🔴LIVE || આંગણીયે અવસર - Rajal Maniraj Barot || Bhavy Ras-Garba

Singer :- Gaman Santhal, Jignesh Barot,Rakesh Barot,,Rajdeep Barot,Vishal Barot,Vardan Barot
Place :- Gandhinagar
Lable - BhumiStudio Bhaguda
Producer :- Bhim Ahir
Co Producer :- Vishal Bhaguda , Rambhai Bhaguda
Do Like, Comment, Share to Video And
Subscribe to👇🏻
/ @bhumistudiobhaguda
For More Information and Update About Bhumi Studio Bhaguda
Like The Facebook Page👇
/ bhumistudiobhaguda
Follow On Twitter👇
BhumiStudio333?s=09
& Also Follow on Instagram👇
/ bhumistudio_bhaguda
લોક ડાયરો, સંતવાણી, દાંડિયા રાસ, ભાગવત સપ્તાહ, કથા, પ્રવચન, ફંક્શન, લગ્નપ્રસંગ, રામામંડળ, આલ્બમ સોન્ગ, જીવંત પ્રસારણ(લાઈવ) વગેરે જેવા આપના કોઈપણ વિડિઓ શુટિંગને લગતા કામકાજ માટે અમારો સંપર્ક કરો...
All type Videography & Photography
✴Live Stream on Social Media
✴ HD LIVE Setup
✴4K LIVE Setup
✴ LED Screen
✴ 4K Drone Camera
✴ Crane (Jimi)
✴ 4K & HD Camera
✴ DSLR Camera
✴ HD Live Setup
✴ LED Screen
We make your Moments Alive
~~~~~~~~~~~~~~~~~~~~~
🔶 પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

Пікірлер: 1 000

  • @mahesh.bhai.m.d5444
    @mahesh.bhai.m.d54442 жыл бұрын

    બારોટ પરીવાર ના પ્રસંગ માં ચાર ચાંદ લગાવી દીધા વાહ ભુવાજી જય દિપો માં

  • @MukeshZala-xi9qh
    @MukeshZala-xi9qh2 жыл бұрын

    હું દિલ થી આભાર માનું છું ગમનભાઈ ભુવાજી નો અને જીગનેશ કવિરાજ નો કોટી કોટી વંદન કરું છું જય માતાજી

  • @sureshbharwad5158
    @sureshbharwad51582 жыл бұрын

    ખુબ સરસ આયો જન છે ધન્ય છે રાજલ બેન બારોટ

  • @sureshchauhan-vg5ln
    @sureshchauhan-vg5ln2 жыл бұрын

    Rakesh Bhai ne Sathe joi Aanand thyo 👍👍👍

  • @hareshahir13
    @hareshahir132 жыл бұрын

    🙏જય.મોગલ🙏

  • @baraiyasagar7427
    @baraiyasagar7427 Жыл бұрын

    હા બારોટ હા ધનયસે મણીરાજને

  • @pratapdarbar6337
    @pratapdarbar63372 жыл бұрын

    Gaman bhuvaji ne deepo sachvi ne rakhje

  • @bhaweshmakwana5879

    @bhaweshmakwana5879

    2 жыл бұрын

    Wah wah rajal ben barot ane all kalakar

  • @All_in_one8938
    @All_in_one89382 жыл бұрын

    Moj કરાઈ ભુવાજી એ 🙏

  • @ishvarrabari3582
    @ishvarrabari35822 жыл бұрын

    Vah Gaman Bhuvaji moj Moj😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍👋😍😍😍😍

  • @ronyasediya5954
    @ronyasediya59542 жыл бұрын

    સલામ છે સાહેબ આવી દીકરી ને...... 🙏🙏🙏

  • @aajrabharat2848
    @aajrabharat28482 жыл бұрын

    હર હંમેશ મનીરાજ યાદ રહેશે

  • @patelrajubhai8679

    @patelrajubhai8679

    2 жыл бұрын

    Maniraj vah tari dikrio dhanyavaad che

  • @BhAvuRabs7
    @BhAvuRabs72 жыл бұрын

    Ha GaMaN bhuvaji 👑🔥

