મીઠાઈની દુકાન જેવો બોમ્બે આઇસ હલવો - ઓછા ખર્ચ મા ઘરે જ બનાવો સરળતાથી | Authentic Bombay Ice Halwa

Тәжірибелік нұсқаулар және стиль

ફૂડ કરિશ્મા - ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે "મીઠાઈની દુકાન જેવો બોમ્બે આઇસ હલવો"જેને માહીમનો હલવો પણ કહેવામાં આવે છે.આ આઈસ હલવો જોવામાં તો કઠણ છે.પણ ખાતા જ મોઢામાં ઓગળી જઈ છે.ખૂબ જ સરળતાથી બનતો આ હલવો થોડોક ટ્રીકી પણ છે.તમને પણ આની બધી જ રીત ખબર હશે તો એકદમ બહાર જેવો જ બોમ્બે આઇસ હલવો ઘરમાં બનાવી શકશો.જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવો હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને મીઠો મધુર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધો હોય આવો હલવો એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું સામેથી જ કેહશો.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને એટલો ભાવશે કે આંગળા ચાટતા જ રહી જશે.એકવાર ઘરે અચૂકથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
સામગ્રી :
૧/૨ કપ મેંદો
૧/૨ કપ ઘી
૧/૨ કપ દૂધ
૧ કપ ખાંડ
૨ ટેબલ સ્પૂન કેસર વાળું દૂધ
ઈલાયચી નો ભૂકો
બદામ પિસ્તા ની કતરણ
રીત :
૧. એક નોનસ્ટિક પેન માં ગેસ ચાલુ કર્યા વગર મેંદો, ઘી, દૂધ અને ખાંડ મિક્સ કરી લેવા.
૨. કોઈ ગાંઠો ના રહે એનું ધ્યાન રાખવું.
૩. હવે એમાં કેસર વાળું દૂધ ઉમેરી ને ગરમ કરવા મૂકવું.
૪. મિશ્રણ ને ધીમા થી માધ્યમ તાપ ઉપર સતત હલાવતા ૧૫ થી ૨૦ મિનિટ જ્યાં સુધી જાડું ના થાય અને પેન થી છૂટું પડે ત્યાં સુધી હલાવવું
૫. હવે એક બટર પેપર પર ઘી લગાડી અને આ મિશ્રણ ને એની ઉપર પાતળું પાથરી દેવું.
૬. એક વેલણ પર ઘી ચોપડી ને મિશ્રણ ને વણી લેવું.
૭. હવે હલવા પર ઈલાયચી નો ભૂકો, બદામ પિસ્તા ની કતરણ ભભરાવવી.
૮. હવે બીજું બટર પેપર મૂકી ને વેલણ થી વણી લેવું.
૯. આ હલવા ને ૨ કલાક સુકાય એટલે કાપી લેવો અને પછી એક રાત સુકાવવા દેવો.
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense

Пікірлер: 297

  • @user-nu8ez5ts9e
    @user-nu8ez5ts9e4 ай бұрын

    બહુ સુંદર

  • @mayurijani7000
    @mayurijani70003 жыл бұрын

    Khub j saras

  • @daxapanchal2388
    @daxapanchal23882 жыл бұрын

    સરસ બન્યો👌🏻

  • @shashichaudhary6682
    @shashichaudhary66822 жыл бұрын

    Nise Amazing sbhi ko aysa BNI halva

  • @rammy20235
    @rammy2023511 ай бұрын

    Thank you for sharing this recipe very nice job ! This my favourite recipe. ❤👍👌🙏

  • @bharatbharat4865
    @bharatbharat48658 ай бұрын

    Mast rit che

  • @foodkarishma

    @foodkarishma

    7 ай бұрын

    Thanks a lot 😊

  • @vcsoni8655
    @vcsoni865511 ай бұрын

    Bhuj saras

  • @mayuripatel3393
    @mayuripatel339311 ай бұрын

    બહુજ સરસ અતી સુંદર 👌🏼👌🏼

  • @pratibhamehta8141
    @pratibhamehta81412 жыл бұрын

    Bahuj saras banaviyo.

