ઓટોમેટીક ઓરણી મા આ 3 જુગાડ થી સારુ રીજલ્ટ/

આવાજ ખેતી અને ટ્રેકટર ને લગતા વિડીયો જોવા ચેનલ ને સબક્રાબ કરો
Mitul odedra mo. no. 9714335842
#mitulodedra #kheti#seeddril#બલદેવ_ઓરણી#baldevorni #ઓટોમેટીક_ઓરણી#ઓટોમેટીક_પેરણી #my_village#new_Hollend

Пікірлер: 99

  • @tirthpatel9797
    @tirthpatel9797 Жыл бұрын

    બહુ સારી અને ઉપયોગી માહિતિ આપવાબદલ ધન્ય વાદ

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    🙏

  • @rohitvaja2805
    @rohitvaja2805 Жыл бұрын

    Darti aorni jordar aave

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    Ha bhai dharati ni pn bov sari ave che men vat hakva vara upr che bhai

  • @prabhatdangar
    @prabhatdangar Жыл бұрын

    સરસ માહિતી આપી ધન્યવાદ

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    🙏

  • @sunilbaghel8770
    @sunilbaghel8770 Жыл бұрын

    Wah bhai wa

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    🙋‍♂️

  • @gagjirakholiya5278
    @gagjirakholiya5278 Жыл бұрын

    ખૂબ સરસ માહિતી આપવા માટે આભાર

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    🙏

  • @ramnikthummar7707
    @ramnikthummar7707 Жыл бұрын

    Good job

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    🙏

  • @amarshidalsaniya3680
    @amarshidalsaniya3680 Жыл бұрын

    સરસ માહિતી છે

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    🙏

  • @Smsprajapati7857
    @Smsprajapati7857 Жыл бұрын

    જોરદાર

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    🙏

  • @Natural_farming
    @Natural_farming Жыл бұрын

    જોરદાર ભાઈ

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    🙏

  • @b.r.zalarajputana1072
    @b.r.zalarajputana1072 Жыл бұрын

    વાહ ભાઈ 😍

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    🙏

  • @ashokboghara8324
    @ashokboghara8324 Жыл бұрын

    Very good

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    🙏

  • @naranbhairabari9232
    @naranbhairabari9232 Жыл бұрын

    Jay dwarkadhish

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    Jay dwarkadhish🙏

  • @zapdapopatbhaizapdapopatbh5961
    @zapdapopatbhaizapdapopatbh5961 Жыл бұрын

    Mitulbhai abhar jay dwarkadhish

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    🙏 jay dvarkadhish 🙏

  • @jitupatel1014
    @jitupatel1014 Жыл бұрын

    Good

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    🙏

  • @mavjibhairangapra9580
    @mavjibhairangapra9580 Жыл бұрын

    Super,

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    🙏

  • @rajukeshwala9528
    @rajukeshwala9528 Жыл бұрын

    Nice

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    🙏

  • @bhamarsihchauhan9775
    @bhamarsihchauhan9775 Жыл бұрын

    सरस

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    🙏

  • @Gj_32_tractorshorts
    @Gj_32_tractorshorts Жыл бұрын

    Holland vechine kyu levana cho tame

  • @vanrajkaravadra3181
    @vanrajkaravadra3181 Жыл бұрын

    Mitul bhai keep going tmara video thi ghanaa kheduto ne navu navu sikhva male che

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    ખુબ ખુબ આભાર 🙏

  • @khafihabib4267
    @khafihabib4267 Жыл бұрын

    Bu.mast

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    🙏

  • @sunil_baghel4312
    @sunil_baghel4312 Жыл бұрын

    ♥️🥰

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    🙋‍♂️

  • @bharat.desai420
    @bharat.desai420 Жыл бұрын

    કાચ વાળી સીસ્ટમ ગમી હો.....

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    🙏

  • @devangchavada3955
    @devangchavada3955 Жыл бұрын

    Baldev ni orani kevik aave chhe sari aave chhe

  • @maheshkarena9066
    @maheshkarena90668 ай бұрын

    ભાઈ આ સાઇડના પરા ના રેલાય તે ક્યાં બનાવેલા છે એડ્રેસ આપજો

  • @BIPINJOGAL
    @BIPINJOGAL Жыл бұрын

    ક્યારા બોવ મોટા થાય છે ઓછું પાણી હોય તો એને કેમ પાવા...? નાના ક્યારા હોય તો પાવા માં સહેલું રહે.

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    હા અમારા એરીયા મા પાણી બોવ છે. 60 ઇચ ના કયારા પણ છે

  • @viramthakor502
    @viramthakor502 Жыл бұрын

    નટરાજ થ્રેસર ટોકરી વાળું લેવાય કે વારંવાર લેવાય તમે યોગ્ય માર્ગદર્શન આપો

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    નટરાજ નુ ટોકરી વારુ લેવાય ભાઇ ટોકરી મા મજા આવસે બાકી રીજલ્ટ બંને નુ સરખુજ છે

  • @pratiknakum9019
    @pratiknakum9019 Жыл бұрын

    Mitul bhai Patra ni kyay jaruj na pade

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    Ok bhai

  • @daulatbhai1516
    @daulatbhai1516 Жыл бұрын

    Kimtsuse bhai

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    50 hjar aspas

  • @Smsprajapati7857
    @Smsprajapati7857 Жыл бұрын

    Dabasang

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    🙋‍♂️

  • @hkicon7651
    @hkicon7651 Жыл бұрын

    Bhai tamara pase je pan jugad hoy ke tamne lage ke ama su video banave pan hai pan amara mate navu hoi sake video nai to shorts to banavjo j badha na ho

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    Ok bro.. hu avu nthi joto k olaye video ma comment kri ti atle hve ocha mukis k mne je saru lage ato mukisj jene mja ave e jose baki na jove ama shu bhai apde ek sokh che bas ?

