No video

Loksamarpit Rajvi Maharaja Krishna Kumarasinhji - Bhavnagar

લોકસમર્પિત રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી - ભાવનગર
નિર્માતા: કિશોર જોશી
લેખન: શ્રી ગંભીરસિંહ ગોહિલ
લેખન રૂપાંતર: પ્રા. નિસર્ગ આહિર
વાણી: પ્રા. સતીશ વ્યાસ અને અર્પિતા પંડ્યા
શીર્ષક ગીત: કવિશ્રી કલાપી
ગાયક - સ્વર: સુરેશ જોશી
સંગીત: આકાશ શાહ
ધ્વની મુદ્રણ: સમીર રાવલ (ડોલ્ફીન સ્ટુડિયો)
ગ્રાફિક્સ: પંકજ પરમાર
સંકલન: શૈલેષ ગોહિલ
તંત્રજ્ઞ: એમ. બી. મોરી
સહાયક: રતિલાલ વાઘેલા
વિશેષ સહયોગ: અજય જાડેજા (ફોટોગ્રાફર)
આભાર
માન. વિજયરાજસિંહજી રાઓલ (મહારાજાસાહેબ - ભાવનગર)
માન. સમયુક્તાકુમારી (મહારાણીસાહેબ)
શ્રી જયવીરરાજસિંહજી (યુવરાજસાહેબ)
મહારાજકુમાર શિવભદ્રસિંહજી
નલિનીકુમારીબા - કુંવરાણીશ્રી
રાજકુમારી બ્રીજેશ્વરીકુમારી
સૌજન્ય
સંતોષભાઈ કામદાર
પરબતસિંહ ગોહિલ
ભવનેશ મહેતા (દાસ પેંડાવાળા)
દેવેન શેઠ (શેઠ બ્રધર્સ)
ડો. મનસુખ કાનાણી
મહાવીરસિંહ ચુડાસમા - બાવળિયારી
બળદેવસિંહ ગોહિલ
વિજયસિંહ ગોહિલ - સેંદરડા
રજૂઆત
દૂરદર્શન, અમદાવાદ
Nilambag Palace Hotel Bhavnagar
Heritage Tourism Place Of Gujarat, India
Website: www.nilambagpalace.com/

Пікірлер: 90

  • @shd4460
    @shd44604 жыл бұрын

    હું ૫૮ વર્ષનો છું અમો બે ભાઈ અને એક બહેન બચપનમાં વડવા નેરા પીઠા વાળા ખાંચામાં મારા મોસાળ જતા ત્યારે મારી નાનીમા અમને ભાવનગર રાજવી અને ભાવનગર સ્ટેટ ની ઘણી બધી વાતો કરતાં જે સાંભળવાની અમને ખૂબ જ મજા આવતી અને કહેતા કે અમારે માટે તો અમારા મહારાજા સાહેબ બાપુ, ની એ રાજાશાહી સારી હતી જેઓ રૈયત(પ્રજા)માટે સાચી લાગણી અને વાત્સલ્ય રાખતા અને તે ખૂબ જ સારું શાસન હતું. હાય ક્યાં જતી રહી એ રાજાશાહી

  • @rajjoshi9007
    @rajjoshi90074 жыл бұрын

    હું ભાવનગર નો છુ... અને મને ગર્વ છે કે આ અમારા બાપુ હતા... આજની સરકાર કરતા અમારે આ રાજાશાહીની જરૂરી છે.

  • @dineshdavariya7442
    @dineshdavariya74424 жыл бұрын

    આપ શ્રી ની જ્યારે જ્યારે વાતો સાંભળીએ છીએ ત્યારે ત્યારે એક દીવ્ય રોમાંચ અંતરમનમાં ઉદ્ભવે છે....... ❤️🌹🙏