  • @vidyamamtura7906
    @vidyamamtura79069 ай бұрын

    Bahu saras!👌🏻

  • @bsraval9805
    @bsraval98053 жыл бұрын

    Khoob saras Thankyou

  • @govindbhaipatel9913
    @govindbhaipatel99133 жыл бұрын

    જય શ્રી સ્વામિનારાયણ મુ મહેસાણા

  • @rupalsangani8870
    @rupalsangani88702 жыл бұрын

    Perfect ingredients... જે હલવો તમે કહ્યું એમ વળી જતો હોય એ સુજી થી બનાવાતો હોય છે. પણ ખરેખર proper માહિમ હલવો કે બોમ્બે આઈસ હલવો તપકીર અથવા Corn Flour થી બનાવવા માં આવે છે. તમારી મેંદા થી બનાવેલી હલવા ની રેસિપી પણ સરસ છે, સરસ રેસિપી અને તમે ઝીણવટભરી રીતે ખૂબ સરસ સમજાવ્યું છે...👌👌🌹🌹

  • @rekhalodaya7462
    @rekhalodaya74622 жыл бұрын

    Bahu j saras👍

  • @foodkarishma

    @foodkarishma

    2 жыл бұрын

    Thanks a lot 😊

  • @truptithakkar969
    @truptithakkar9692 жыл бұрын

    Nice

  • @mkparmar-qw1mi
    @mkparmar-qw1mi2 жыл бұрын

    બહુજ સરસ હલવો બનાવ્યો મજા આવી તમારી મહેનત ને મારા નમસ્કાર

  • @jayshreepanchal6695
    @jayshreepanchal66952 жыл бұрын

    Bahuj saras banavyo 👌👌👌👍👍

  • @foodkarishma

    @foodkarishma

    2 жыл бұрын

    Thanks a lot 😊

  • @vasantpatel6892

    @vasantpatel6892

    2 жыл бұрын

    9

  • @arteedaveqjjshay_1493
    @arteedaveqjjshay_14933 жыл бұрын

    Mast halvo superb🥰🥰🥰🥰

  • @ansuyathakker115
    @ansuyathakker1159 ай бұрын

    ખૂબજ સરસ

  • @mayuripatel3393
    @mayuripatel339311 ай бұрын

    બહૂજ સુંદર 👌🏼👌🏼👌🏼

  • @ashokganatra9260
    @ashokganatra92602 жыл бұрын

    Bahuj Sara's recipe api

  • @meenabavishi8017
    @meenabavishi801711 ай бұрын

    Excellent 👌😅

  • @bhavnapanchal1171
    @bhavnapanchal11713 жыл бұрын

    👌👌supap mem ☺️☺️👍

  • @varshaastrologicalclasses5618
    @varshaastrologicalclasses561811 ай бұрын

    Excellent saras batavyu tame .thanks

  • @ranparabhoomi
    @ranparabhoomi Жыл бұрын

    Outstanding

  • @nileshbavishi111
    @nileshbavishi1112 жыл бұрын

    Nice recipe Thanks for sharing. Beautiful garden backdrop 💐🎉

  • @jiganeshjadav4539

    @jiganeshjadav4539

    2 жыл бұрын

    Nice 👌

  • @vibhavarikarnataki4401
    @vibhavarikarnataki44013 жыл бұрын

    Very nice kagaj dalaneki idia mili thanks

  • @foodkarishma

    @foodkarishma

    3 жыл бұрын

    Thanks for watching 😊🙏🏻

  • @pvekaria
    @pvekaria9 ай бұрын

    Wow yummy 😋🤤

  • @foodkarishma

    @foodkarishma

    7 ай бұрын

    Thank you 😊

  • @alpapatel8
    @alpapatel83 жыл бұрын

    Nice recipe 👌👌👌

  • @rekhabensiddhapura6759
    @rekhabensiddhapura67592 жыл бұрын

    Wah Mast Rasipi Chi

  • @navinjoshi6613
    @navinjoshi66134 ай бұрын

    Yummy ❤

  • @foodkarishma

    @foodkarishma

    4 ай бұрын

    Thanks a lot 🙏🏻

  • @meenadave2910
    @meenadave29102 жыл бұрын

    Akdam nice didi

  • @foodkarishma

