Loksabha Election 2024: ભાજપના ગઢમાં ગેનીબેન ગર્જ્યા, રેખાબેનની નહીં શંકર ચૌધરીની હાર!

Loksabha Election 2024: ભાજપના ગઢમાં ગેનીબેન ગર્જ્યા, રેખાબેનની નહીં શંકર ચૌધરીની હાર! I VTV GUJARATI
બનાસકાંઠા અને પાટણ જિલ્લો એટલે શંકર ચૌધરીનો ગઢ.. અહીં કોંગ્રેસ માટે જીતવું લોઢાના ચણા ચાવવા બરાબર છે.. છતાં તે લોઢાના ચણા ચાવીને કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેને ગાબડું પાડ્યું છે.. ગેનીબેનની આ જીત શંકર ચૌધરીના રાજકીય ભવિષ્ય માટે શંકટના વાદળો સમાન છે.. કેવી રીતે.. આવો જોઈએ આ રિપોર્ટમાં..
#banaskantha #shankarchaudhary #genibenthakor #patan #bjpindia #congress #LoksabhaElection2024 #LoksabhaElection2024Results #LoksabhaElection #ElectionResults2024 #ElectionResultsLive #VTVGujarati
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
You can also watch -
Daily Dose (ડેઇલી ડોઝ)
kzread.info/dash/bejne/eKuhsrNxhJS4dco.html
Janva Jevu (જાણવા જેવું)
kzread.info/head/PLofBDq_beCErXk91Z6qsjI0VAwDVPwEW2
VTV SHORTS
kzread.info/head/PLofBDq_beCEoOHsvs-KJdjbLzAfbNLQY6
EK Vaat Kau
kzread.info/head/PLofBDq_beCEouOWWOOq-0b1XWruMwcGmp
Mahamanthan
kzread.info/head/PLofBDq_beCEr-5duGg14JHiiFVS56HzRT
Visit us at www.vtvgujarati.com/ for more updated news in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35
Connect with us at Facebook!
vtvgujarati/
Follow us on Instagram
vtv_gujarati_news
Follow us on Twitter!
vtvgujarati
Join us at LinkedIn
www.linkedin.com/company/vtv-gujarati

Пікірлер: 94

  • @zalashansinh5245
    @zalashansinh524527 күн бұрын

    જ્ય હો ગુજરાતની સિંહણ ગેનીબેન ને .

  • @user-vy6oo9el9j
    @user-vy6oo9el9j27 күн бұрын

    ❤❤❤❤❤ ખુબ ખુબ અભિનંદન

  • @user-we8ek4jm9f
    @user-we8ek4jm9f26 күн бұрын

    શંકરભાઈ ચૌધરી તમે શું બોલ્યા હતા કે ઠાકોરોને તમે આલો પણ છે ઠાકોર અને નોકરી આવે તો પાક પણ મોજ છે પછી તમે એવું કહેવા માંગતા શંકરભાઈ ચૌધરી

  • @r_sstudiogujrati6327
    @r_sstudiogujrati632727 күн бұрын

    ચૌધીરી નો ઘમંડ તૂટ્યો 😂

  • @AshokThakor-xy4vp
    @AshokThakor-xy4vp24 күн бұрын

    બનાસની બેન ગેનીબેન ઠાકોર બહુમતી થી જીત્યા તે બદલ ખુબ ખુબ અભિનંદન

  • @AshokThakor-xy4vp
    @AshokThakor-xy4vp24 күн бұрын

    શંકર ચૌધરી જીતાડવા વાળા કોણ છે એ મારો ઠાકોર સમાજ અલ્પેશ ઠાકોર સાહેબ હતા તારે થરાદ ની અંદર શંકર ચૌધરી જીત્યા હતા નકર શંકર ચૌધરીને ક્યારેય ના જીતવા દોત કેમ કે આ મને સદારામ બાપા ના સોગંધ ખવરાય અલ્પેશ ઠાકોર સાહેબે ખવરાય હતા અને શંકર ચૌધરી ની મતદાન મેં આપ્યું હતું સોગંદ ના ખવડાવ્યા હોત ગુલાબસિંહ રાજપૂત ને અમે જીતાડો પણ મારા અલ્પેશ ઠાકોર સાહેબ નું મન અને રાસુ હતું અલ્પેશ ઠાકોર સાહેબ ને લીધે અમે મતદાન શંકર ચૌધરી હતા આ વખતે 18 એ વરાણા મતદાન આપીને ગેનીબેન ઠાકોર ની બહુમતી જીતાડવા છે અમે મતદાન આપ્યા છે ગેનીબેન ઠાકોર ને તમામ ઠાકોર સમાજ ફુલ મતદાન આપ્યું છે તે બદલ ખુબ ખુબ અભિનંદન 18 વર્ણ ને ખૂબ ખૂબ અભિનંદન બેનશ્રી ગેનીબેન ઠાકોર ને જીતાડયા બદલ ખૂબ ખૂબ અભિનંદન જય સદારામ બાપા જયવેલનાથ જયવીર ભાથીજી મહારાજ ઠાકોર સમાજ જય હો જય ભવાની જય માં 64 જોગણી હમેશા અમારી ઠાકોર સમાજની જીત રાખજે