  • @anjalirajput8844
    @anjalirajput88442 жыл бұрын

    Ha Gaman Santhal Bhuvaji ha 🙏🙏👍

  • @vikrambharwad24
    @vikrambharwad242 жыл бұрын

    આગણે અવસર એ કાય નાના છોકરાઓ નો ખેલ નથી સાહેબ બોવ બધી જવાબદારી હોય છે ધન્યવાદ છે રાજલ બેન બારોટ ને સિંહણ જેવી હિંમત છે મારી બેન રાજલ ની ... જય દ્વારકાધિશ જય માતાજી 🙏 I miss u maniraj bhai barot😔😥

  • @pareshdesai4373

    @pareshdesai4373

    2 жыл бұрын

    Hachi vat bhai

  • @KiranKumar-bw1dd

    @KiranKumar-bw1dd

    2 жыл бұрын

    રાઈટ વાત

  • @devthakor3788

    @devthakor3788

    2 жыл бұрын

    જેના માથે ઘરની જવાબદારી આવે એને ખબર હોય છે નાની ઉંમરમાં ઘરમાં કામવા વાળો બાપુજી ની વિદાય થાય ત્યારે ઘરની જવાબદારી ઉપાડવી પડે ત્યારે રાજલબેન ને ધન્યવાદ ખરી સિંહણ તો રાજલબેન બારોટ છે

  • @thakorgabaji3014

    @thakorgabaji3014

    2 жыл бұрын

    હા જીગ્નેશ કવિરાજ ની મોજ

  • @silpapatani4134

    @silpapatani4134

    2 жыл бұрын

    😎

  • @zalanatvarsinh6244
    @zalanatvarsinh62442 жыл бұрын

    દિકરી અેટલે ઇશ્વરના આશીર્વાદ નહીં પણ દિકરી એટલે આશીર્વાદમાં મળેલા ઈશ્વર

  • @ingujaratXZY
    @ingujaratXZY2 жыл бұрын

    ભુમિ સ્ટુડિયો તે પણ સલામ છે કે મણિરાજ બારોટ ની યાદ માં યુટ્યુબ પર લાઇવ કર્યું. ધન્યવાદ ભુમિ સ્ટુડિયો અને રાજલ બેન ને 🙏🙏😭

  • @MukeshZala-xi9qh
    @MukeshZala-xi9qh2 жыл бұрын

    ખરેખર દિલ થી હું ભગવાન ને પ્રથા ના કરું કે ગમનભાઈ ભુવાજી અમે જીગનેશ કવિરાજ ને ખૂબ પ્રઞતિ કરે એવી મા ચામુંડા માં ને હું પ્રાર્થના કરું કે રાજલબેન જેવી દિકરી ને મમ્મી પપ્પા નો સહારો અને પ્રેમ આપ્યો ખૂબ ખૂબ દિલ થી આભાર માનું છું

  • @jayrajparmar8102
    @jayrajparmar81022 жыл бұрын

    બધા કલાકાર મિત્રો સાથે મળીને ભાઈઓ ની ફરજ નિભાવી છે🙏

  • @nirsound2016

    @nirsound2016

    2 жыл бұрын

    👍

  • @mihivaghela1493

    @mihivaghela1493

    Жыл бұрын

    @@nirsound2016 0p0p0p0 pp 0 ok p00

  • @balvantsinhthakor6044
    @balvantsinhthakor60442 жыл бұрын

    ખુબ ખુબ અભિનંદન રાજલબેન બારોટને કે એક માતા-પિતા અને ભાઈ તરીકેની જવાબદારી નિભાવીને પ્રસંગ પૂર્ણ કર્યો. તેજલબેન અને હિરલબેનને લગ્નજીવનની શુભકામના.

  • @urvirohitpatel1693
    @urvirohitpatel16932 жыл бұрын

    વાહ જીગ્નેશભાઈ બારોટ, ગમન ભુવાજી તમને લાખો વંદન તમામ કલાકારો ઉપસ્થિત રહ્યાં લખવાં માટે શબ્દો ખૂટે છે bt. સાચે વિડિઓ જોયા પછી તમામ લોકો ના આંખ માં આંસુ આવ્યા જ હશે કારણ કે આપડા હાવજ મણિરાજ બારોટ આપના વચ્ચે હવે નથી તો એમની દીકરી ઓ ને કેમ આંસુ ના આવે 😭😭 માં બાપ વગર ની તમામ દીકરી યુ ને આ રીતે સપોર્ટ મલે તેવી મારી અરજ છે 🙏🙏🙏🙏

  • @user-nw4yc2ev1k
    @user-nw4yc2ev1k2 жыл бұрын

    ગુજરાત નો ટહૂકતો મોરલો એટલે કે મણીરાજ બારોટ અને હાલ માં રાકેશ બારોટ.