    @foodkarishma

    2 жыл бұрын

    Thanks a lot 😊🙏🏻

  • @harishpobaru231
    @harishpobaru2313 жыл бұрын

    મસ્ત

  • @parulpatel5498
    @parulpatel54983 жыл бұрын

    Toooo..... Good mam

  • @tarunabendesai5103
    @tarunabendesai51032 жыл бұрын

    Yummy Yummy recipes 👌👌👌👌👌

  • @madhujadav3548
    @madhujadav354811 ай бұрын

    Thanks for sharing.nice recipe

  • @urvashitanna2470
    @urvashitanna247011 ай бұрын

    સરસ છે

  • @mitsu5767
    @mitsu57673 жыл бұрын

    Awesome

  • @reshmaparekh6310
    @reshmaparekh63103 жыл бұрын

    Too Superb 😊👌👌

  • @foodkarishma

    @foodkarishma

    3 жыл бұрын

    Thanks a lot 😊🙏🏻

  • @kiranajudia501

    @kiranajudia501

    3 жыл бұрын

    @@foodkarishma super 👌

  • @satishvasane6812
    @satishvasane68123 жыл бұрын

    धन्यवाद करिष्मा जी छान रेसिपी आहे मी धुळे महाराष्ट्र येथून

  • @foodkarishma

    @foodkarishma

    3 жыл бұрын

    Thanks a lot 😊😊🙏🏻🙏🏻

  • @harshashah7872
    @harshashah78723 жыл бұрын

    Very nice 👍🏻

  • @nilamthakkar3176
    @nilamthakkar31763 жыл бұрын

    Super 👍

  • @mitathaker6623
    @mitathaker66232 жыл бұрын

    Very nice recipie

  • @DogeHcr2shorts
    @DogeHcr2shorts2 жыл бұрын

    Waa kya baat hai

  • @vyaskrishna6984
    @vyaskrishna69849 ай бұрын

    Nice👌👌👌👌👌👌❤

  • @foodkarishma

    @foodkarishma

    7 ай бұрын

    Thank you! Cheers!

  • @safvandesai9090
    @safvandesai909011 ай бұрын

    🌹🌴🌹naic.majedar.resipi chhe 🌹🌴🌹❤❤👍👍👍🌷🌴🌷💯💯💯💯✔💖💖👌👌👌👌🌹🌴🌹

  • @arunadhameliya5922
    @arunadhameliya59222 жыл бұрын

    Khubj saras

  • @vandanamajmudar3951
    @vandanamajmudar3951 Жыл бұрын

    Nice recipe 👌

  • @minalpatel3432
    @minalpatel34322 жыл бұрын

    બહુજ સરસ રેસીપી છે 👌👌👌

  • @dasharathbhaipatel5781
    @dasharathbhaipatel57812 жыл бұрын

    Nice video

  • @hiralpatel365
    @hiralpatel3653 жыл бұрын

    I will try this recipe

  • @kevalbogharakevalboghara3187
    @kevalbogharakevalboghara31873 жыл бұрын

    Nice😊

  • @kokilaparikh3601
    @kokilaparikh3601 Жыл бұрын

    Very-very GOOD. 👍👍👍👍👍CONGRETULATION FOR ICE--HALWA

  • @pravinapatel5601
    @pravinapatel56013 жыл бұрын

    Mast so. Much ezey

  • @sagitakachhia7816
    @sagitakachhia781611 ай бұрын

  • @kailashpatel7061
    @kailashpatel70613 жыл бұрын

    Very nice 👍 and easy recipy thanks

  • @bdshrimali7048
    @bdshrimali70483 жыл бұрын

    Very nice 😌😌

  • @shantikanshara8474
    @shantikanshara84742 жыл бұрын

    Very nice recipy

  • @dakshachalla2043
    @dakshachalla2043 Жыл бұрын

    👌👌👍🏻

  • @neelambhansali9392
    @neelambhansali93923 жыл бұрын

    👌👌👌✌

  • @retailmanagementtybmsunit-3320
    @retailmanagementtybmsunit-3320 Жыл бұрын

    Very good recipie. Thanks.Happy Diwali.

