏 Bhai

  • @NSPATEL878
    @NSPATEL87825 күн бұрын

    Nice Bhajan 👌 Jay shree krishna 🙏

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    25 күн бұрын

    Thanks dear sister ❤️

  • @beenabalodi6550
    @beenabalodi655029 күн бұрын

    ✅ 8 like 🎉 done ✅ bahut 🚩 sundar 🙏 prastuti ✅ Jai 🎉 shree 🚩 radhe 🎉🚩🙏

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    29 күн бұрын

    Thanks dear sister ❤️

  • @dr.bharatjoshi.3283
    @dr.bharatjoshi.328329 күн бұрын

    58th Vibhaji Jai Shree Radhe Krishna 🙏🙏🙏

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    28 күн бұрын

    Radhe Radhe🙏 Bhai ko mera pranaam 🙏🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm29 күн бұрын

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    29 күн бұрын

    Thanks dear sister 💞

  • @nupurjhamithla4593
    @nupurjhamithla459329 күн бұрын

    L11 👍🏻 बहुत सुन्दर कीर्तन जय श्री कृष्णा राधे राधे बहुत सुन्दर 👌👌❤️👍🏻🌹🌹🌹❤️❤️❤️❤️🌹

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    29 күн бұрын

    Thanks dear sister 💞

  • @arunajoshi5456
    @arunajoshi545628 күн бұрын

    ખૂબજ સુંદર ગીત છે ,,😊 8:42

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    28 күн бұрын

    આપનો દિલથી આભાર🙏🙏

  • @dakshavora3249
    @dakshavora324925 күн бұрын

    Very nice bhajan 👌 🙏🏻

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    25 күн бұрын

    Bigg thanks 🙏 Dakshaben💖👏

  • @BhaktiMainShaktikavitapandey
    @BhaktiMainShaktikavitapandey29 күн бұрын

    Bahut hi khubsurat Bhajan AAP bhi aana ji

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    29 күн бұрын

    Thanks dear sister 💞

  • @chandrikapanchal3921
    @chandrikapanchal392128 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🌹👌

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    28 күн бұрын

    Radhe Radhe

  • @radheradhepanvel9479
    @radheradhepanvel947928 күн бұрын

    જય શ્રીકૃષ્ણ ખુબ સરસ રાધેરાધેપનવેલ ફોટાઓ પણ ખુબ જ સુંદર મધુર અવાજ મા❤❤❤❤❤❤❤❤

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    28 күн бұрын

    Thanks dear sister ❤️❤️

  • @artivithlani2288
    @artivithlani228828 күн бұрын

    સરસ અને સુંદર સ્વર સાથે એકદમ નવું છે.

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    28 күн бұрын

    આપનો દિલથી આભાર બેના🙏

  • @oldsongskukupandey2519
    @oldsongskukupandey251929 күн бұрын

    जय श्री कृष्णा जी राधे राधे राधे अति प्रिय सिस्टर vibha yashwant ji Sadar pranam karta hun vah kya Khoobsurat bhajan sunayen Hain apna to kamal kar Diya 👍 Big like 💯👍

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    29 күн бұрын

    Bigg thanks 🙏 Bhai

  • @user-zz7ck6rh3f
    @user-zz7ck6rh3f27 күн бұрын

    ❤Jay Shree Krishna

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    27 күн бұрын

    Radhe Radhe

  • @saritageetsangeet
    @saritageetsangeet29 күн бұрын

    बहुत सुंदर सॉन्ग विभाजन बहुत बढ़िया आज का गीत दुल्हन का😅🎉🎉🎉

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    29 күн бұрын

    Thanks dear sister ❤️

  • @diptibhatiya
    @diptibhatiya27 күн бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    27 күн бұрын

    Radhe Radhe

  • @yamishapatel3058
    @yamishapatel305819 күн бұрын

    ❤❤❤❤❤❤❤

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    19 күн бұрын

    👏👏👏

  • @harisumiran411
    @harisumiran41128 күн бұрын

    Beautiful Bhajan prsuttii sister ❤️ ❤️ 🎉🎉

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    28 күн бұрын

    Thanks a lot

  • @Villagelifewithhetviandfamily
    @Villagelifewithhetviandfamily29 күн бұрын

    જય શ્રી કૃષ્ણ બેન જય માતાજી ખૂબ સરસ કીર્તન બેન

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    29 күн бұрын

    Radhe Radhe

  • @varshabenpatoliya2221
    @varshabenpatoliya222129 күн бұрын

    Shukhpur satsang Mandal 🙏🙏 na Jay shree Krishna 🙏🙏🙏🎉🎉🎉

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    29 күн бұрын

    Bigg thanks 🙏

  • @rinade4997
    @rinade499729 күн бұрын

    Very nice video beautiful performances ❤ Good night ❤🎉🎉🎉

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    29 күн бұрын

    Thank you very much

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal107729 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🎉🎉ખુબ સુંદર ભજન ગાયુ બેના 👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @sudhatrivedi6296

    @sudhatrivedi6296

    29 күн бұрын

    wah veri nice kitan gayu bèen.😊😅😂❤

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    29 күн бұрын

    Thanks dear sister ❤️

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    29 күн бұрын

    Bigg thanks 🙏 dear sister 💞💞💞

  • @BuxarkiUshaPanday1452
    @BuxarkiUshaPanday145228 күн бұрын

    66 लाइक के साथ बहुत मस्त आपका भजन लगे हर हर महादेव आपका कोई भी कीर्तन इतना अच्छा लगता है क्या बताएं खाने का शब्द नहीं है कितना प्यारी आप गाती हैं सुपरहिट आपकी हर मनोकामना भोले बाबा पूर्ण करें बहुत बढ़िया लगा ful Awaaz ke sath श्री राधे राधे सौभाग्यवती भव10:34❤🎉😢

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    28 күн бұрын

    Thanks dear sister 💞❤️🙏

  • @kashivkrishnasharma8956
    @kashivkrishnasharma895629 күн бұрын

    Radhe radhe bahut Sundar bhajan sunaya big like ❤❤❤❤❤❤❤❤❤

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    29 күн бұрын

    Thanks dear sister ❤️

  • @Alkabenkotak
    @Alkabenkotak28 күн бұрын

    જયશીકૃષણબેનબહૂસરસકીતૅનછે🎉

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    28 күн бұрын

    Thanks dear sister ❤️

  • @manjulanaik7966
    @manjulanaik796626 күн бұрын

    1 લાઇન 3 વાર 4 વાર gai ને વધુ lambu કીર્તન કરો છો.

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    25 күн бұрын

    ઘણા બધા રસિકો પૂરું સાંભળીને આનંદ લે જ છે જય શ્રીકૃષ્ણ🙏

  • @nimishamahida614
    @nimishamahida61422 күн бұрын

    Bhajan saras 6 pan tame baav raag lambavo 6o mins laheko lambo khecho 6o

  • @vibhayashwantvora8746

    @vibhayashwantvora8746

    22 күн бұрын

    જય શ્રીકૃષ્ણ બેન🙏ભજન લાંબુ હોય કે ટૂંકું ભજન ગાવા વાળા ના ભાવનો મહિમા છે તેથી જ ઘણા બધા મારો વીડીયો પૂરો જુવે છે.

Келесі