  • @mayurgameti2733
    @mayurgameti27332 жыл бұрын

    વાહ ભુવાજી તમારી મોજ જોતા આખ માંથી પાણી અવિગ્યું વાહ ભુવાજી વાહ

  • @niketanparmar
    @niketanparmar2 жыл бұрын

    મારા બાલવા ગામનું રતન મણીરાજ બારોટ miss you ❤️

  • @keshavjighedia5545
    @keshavjighedia55452 жыл бұрын

    साँथल गमन भाई भुवा जी ने रंग रख दिया | राजल बहेन ! धन्यवाद है आप को जिसने बापू की जगह लेकर, दोनों बहनों के लग्न प्रसंग को अच्छी तरह से पूर्ण किया | परिवार खूब सुखी रहो और आगे भी प्रगति करते रहो यही शुभकामनायें |

  • @user-mh7es7bk1o
    @user-mh7es7bk1o2 жыл бұрын

    તમામ કલાકાર ખુબ ખુબ આભાર

  • @varasangbhainadoda9260
    @varasangbhainadoda92602 жыл бұрын

    રાજલબેન ખૂબ ખુબ અભિનંદન બાપ ની ભૂમિકા ભજવી રહ્યા છે

  • @anjalirajput8844
    @anjalirajput88442 жыл бұрын

    Jay ho Gaman Santhal Bhuvaji tamari pn ... kharekhar tamari bahu himmat che ke rajal ben temj te ben dikriyo ne sath sahkar aapi ne himmat aapi..🙏 Jay dipo ma Bhuvaji 🙏🙏🙏

  • @pravinthakorofficial5757
    @pravinthakorofficial57572 жыл бұрын

    સુની રે ડેલી ને સુના ડાયરા)..એક પિતાની ફરજ બજાવતા એવા રાજલ બેન બારોટ ને ખુબ ખુબ અભિનંદન

  • @palaksolanki2725

    @palaksolanki2725

    8 ай бұрын

    2.ben.vir.vipul.F

  • @tarunabendesai5103
    @tarunabendesai51032 жыл бұрын

    રાજ બેન આ તમારો.પોગ્રામ જોઈને ખુબ આનંદ થયો છે જય માતાજી

  • @tarunabendesai5103
    @tarunabendesai51032 жыл бұрын

    રાજ બેન આ તમારો પોગ્રામ જોઈને અમને પણ આંસુ આવી ગયા હતા

  • @amitaupadhyay7176

    @amitaupadhyay7176

    2 жыл бұрын

    Congratulation

  • @ravalankit1134
    @ravalankit11342 жыл бұрын

    તમામ કલાકારો નો ખૂબ ખૂબ આભાર......Gaman bhuvaji And all Supperted Staff....All time miss you Dayara king Maniraj Barot...

  • @ramabhairatdiyabharwad6408
    @ramabhairatdiyabharwad64082 жыл бұрын

    😭 i miss you Maniraj Barot 😭 🙏🙏🙏🙏🙏 આજે ગુજરાત માં મણીરાજ બારોટ ની ખોટ પડી છે કેમ કે તેમની દિકરીઓ ના લગ્ન છે બાપ વગર ની દિકરી નોધારી છે પણ આજે કુટુંબ આખું દિકરીઓ ની સગાઈ માં હાજરી આપી છે ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ ગુજરાત માં એવા કલાકાર છે કે મણીરાજ બારોટ ની જગ્યા માં સામેલ થઈ ગયા છે ખાસ કરીને ગુજરાતી ગીતો ના બાદશાહ એવા કલાકાર તરીકે જીગ્નેશ કવિરાજ (બારોટ) રાકેશ બારોટ. રસિક બારોટ. શૈલેષ બારોટ રાજદીપ બારોટ એન્ડ લોક ડાયરો કરવામાં રાજભા ગઢવી. દેવાયત ખવડ. માયાભાઈ આહિર ભીખુદાન ગઢવી આવા કલાકારો ની ગુજરાત માં જરૂર છે 🙏🙏 જય દ્વારકાધીશ 🙏🙏 🙏🙏 જય ઠાકર 🙏🙏 🙏🙏 આઈ શ્રી ખોડીયાર માં માળીયા મિંયાણા મોરબીધામ 🙏🙏 🙏🙏 આઈ શ્રી માં મોગલ ભગુડાધામ 🙏🙏 🙏🙏 આઈ માં સોનબાઈ માં મઢડાધામ 🙏🙏 Mo.9023649347 Ramabhai Bharwad (Ratdiya) 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pravinbhaipatel593