  • @foodkarishma

    @foodkarishma

    Жыл бұрын

    Same to you 🙏🏻

  • @geetabenshah3277
    @geetabenshah327711 ай бұрын

    Very nice

  • @gayatribankeshwar618
    @gayatribankeshwar6183 жыл бұрын

    Wow, mouth watering sweet

  • @parulmistry1416
    @parulmistry14163 жыл бұрын

    Very very good nice 👍

  • @pratimanirvan641
    @pratimanirvan6413 жыл бұрын

    Yammy delicious mouth watering thank you mam for sharing this recipe

  • @sureshpatadia5416

    @sureshpatadia5416

    Жыл бұрын

    Bahuj saras

  • @vipulgandhi6582

    @vipulgandhi6582

    Жыл бұрын

    ​@@sureshpatadia5416😊😊😊3t

  • @13yashvichotaliya25
    @13yashvichotaliya252 жыл бұрын

    Keep it up nice 👍

  • @radheradhepanvel9479
    @radheradhepanvel94792 жыл бұрын

    ખુબ જ સરસ 👌🙏

  • @foodkarishma

    @foodkarishma

    2 жыл бұрын

    આભાર 😊🙏🏻

  • @panchaldilip8943

    @panchaldilip8943

    2 жыл бұрын

    @@foodkarishma bye bye Cjree6 if us

  • @purvachauhan6878
    @purvachauhan68783 жыл бұрын

    Soo simple and easy☺☺☺☺☺

  • @foodkarishma

    @foodkarishma

    3 жыл бұрын

    Thanks a lot ...Please do try!!

  • @bhavanapopat474
    @bhavanapopat47411 ай бұрын

    Very very nice❤

  • @meenaprajapati285
    @meenaprajapati2853 жыл бұрын

    👍👌👌👌

  • @hparmar9727
    @hparmar97272 жыл бұрын

    Very nice Dear 👌👌

  • @smitashah1611
    @smitashah16113 жыл бұрын

    Great. 👌🙏

  • @vanitavala5820

    @vanitavala5820

    2 жыл бұрын

    Very nice

  • @nilapatel9313
    @nilapatel93133 жыл бұрын

    Very nice easy recipe with very good tips. Thanks.

