આલુ સેવ, ઘર માં રહેલ મસાલો વાપરી ને જ આલુ સેવ નો ઓરીજીનલ ટેસ્ટ મેળવો. Aloo Sev Namkeen. તહેવાર માટે

#aloosev #aloo_sev_bhujia #bateta_sev #market_taste_namkeen #diwali_special_snacks
બજાર જેવી જ આલુ સેવ ઘરે સરળતા થી બનાવો એક અલગ જ મસાલો ઉમેરીને. Aloo Sev Namkeen recipe. Festival special
-------------------------------------------------
Scroll down for Ingredients.
+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+
This recipe of aloo sev namkeen is very easy to make. You will get very similar test that of aloo sev available in market. One masala is added to get similar test. Try this recipe once and I am sure you will definitely enjoy it.
આલુ સેવ નમકીનની આ રેસીપી બનાવવી ખૂબ જ સરળ છે. તમને માર્કેટમાં ઉપલબ્ધ આલૂ સેવ જેવો જ ટેસ્ટ મળશે. આ રેસીપી એકવાર અજમાવો અને મને ખાતરી છે કે તમે ચોક્કસપણે તેનો આનંદ માણશો.
---------------------------------------------------------------------------
Ingredients
• 250-gram boiled potato
• 100-gram (1 cup) besan
• 35-gram (1/4 cup) rice flour
• 1 tbsp black pepper powder
• 1.5 tbsp Panipuri masala(Everest)
• 1 tbsp oil
• Salt to taste
• Oil for frying.
• ૨૫૦ ગ્રામ બાફેલા બટાકા
• ૧૦૦ ગ્રામ (૧ કપ) બેસન
• ૩૫ ગ્રામ (૧/૪ કપ) ચોખાનો લોટ
• ૧ ચમચી કાળા મરી પાવડર
• ૧.૫ ચમચી પાણીપુરી મસાલો (એવરેસ્ટ)
• ૧ ચમચી તેલ
• સ્વાદ પ્રમાણે મીઠું (નમક)
• તળવા માટે તેલ.
Please subscribe to my channel: / rakshaskitchenbasket
Enjoy other recipes in Raksha's Kitchen Basket

Пікірлер: 119

  • @sonaliprajapati5585
    @sonaliprajapati55852 ай бұрын

    I tried this recipe…. Bav j saras bane che

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 ай бұрын

    Sonali ji 🙏🏻❤️ Thank you so much for sharing your opinion.. I am so happy with you valuable comment and support ❤️. thanks a lot 👍🏻❤️

  • @nayanagandhi1400
    @nayanagandhi14002 жыл бұрын

    બહુ સરસ છે દિવાળી માં બનાવીશ થૅન્ક્સ

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 жыл бұрын

    Thank you Nayanaben.🙏🏻❣️👍🏻

  • @aartirathod4159
    @aartirathod41592 жыл бұрын

    સુપર ક્રિસ્પી આલુ સેવ દિવાળીમાં જરૂરથી ટ્રાય કરીશ 👌😋

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 жыл бұрын

    Thank you Aartiben. અને પછી તમારો અનુભવ જણાવશો. 🙏🏻❣️👍🏻

  • @KishaVaghela
    @KishaVaghelaАй бұрын

    😮😮😮😮😮😮😮😊

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    Ай бұрын

    🙏🏻❤️

  • @manjulalakhtariya8471
    @manjulalakhtariya84712 жыл бұрын

    Excellent...will try this diwali... 😍😋

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 жыл бұрын

    Good,👍🏻 Please share your feedback.🙏🏻

  • @kavanparikh5576
    @kavanparikh55762 жыл бұрын

    ખુબ સરસ રીતે આપે બતાવી...હું જરૂરથી ટ્રાય કરીશ..આપનો ખુબ આભાર આવી સરસ સેવ ની રીત બતાવવા બદલ 🙏

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 жыл бұрын

    ખુબ ખુબ આભાર. તમે ચોક્કસથી બનાવજો અને ,સેવ કેવી બને છે તે મને ચોક્કસથી કહેજો... અને જો રેસીપી સારી લાગી હોય તો ચોક્કસથી તમારા ફેમિલી ફ્રેન્ડ માં શેર કરજો. 🙏🏻❣️