    @pravinbhaipatel593

    2 жыл бұрын

    HinKhoj restaurateur quarrel lall kalakaar jl later lakadiyo HN

  • @SureshNayi-it6ug

    @SureshNayi-it6ug

    9 ай бұрын

    🙏🙏🙏

  • @SureshNayi-it6ug

    @SureshNayi-it6ug

    9 ай бұрын

    🙏🙏🙏🙏

  • @sanjaychauhan2056
    @sanjaychauhan20562 жыл бұрын

    khare khar આંખ માંથી aasu aavi ગયા maniraj barot hot to aa mahol j kaik or hot I miss you maniraj barot 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @vijayvaghela1733

    @vijayvaghela1733

    2 жыл бұрын

    P0

  • @pravinpatelofficial4009
    @pravinpatelofficial40092 жыл бұрын

    જીગ્નેશ, રાકેશ,રાજદિપ બારોટ હા મોજ બાપુ

  • @khodalxamanlaxman8628
    @khodalxamanlaxman8628 Жыл бұрын

    ખરેખર આજનો આ પ્રસંગ જોઈને આંખ માંથી આંસુ આવી જાય ખુબ ખુબ ધન્યછે રાજલ બેન બારોટને

  • @newsmedia6760
    @newsmedia67602 жыл бұрын

    ઘન્ય છે રાજલ બેન બારોટ ને કે આટલું મોટું આયોજન કર્યું ખરેખર આંખમાં થી આંસુ આવી ગયાં બઘા કલાકારો ને આમંત્રણ આપ્યું . પોતાના કુટુંબ ને સલામ છે કે સાથ સહકાર આપવા બદલ આભાર રંગીલા રાજા હડોલ

  • @arvindthakor2870

    @arvindthakor2870

    2 жыл бұрын

    Thakor Singar kem nathi

  • @hareshbarotofficial2240

    @hareshbarotofficial2240

    2 жыл бұрын

    Miss you maniraj barot

  • @lalajithakor3554
    @lalajithakor35542 жыл бұрын

    મણિરાજ બારોટ ની બઉ યાદ આવે છે ભાઈ.. એના. વગર સુના. ડાયરા . આઈ મિસ યુ મણીરાજ બારોટ..

  • @rabariiswaer9683
    @rabariiswaer96832 жыл бұрын

    Jay deepo ma

  • @barotbharat5093
    @barotbharat50932 жыл бұрын

    Ha rajdip bhai barot ha

  • @sureshsolanki3522

    @sureshsolanki3522

    2 ай бұрын

    Super

  • @sandipkhorja3688
    @sandipkhorja36882 жыл бұрын

    Maniraj. ...barot.... King of Uttar gujrat... Miss u ... Always

  • @user-go2xq3nm2b
    @user-go2xq3nm2b2 жыл бұрын

    વાહ ભુવા જી ગમન સાંથલ સરસ ગીત ગાયું જય શ્રી દ્વારકાધીશ ❣️🙏🏻

  • @Hardik_p_154

    @Hardik_p_154

    11 ай бұрын

    Mkp

  • @Hardik_p_154

    @Hardik_p_154

    11 ай бұрын

    મકપ્પ

  • @jayeshshah588
    @jayeshshah5882 жыл бұрын

    Aa prograam ma koie joya ke na joya pan me maniraj bhai barot ne joya te pan gaman bhai bhuva jii ni sathe emni aatma gaman bhai bhuva jii ma hati 🙏🙏🙏🙏🙏🙏

  • @AtulChauhanOfficial
    @AtulChauhanOfficial2 жыл бұрын