  • @ssolanki5680
    @ssolanki56802 жыл бұрын

    Khub j sars👌👌

  • @bharatibhatt5118

    @bharatibhatt5118

    11 ай бұрын

    11:58 12:02

  • @SagarGandhi-ng7nx

    @SagarGandhi-ng7nx

    11 ай бұрын

    ​@@bharatibhatt5118❤❤ ❤❤❤❤00u

  • @ranjanbensoni224

    @ranjanbensoni224

    8 ай бұрын

    😅

  • @ranjanbensoni224

    @ranjanbensoni224

    8 ай бұрын

    🎉😂😢 2:23 😊 2:24

  • @ranjanbensoni224

    @ranjanbensoni224

    8 ай бұрын

    ​@@SagarGandhi-ng7nx🎉

  • @payalgoradia7168
    @payalgoradia71689 ай бұрын

    Awesome resipe

  • @foodkarishma

    @foodkarishma

    7 ай бұрын

    Thanks a lot

  • @himabhatt2171
    @himabhatt21713 жыл бұрын

    Nice n I like it

  • @heenabheda6584
    @heenabheda65843 жыл бұрын

    super

  • @manjulapatel7356
    @manjulapatel73563 жыл бұрын

    Khub saras halvo banaviyo ben 👌👌 vah

  • @bhartijoshi7251
    @bhartijoshi72513 жыл бұрын

    Very nice method kharkhar pasan aaviyu

  • @foodkarishma

    @foodkarishma

    3 жыл бұрын

    Thanks a lot 😊🙏🏻

  • @minalmistry5838
    @minalmistry58388 ай бұрын

    Excellent

  • @foodkarishma

    @foodkarishma

    8 ай бұрын

    Thanks for watching the video 😊

  • @mr.aallvideos1437
    @mr.aallvideos14373 жыл бұрын

    Video good

  • @dineshdavariya7442
    @dineshdavariya74423 жыл бұрын

    Very good.. I'll try this recipe 👍

  • @vahorasahenaj4068
    @vahorasahenaj40683 жыл бұрын

    બહુ જ સરસ છે 👌👌👌🌿🌹🌿

  • @geetahakani9530
    @geetahakani95303 жыл бұрын

    Ice. Halva. Recipe. Is. Superb.

  • @tikunimbark2015
    @tikunimbark20153 жыл бұрын

    Mst receipe...try karish

  • @mukundrayraval613

    @mukundrayraval613

    3 жыл бұрын

    Mast

  • @jayanamehta927

    @jayanamehta927

    2 жыл бұрын

    👌👌👌👍

  • @mgaming8482
    @mgaming84822 жыл бұрын

    Wow very nice 👌

  • @foodkarishma

    @foodkarishma

    2 жыл бұрын

    Thanks a lot 😊

  • @heenagohil3295
    @heenagohil32953 жыл бұрын

    V nice

  • @foodkarishma

    @foodkarishma

    3 жыл бұрын

    Thanks a lot 😊🙏🏻

  • @MULTITRADINGCO
    @MULTITRADINGCO3 жыл бұрын

    Mast

  • @urvashidave3713
    @urvashidave37133 жыл бұрын

    Cornflourthi banavi shakay? Praman shu raheshe? Khas javab apsho.

  • @foodkarishma

    @foodkarishma

    3 жыл бұрын

    Cornflour thi pun banawi shakay, maida thi wadhare jaldi ane saras bane chhe

  • @krushnadevsinhvala851

    @krushnadevsinhvala851

    3 жыл бұрын

    Bjarjevo nthi bnto mendanoj saro thaychhe

  • @anusayaharishchandan6133
    @anusayaharishchandan613311 ай бұрын

    Hu pan try karish

  • @dabhimanav5065
    @dabhimanav50653 жыл бұрын

    Wonderful recipe 😋😋😋

  • @minaxi.sharma196

    @minaxi.sharma196

    3 жыл бұрын

    Naic

  • @pushpabenbhojani100
    @pushpabenbhojani10011 ай бұрын

    Bav saras

  • @aabidhusainmalek2554
    @aabidhusainmalek2554 Жыл бұрын

    Wow, very nice recipi is presented by you. Many type of halva recipi e. t. c. But this recipi never seen on mobile. Presentation is also appriciable. You are sure entitle for like. In advance Happy Divali all of you. Allah help you and bless you.

  • @foodkarishma

    @foodkarishma

    Жыл бұрын

    Thanks a lot 🙏🏻

  • @jashubengohil3789
    @jashubengohil37893 жыл бұрын

    બહુ સરસ

  • @cookwithneeruchopra7571
    @cookwithneeruchopra75712 жыл бұрын

    Wow it's amazing recipe of Halwa. Seen first time this type of halwa. I will surely try. New subscriber stay connected.

  • @mandvikutch
    @mandvikutch3 жыл бұрын

    ,good

  • @dopeyhappey4160
    @dopeyhappey41602 жыл бұрын

    👍

  • @hemanginijani4166
    @hemanginijani41663 жыл бұрын

    Buru khand vapri sakay?

  • @krishnamehta9983
    @krishnamehta99832 жыл бұрын

    Nice.Banavisu pachi kahisu keval banjo che?ok

  • @payalpatel3352
    @payalpatel33523 жыл бұрын

    ખૂબ જ સરસ😋👌💞🌹

  • @foodkarishma

    @foodkarishma

    3 жыл бұрын

    Thanks a lot 😊🙏🏻

Келесі