  • @bhavnalimbachiya1894
    @bhavnalimbachiya18942 жыл бұрын

    Excellent...Wil try this diwali

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 жыл бұрын

    Thank you Bhavnaben.🙏🏻👍🏻❣️

  • @prafulladesai2838
    @prafulladesai28382 жыл бұрын

    Okay I like your idea

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 жыл бұрын

    Mari pan favourite chhe.aa test sathe totally satisfaction malyu chhe.❣️

  • @prafulladesai2838
    @prafulladesai28382 жыл бұрын

    I try today sure

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 жыл бұрын

    Prafullaben, Mari request chhe tamon, Recipe try karo to tamaro opinion share karjo please...🙏🏻 And Thank you so much.🙏🏻❣️

  • @dharmeshkalavdiya9588
    @dharmeshkalavdiya95882 жыл бұрын

    Nice

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 жыл бұрын

    Thank you.👍🏻

  • @kallolinivora8764
    @kallolinivora8764 Жыл бұрын

    Wah...Khub Sara's Recipe !!!

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    Жыл бұрын

    🙏🏻❤️ Thank you for your nice comment.

  • @chetanaratadiya7938
    @chetanaratadiya79382 жыл бұрын

    VAH!👍 TNX😊

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 жыл бұрын

    Thank you Chetanaben.🙏🏻❣️👍🏻

  • @jatinrathod197
    @jatinrathod1972 жыл бұрын

    VAHH, EXCELLENT AND TESTY 👌👌

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 жыл бұрын

    Thank you.🙏🏻

  • @Rahi303
    @Rahi3032 жыл бұрын

    I Will Definitely Try.....mast Recipe👌

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 жыл бұрын

    Thank you - "Cook Up Gujarati" 👍🏻❣️

  • @krupamistry528
    @krupamistry5282 жыл бұрын

    Nice recipe will try👌👌👌

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 жыл бұрын

    Thank you.❣️👍🏻

  • @dolipatel751
    @dolipatel751 Жыл бұрын

    Bov j mast bane che...thank you mamm

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    Жыл бұрын

    Thank you for your support and useful comment 🙏 please share the recipe link and support me ❤️

  • @tekosq_jam
    @tekosq_jam2 жыл бұрын

    Very Nice... delicious

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 жыл бұрын

    Thank you.

  • @ritapatel1024
    @ritapatel10242 жыл бұрын

    Very good recipe

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 жыл бұрын

    Thank you.🙏🏻❣️

  • @hiteshraval1715
    @hiteshraval1715 Жыл бұрын

    👌☺

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    Жыл бұрын

    Thank you.🙏🏻

  • @hemalattaprajapati
    @hemalattaprajapati7 ай бұрын

    👌👌👌👍

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    7 ай бұрын

    Thank you.🙏🏻

  • @Ansuscookbook
    @Ansuscookbook2 жыл бұрын

    Very nice receipe

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 жыл бұрын

    Thank you "Ansu's kitchen" 🙏🏻❣️👍🏻

  • @pritidoshi1248
    @pritidoshi124811 ай бұрын

    Saras👌

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    11 ай бұрын

    Thank you so much.🙏🏻❤️

  • @Nayus_shorts
    @Nayus_shorts6 ай бұрын

    Me banavi mst bani thanks 🎉

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    6 ай бұрын

    Thank you so much for sharing your feedback with me...🙏🏻 Thanks a lot ❤️

  • @nareshs7170
    @nareshs71702 жыл бұрын

    Nice recipe 👌👌

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 жыл бұрын

    Thank you.🙏🏻

  • @nileshviradiya9760
    @nileshviradiya976010 ай бұрын

    મસ્ત બની છે

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    10 ай бұрын

    Thank you 🙏🏻

  • @khemiben9751
    @khemiben97516 ай бұрын

    બહુ સરસ રીત છે અમે જરૂર બનાવીશું

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    6 ай бұрын

    Thank you so much for your lovely response 🙏🏻❤️

  • @jagul2593
    @jagul25932 жыл бұрын

    Nice 👍

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 жыл бұрын

    Thank you.🙏🏻❣️

  • @ShilpaMakwana-ge4ht
    @ShilpaMakwana-ge4ht9 ай бұрын

    Nice 😊

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    9 ай бұрын

    Thank you so much for your lovely response ❤️🙏🏻

  • @dimplebensatsang1104
    @dimplebensatsang1104 Жыл бұрын

    ખુબજસરસ છે

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    Жыл бұрын

    🙏🏻 ખૂબ ખૂબ આભાર ડીમ્પલ બેન.❣️

  • @samirlakhia
    @samirlakhia Жыл бұрын

    Nice recipe

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    Жыл бұрын

    🙏🏻 Thank you .