  • @ravisilverartbk80
    @ravisilverartbk8027 күн бұрын

    સાચીવાત

  • @user-rh6hv3qq4p
    @user-rh6hv3qq4p27 күн бұрын

    શંકરીયા તારું કોઈ નો આવે મારી સિંહણ આગળ

  • @mayurchaudhari4275

    @mayurchaudhari4275

    21 күн бұрын

    માપે હરિયાળી લાવનાર ને ભૂલાય નહી બાકી હવે 5વર્ષ જોઈ લેજો

  • @solanki6867
    @solanki686727 күн бұрын

    गेनी बहन super

  • @user-fs4fr6gy6d
    @user-fs4fr6gy6d27 күн бұрын

    sankar bhai hari gaya

  • @krevinpatel4780
    @krevinpatel478027 күн бұрын

    geni ben :- 2 Sankar chodhry :- 0

  • @patelhasmukhbhai7380
    @patelhasmukhbhai738026 күн бұрын

    નજીકના ભવિષ્યમાં ગેનીબેન ગુજરાતના મુખ્ય મંત્રી અથવા ગૃહ મંત્રી બનશે.

  • @parbatdesai3377
    @parbatdesai337727 күн бұрын

    Sankar na karne bjp Hari che bk ma

  • @chaudhariyash4477
    @chaudhariyash447727 күн бұрын

    હવે ખબર પડી છે જનતા ને 😂😂😂 ગેનીબેન વિજય થયા

  • @pmNewj
    @pmNewj26 күн бұрын

    સાચી વાત છે શંકર ચૌધરી ની હાર

  • @sedhairavat3305
    @sedhairavat330527 күн бұрын

    Geni ben jindabad

  • @khushbhudigital9131
    @khushbhudigital913127 күн бұрын

    સિંહણ

  • @RahulThakor-bs6hx
    @RahulThakor-bs6hx27 күн бұрын

    Congratulations geni ben🎉

  • @PopatshingVaghela
    @PopatshingVaghela26 күн бұрын

    રાઇટ ભાજપ ની હાર એ શંકર ચૌધરી ના લીધે થયેલ છે શંકર ચૌધરી બનાસ ડેરી ચૌધરી સમાજ ની હોય તેમ સમજે છે ડેરી માં તમામ કર્મ ચારી ચૌધરીઓ બનાસ ડેરી ના મોટેભાગે સુપર વાઇઝરો ચૌધરીઓ મંત્રીઓ ચેરમેન ઘણાં ગામડામાં ચૌધરી છે કેમ બિજી સમાજ લોકો પશુપાલન નથી

  • @kartikchaudhary7156

    @kartikchaudhary7156

    26 күн бұрын

    Chaudhary samaj deri pota na paise banavi sahkari karili chhe ne dudh ser pn jove derima reva Darbar ticket lai avse tyare Chaudhary samaj yad av chhe