    હા મણિરાજ તો હાવજ અતો ભાઈ એનો અવાજ સાંભળીને કે માણસ ખુશ થઈ જશે 🙏😭😭 🙏 ભગવાન એમની આત્માને શાંતિ આપે 😭😭

  • @sangadakrupalbhai6997
    @sangadakrupalbhai69972 жыл бұрын

    Are vah mar havej kiang of singar gaman bhuvji

  • @thakormahesh543
    @thakormahesh5432 жыл бұрын

    રાજલબેન મણીરાજભાઈ બારોટની દીકરી નહિ પણ એક હાવજ જેવો દીકરો છે સાહેબ

  • @kanubhaiprajapati3559

    @kanubhaiprajapati3559

    2 жыл бұрын

    ખુબ ખુબ અભિનંદન રાજલ બેન આવી જવાબદારી નિભાવવા હાવજ જેવી હિંમત હોય તે જ નિભાવી શકે

  • @25milanpatani63

    @25milanpatani63

    2 жыл бұрын

    Congratulation Rajal Ben

  • @kiranparmarpatan6257
    @kiranparmarpatan62572 жыл бұрын

    ખૂબ ખૂબ અભિનંદન દરેક કલાકાર ને જેઓ આજે એક ખોટ પૂરી કરી અને રાજલ બેન ને ખુબ ખુબ ધન્યવાદ જેઓ માં અને બાપ ની દરેક જવાબ દારી નિભાવી અને બન્ને બહેનો ના લગ્ન ધામ ધુમ કરાવી ધન્ય છે બહેન ને

  • @ingujaratXZY

    @ingujaratXZY

    2 жыл бұрын

    🙏

  • @dhirajporaniya2104

    @dhirajporaniya2104

    2 жыл бұрын

    રાજલ બેન ખૂબ સરસ ધામ ધુમ થી નાની બહેન નાં લગ્ન કરાવ્યા કદાચ મનીરાજ બારોટ આજે જો હોત તો આનાથી પણ વધારે સારા લગન થાત અને હું દરેક કલાકાર મિત્ર નો દિલ થી આભાર માનું સુ કે તમે રાજલ બેન ને એટલો શહ્યોગ આપ્યો આભાર 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ravalgunvatlala9970

    @ravalgunvatlala9970

    Жыл бұрын

    @@dhirajporaniya2104 in

  • @Hardik_p_154

    @Hardik_p_154

    11 ай бұрын

    મકપ્પ

  • @nimeshvaghels7490

    @nimeshvaghels7490

    9 ай бұрын

    Nimesh Vagheia

  • @rudabhaivaghabhai3809
    @rudabhaivaghabhai38092 жыл бұрын

    દિકરી ત્રણ કુળ તારે દિકરી દિકરો એક સમાન ધન્યવાદ રાજલબેન બારોટ ને હુ ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવુ છુ આવુ સરસ મોટુ આયોજન પુરૂષ ને પણ કરવુ અઘરૂ હોય છે સ્વ મણીરાજભાઇ બારોટ ની ચારે દિકરા જેવી દિકરીઓ ને ખુબ ખુબ અભિનંદન અને શુભકામનાઓ લિ રૂડાભાઇ રાજપુત બનાસકાંઠા

  • @user-kn7ys5ek3b
    @user-kn7ys5ek3b10 ай бұрын

    👌👌👌👌👌Nice Rakesh bhai mara bhai

  • @nareshpatelnareshpatel-ki4xk

    @nareshpatelnareshpatel-ki4xk

    5 ай бұрын

    🎉😊

  • @vijaydesai6431
    @vijaydesai64312 жыл бұрын

    ખરેખર આંખ માં થી આસુ આવી જાય એટલું મોટું આયોજન કર્યું અને ગમન ભુવાજી અને જીજ્ઞેશ કવિરાજ ભાઈ બવજ સપોર્ટ કર્યો છે

  • @user-nx1lv3jv8p
    @user-nx1lv3jv8p2 жыл бұрын

    સુપર હીત રાજલબેન. જય. સધી. સરકાર

  • @archanathakor4756
    @archanathakor47562 жыл бұрын

    Congratulations banne beno ne ..and rajalben all proud of Gujarat tame sache j manilalsir ni dikari nai pan dikaro Cho ..🙏🏻🙏🏻🙏🏻🥰 miss you sir