  • @rajeshsonagara8846
    @rajeshsonagara8846 Жыл бұрын

    nice

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    Жыл бұрын

    Thank you. 🙏🏼

  • @zalakiran7397
    @zalakiran7397 Жыл бұрын

    Very nice 👌🏽👌🏽

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    Жыл бұрын

    Thank you.🙏🏻❣️

  • @SnehakitchenAnyBodyCanCook
    @SnehakitchenAnyBodyCanCook2 жыл бұрын

    Yummy 😋

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 жыл бұрын

    Thank you "Sneha kitchen" ❣️

  • @naynabenpithadiya4874
    @naynabenpithadiya4874 Жыл бұрын

    અમને તમારી રેસીપી ખુબ સરસ લાગી નવી નવી રેસિપી અપલોડ કરતા રહેજો

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    Жыл бұрын

    Thank you .... Sure 🙏🏻👍🏻

  • @msgoswami1516
    @msgoswami1516 Жыл бұрын

    Very nice

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    Жыл бұрын

    Thank you.🙏🏻❣️

  • @user-fx2lo2oz5w
    @user-fx2lo2oz5w Жыл бұрын

    🎉 very nice

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    Жыл бұрын

    Thank you so much for your comment 🙏🏻

  • @ket005
    @ket0052 жыл бұрын

    Very nice. Will be a great choice for Diwali festival snacks. 👍

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 жыл бұрын

    Yes.!!! Thank you.

  • @zebashaikh1093
    @zebashaikh1093 Жыл бұрын

    Thank you baa

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    Жыл бұрын

    Thank you 🙏🏻

  • @mathurbhaisenjalia2743
    @mathurbhaisenjalia2743 Жыл бұрын

    Sar

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    Жыл бұрын

    Thank you.🙏🏻

  • @sisodiyaladuben8692
    @sisodiyaladuben86922 ай бұрын

    Okk ajej bnavsu

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 ай бұрын

    Thank you 🙏🏻❤️

  • @bhaktipatel4828
    @bhaktipatel4828 Жыл бұрын

    𝑳𝒂𝒋𝒂𝒗𝒂𝒃 𝒏𝒐 𝒎𝒂𝒔𝒂𝒍𝒐 𝒄𝒉𝒂𝒍𝒆..?

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    Жыл бұрын

    Bhaktiben...🙏🏻 Masalo to koi pan hoi lagbhag same hoi chhe, but Pani puri no masalo levano. Thank you ❤️

  • @nehanehete5394
    @nehanehete5394 Жыл бұрын

    aapdi aani ketla divas hode store kari saki che

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    Жыл бұрын

    1 month sudhi Kai nahi Thai hu mara ghare aarite banavi rakhu chhu. Nehaben thank you so much for your useful comment 🙏🏻❤️

  • @righttoreply8014
    @righttoreply8014 Жыл бұрын

    પેકેટ વાળા પણ લખી દે છે 😝😝😝😝😝😝

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    Жыл бұрын

    અમારું કામ બધા લોકોને ધ્યાનમાં રાખીને વિડીયો બનાવવાનું હોય છે.. જેને ખબર હોય છે એ સારું કહેવાય ના ખબર હોય તેના માટે તો ઉપયોગી છે. ઘણી વખત લોકો સાચા હોય છે તો પણ તેનો જવાબ આપવો જરૂરી બને છે. કારણ કે તમે જે જવાબ આપ્યો એ માત્ર તમને ધ્યાનમાં રાખીને જ આપ્યો છે. કોમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર.🙏🏻