  • @dhavalthakor6415

    @dhavalthakor6415

    24 күн бұрын

    બનાસકાંઠામાં સહકાર ક્ષેત્રે એક વિશેષ જાતિનો પ્રભાવ.. - બનાસ ડેરી ચેરમેન- શંકર ભાઈ ચૌધરી - બનાસ બેંક ચેરમેન - સવસી ભાઈ ચૌધરી - બનાસ મેડિકલ કોલેજ ચેરમેન - પી જે ચૌધરી - બનાસકાંઠા ખરીદ વેચાણ સંઘ ચેરમેન - બાબરા ભાઈ ચૌધરી - બનાસડેરી થરાદ ડિરેકટર - પરબત ભાઈ ચૌધરી - બનાસડેરી ધાનેરા ડિરેકટર - જોયતા ભાઈ ચૌધરી - બનાસડેરી દિયોદર ડિરેકટર - ઈશ્વર ભાઈ ચૌધરી - બનાસડેરી કાંકરેજ ડિરેકટર - અણદા ભાઈ ચૌધરી - બનાસડેરી દાંતીવાડા ડિરેકટર - પી જે ચૌધરી - થરાદ માર્કેટયાર્ડ ચેરમેન - શૈલેષ ભાઈ ચૌધરી - દિયોદર માર્કેટ યાર્ડ ચેરમેન - મલા ભાઈ ચૌધરી - ધાનેરા માર્કેટ યાર્ડ ચેરમેન - વિરલ ભાઈ ચૌધરી - નેનાવા માર્કેટ યાર્ડ ચેરમેન - સુરેશ ભાઈ ચૌધરી - કાંકરેજ માર્કેટ યાર્ડ ચેરમેન - અણદા ભાઈ ચૌધરી - સતત 10 વર્ષ થી બનાસકાંઠા સંસદ સભ્ય ચૌધરી - 6 થી વધારે તાલુકા ખરીદ વેચાણ સંઘ ના ચેરમેન ચૌધરી (*આ થોડો જાતિવાદ છે આ તો ખાલી આપનોજ વ્યક્તિ અને આપની લોબીજ સહકાર અને સરકાર બંને વિભાગમાં હોવી જોઈએ એવો ભાવ કહી સકાય*) - ચૂંટણી સમયે સર્વ સમાજને સાથે લઈને ચાલવાની વાત કરતા ઇત્તર સમાજના આગેવાનો ઇત્તર સમાજ માટે તો થોડુક વિચારજો - બનાસડેરી ની અંદર નોકરી કરતા કર્મચારીઓ ની યાદી જોજો ત્યાં પણ કોઈ એક ચોક્કસ સમાજને 95 % કરતા પણ વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. - એવીજ પરિસ્થિતિ બનાસ બેંક અને અન્ય બનાસકાંઠા ના સહકારી માળખામાં છે *લી* *બનાસકાંઠા નો સર્વ સમાજ નો અવાજ*

  • @mayurchaudhari4275

    @mayurchaudhari4275

    24 күн бұрын

    સૌથી વઘુ દુધ ભરાવનાર ચૌધરી છેઃ સંખ્યા મુજબ સભાસદ મુજબ દરેક ઘામ મા અન્ય સમાજ ના નોકરી કરે છેઃ જોઈ લેજો આ બળતરા અમુલ ની થેલી પીનારા કરે છેઃ બાકી બનાસ નાં પશુપાલન ને તો ડેરી નો વહીવટ યોગ્ય છેઃ 😊