  • @DineshThanth

    @DineshThanth

    3 ай бұрын

    ઞૉઑઞઞૉઞૉઞૉૉઞઞઞૉઞૉઞઞૉઑઑૉૉૉૉૉૉઑૉૉૉઑઑ નક્કી ટટટટટ

  • @dineshdavariya7442
    @dineshdavariya74424 жыл бұрын

    પ્રાતઃ સ્મરણિય અમારા મહારાજા સાહેબ શ્રી શ્રી કૃષ્ણ કુમાર સિંહજી મહારાજ ને કોટી કોટી નમન હો...... ❤️💐🌹🙏🙏🙏

  • @narendrapatel94
    @narendrapatel944 жыл бұрын

    જય હો.... ખમ્મા ઘણી બાપુ ને

  • @nitinsenta3915
    @nitinsenta39153 жыл бұрын

    જય હો મહારાજ શ્રી કૃષ્ણસિંહજી ને મદ્રાસ ના ગવર્નર નહિ પણ ભારત દેશ ના વડાપ્રધાન પદ આપવાનુ જોઈએ તો કોઈ દિવસ ભારત એન પાકિસ્તાન ના ભાગલા નો પડે એન કોઈ દિવસ ભારત અને પાકિસ્તાન ઝગડા કોઈ દિવસ નો થાય તે એમે ગર્વ થી કયે શયે જય હો ભાવનગર 🌷🍀🍀

  • @jayeshahir7904
    @jayeshahir79044 жыл бұрын

    જય હો બાપુની👏

  • @dineshdavariya7442
    @dineshdavariya74424 жыл бұрын

    આપ ખરેખરા અર્થમાં મહાન દેવ સ્વરૂપ કહેવાવ છો....... મારાં પિતાજી જે ખેડૂત હતાં તે મને મારાં બાળપણમાં આપ શ્રી ના ઘણાં પ્રસંગો કહેતાં અને ભાવનગરને રામ રાજ્ય તરીકે સરખાવતાં હતાં.

  • @mohitkharadi9898
    @mohitkharadi98984 жыл бұрын

    dhanya ho Maharaj krushnakumar sinhji...Ek mahan atma hata tme🙏🙏🙏🙏Lakh lakh vandan tamara charanoma

  • @gohildarbar5601
    @gohildarbar56013 жыл бұрын

    હા ભાવેણા નગરી જય રૂપલ માઁ

  • @bhakabhaisboliyaboliya4895
    @bhakabhaisboliyaboliya48955 жыл бұрын

    જય હો ભાવેણાના ધણી

  • @ghanshyambhaighevariya3226
    @ghanshyambhaighevariya32263 жыл бұрын

    જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો આપડું ભારત ઈતિહાસ માં

  • @im.crzyboy3317
    @im.crzyboy33174 жыл бұрын

    jay ho bhavngar na thakor

  • @mavsinhvaghela144
    @mavsinhvaghela144 Жыл бұрын

    Sri sri, કૃષ્ણ કુમાર સિંહજી મહારાજ ને કોટી કોટી નમન

  • @MaheshParmar-jv8by
    @MaheshParmar-jv8by4 жыл бұрын

    Mara mate Tamara jeva Dev rupi raja mate jetlu kav tetlu osu se ane mane atalu proud feel thay se k maro janm Bhavnagar district ma thayo. Jay ho mara maharaja ne koti koti mara ane mara pura Bhavnagar tarafthi namaskar Jay Hind Jay Bhavnagar

  • @jkpatel2064
    @jkpatel20644 жыл бұрын

    Sri. Sri. Krishnsihaji. Gohil maharajji. Aap duniya rahe tya sidhi. Bharat vasiona hradayma. Rahesho👏👏👏🙏🙏🙏🙏💅💅💅💅👃👃👃

  • @vicky_rathod_4141
    @vicky_rathod_41414 жыл бұрын

    જય ભાવનગર

  • @Dharmacreator05
    @Dharmacreator054 жыл бұрын

    જય ગોહિલવાડ

  • @pinakkbamaniya47
    @pinakkbamaniya47 Жыл бұрын

    Jay ho

  • @DKSAABMARK
    @DKSAABMARK4 жыл бұрын

    ખુબજ સરસ ...!🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramnandaniya6727
    @ramnandaniya67275 жыл бұрын

    પૃજા વત્સલ રાજવી

  • @rajeshgohil89
    @rajeshgohil892 жыл бұрын

    રામ રામ ભાઈ

  • @bhaveshvaghela3369
    @bhaveshvaghela33695 жыл бұрын

    Kurshankumarashih ji no Jay ho.

