Lokgeet I Geetaben Prajapati I Diwaliben Bhil I Morari Bapu ભાતીગળ લોકસાંસ્કૃતિક કાર્યક્રમ 2022

Музыка

#diwalibenbhil #lokgeet #payalaudio #geetabenprajapati
Payal Audio Keshod Presents:-
શ્રી વનરાજસિંહજી રાયજાદા ના ફાર્મ પર પૂ. મોરારીબાપુની પધરામણી પ્રસંગે ભાતીગળ લોકસાંસ્કૃતિક કાર્યક્રમ 2022
Singer - Geetaben Prajapati
Song - Ram Na Ban Vagya - Limbuda Jule Tara Bag Ma
Sound - Gebi Dhvani Upleta
Videography - Bansi Films Junagadh
Light Decoration - Gatrad Light Keshod
Producer - Jaypalsinh Rayjada
Music Label:-Payal Audio Keshod (9825376976)
For More Update Subsribe To Our Channel.If u like the video then share it with other.
Our Links:-
Facebook:- / payalaudio​​
Do watch our channel for all Devotional Bhajan, Aarti, Dayro, Mantras, Lokgeet Videos by most popular Gujarati Singers across world...

Пікірлер: 233

  • @prabhudassatapara1028
    @prabhudassatapara10282 жыл бұрын

    વાહ ! વાહ ! ગીતાબેન તમેતો દિવાળીબેન ની યાદ કરાવી દીધી અસલ દિવાળીબેન ગાતા હોય તેમ લાગે છે .ખૂબ ખૂબ ધન્યવાદ .🙏 👌 પ્રભુદાસ પ્રજાપતિ

  • @parsottambhaichandegara4642
    @parsottambhaichandegara46422 жыл бұрын

    Vah. Vah. Gita. Ben Prajapati. Na.m Roshan. Badhai. Ho

  • @rohitdutt2879
    @rohitdutt28792 жыл бұрын

    વાહ સરસ બિલકુલ દિવાળીબેન ભિલ જેવો જ અવાજ

  • @mahendravasava8466
    @mahendravasava84662 жыл бұрын

    બવ સરસ ગીતા બેન ટ્રાય કરજો દિવાળી બેન જેવોજ અવાજ છે ખુબ શુભેચ્છા પાઠવું છુ

  • @bakulkhambholja1635
    @bakulkhambholja16352 жыл бұрын

    Khub saras ben diwaliben ni yado taji kari didhi

  • @garvigujaratnumber1.735
    @garvigujaratnumber1.7352 жыл бұрын

    Oh!very nice divaliben bhil jevoj soor...

  • @chimanjadav2713
    @chimanjadav27132 жыл бұрын

    દિવાળીબેન ભીલ ની યાદ આવી ગઈ

  • @sohilrathod6257
    @sohilrathod62572 жыл бұрын

    વાહ સરસ જય આપાગીગા

  • @hasamukhsolanki7573
    @hasamukhsolanki75732 жыл бұрын

    સુપર સે ઉપર

  • @manjulababariya1583
    @manjulababariya15832 жыл бұрын

    Khub j saras,diwali ba ni yad apavi tame Gitaben....

  • @dsdesai2651
    @dsdesai26512 жыл бұрын

    સેઇમ વોઇશ. સરસ બેન.

  • @bharatbhaiprajapati3583
    @bharatbhaiprajapati35832 жыл бұрын

    ખુબ સરસ હો ભાઈ

  • @djumesh9125
    @djumesh91252 жыл бұрын

    હા મોજ હા જય માતાજી

  • @vipuljanpda3040
    @vipuljanpda30402 жыл бұрын

    વા.હા..માલાભાઈ..આહીર..ધનં..છે..તમને..બીજા..દીવાલીબૈન..લાવીયા..હો

  • @thakorkodaji869
    @thakorkodaji8692 жыл бұрын

    વાહ બેન વાહ તમે તો દિવાળી બેન ભીલ ની યાદ કરાવી દીધા હો. તમે પણ સારૂજ ગાવછો. એકદમ દિવાળી બેન ભીલ ની જેમજ. તમને ખુબ ખુબ અભિનંદન હો

  • @divyenribadiya9867

    @divyenribadiya9867

    2 жыл бұрын

    ખુબ સરસ ગાયુ મજા આવી ગઈ

  • @ashokbhaigamit2420

    @ashokbhaigamit2420

    2 жыл бұрын

    ખરેખર દિવાળી બેનનોજ અવાજ છે❤🙏🏻❤

  • @malde_ahir_upleta2252
    @malde_ahir_upleta22522 жыл бұрын

    જય હો જય હો...ગીતાબેનની ડગલી વામન ડગ બનો...