  • @user-uv9fz1lp1i

    @user-uv9fz1lp1i

    23 күн бұрын

    સાચી વાત છે

  • @niravchaudhary9433

    @niravchaudhary9433

    23 күн бұрын

    @@dhavalthakor6415 બનાસકાંઠા ના લોકસભા ના પરિણામો પછી અને ચુંટણી દરમિયાન, સોશિઅલ મીડિયામાં એક મેસજ ફરતો કરાયેલો છે કે સહકારી ક્ષેત્ર માં બનાસકાંઠા માં બનાસ ડેરી અને બનાસ બેંક અને બીજી ખેડુતો સાથે જોડાયેલી સંસ્થા ઓ માં જીલ્લા નો સૌથી મોટી જાતિ નો ખેડુત સમાજ (ચૌધરી સમાજ) સતાં ઉપર છે, અને આ વાત સાચી જ છે. જે તે જીલ્લામાં, જે તે જીલ્લા કે વિસ્તાર ની સૌથી મોટી જાતિ નો ખેડુત સમાજ ના હોય તો બીજું કોણ હોય? મહેસાણા જિલ્લા માં ડિસ્ટ્રિક્ટ બેન્ક ના ચેરમેન છેલ્લાં ૪૦ વરસો થી કોણ છે - પાટીદાર ઉંઝા APMC ના ચેરમેન છેલ્લા ૪૦ વરસો થી કોણ છે- પાટીદાર મહેસાણા જિલ્લા સંઘ અને જિલ્લા ના દરેક તાલુકા ના સંઘો ના ચેરમેનો છેલ્લાં ૪૦ વરસ થી કોણ છે- પાટીદાર સાબરકાંઠા જિલ્લા ડેરી ના ચેરમેન છેલ્લાં ૩૦-૪૦ વરસ થી કોણ છે- પાટીદાર (જ્યાં ૬૦% દુધ ઉત્પાદકો ચૌધરી હોવા છતાં), સાબરકાંઠા બેન્ક ના ચેરમેન છેલ્લાં ૩૦-૪૦ વરસ થી કોણ છે- પાટીદાર ગાંધીનગર જિલ્લા ડેરી ના ચેરમેન છેલ્લાં ૩૦-૪૦ વરસ થી કોણ છે- ક્ષત્રિય અમદાવાદ જિલ્લા ડેરી ના ચેરમેન છેલ્લાં ૩૦-૪૦ વરસ થી કોણ છે- ભરવાડ સુરેન્દ્રનગર જિલ્લા ડેરી ના ચેરમેન ડેરી બની ત્યારથી છેલ્લાં ૨૦ વરસ થી કોણ છે- ભરવાડ પંચમહાલ જિલ્લા ડેરી ના ચેરમેન છેલ્લાં ૩૦ વરસ થી કોણ છે- ભરવાડ બરોડા જિલ્લા ડેરી ના ચેરમેન છેલ્લાં ૩૦-૪૦ વરસ થી કોણ છે- ક્ષત્રિય અથવા પાટીદાર રાજકોટ જીલ્લા ડેરી ના ચેરમેન છેલ્લાં ૩૦-૪૦ વરસ થી કોણ છે- પાટીદાર અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ના ચેરમેન ૩૦-૪૦ વરસો થી એક જ પરિવાર ના પાટીદાર છે. આવા દરેક જીલ્લા વાઈઝ સહકારી સંસ્થાઓ વાઇઝ ઉદાહરણો આપી શકાય એમ છે. શું ડીસા એપીએમસી માં એક જ સમાજ ના ચેરમેન કેટલાય વરસો થી નથી? શું પાલનપુર મર્કેન્ટાઈલ બેન્ક ના ચેરમેન વરસો થી એક જ સમાજ ના નથી? શું આ સહકારી સંસ્થાઓ માં જે તે સમાજ ના કર્મચારીઓ નથી? બનાસકાંઠા મર્કેન્ટાઇલ બેન્ક માં કેટલાં ચૌધરીઓ કર્મચારી છે? જવાબ આપશો? બનાસડેરી માં આવો તમને બતાવીયે કે તમામ સમાજ ના દૂધઉત્પાદક પરિવારો ના કેટલાં કર્મચારીઓ છે? બસ ખાલી સોશિયલ મીડિયા માં નીકળી પડ્યાં છો અને તમે કરેલાં હિન્દુ રાષ્ટ્ર વિરોધી કામ ને બચાવવા માટે કે જેના થકી આજે એક કમળ દિલ્હી માં ઓછું પડ્યું. જે કટ્ટરતા થી મુસ્લિમો એ વોટિંગ કર્યું એનાં થી વધારે કટ્ટરતા થી તમારે બનાસકાંઠા માં ભાજપ વિરુદ્ધ તમારે વોટિંગ કરવાં ની શું જરૂર પડી? એ તો સમજાવો? ચૌધરી સમાજે તમારું એવું તો શું બગાડ્યું કે તમારે મુસ્લિમો કરતાંય ભાજપ વિરુદ્ધ આટલાં કટ્ટર બનવું પડ્યું? તમે કહ્યું કે પાટીદાર આંદોલન વખતે ના અમારી સામે ના કેસો સરકારે પાછા નથી ખેચ્યાં, અરે ભાઈ મુખ્યમંત્રી તમારા અને ૧૫ થી વધારે મંત્રીઓ તમારા તોય પાછા ન ખેંચ્યા, અને આખાં ગુજરાત માં પાછા નથી ખેંચ્યા તો બીજા જીલ્લાઓ માં ભાજપ ને વોટિંગ અને બનાસકાંઠામાં ભાજપ ની વિરુદ્ધ, આવું કેમ? તમે કહ્યું કે બનાસકાંઠા લોકસભા ના ભાજપ ના ઉમેદવાર ને કોઇ ઓળખતું નહોતું- એ ભાજપ ના સભ્ય પણ નહોતાં, છેલ્લાં કેટલાય વરસો થી બનાસકાંઠા માં ભાજપ ચૌધરી સમાજ ને જ ટિકિટ આપે છે…….વગેરે વગેરે? શું મેહસાણા માં શારદાબેન કે જયશ્રી બેન ને ટીકીટ નહોતી આપી, શું એમને કોઇ ઓળખતું હતું? શું ભાજપ ની સ્થાપના થઈ ત્યારથી મેહસાણા ભાજપ ના ઉમેદવાર લગભગ પાટીદાર સમાજ ના નથી? બીજાં સમાજો ને મુરખ બનાવી ઉશ્કેરાટ કરવા નું બંધ કરો. ભાજપ ને ચૌધરીઓ સિવાય બીજા સમાજો એ ચાર લાખ થી પણ વધારે મત આપ્યાં છે, ઠાકોર સમાજ ના રાષ્ટ્રપ્રેમી મતદારો એ પણ ભાજપ ને વોટ આપ્યાં છે, ફક્ત તમે જ મુસ્લિમો જેટલી કટ્ટરતા થી ભાજપ વિરુદ્ધ વોટ કર્યાં છે. બનાસકાંઠા માં તમે કરેલા રાષ્ટ્રવિરોધી પગલાં માટે આત્માચિંતન કરો, કદાચ પાંચ વરસ માં એકેય વખત મોદીજી ને એક સીટ માટે વાજપેયીજી ના જેમ સત્તા ખોવા નો વારો આવશે તો તેના જવાબદાર તમે જ હશો.