  • @mohanbhaibhiladiya8438
    @mohanbhaibhiladiya84382 жыл бұрын

    ખરેખર આપોગરામ દેખીને ખૂબજ આનંદ થયો પણ સાથે આંખમાથી આશૂ પણના રોકી શક્યો હૂં દિવસ માં એકવાર તો મણીરાજ બારોટ નું ગીત સાંભળૂ છું અને તરતજ મારી આંખો માંથી આશુ આવી જાય છે અને સાથે મને પણ માર માવતરની યાદ આવેછે

  • @rajdeepsinhmakvana2083
    @rajdeepsinhmakvana20832 жыл бұрын

    ખરેખર ધન્ય છે રાજલબેન બારોટ સુરજ બા પરિવાર કરોલ હાર્દિક શુભેચ્છા પાઠવું છું

  • @ashokthakor5236

    @ashokthakor5236

    2 жыл бұрын

    ખુબ સરસ રાજલ બેન

  • @ingujaratXZY
    @ingujaratXZY2 жыл бұрын

    આ પ્રોગ્રામ છેલ્લા બે દિવસથી જોવ છું. ધન્યવાદ રાજલ બેન

  • @user-lf8vt4pt3w
    @user-lf8vt4pt3w Жыл бұрын

    કોણ કહે છે કે દીકરો જ કે દીકરો હોય તો જ બધા કાર્ય સફળ થાય પણ મારું માનવાનું એવું છે કે દીકરી પણ સિંહણ જેવી જ હોય છે જ્યારે દીકરો ન હોય ત્યારે દીકરી પણ દીકરાની જગ્યા લઈને બધા જ કામ કરે છે ત્યારે હું પોતે કાજલ ભરવાડ એટલું કહું છું કે દીકરી હોય તો રાજલબેન બારોટ જેવી જેને બધે બધા જ કામ સફળતાપૂર્વક કર્યા છે

  • @thakormahesh543
    @thakormahesh5432 жыл бұрын

    ખરેખર ધન્ય છે રાજલબેનને

  • @rajdeepsinhmakvana2083

    @rajdeepsinhmakvana2083

    2 жыл бұрын

    ખરેખર ધન્ય છે રાજલબેન બારોટ સુરજ બા પરિવાર કરોલ હાર્દિક શુભેચ્છા પાઠવું છું

  • @prabhurabari5703
    @prabhurabari57032 жыл бұрын

    હા ગમન સાંથલ હા

  • @vikramboricha3846
    @vikramboricha3846 Жыл бұрын

    Danya che rajal ben na parivar ne sapot karte badha kalakar no hu Dil thi aabhar Manu chu kas kari ne gaman santhal ne jiganesh kaviraj bhai no aabhar

  • @SBGujaratiVlogs
    @SBGujaratiVlogs2 жыл бұрын

    500 પાટણ ને ખરેખર ગર્વ છે કે મણિરાજ બારોટ અને રાજલ બારોટ જેવા કલાકાર‌ બાલવા ગામના વતની છે , ‌‌. જય સિકોતર 🚩

  • @vishalshinzala691

    @vishalshinzala691

    2 жыл бұрын

    Saci vat se bhai

  • @_Pravin_jagani_825

    @_Pravin_jagani_825

    Жыл бұрын

    Jay ho

  • @maliniraj4243
    @maliniraj42432 жыл бұрын

    મણીરાજ બારોટ ને બહુ જ યાદ કરું છું 😔😔

  • @broken_heart_stetus_lover
    @broken_heart_stetus_lover2 жыл бұрын

    ખરૅખર મસ્ત મૉજૅ મૉજ હૉ હા મૉજ હા હા ભુવાજી હા જીગનૅસ કવિરાજ હા રાકૅસ બારૉટ હા મીસયૂ ટુ મનીરાજ બારૉટ

  • @hardiktuvadofficial
    @hardiktuvadofficial2 жыл бұрын

    Mis you maniraj barot 😭💜 mis you havaj 🦁♥️

  • @vipulchunaraofficial107
    @vipulchunaraofficial1072 жыл бұрын

    Vah bhuvaji

  • @hirachavdiya7016
    @hirachavdiya70162 жыл бұрын

    Jay Ho Bhuvaji.... Mis you Maniraj...