  • @0mvirajvlogs196
    @0mvirajvlogs196 Жыл бұрын

    Aaloo Sev ma oil bharai jay che . ..su kru reply krjo

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    Жыл бұрын

    ખુબ સરસ તમે સેવ બનાવવાની ટ્રાય કરી તેનો આનંદ થયો.👍 તમારી સેવમાં તેલ ભરાય છે તો હવે તમે જે બટેટા નાખતા હોય એ થોડા ઓછા કરી નાખો બટેટાનું પ્રમાણ જ્યારે વધી જાય છે અને લોટ ઢીલો થઈ જાય છે ત્યારે તેલ ભરાઈ જાય છે. અને જ્યારે તેલમાં તળો ત્યારે તેલ બરાબર થઈ ગયેલું હોવું જોઈએ ધીમા ગેસે જો સેવ પાડશો તો તેમાં તેલ પણ ભરાઈ જાય છે એ પણ કારણ હોઈ શકે. મારા વીડિયોમાં જે પ્રમાણે નો લોટ મેં બાંધ્યો છે એ પ્રમાણે નહીં ઢીલો ને કઠણ રાખજો લોટ ઢીલો હશે તો તેલ વધારે જ ભરાશે અને એ માટે બટેટાનું પ્રમાણ તમારે આગળ પાછળ થઈ જતું હોય એ પણ કારણ હોઈ શકે. ચોક્કસથી હજી એક વખત ટ્રાય કરજો બગડે તો નિરાશ નહીં થતાં આપણને તેમાંથી જ શીખવા મળે છે. અને આપણને ક્યાં ભૂલ થાય છે તે ખ્યાલ આવે છે. તમારી વાત મારી સાથે શેર કરી તેનો મને આનંદ થયો.🙏❤️

  • @0mvirajvlogs196

    @0mvirajvlogs196

    Жыл бұрын

    Thanks dear khub j saras solution aapyu....i recently subscribe ur channel

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    Жыл бұрын

    🙏🏻❣️ તમારે થેન્ક્યુ કહેવાની જરૂર નથી રહેતી કારણ તમને જવાબ આપવો એ મારી ફરજ છે,અને શક્ય હોય એટલો હું પ્રયત્ન કરું છું.

  • @daxaparmar5529
    @daxaparmar5529 Жыл бұрын

    મરીમસાલા કય રીતે બનાવવાન

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    Жыл бұрын

    દક્ષા બેન 🙏🏻 મરી મસાલો બનાવા નો નથી.અહીયા માત્ર મરી નો પાવડર જ લેવાનો છે. અને બીજો પાણી પૂરી નો મસાલો લેવાનો છે.

  • @tejalnayak814
    @tejalnayak814 Жыл бұрын

    Me aaje try karyo pan sev nathi padti Jari ma thi nathi padti.ane Lal thai jay che

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    Жыл бұрын

    Tejalben 🙏🏻 પહેલા તો તમે મારી રેસીપી ટ્રાય કરી એનો મને આનંદ આવ્યો અને તે ના બની તેથી તમે મને કોમેન્ટ થી પૂછ્યું કે સૌથી વધુ ગમ્યું. તેજલ બેન સેવ નથી પડતી એનું કારણ એ પણ છે કે તમારા જે બટેટા છે એ પ્રમાણમાં થોડા વધારે હશે , અથવા તો અમુક બટેટા બાફયા બાદ ખુબ જ ચીકણા થઈ જાય છે.અને ઘણી વખત એવું થાય છે કે તેનો માવો ચીકણો વધારે થઈ જાય છે . બટેટાને આપણે વહેલા બાફી લેવાના છે એકદમ ઠંડા હોવા જોઈએ. તમને એવું લાગે તો તમારે એને અડધી કલાક ફ્રિજમાં પણ રાખી દેવા. અને બીજું એ કે બટેટા ગરમ હોય એટલે ચણાનો લોટ છે એ વધારે ચીકણો થઈ જાય છે અને બટેટાનું પ્રમાણ વધારે હોય તો પણ સેવ લાલ થઈ જાય તમારી સેવ બગડી એટલે હકીકતે મૂડ બગડે. પરંતુ હું તમને ચોક્કસ કહીશ કે હંમેશા ભૂલમાંથી જ આપણે શીખી શકીએ છીએ. તો હજી પણ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને બટેટાનું પ્રમાણ તમે લીધું હોય એનાથી ઓછું કરી નાખજો અને આ લોટને ખૂબ જ મસળવાનો પણ નહીં બધું કામ પોચા હાથે જ કરવાનું છે. ઘણી વખત એવું થાય છે કે હાથની ગરમીના કારણે પણ લોટ ઢીલો અને ચીકણો થઈ જતો હોય છે તો એવું લાગે તો ચણાના લોટના બદલે ચોખાનો લોટ એડ કરવો પરંતુ મેં લોટને બાંધ્યો છે તે રીતનો થોડો ટાઇટ હોવો જોઈએ. અને સેવ વધારે લાલ થઈ જતી હોય તો ગેસની ફ્લેમ મીડીયમ થી હાઈ રાખજો. કારણ કે ગેસના મોટા બર્નર ઉપર કરો તો તેલ વધારે થઈ જાય તેથી પણ સેવ લાલ થઈ જાય. તો આ રીતે નાની -નાની બાબતોને ને કારણે રેસીપી પરફેક્ટ તૈયાર ન થાય. ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર 🙏🏻