  • @ramsing-fp4oy
    @ramsing-fp4oy27 күн бұрын

    Amit Shah ne pan banashkatha haravi det..eto gandhinagar se k jitade..

  • @JayvirThakorI
    @JayvirThakorI25 күн бұрын

    Supar

  • @s.d.hindustanib.k.8418
    @s.d.hindustanib.k.841825 күн бұрын

    એ એના ઘર નો મુખી હશે અમારે તો ઘરે ઘરે મુખી છે હો 🔥જય ક્ષત્રિય સમાજ 🔥🔥

  • @khushbhudigital9131
    @khushbhudigital913127 күн бұрын

    ગેનીબેંન બનાસ ની સિંહણ

  • @parmarratansinh9324
    @parmarratansinh932427 күн бұрын

    Sav sachi vat se

  • @RAHULart909
    @RAHULart90926 күн бұрын

  • @user-tq4rj9mr8i
    @user-tq4rj9mr8i26 күн бұрын

    શંકર ભાઈ હવે તો ખબર પડી ગઇ ને તમને

  • @onlyschoolstudy6915
    @onlyschoolstudy691527 күн бұрын

    Shankar chaudhari no ghhamad tutyo bhai khum maja avi 😂rekhaben lava a mate to Narendra modi khud Banaskantha ma avya hata topn Rekha Ben n aya😂😂😂😂😂😂😂😂

  • @vk6458
    @vk645827 күн бұрын

    Shankar bhai ne sarpanch ni seat ધારણ karvi pdse 😂😂

  • @chaudharymitul3759

    @chaudharymitul3759

    27 күн бұрын

    😂😂 tame Ani chinta na Karo ato MLA se

  • @vk6458

    @vk6458

    27 күн бұрын

    @@chaudharymitul3759 pela video joi le su keva mage chee bhai

  • @user-mv7fn7df7c

    @user-mv7fn7df7c

    27 күн бұрын

    Gujarat Vidhansabha na president 🎉

  • @maheshthakor6468

    @maheshthakor6468

    26 күн бұрын

    Atlu Motu mathu hoy To Kem Hari gayi bjp,

  • @user-mv7fn7df7c

    @user-mv7fn7df7c

    26 күн бұрын

    Samay balvan

  • @_Jay.kumar_
    @_Jay.kumar_27 күн бұрын

    Shankarbhai ni potane j aakha jilla ma sarvopari rakhava ni jid ane ego na karane 2 vakhat haravu padyu. Potani kutniti ma khud j fasaai gaya. Atilobh kyarey naa rakhavo joiye

  • @SundajiThakor-pb8lw
    @SundajiThakor-pb8lw27 күн бұрын

    બનાસકાંઠા કાંકરેજ આંબલુન જય માતાજી

  • @nanuben6950
    @nanuben695027 күн бұрын

    A rajkaran che koi motu nanu n hoy vani per kantrol rakhvo a mahatvanu che jativad badhane bhare j padse