  • @hkicon7651

    @hkicon7651

    Жыл бұрын

    @@mitulodedra sabas to 2 diye 3 diye video mukta rejo khas tractor ne lagta

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    @@hkicon7651 👍

  • @jadejagiriraj3399
    @jadejagiriraj3399 Жыл бұрын

    Tmare tya Hale Amar'e na Hale

  • @hkicon7651
    @hkicon7651 Жыл бұрын

    Bhai orni ma mare kerek pipe mamati avi jay chakar choti jay

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    Payp orni njik ly liyo athva to chen ma kadi ne lambu kro problem sol

  • @vipulsinhrajputvipul5277
    @vipulsinhrajputvipul5277 Жыл бұрын

    ભાઈ રોટાવેતર લેવુ છે એના ઉપર વીડિયો બનાવો

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    Ok ભાઇ

  • @ashvinpatel9176
    @ashvinpatel9176 Жыл бұрын

    Otomatic divela peri shakay?

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    Ha

  • @bharat.desai420
    @bharat.desai420 Жыл бұрын

    1 વીઘા મા કેટલા અડદ વાવો‌ છો ભાઈ.... (બનાસકાંઠા-ડીસા)

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    3 kg આસપાસ

  • @viramthakor502
    @viramthakor502 Жыл бұрын

    સાઈડમાં રાખેલા પત્રની સાઈઝ લંબાઈ અને પહોળાઈ કેટલી રાખવી જોઈએ તેનો જવાબ આપજો ને

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    એતો ભાઇ તમારે ઓરણી ના પારા બંધવાનુ હોય એની બરાબર રખાય

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    મારે પારા બાધવા નુ કાપેલ છે એટલે એની મુજબ છે બાકી બધી ઓરણી મા મોટા આવે

  • @hkicon7651
    @hkicon7651 Жыл бұрын

    Bhai ne toli na video ma comment aviyu ke ato ame varso thi karie sie etle ama morthi kai didhu ke a badha kheduto karta hoy se 😂😅😅😂

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    Ama pn kidhu tu pn chele baki apdi mate amuk junu hoi e amuk aria ma na thatu janva mle atle

  • @hkicon7651

    @hkicon7651

    Жыл бұрын

    @@mitulodedra sachi vat bhai amara kutch ma ochho jugad kare se je company ni vastu hoy em dhehdya rakhe kai nathi karta avu Tamarama avu junu thai gyu ne amara baju avu kai avyu j nathi

  • @bharat.desai420

    @bharat.desai420

    Жыл бұрын

    હા ભાઈ જે આપે જાણતા હોઈ એ કેટલા લોકો નથી જાણતા હોતા એરીયા પ્રમાણે હોય છે તમારી ઓરણી અને અમારી ઓરણી મા ઘણો તફાવત છે.....

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    @@bharat.desai420 હા ભાઇ 100 %

  • @odedraarjan3960
    @odedraarjan3960 Жыл бұрын

    Kaya ghamna bhay tame

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    જામનગર તાલુકા નુ ગાડુકા ગામ

  • @natubhaikyada5978
    @natubhaikyada5978 Жыл бұрын

    તમારૂકામસારૂછે

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    👍

  • @ahirhardash5029
    @ahirhardash5029 Жыл бұрын

    Mitul bhai tmara nambar aapo ne

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    9714335842

  • @b.r.zalarajputana1072
    @b.r.zalarajputana1072 Жыл бұрын

    કાચ નો મોટો ફાયદો છે ભાઈ

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    હા ભાઇ 100%

  • @govindsolanki5412
    @govindsolanki5412 Жыл бұрын

    ચકકર નો પાઈપ ઉપર ફીટ કરી દેવાનો એટલે ચેઈનમા ધૂડ નય અડે મારી પાશે બલદેવ ની 5 ઓરણી છે ઈ ઓરણી વારો મારા ગામનો છે

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    ઓકે ભાઇ . પણ પાઇપ ઉપર રાખીન ટ્રાય કરી તી ના મજા આવી આ કામ સારુ લાગુ મને

  • @govindsolanki5412

    @govindsolanki5412

    Жыл бұрын

    હા એ પણ બરાબર છે મારી પાશે કીશાન ની ઓરણી હતી પેલા મે પણ આમજ કરુ તુ

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    @@govindsolanki5412 ok આતો ધણા હેરાણ થાતા હોય ચોમાસા મા એટલે કોકને કામ આવે

  • @govindsolanki5412

    @govindsolanki5412

    Жыл бұрын

    મારા ફેસબુક માં જોડાજો ઘણા વીડિયો હશે

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    @@govindsolanki5412 9714335842 આ નંબર મા લીંક નાખજો

  • @vadhernanubhai4351
    @vadhernanubhai4351 Жыл бұрын

    ભાઈ અડદ વાવણી તારીખ શું છે અડદ ક્યાં સુધી વાવણી કરી શકાય

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    ચોમાસુ અડદ હજી 15 દીવસ વવાય

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    આ વાવેતર અમે 5.8.2022 ના કરુ

  • @vadhernanubhai4351

    @vadhernanubhai4351

    Жыл бұрын

    Thanks

  • @Gj_32_tractorshorts
    @Gj_32_tractorshorts Жыл бұрын

    Holland vechine kyu levana cho tame

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    Paku nthi bhai kyu levanu thay e

  • @devangchavada3955
    @devangchavada3955 Жыл бұрын

    Baldev ni orani kevik aave chhe sari aave chhe

  • @mitulodedra

    @mitulodedra

    Жыл бұрын

    1 નંબર

Келесі