આલણ દેવરો | આહીરકુળ ની અમર પ્રેમકથા | ભીખુદાન ગઢવી | Bhikhudan Gadhvi Lok Varta | Junu Loksahitya

આ આજકાલ ના છોકરા છોકરી ના પ્રેમ ને જો તમે સાચો પ્રેમ સમજતા હોય જે સવારે ચાલુ થાય અને બપોરે પૂરો થાય તો ખરેખર તમે પ્રેમ શું છે એ જાણતા જ નથી. પ્રેમ તો આપવાનું બીજું નામ છે ત્યાગ અને બલીદાન થી ભરપુર એ પ્રેમ નું સ્વરૂપ છે. ભગવાન પણ પ્રેમ નો જ ભૂખ્યો છે પણ આજે આપને પદ્મશ્રી ભીખુદાન ગઢવી પાસેથી આવી જ એક પ્રેમ ની વાર્તા આહીર કુળ ની અમરગાથા આલણદે અને દેવરા ની આ પ્રેમકથા સાંભળવાની છે..
Title : આલણ દેવરો
Artist : Bhikhudan Gadhvi
Copyright : જુનું - Loksahitya
Follows our other social media platforms..
Facebook: બંસીધર સ્ટુડીયો
/ bansidharstudio
KZread: બંસીધર સ્ટુડીયો ઓફિસિયલ
/ @bansidharstudio-offic...
Instagram
/ bansidhar_studio_33
_____________________________________________________
➡️We have tell you knowledge base gujarati story and learn life living story of our history..
➡️Join us and enjoy gujarati lok katha of various artist
Your Queries :
Bhikhudan Gadhvi
Ishardan Gadhvi
Lakhansi Gadhvi
Hamir Gadhvi
Meran Gadhvi
Rajbha Gadhvi
Lokvarta
Lokkatha
Junadayra
junivartao
Lokvartaguajrati
Lokkathaguajrat
Olddayra&santvani
Oldloksahitya
🙏 Thanks for watching..
🙏 Like , share and comment and don't forget subscribed channel for new updates..
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
#bhikhudangadhvi #bhikhudangadhvidayro #lokvarta #loksahitya #bhikhudangadhvilokvarta #junadayra #junuloksahitya

Пікірлер: 37

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai889322 күн бұрын

    વાહ ભીખુદાનભાઈ 👍❤️❤️ પ્રેમકથાઓ તો મેં યુવવસ્થામાં બહુ વાંચી પણ દિગ્ગજ સાહિત્યકાર એવા ઝવેરચંદ મેઘાણીની શેત્રુંજી ના કાંઠે પાંગરેલી આણલ'દે અને દેવરા ના પ્રેમ જેવી કથા મેં કયાંય ના જોઈ.મેઘાણી સાહેબની સૌરાષ્ટ્રની રસધારમાં આવા પ્રેમ અને વીરતાને વરેલા અનેક કિસ્સા અમર થઈ ગયા.માલધારીના નેસડે રોટલા અને ઓટલાનો આશરો ક્યારેય ના ખૂટે..માલધારી ના ઝુંપડામાં નિર્દોષ અને ભોળોઘેલો પ્રેમ ભગવાનને પણ આવવા મજબૂર કરી દે છે. દેવરા અને આણલ'દે ના પ્રેમને લખવા મારી પાસે શબ્દો નથી. બીજુ કે ઢોલરા આહીર ને પણ હુ નમન કરુછું, કારણકે તેના ત્યાગને ક્યા શબ્દોમાં વર્ણવુ ..."દીકરીયુ દેવાય, વહુવારુ ના દેવાય,પણ એકની સાથે બેય જાય તોય ઢાલુ માંગે ઢોલરો " ધન્ય છે... 🙏🙏❤❤❤❤❤❤❤from:કાનજીભાઈ રબારી (માલધારી).પાટણ

  • @bhaveshghataliya6055

    @bhaveshghataliya6055

    12 күн бұрын

    આ બુક નું નામ શું છે..