  • @devsangrathod2497
    @devsangrathod24972 жыл бұрын

    હા ભુવાજી..ગમન સાંથલ

  • @JaydeepChovtiya-be1kq
    @JaydeepChovtiya-be1kq2 жыл бұрын

    મનીરાજબારોદનેખુબખૂબઅભીનંદન

  • @godisgreat5186
    @godisgreat51862 жыл бұрын

    Jay ho Sikotar maa Jay dipo Maa 📿🙏

  • @ravalmahendr80678
    @ravalmahendr806782 жыл бұрын

    ..ખુબખુબ આભાર તમામ કલાકારોને

  • @piyushgosai4314
    @piyushgosai43142 жыл бұрын

    Rajal ben hu pogram chela 2 divasthi jov chhu I riyali miss you maniraj barot 🙏🙏🙏

  • @jagguyt01
    @jagguyt012 жыл бұрын

    Miss you mariraj sir😔😔

  • @maliniraj4243
    @maliniraj42432 жыл бұрын

    ખૂબ સરસ કાર્ય ક્રમ રાખ્યો છે રાજલ બારોટે 👍❤️

  • @cheharajithakorkhimana2755
    @cheharajithakorkhimana27552 жыл бұрын

    ખુબ ખુબ ધન્યવાદ રાજલબેન પિતા મણિરાજ અને ભાઈ ની જવાબદારી પુરી કરી આવુ તો દિકરો પણ ના કરી શકે સલામ છે બેન તને ભગવાન તમારા પિતા મણિરાજ બારોટ ને શાંતિ આપે

  • @desibhadaka...1488
    @desibhadaka...14888 ай бұрын

    હા મારા ગુજરાત ના કલાકાર ની મોજ🎉 ❤❤🎉 જય માતાજી🎉❤❤

  • @anitathakorofficial8752
    @anitathakorofficial87522 жыл бұрын

    જય હો

  • @chaudharidhanjibhai2282
    @chaudharidhanjibhai22822 жыл бұрын

    પ્રસંગ ધામધૂમથી ઉજવાય છે.પણ એક બાપ ની. અને ભાઈ ની ખોટ છે.જોઇને દુશ્મન ની પણ આંખો માં આંસુ આવી જાય...

  • @bharatpanchal4841
    @bharatpanchal48412 жыл бұрын

    મણિરાજભાઈ જેવા કલાકાર આ ભવ માં તો સુ ભવોભવ પણ નહિ મલે olways miss you sir tiger 🙏🙏🙏😭

  • @sankarahir3054

    @sankarahir3054

    2 жыл бұрын

    Miss

  • @user-xo4bz6mz5c

    @user-xo4bz6mz5c

    2 жыл бұрын

    સાચીવાત ભાઈ

  • @maheshbhaijoshi2323

    @maheshbhaijoshi2323

    2 жыл бұрын

    F

  • @rajasadhiofficial47

    @rajasadhiofficial47

    2 жыл бұрын

    સાચી વાત છે

  • @alkeshkumarkumar3682

    @alkeshkumarkumar3682

    2 жыл бұрын

    1111111111

  • @kanjirabari1259
    @kanjirabari12592 жыл бұрын

    Ha bhuvaj❤

  • @rajumakvanarajumakvana6447
    @rajumakvanarajumakvana64472 жыл бұрын

    લગ્ન માં જોરદાર આયોજન કરવા બદલ ખુબ ખુબ આભાર રાજલ બેન બારોટ મણીરાજ બારોટ ની યાદ આવી જાય તેવો પ્રોગ્રામ છે લગ્નમાં છે

  • @bharatparmar1724
    @bharatparmar17242 жыл бұрын

    ગરવ છે રાજલ બેન ઉપર મને 🙏

  • @fuleshdesai3501
    @fuleshdesai35012 жыл бұрын

    ગુજરાતના સાવજ ને સો સો સલામ 🙏🙏🙏

  • @palaksolanki2725

    @palaksolanki2725

    8 ай бұрын

    aek. Dit. mate. nahi. avanu. mane. kajal

  • @fuleshdesai3501

    @fuleshdesai3501

    8 ай бұрын

    @@palaksolanki2725 shu kidhu?🤔

  • @jitendrasinhsolanki1933
    @jitendrasinhsolanki19332 жыл бұрын

    ઉત્તર ગુજરાત નો ટહુક તો મોરલો એટલે મણીરાજ બારોટ

  • @kiranbarot1065

    @kiranbarot1065

    2 жыл бұрын

    All Time...Miss U Maniraj Barot

  • @kbbhadarka8780
    @kbbhadarka87802 жыл бұрын

    ધન્ય છે રાજલ બેન ને...