  • @subhashsinhgohil8889
    @subhashsinhgohil88892 жыл бұрын

    Wah

  • @navinsolanki3257
    @navinsolanki32572 жыл бұрын

    વાહ્, દિવાળી બહેન ભીલની યાદ અપાવી જુગ જુગ જીવો

  • @bs.6779
    @bs.67792 жыл бұрын

    વાહ દિવાળીબેન.ની યાદ જીવંત કરવી દીધી

  • @pmprajapatimohit249
    @pmprajapatimohit2492 жыл бұрын

    Vah prajapati samaj nu nam Roshan kariu che aa bahene

  • @aasthaprajapati1083
    @aasthaprajapati1083 Жыл бұрын

    Ava j ratno thi samaj ni shoba vadhti rahe ha moj ha maru gujrat ha maro desh

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial10682 жыл бұрын

    ખુબ સરસ 👍 ધન્યવાદ 🙏

  • @rajeshtailor1497
    @rajeshtailor14972 жыл бұрын

    ખૂબ સરસ બેન...વાહ..મોજ આવી ગઈ

  • @parbatbhaibapodra2987
    @parbatbhaibapodra2987 Жыл бұрын

    ગીતાબેન પ્રજાપતિ નો અવાજ ખૂબ જ સરસ છે અસલ દિવાળીબેન ગાય છે ખુબ ખુબ ધન્યવાદ ગીતાબેન પ્રજાપતિ

  • @raywill9225
    @raywill92252 жыл бұрын

    સરસ હા ગીતાબેન પાયલ સ્ટુડિયો દીવાળીબેનના જેવો.સવર

  • @shaileshprajapati1531
    @shaileshprajapati15312 жыл бұрын

    જય હો....

  • @thakorsahil9376
    @thakorsahil9376 Жыл бұрын

    વાહ બેના વાહ..... સરસ.. એકદમ... અસ્સલ હો... કોઈ ખામી જ નથી... 👏

  • @hansabengohil3839
    @hansabengohil38392 жыл бұрын

    Vah supar aavaj

  • @khodiyarmusicbhatpura2091
    @khodiyarmusicbhatpura20912 жыл бұрын

    સરસ દિવાળીબેન ની તાજી યાદ આવી જાય ખૂબ સરસ

  • @amratlalsherpuriya5269
    @amratlalsherpuriya52692 жыл бұрын

    વાહ...નમન 🙏🙏🙏🙏

  • @ahirchavda5758
    @ahirchavda57582 жыл бұрын

    વાહ

  • @vpvaghela3921
    @vpvaghela39212 жыл бұрын

    ખૂબ સરસ છે

  • @jugal_ahir_lokgayak
    @jugal_ahir_lokgayak Жыл бұрын

    વાહ બેન વાહ, ખૂબ મજા આવી, રીયલ દિવાળીબેનનો અવાજ

  • @vishvabaraiya1515
    @vishvabaraiya15152 жыл бұрын

    Vah

  • @pjalaramstudio
    @pjalaramstudio2 жыл бұрын

    વાહ ગીતાબેન તમારા ગળા માં દિવાળીબેન ના સ્વર પ્રભુ એ ફીટ કર્યા છે બેન તમે અસલ દિવાળીબેન નો અવાજ કાઢી શકો છો બેન તમે ગુજરાત નું સંગીત નું ઘરેણું છો , ભગવાન તમારી ખૂબ જ પ્રગતિ કરાવે જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @user-gu8pu8tk9s

    @user-gu8pu8tk9s

    7 ай бұрын

    , 🖐️✋mathe divaliben jevo sadlo odhyo hot to ati dundar lagat. Dhanyavad.