  • @rashminpatel616
    @rashminpatel6164 жыл бұрын

    Bapu ne vandan 🙏🏼

  • @rahulpnp6766
    @rahulpnp67665 жыл бұрын

    Amara maharaja always great rahese. Je bhavnagar khub vikas kariyo. Pan aj ni sarkar ae bhavnagar ni disha ne dasha sav bagadi mari khub j kharab halat kari nakhi bhavena ni.amara bhavena vikas ni waiting kare che.

  • @TAPSVi_07
    @TAPSVi_074 жыл бұрын

    Jay ho krusnnkumarsinhji

  • @dineshdavariya7442
    @dineshdavariya74424 жыл бұрын

    શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાનનાં કહ્યાં પ્રમાણે મનુષ્યોમાં રાજા હું છું, તેનો પર્યાય આપ જ છો......... 🙏

  • @kaveripatel2471
    @kaveripatel24714 жыл бұрын

    Bapu aaaa politision apni and bhavnagar ne public sathe dago kare gaya !......

  • @santusingh998
    @santusingh9982 жыл бұрын

    Jay krushn kumar sinh ji

  • @bharatbhaikhadela228
    @bharatbhaikhadela2284 жыл бұрын

    Vah bap vah amara raja amar raho vah bhavena jai hind

  • @savitachotaliya3678
    @savitachotaliya3678 Жыл бұрын

    Ati uttam jankari vatan no vartalap

  • @krishnakrishna8859
    @krishnakrishna88594 жыл бұрын

    જય માતાજી ભાવનગર ના મહારાજ નો જહો

  • @jaypalsinhdedkadi9001
    @jaypalsinhdedkadi90015 жыл бұрын

    Besttttttt jordar jay bhavena

  • @devubhazala3416
    @devubhazala34164 жыл бұрын

    Hve avi sarkar kyathi aave😢😢😢🙏🙏🙏

  • @kishanbabariya8201
    @kishanbabariya82014 жыл бұрын

    amara raja shaheb ni bhul thay gya che bhai nkar aa loko ne a maru bhavena no sopay kem ke bhavena ma kya pan development nathi thyo nthi kogreshe ✋karu ke nathi bhajap🌷karu bhai raja pan aje dukh anubhav ta hase ke mara rajiya ne halt sav bgadi nakhi che

  • @mrhardeepvaghela1090
    @mrhardeepvaghela10902 жыл бұрын

    Jay Ho Bhavnagar ❤️

  • @makwanabhupatbhai5022
    @makwanabhupatbhai50224 жыл бұрын

    જય હો

  • @dhameliyanileshbhai3678
    @dhameliyanileshbhai36784 жыл бұрын

    જય હો ભાવનગર ના મહારાજા

  • @mahavirjala9982
    @mahavirjala99824 жыл бұрын

    जय ho

  • @arjunsinhparmar3275
    @arjunsinhparmar32754 жыл бұрын

    આપણું ગૌરવ આપણું ભાવનગર....

  • @narshangbhaivala4572
    @narshangbhaivala45722 жыл бұрын

    N.a.vala🙏🙏

  • @nevergiveup4524
    @nevergiveup45244 жыл бұрын

    Neknamdar rajvi ne vandan

  • @vandanajani882
    @vandanajani8825 жыл бұрын

    Bhavena na raja ne sat sat parnam. Prajapremi raja. 👏

  • @vickypatel8431
    @vickypatel84313 жыл бұрын

    Nice sir

  • @harirajsinhrana7162
    @harirajsinhrana71625 жыл бұрын

    Jay mataji

  • @bharatbhaikhadela228
    @bharatbhaikhadela2284 жыл бұрын

    Nek namdar ni rajdhani ane temni aado sathe jodayela bhavnagar ko vikas karvo te sarkar ane parja banneni jvab dari jay jay amara rajvi nek namdar ni

  • @heppybapu5972
    @heppybapu59724 жыл бұрын

    Pranaam🙇🙏🙏🙌

  • @chandrikatrivedi8638
    @chandrikatrivedi86383 ай бұрын

    કોટીકોટી વંદન ❤🙏

  • @harshadkalsariya2699
    @harshadkalsariya26994 жыл бұрын

    JAI HO BHAVENA NA RAJVIR.