  • @Yogeshpurohit11
    @Yogeshpurohit1121 күн бұрын

    Sankar gem rame banashkantha ma aene Chaudhary dekhay only

  • @vishaltrivedi4618
    @vishaltrivedi461826 күн бұрын

    Shankar choudhary na karane banaskantha ni seet harya... Point my note bjp leaders...all off you.... shankar choudhary na badha statment kharab hoy che....🙏

  • @thakordasarath
    @thakordasarath26 күн бұрын

    કળબેણ.ના.જીતી.શકે

  • @maheshthakor6468
    @maheshthakor646826 күн бұрын

    Aa ej Geniben se jeni same Shankar bhai chodhari pan hari gaya hta,Rekha ben ne to koi orkhtuj nohtu,vaah Banasni ben Geniben

  • @ranjitkumarthakor9609

    @ranjitkumarthakor9609

    25 күн бұрын

    Right

  • @laxmanuplana5826
    @laxmanuplana582627 күн бұрын

    🎉😂hi

  • @VikramsinhVaghela-or4dc
    @VikramsinhVaghela-or4dc27 күн бұрын

    Shakar4.nihara

  • @royalmaldhari9255
    @royalmaldhari925527 күн бұрын

    હું દિલ્લી જયસ એટલે હું ઈગ્લિસ માં વાત કરીશ 😄

  • @SadhichoruChirag

    @SadhichoruChirag

    27 күн бұрын

    😂

  • @solanki6867

    @solanki6867

    27 күн бұрын

    😅😅

  • @chaudharymitul3759

    @chaudharymitul3759

    27 күн бұрын

    Foka

  • @niravchaudhary9433

    @niravchaudhary9433

    27 күн бұрын

    @@chaudharymitul3759bhai koi aakhi jati upr comment kri vikhvad na kray

  • @Akshay-np5zq

    @Akshay-np5zq

    27 күн бұрын

    😂😂😂😂😂😂

  • @KanchansinhVaghela-di4yr
    @KanchansinhVaghela-di4yr24 күн бұрын

    😂

  • @MaheshGami-iz2wk
    @MaheshGami-iz2wk27 күн бұрын

    Sankr ch ni har se

  • @user-zv9yx6dp1t
    @user-zv9yx6dp1t27 күн бұрын

    Shankar choudhary jatiwad kar se ane harvo bdha smaj mate saru che

  • @monajithakor7896
    @monajithakor789624 күн бұрын

    😢😢😢😢😢🎉🎉😮😅😊🎉

  • @malirajpanthavada8402
    @malirajpanthavada840224 күн бұрын

    Patel no pavar nikli gayo

  • @user-zv9yx6dp1t
    @user-zv9yx6dp1t27 күн бұрын

    Lukhayo ni boli ni har se

  • @monajithakor7896
    @monajithakor789621 күн бұрын

    પટેલ લ નું પતુ કાપુ

  • @prakashthakor6053
    @prakashthakor605326 күн бұрын

    Gamand

  • @FunnyDesiboys2713
    @FunnyDesiboys271325 күн бұрын

    Chodhra hve tne khber se geni ben aagad tu ziro se

  • @sundajithakor9499
    @sundajithakor949927 күн бұрын

    Ghamand utaryo

  • @chaudharymitul3759
    @chaudharymitul375927 күн бұрын

    Mavji desai gova rabari ane palanpur mla ne gar bhega karo have bjp ma koy man na apvu joye a choro ne ak vot na apavi sakya

  • @laljidesailaljidesai6160

    @laljidesailaljidesai6160

    27 күн бұрын

    હોવે આજ ને આજ

  • @RABARI8600

    @RABARI8600

    27 күн бұрын

    તમે આમને આમ જાતિવાદ કરતા રહો એક સમયે ચૌધરી સમાજ ના બનાસકાંઠા જિલ્લામાં 3-4 MLA હતા અને આજે એક જ છે અને ઠાકોર સમાજના આજે 3 mla છે અને આજે ઠાકોર સામે સામ સામે ની પેહલી જ ફાઇટ માં તમારા હાથમાંથી જિલ્લો જતો રહ્યો માટે ટાઢા રહો બધાં સમાજ ને સાથે લઈને ચાલે કૉમેન્ટ માં ગાળા ગાળી નો કોઈ મતલબ નથી અને રબારી જોડે ખોવા માટે કોય છે જ નહિ પણ હા તમને બધે હરાવીએ એટલા દરેક તાલુકે તાલુકે અમારા મત છે