  • @GJGAMING555
    @GJGAMING5552 жыл бұрын

    Thodik moklo toh khabr pade ne kevi bnavi a test kravay kyarek

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 жыл бұрын

    ☺️😄🙏🏻

  • @chetanaratadiya7938
    @chetanaratadiya79382 жыл бұрын

    પાણી પુરીની જે પુરી હોય તે ઘરે કેવી રીતે બનાવાય??🤔

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 жыл бұрын

    રેસીપી આપવા ની કોશિશ કરીશ.

  • @chetanaratadiya7938

    @chetanaratadiya7938

    2 жыл бұрын

    Thanks

  • @nagajanmodhwadiya8820
    @nagajanmodhwadiya882011 ай бұрын

    Sem package jevi nthi thy packege jevo swad nathi crunchy nathi thy

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    11 ай бұрын

    સેમ પેકેજ જેવો કરવા માટે તેમાં થોડો "આજીનો મોટો" નખાતો હોય છે જે આપણને હકીકતે ખ્યાલ જ નથી હોતો તમે પેકેટના ઇન્ગ્રિડિયન્સ વાચશો તો તે એના કોડ પ્રમાણે હોય છે. તમે એ અથવા તો મેગી મસાલો સેવ બન્યા પછી થોડો-થોડો સ્પ્રિંકલ કરાય છે એટલે બાકીનો ખૂટતો ટેસ્ટ આવી જશે અને જે હેલ્થ માટે સારો નથી એટલે મેં તે અહીં એડ કરેલ નથી. અને ક્રંચી નથી બની તેમાં તમારા લોટમાં થોડું બટેટાનું પ્રમાણ વધારે હોઈ શકે અથવા તો તેલ બરાબર ના આવ્યું હોય અને જો તમે તળી લીધી હોય તો પણ તે ક્રંચી નથી થતી બાકી વીડિયોમાં મેં તમારી સામે જ બનાવી છે અને હું બનાવું પણ છું તો ક્રંચી નથી થતી તેના માટે લોટ બાંધવામાં થોડું ધ્યાન રાખો.

  • @nagajanmodhwadiya8820

    @nagajanmodhwadiya8820

    11 ай бұрын

    હા લોટ બાંધવા મા મિસ્ટેક થય ગય હસે

  • @nagajanmodhwadiya8820

    @nagajanmodhwadiya8820

    11 ай бұрын

    આજે અમે બનાવી

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    11 ай бұрын

    @@nagajanmodhwadiya8820 બગડી હોય તો પણ તેમાંથી તમને તમારી ભૂલ થઈ જ શીખવા મળશે. કાંઈ પણ નવું શીખો ત્યારે કંઈક ને કંઈક ભૂલ થતી હોય છે. કોઈ વસ્તુ બગડે તો શીખવાનું છોડી નહીં દેવા નું. તમે કોમેન્ટ કરી ને જણાવ્યું તેનો મને ખૂબ જ આનંદ.🙏🏻❤️

  • @pragnavinchhi3822
    @pragnavinchhi3822 Жыл бұрын

    bahar jevo taste nathi aiyvo

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    Жыл бұрын

    Thdo Maggi masala nakhato hoi chhe yato aaji no moto .je ne nakhel nathi

  • @daxaparmar5529
    @daxaparmar5529 Жыл бұрын

    મર

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    Жыл бұрын

    🙏🏻

  • @komaldevdhar8246
    @komaldevdhar82462 жыл бұрын

    Nice

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 жыл бұрын

    Thank you.🙏🏻❣️

  • @dineshraman2281

    @dineshraman2281

    2 жыл бұрын

    @@RakshasKitchenBasket તારી માનીભાેસ

  • @devigheewala9406
    @devigheewala94062 жыл бұрын

    Nice

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    2 жыл бұрын

    Thank you.🙏🏻

  • @govindnayak2870
    @govindnayak28707 ай бұрын

    Nice

  • @RakshasKitchenBasket

    @RakshasKitchenBasket

    7 ай бұрын

    Thank you 🙏🏻

Келесі