  • @shravanparmar1391
    @shravanparmar13912 жыл бұрын

    🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

  • @bhaveshmer4790
    @bhaveshmer47904 жыл бұрын

    Wow super

  • @kaveripatel2471
    @kaveripatel24714 жыл бұрын

    Are saheb , atyarna politision bhavnagar mate pahad jevi moti durghatana 6....

  • @gohilpriyrajsinh4600
    @gohilpriyrajsinh46005 жыл бұрын

    jay mataji

  • @jaymeldistatus5285
    @jaymeldistatus52854 жыл бұрын

    I love my Gohil waad

  • @gujarthistory3408
    @gujarthistory34085 жыл бұрын

    Nice

  • @djspicy7885
    @djspicy78853 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ibtm9110
    @ibtm91102 ай бұрын

    મને ગર્વ છે કે આ અમારા બાપુ હતા...

  • @ravirajbhaimanjariya9076
    @ravirajbhaimanjariya9076Ай бұрын

    ભુલ થયગય છે ભાવનગર ની

  • @nevergiveup4524
    @nevergiveup45244 жыл бұрын

    Neknamdar rajvi

  • @gopalkanpariya3723
    @gopalkanpariya37234 жыл бұрын

    પરજાવતસલ એ ખરેખર

  • @jaypalsinhdedkadi9001
    @jaypalsinhdedkadi90015 жыл бұрын

    Besttt

  • @shravanparmar1391
    @shravanparmar13912 жыл бұрын

    🙏🙏🙏👌👌❤️❤️👌🙏😊😊

  • @kaveripatel2471
    @kaveripatel24714 жыл бұрын

    Samaldas college ajni nahi , ajna sahid smarak ni baju ma avel billing ma hati tema gandhiji abhyas karelo.

  • @djspicy7885
    @djspicy78853 жыл бұрын

    DJSpicy😎😎😎

  • @vishalgoswami7159
    @vishalgoswami71594 жыл бұрын

    🙏

  • @kaveripatel2471
    @kaveripatel24714 жыл бұрын

    Bhavnagar no koi vikas nathi thato,su karvu?

  • @jaygurudev71
    @jaygurudev714 жыл бұрын

    B

  • @jaygurudev71
    @jaygurudev714 жыл бұрын

    S

  • @jaygurudev71
    @jaygurudev714 жыл бұрын

    A

  • @jamanbhaipatoliya2624
    @jamanbhaipatoliya26244 жыл бұрын

    China

  • @jaygurudev71
    @jaygurudev714 жыл бұрын

    P

  • @jaygurudev71
    @jaygurudev714 жыл бұрын

    U

  • @plladumor3792

    @plladumor3792

    4 жыл бұрын

    Mr Jaddu ok

  • @plladumor3792

    @plladumor3792

    4 жыл бұрын

    Ok

  • @Alina.m137

    @Alina.m137

    4 жыл бұрын

    બાપુ. રજવાડુ. સોંપતા. પહેલા. આત્માને. પુછયુ. હો.તતો. સારુ. હતૂ.. તમે. અેક. હતા. અને. આજે લાખો. પદ. અધીકારી. નેતા. પોલીસ. છતાંઈ. તમારી. રયયતના.હાલતકેવિછે.

  • @MaheshRathod-df7on
    @MaheshRathod-df7on2 жыл бұрын

    જય ભાવનગર

  • @jayeshahir7904
    @jayeshahir790411 ай бұрын

    Jay ho

  • @VernacularGujarati
    @VernacularGujarati4 жыл бұрын

    Nice

Келесі