મોહિની એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય, મુહૂર્ત || Mohini Ekadashi Vratkatha, Mahima | 19 મે 2024

✨️જય સ્વામિનારાયણ, જય શ્રીકૃષ્ણ વ્હાલા ભક્તોને....
તારીખ- ૧૯મી મે ૨૦૨૪ અને રવિવારના રોજ વૈશાખ સુદી મોહિની એકાદશી ઉપવાસ છે. આપણે સાંભળવાની છે એ મોહિની એકાદશી ની કથા મા ભગવાન શ્રી રામચંદ્રજી અને વસિષ્ઠ મુનિ નો સંવાદ છે. તો આપણે એકાદશી ની કથા મા પ્રવેશ કરીએ. આ એકાદશી નો પારણા સમય, પૂજા વિધિ, શુભ મુહૂર્ત, એકાદશી પ્રારંભ સમય, એકાદશી ના ઉપાયો, એકાદશી પૂર્ણાહુતિ સમય વગેરે બધી માહિતી આ વીડિઓ મા છે. ✨️
✨️આ મોહિની એકાદશીના વ્રતના મહિમા વડે, હું સાચું કહું છું કે, માણસો મોહમાંથી તથા પાપોમાંથી મુકાય છે. યજ્ઞો, તીર્થો અને દાનો, આ મોહિની એકાદશીના સોળમા ભાગને પણ યોગ્ય નથી. માટે જ આ મોહિની એકાદશીનો પાઠ કરવાથી તથા શ્રવણ કરવાથી હજારો ગાયો આપ્યાનું ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રતને લઈને એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ રાક્ષસોનો નાશ કરવા માટે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું. ✨️
✨️વધુ વિગત માટે તેમજ સંપુર્ણ માહિતી સાંભળવા માટે વીડીઓ જુવો, ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન દબાવો, વીડીઓ લાઇક કરો, બીજા મિત્રો સાથે શેર કરો.✨️
________________________________________________
એકાદશી વ્રત કેવી રીતે કરવું...? એકાદશી વ્રત નો સંપુર્ણ વિધિ ભાગ-૧ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો...👇
VDO LINK》 • એકાદશી વ્રત કેવી રીતે ...
એકાદશી વ્રત કેવી રીતે કરવું...? એકાદશી વ્રત વિધિ ભાગ-૨ સાંભળવા નીચેની લીંક પર ક્લિક કરો...👇👇
VDO LINK》 • એકાદશી વ્રત કેવી રીતે ...
________________________________________________
#facts #swaminarayanchesta #swaminarayanaarti #swaminarayanbhagwan #love #swaminarayancharitra #swaminarayankirtan #ekadashimahima #ekadashiupay #ekadashi2024 #ekadashi #mohini #mohiniekadashi2024 #mohiniekadashi #ekadashivarta #ekadashivratvidhi #ekadashisignificance #astrology #jyotishastrology #jyotish #ekadashikyareche #aavosatsangma #bhaktikirtansangrah #ekadashiparnatime #ekadashipuja #ekadashimantra #baps #aksharpurushottam #pramukhswamimaharaj #motivational #vadtaldham #jigneshdadaradheradhe #kalupurmandir #nityaniyam #kirtanlyrics #short #tulsicare

Пікірлер: 19

  • @sahjanadstudiopatdi8418
    @sahjanadstudiopatdi84182 ай бұрын

    જય શ્રી સ્વામીનારાયણ

  • @Custombreker
    @Custombreker2 ай бұрын

    જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🙏🙏

  • @GeetaKhokhariya-hf9db
    @GeetaKhokhariya-hf9db2 ай бұрын

    Jay swaminarayan

  • @nayanabenchhabhaya1519
    @nayanabenchhabhaya15192 ай бұрын

    Jay swaminarayan 🙏🙏🙏🙏

  • @rushitaupadhyay3348
    @rushitaupadhyay33482 ай бұрын

    Jai Swaminarayan🙏🏻💛🙏🏻

  • @pushparabadia8814
    @pushparabadia88142 ай бұрын

    Jay swaminarayan 🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

  • @AryaPatel-hd7wx
    @AryaPatel-hd7wx2 ай бұрын

    Jay shree swaminarayan Jay shree swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chetanaasodariya1418
    @chetanaasodariya14182 ай бұрын

    Jay swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @pritimasiyava3754
    @pritimasiyava37542 ай бұрын

    Jay shree Swaminarayan

  • @priyansiprajapati727
    @priyansiprajapati7272 ай бұрын

    Jay swaminarayan 🙏

  • @bhuriyamukeshbhuriyamukesh2795
    @bhuriyamukeshbhuriyamukesh27952 ай бұрын

    Jay swaminarayan 🙏🙏

  • @parmaramarsinh3404
    @parmaramarsinh34042 ай бұрын

    જય શ્રી સ્વામિનારાયણ ❤🙏

  • @savitavora8227
    @savitavora82272 ай бұрын

    Jay shree swaminarayan

  • @aanandbhaidobariya8078
    @aanandbhaidobariya80782 ай бұрын

    જય યોગેશ્વર ભગવાન બાપા સીતારામ જય હો જય હો જય સ્વામી નારાયણ હો જય

  • @funpromax5354
    @funpromax53542 ай бұрын

    જયશ્રી સ્વામિનારાયણ શ્રીહરિ કવચ માં પાંચ વાર પાઠ કરવા તેમ જણાવ્યું છે તો ન્યાસ પાંચ વાર કરવા કે એક વાર ન્યાસ કરી લેવા જણાવજો

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    2 ай бұрын

    જેટલી વખત પાઠ કરીએ તેટલી વખત ન્યાસ કરવા જરુરી છે. જય સ્વામિનારાયણ

  • @gunatitshrihari5129
    @gunatitshrihari51292 ай бұрын

    Ratre jagaran ketala vagya sudhi karvanu

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    2 ай бұрын

    એકાદશી જાગરણ મા અલગ અલગ વિધી હોય છે જેમકે અમુક એકાદશીમા આખી રાત્રી નું જાગરણ ફરજિયાત હોય છે. અને અમુક મા ૧૨ વાગ્યા સુધીનું ચાલે, પણ શરિર શક્તિ સારી હોય તો દરેક એકાદશીમા સવારો સવાર જાગરણ કરવું, (ભગવાન નું ભજન કરતા કરતા)

  • @daxeshtalpada1344
    @daxeshtalpada13442 ай бұрын

    jay swaminarayan

Келесі