  • @jayeshraval3215

    @jayeshraval3215

    2 жыл бұрын

    Very good brn

  • @berasachin4442
    @berasachin44422 жыл бұрын

    Jay sonal ma

  • @kamleshdantani5157
    @kamleshdantani5157 Жыл бұрын

    51:21 super comeback

  • @vivekdabhithakorofficial9870
    @vivekdabhithakorofficial98702 жыл бұрын

    મણીરાજ બારોટ મારા favorite😍 કલાકાર છે 👍 લાલ સનેડો song🎵

  • @user-le4yr3rf9i
    @user-le4yr3rf9i8 ай бұрын

    મણીરાજ બારોટ હીર જેવો ભાઈ હતો જયમાતાજી

  • @devyanibhavsar4048
    @devyanibhavsar40482 жыл бұрын

    Rajalben ne khub khub dhanyavaad 🙏🏻🙏🏻

  • @makwanasagarbhai2889
    @makwanasagarbhai28892 жыл бұрын

    જય હો બધા કલાકાર ભાઇ ઓને પરશંગ ને બહુ શાનદાર બનાવી દીધો

  • @diporamrajajoganiofficial
    @diporamrajajoganiofficial2 жыл бұрын

    Ha gamam bhuvaji full moj 🙋

  • @AdiwasiMahiTack5353
    @AdiwasiMahiTack53532 жыл бұрын

    😂😂😂😂😂😂😂😭😭😭😭😭😭😭😭miss you maniraj barot g. Bapu Bapu miss you Hiral ban Happy merrij 🌹🌹🌹🌹💙MAHIPAL damor dungarpur

  • @vishalpatni2037
    @vishalpatni20372 жыл бұрын

    Balvae. Shikotar. Jay. Hoo

  • @shivamgohel74
    @shivamgohel742 жыл бұрын

    બંને બેનબા નું લગ્ન જીવન સુખી સંપન્ન રીતે પસાર થાય એવી સોમનાથ દાદા ના ચરણો માં પ્રાર્થના🙏🙏 મિસ યુ મણીરાજ🙏

  • @sodhaparmarpareshkumarsati8633

    @sodhaparmarpareshkumarsati8633

    2 жыл бұрын

    બંને બેનબા નૂ લગ્ન જીવન સુખી સંપન્ન રીતે પસાર થાય એવી પ્રાર્થના કરી એ છીએ. મિસ યુ રાજલ મણીરાજ બારોટ. જય માતાજી

  • @sanjaybhai7595

    @sanjaybhai7595

    2 жыл бұрын

    Yanti

  • @user-fr4yt8hk4r

    @user-fr4yt8hk4r

    2 жыл бұрын

    @@sanjaybhai7595 q

  • @navingoswami9
    @navingoswami92 жыл бұрын

    જોરદાર આયોજન ધન્ય રાજલ બેન બારોટ ને જોરદાર વોઇસ ગમન ભુવાજી જીજ્ઞેશ કવિરાજ રાજદીપ બારોટ રાકેશ બારોટ યોગેશ બારોટ વિશાલ કવિરાજ વનરાજ બારોટ ઓલ ટાઇમ મિસ યુ મણિરાજ બારોટ જી

  • @RajeshParmar-mt7ds

    @RajeshParmar-mt7ds

    2 жыл бұрын

    THAKOR KEM NATHI

  • @berasachin4442
    @berasachin44422 жыл бұрын

    Jay dipo ma

  • @berasachin4442
    @berasachin44422 жыл бұрын

    Jay khodiyar ma Jay mataji Jay Goga bapa

  • @kasumbi9590
    @kasumbi95902 жыл бұрын

    Miss you maniraj barot 😭

  • @jayjognimaofficialchannel5251
    @jayjognimaofficialchannel52512 жыл бұрын

    ધન્ય છે રાજલ બેન બારોટ ને જે મણીરાજ ની દિકરી નહી પણ દિકરો કેવાય રાજલ બેન બારોટ જેણે મણીરાજ નો દિકરો બની ને તેમની બેનો ને લ્રગન માં વિદાય આપી છે જય જોગણી માં ને દિલથી પ્રાર્થાના કરુ છુ આ ચારે દિકરી અોને સદાય હસ્તી અને ખુશ રાખજો અને જીવનમાં કયારે અેમની આંખો માં આશુ ના આવે જોગણી માને દિલથી દુ: આ છે મારી

  • @raviindiaraviindia5531
    @raviindiaraviindia55312 жыл бұрын

    Jay Swaminarayan Jay lakhu Maa

  • @rutikthakor2391
    @rutikthakor239111 ай бұрын

    મોજ

  • @kailashkailashkoli7480
    @kailashkailashkoli74802 жыл бұрын

    Jio 1000sal🙏🙏 Va bhuaa ji

Келесі