  • @modipravinbhai727
    @modipravinbhai7272 жыл бұрын

    વાહ વાહ ગીતાબેન મારા ગુજરાતી ગોરવ પ્રવિણ મોદી જયસવામિનારાયણ મહેસાણા

  • @laljisarvaiya6492

    @laljisarvaiya6492

    2 жыл бұрын

    प्रविण मोदी ने जय स्वामी नारायण ।

  • @RameshPatel-lz1vm
    @RameshPatel-lz1vm2 жыл бұрын

    ધન્ય હો આવા કલાકાર ને મારા અંતઃકરણથી આશીર્વાદ

  • @dineshmangi1963
    @dineshmangi19632 жыл бұрын

    🙏🌍🙏

  • @patadiyaprashant8328
    @patadiyaprashant83282 жыл бұрын

    ખુબ જ સરસ સ્વર છે

  • @dilipparmar7326
    @dilipparmar7326 Жыл бұрын

    Vaah Geetaben

  • @ekradhaekmira9198
    @ekradhaekmira9198 Жыл бұрын

    Jay mataji

  • @vikrampatel4
    @vikrampatel4 Жыл бұрын

    Adbhut 🙏 maa saraswati ni sadaiv krupa tamara par bani rahei 🙏

  • @ujjavalprajapati70
    @ujjavalprajapati702 жыл бұрын

    ખૂબ ગમ્યું...સરસ.. વાહ...પ્રજાપતિ નું. ગૌરવ..

  • @mohanvanjara266
    @mohanvanjara266 Жыл бұрын

    Super

  • @laljisarvaiya6492
    @laljisarvaiya64922 жыл бұрын

    बापु जय अली मौला ....!

  • @mangalbhaiahir5077

    @mangalbhaiahir5077

    2 жыл бұрын

    Very good voice

  • @neetapatel4625
    @neetapatel46252 жыл бұрын

    વાહ,,ગીતાબેન ,સાદગી ને સરસ્વતી નુ રુપ જોયુ હો...

  • @user-pu9se3ue8r
    @user-pu9se3ue8rАй бұрын

    Sars divadibenbhil gatahoy tevu Lage che khub khub abhinandn

  • @bhajan1111
    @bhajan11112 жыл бұрын

    હા દિવાળી બા 🙏

  • @lalitbhaimehta1403
    @lalitbhaimehta1403 Жыл бұрын

    ઓરીજનલ અવાજ લાગે દિવાળી બેન ભીલ

  • @sambhusingh8995
    @sambhusingh899511 ай бұрын

    वाह गीता बेटी आप ने तो दीवाली बेन की याद दीला दी बचपन से दीवाली बेन के भजन एवं लोकगीत सूनता हुं धन्यवाद

  • @user-zd8vx2ig9n
    @user-zd8vx2ig9n11 ай бұрын

    Jay ho

  • @mahendravasava8466
    @mahendravasava84662 жыл бұрын

    બીજા ગીતો બનાવજો બહુજ ચાલશે

  • @mansukhlalchauhan1147
    @mansukhlalchauhan1147 Жыл бұрын

    Wah,Original voice of DiwalibenBhil, Congratulations

  • @parvinvagadiya6793
    @parvinvagadiya6793 Жыл бұрын

    વાહ ગીતાબેન પ્રજાપતિ આવા નવા ગીત હજી બનાવો અને ખૂબ આગળ વધો

  • @payalaudioofficial

    @payalaudioofficial

    Жыл бұрын

    kzread.info/dash/bejne/fYR8zpWBmLi3h6g.html

  • @jayntibhaiprajapati1875
    @jayntibhaiprajapati1875 Жыл бұрын

    Very. Nice. Voice

  • @udeshamansukh87
    @udeshamansukh872 жыл бұрын

    વાહ ગીતાબેન ખૂબ આગળ વધો.

  • @baraiyalalji4354
    @baraiyalalji43542 жыл бұрын

    દિવાળીબેન ભીલ ના અવાજ માં મજા પડી ગઈ

  • @UmeshGadhvi-kq7nh
    @UmeshGadhvi-kq7nhАй бұрын

    દીવાળી બેન ભીલ ની યાદ આવી ગઈ❤

  • @Totalgaming20136
    @Totalgaming20136 Жыл бұрын

    Vah gitaben vah

  • @jayeshgamit8147
    @jayeshgamit81472 жыл бұрын

    બધા લોક ગીતો સરસ આવાજમા ગાયા હો.

