No video

London Shibir 2004 Part 14 | મૃત્યુ સમયે સમાધિ | Samadhi At The Time Of Death | Blissful State

In this video, Pujya Niruma explains that, In tantrik, mantrik, the first effect is on the mind. Don't let go in your mind otherwise that doubt will give you suffering. And then you think of the person who did it, you will have hatred and kashayo for him. The lady (mataji) shakes and gives spiritual water, some spiritual grains and charges money. Lot of people used to come to see Pujyashree Niruma, so she used to tell them that nothing happens with jantar, mantar. Whatever karma is unfolding, finish with equanimity. When we do pratikraman, we are not suppose to see faults of others. During death person has fear because he thinks that he is dying. If has knowledge that he is a self, the body dies then he will have samadhi death.
પ્રસ્તુત વીડિઓમાં પૂજ્ય નીરુમા સમજાવે છે કે, તાંત્રિક, માંત્રિકમાં માનસિક અસર પહેલા થાય છે. એ મગજમાં પેસવા જ ના દેશો, નહિ તો એ વહેમ જ આપણને દુઃખી દુઃખી કરી નાખે. અને જેના માટે વિચાર આવે કે એને કર્યું છે એના માટે દ્વેષ થાય, કષાયો થાય. માતાજી બધી ધૂને છે, મંત્રેલું પાણી આપે, મંત્રેલા દાણા આપે અને બધાને પૈસા ચાર્જ કરે.પૂજ્યશ્રી નીરુમાને ઘણા મળવા આવતા તો કહેતા કે જંતર, મંતરથી કશું થતું નથી. જે કંઈ કર્મ આવ્યું છે એને હિમ્મતથી સમતાથી પૂરું કરો. પ્રતિક્રમણ કરતા સામાની ભૂલ જોવાની જ નથી. મૃત્યુ સમયે મનુષ્યને ભય લાગે છે કેમકે બિલીફ છે કે હું મરી જઉ છું. પણ જ્ઞાન હોય કે હું આત્મા છું, આ દેહ મરશે તો એને સમાધિ મરણ થાય છે.
Show Note:
00:00 What is Tantrik, Mantrik
12:17 Mataji or spirit possession
20:42 Pratikraman
22:49 Rituals after death
27:04 Awareness at the time of death
32:57 Self
38:05 Self, causal body and electrical body goes to new body
44:00 Karma theory
To know more visit here:
In Gujarati: www.dadabhagwa...
In Hindi: hindi.dadabhag...
In English: www.dadabhagwa...
►Now you can listen to the Podcasts on,
Dada Bhagwan Radio: dbf.adalaj.org...
Spotify: dbf.adalaj.org...
Amazon Music: dbf.adalaj.org...
Google podcast: dbf.adalaj.org...
Itunes: dbf.adalaj.org...
Gaana Podcast: dbf.adalaj.org...
Tune in: dbf.adalaj.org...
►Dive into the ocean of Inner Happiness.
(Subscribe) Dada Bhagwan Foundation Official Music Channel: / @dadabhagwanmusic
►We bring fresh & new Spiritual videos for you every day.
(Subscribe) Dada Bhagwan Foundation Official Channel: / @dadabhagwanfoundation
►Charge your Spirituality Through Our Official Apps (Download)
Dada Bhagwan App & Akonnect App: www.dadabhagwa...
►Explore Dada Bhagwan Foundation Online Store
Dada Bhagwan Store: store.dadabhag...
#spiritualpodcast #podcast #dadabhagwanmusic #spirituality

Пікірлер: 1

  • @prabhaprajapati-fi2lt
    @prabhaprajapati-fi2lt2 ай бұрын

    જય સચ્ચિદાનંદ માં ❤

Келесі