લંચબોકસ/ટિફિનમાં ભરી શકાય એવા ઢાબા સ્ટાઈલ પરફેક્ટ પનીરનાં પરોઠાં | Paneer parotha | Stuffed parotha.

#Trushastaste_Gujarati #paneer_naparotha #stuffedparatha_recipes #paneer_recipes #winter_special_recipes #PaneerParatha ‪@SheetalsKitchenGujarati‬ ‪@NehasCookBookGujarati‬
INGREDIENTS :
લોટ બાંધવા :
1 કપ ઘઉંનો લોટ
2 ચમચી ચણાનો લોટ
મીઠું સ્વાદ પ્રમાણે
1 ચમચી કસુરી મેથી
1 ચમચી તેલ
પાણી જરૂર મુજબ
સ્ટફિંગ બનાવવા :
1 કપ પનીર
1 ઝીણી સુધારેલી ડુંગળી
1 ચમચી આદુ મરચાની પેસ્ટ
1 ચમચી આખું જીરું
1 ચમચી આખા ધાણા
મીઠું સ્વાદ પ્રમાણે
1/2 ચમચીથી થોડો ઓછો આમચૂર પાવડર
1/4 ચમચી ગરમ મસાલો
2 ચમચી કોથમીર
આજ ની રેસીપી ગમી હોય તો લાઇક 👍અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન🔔 ને ઓલ પર કરવાનું ના ભૂલશો🙏
Hindi channel link : / trushastastehindi
Facebook link : / trushas-taste-10707216...
Music in this video :
-----------------------------------------
Carefree Kevin MacLeod ( incompetech.com )
Licensed under Creative Commons: By Attribution 4.0 License
creativecommons.org/licenses/b...
Music promoted on www.chosic.com/free-music/all/
------------------------------------------
Thank you for your love and support 🙏🙏

Пікірлер: 2

  • @kalpanapatel8052
    @kalpanapatel8052 Жыл бұрын

    👌

  • @TrushastasteGujarati

    @TrushastasteGujarati

    Жыл бұрын

    Thank you 😊

Келесі