  • @hareshfhareshfsp8745
    @hareshfhareshfsp8745 Жыл бұрын

    વાહ બેન તદન દીવાળીબેન જેવા જ અવાજ છે જય માતાજી

  • @khimjibhaiprajapati4094
    @khimjibhaiprajapati40942 жыл бұрын

    Prajapati ma koyal bani pragat thai sharashvati lakh. Lakh namshkar .

  • @aaran_8416
    @aaran_84162 жыл бұрын

    सुपर स्टार

  • @bavnjijethva4024
    @bavnjijethva4024 Жыл бұрын

    Geetaben. Prajapati.. No. Aavabija. Days. Melvavinti

  • @classictablawithhasmukh0108
    @classictablawithhasmukh0108 Жыл бұрын

    Jay hoo

  • @mansukhbhaiagravat8319
    @mansukhbhaiagravat8319 Жыл бұрын

    જય હો ખુબ સરસ દિવાળી બેન ની યાદ આવી જાય ધન્યવાદ અભિનંદન શુભેચ્છા જય સિયારામ જી બેન જી આશીર્વાદ 🌹🌹

  • @umangsolanki2033

    @umangsolanki2033

    Жыл бұрын

    vaah

  • @mnilaldabhimnilaldabhi7716
    @mnilaldabhimnilaldabhi77162 жыл бұрын

    જોરદાર બાઇની વાણી છે

  • @SanjayThakor.
    @SanjayThakor.2 жыл бұрын

    હા મારી બેન દિવાળી બેનનો કંઠ માં સરસ્વતી એ તમને અરમણ કરેલોસે તો આવીજ રીતે લોકગીત ગાતા રહો અને તમારુ ધ્યાન રાખજો કારણે ફરી આવો અવાજ નમળે જય માં મોગલ

  • @mohanmahyavanshi2488
    @mohanmahyavanshi2488 Жыл бұрын

    ગીતા બેન તમારા ભજન સાંભળી ખરે ખર દિવાળી બેન ભીલ નો બીજો અવતાર ભગવાને તમને આપ્યો છે બેન આવાજ ગીત / ભજન અમને સંભળાવતા મળે એજ મારી પ્રભુ પ્રાર્થના અને તમે કુશળ રહો અને ગુજરાતનું નામ મોટું કરો, બેન મારી તમને સુભેછા છે .

  • @ganpatbhaidarji2888
    @ganpatbhaidarji2888 Жыл бұрын

    વાહ ગીતાબેન

  • @mehtaketan2889
    @mehtaketan2889 Жыл бұрын

    Khub saras ben

  • @nareshvashuniya6191
    @nareshvashuniya61912 жыл бұрын

    વાહ બેન વાહ

  • @hareshtadvi1686
    @hareshtadvi1686 Жыл бұрын

    ગુજરાતની સંસ્કૃતિ અને જુના ગીતો સાચવી રાખવા બદલ આવા કલાકારો ની જરૂર છે ગુજરાતમાં

  • @vipuljanpda3040
    @vipuljanpda30402 жыл бұрын

    જયહૉ..ગીતાબૈન..આગળ.....લાવો..ગીતાબૈનનેભાઈ..દીવારીબૈન..જૈવોજ..અવાજ.છૈ...ભાઈ

  • @valjibhaigalsar1322
    @valjibhaigalsar13222 жыл бұрын

    Best beautiful and very good

  • @amratlalsherpuriya5269
    @amratlalsherpuriya52692 жыл бұрын

    વાહ... પદ્મ શ્રી દિવાળી બેન ની યાદ તાજી કરાવી 👍 બીજા વિડિયો ઉતારી મોકલો 🙏

  • @payalaudioofficial

    @payalaudioofficial

    Жыл бұрын

    kzread.info/dash/bejne/fYR8zpWBmLi3h6g.html

  • @gavtampokal5738
    @gavtampokal5738 Жыл бұрын

    હાબેન ખુબસરસ અવાજસે દિવાળી બેનની ઈયાદ આવીગયહો

  • @mohanmahyavanshi2488

    @mohanmahyavanshi2488

    Жыл бұрын

    ગીતાબેન તમને મારા નતમસ્તક - બેન પ્રભુ એ તમને દિવાળીબેન ભીલના અવાજ નો ભરપૂર અવસર આપ્યો છે બેન પ્રભુ તમને સાથ આપે અને આવી રીતે હું સમજું છું ત્યાં પ્રભુએ દિવાળીબેન નો બીજો અવતાર આપ્યો છે બેન તમે સુખી રહો અને દિવાળી બેન ની યાદ અમને સૌને આપે .

  • @dayabhaiparmar8612
    @dayabhaiparmar8612 Жыл бұрын

    વાહ વાહ... ખૂબ સરસ

  • @davalbaa
    @davalbaa11 ай бұрын

    ભાઈ ભાઈ ભલે બેન ભલે જય હો માતાજી

  • @SundarThakoar-rp6qd
    @SundarThakoar-rp6qd9 ай бұрын

    Jodar

  • @anjanabenraval9018
    @anjanabenraval9018 Жыл бұрын

    ખૂબ સરસ

  • @prajapatibhagavanbhai9121
    @prajapatibhagavanbhai9121 Жыл бұрын

    Vah bhagvati vah Jay gurudev

  • @bhartibenbaroliya452
    @bhartibenbaroliya4522 жыл бұрын

    Vah BEL vah

  • @nayanasharma4636

    @nayanasharma4636

    2 жыл бұрын

    P00000

  • @kjgoswami9964
    @kjgoswami99642 жыл бұрын

    🙏🙏🙏🙏જય હો

  • @panchalsureshbhai2385
    @panchalsureshbhai23852 жыл бұрын

    Well done ben

  • @ramjibhaidungariya3108
    @ramjibhaidungariya3108 Жыл бұрын

    વાહ દિવાળીબેન ની ખોટ પુરી શકો એમ છો

  • @manshukhbhaiviramgami6672
    @manshukhbhaiviramgami6672 Жыл бұрын

    Divdiban 2❤️🙏❤️👍

  • @batukparmar9554
    @batukparmar9554 Жыл бұрын

    વાહ દિવાળી બેન તમારા લોકગીત સાંભળવા ઇ એક લ્હાવો છે

  • @bharatsarvaiyaofficial7034
    @bharatsarvaiyaofficial7034 Жыл бұрын

    Vah su avaj se gitaben sem divaliben khub khub pargti karo aevi maa bhagvti khodiyar bless you

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial10682 жыл бұрын

    આપણી સંસ્કૃતિ આપણુ સંગીત 👍 જય જય ગરવી ગુજરાત 🙏

  • @payalaudioofficial

    @payalaudioofficial

    Жыл бұрын

    kzread.info/dash/bejne/fYR8zpWBmLi3h6g.html

  • @thakorsahil9376
    @thakorsahil9376 Жыл бұрын

    👏

  • @vipulpatel2082
    @vipulpatel2082 Жыл бұрын

    Vah vah gitabenvah avajsudar che

  • @girdharnayak2497
    @girdharnayak24972 жыл бұрын

    ખુબ સરસ ગાવો સો ખુબ આગર વધો

  • @solinkiarvindbhai1095
    @solinkiarvindbhai1095 Жыл бұрын

    જય હો પ્રજાપતિ

  • @lakhmanbhaivankiya6193
    @lakhmanbhaivankiya6193 Жыл бұрын

    ખુબ સરસ બેન આગળ વધો એવી ભગવાન પાસે આશા રાખુ છુ🙏🙏🙏

  • @GamingXcricket100
    @GamingXcricket100 Жыл бұрын

    Sachi avaj ben ho divali benno

  • @purabiyasunil9803
    @purabiyasunil9803 Жыл бұрын

    Jyare kudart Pan be sagi baheno ma pan aeksarkho kanth nathi nakhi shakto ...tyare tamari aa kala ne kharekhar birdavva jevi chhe.......khub j occha loko hoy che je kadrat ni bakshish hoy chhe ........and tamara aavaj ma kharekhar diwaliben ne sbhalvani maja aai gai .....aagal vadhta raho......👌🏻👌🏻👌🏻

  • @SK.STUDIO.16
    @SK.STUDIO.162 жыл бұрын

    વાહ ખુબજ સુંદર આવાજ છે બેન

  • @bhanjibhaibusa6767
    @bhanjibhaibusa67672 жыл бұрын

    અવાજ સાંભળીને દિવાળી બેન યાદ આવી ગઈ ધન્યવાદ બેન ને

  • @udeshamansukh87

    @udeshamansukh87

    2 жыл бұрын

    ખૂબ સરસ

  • @sushilamardania9339
    @sushilamardania93392 жыл бұрын

    Very nice Ben ba

Келесі