  • @VallabhbhaiKatariya-o4x
    @VallabhbhaiKatariya-o4x3 күн бұрын

    વાહ વાહ વાહ ભાઈ વાહ

  • @RangaMayur-wk1kf
    @RangaMayur-wk1kf3 күн бұрын

    Adhbhut prem katha

  • @manubhaiparmar1201
    @manubhaiparmar12012 ай бұрын

    ખૂબ સરસ અને સુંદર

  • @babubhaipandya9598
    @babubhaipandya95982 ай бұрын

    વાહ ગઢવી વાહ.....

  • @satishvala2916
    @satishvala29163 ай бұрын

    Vah mama vah saday amar raho

  • @dabhijayesh4812
    @dabhijayesh48126 ай бұрын

    😢😢

  • @jayeshdangar2381
    @jayeshdangar23817 ай бұрын

    Jay ho

  • @bhikhibenchaudhary7044
    @bhikhibenchaudhary7044Ай бұрын

    Vah Deviputra vah Khamma gani.

  • @lalabhailala4802
    @lalabhailala48027 ай бұрын

    Ha moj Ha. Jay.mataji.

  • @krishahir4905
    @krishahir49057 ай бұрын

    હા કવીરાજ હા

  • @VallabhbhaiKatariya-o4x
    @VallabhbhaiKatariya-o4x3 күн бұрын

    દીલ જીતી લીધું છે ભીખુંદન. ભાઈ તમારા જેવું કોય નહી થઈ સકે

  • @piyushahir8390
    @piyushahir83905 ай бұрын

    હા ભીખુદાનભાઈ ગઢવી હા આવા કલાકારો હવે નય મળે

  • @sangarabari9999
    @sangarabari99997 ай бұрын

    જય સીયારામ 🎉⛳

  • @oldLoksahitya

    @oldLoksahitya

    3 ай бұрын

    જય સીયારામ

  • @zalavishnushih
    @zalavishnushih2 ай бұрын

    Vah Vah

  • @hasmukhbhairathod2134
    @hasmukhbhairathod2134Ай бұрын

    Super

  • @manojsolanki5991
    @manojsolanki59917 ай бұрын

    Ha bap haaaa.😢😢😢

  • @zalavishnushih
    @zalavishnushih2 ай бұрын

    Vah

  • @rajeshjalu7781
    @rajeshjalu77818 ай бұрын

    Ha bhai👍 ha

  • @NileshAhir-zi9vp

    @NileshAhir-zi9vp

    8 ай бұрын

    😊

  • @mitulbaraiya0725
    @mitulbaraiya07256 күн бұрын

    😢😢😢😢😢clg ni yyd aa vii gay me drama karii yu hatu baap 😢😢😢

  • @SavjibhaiRathod-ev7mu
    @SavjibhaiRathod-ev7mu2 ай бұрын

    AANEJ KAHEVAY SE SACHO PREM AAVOJ PREM ESHVRNE PAN MANJUR HOY SE

  • @baldevsumbad5865
    @baldevsumbad58658 ай бұрын

    Jay Ho bhikhudan gadhavi saheb

  • @pachanrabari4810
    @pachanrabari48107 ай бұрын

    વાહ કવિરાજ જીયો

  • @tushu.312
    @tushu.3127 ай бұрын

    😭😭😭

  • @rajeshjalu7781
    @rajeshjalu77818 ай бұрын

    Vaah vaah nice👍

  • @bikhubhai4020

    @bikhubhai4020

    19 күн бұрын

    Ko

  • @Nmg680
    @Nmg68018 күн бұрын

    વાહ અદ્ભૂત , પદ્મશ્રી ભિખુદાનભાઇ ગઢવી સાહેબ

  • @BhanubenJoshi-jm4vl
    @BhanubenJoshi-jm4vl6 ай бұрын

    પ્લ😅

  • @sanjaysinh1610
    @sanjaysinh16108 ай бұрын

    Waah waah 😢😢 aankh mathi aasu aavi gaya😢

  • @maheshvarilaljibhai2777
    @maheshvarilaljibhai27777 ай бұрын

    વાહ કવિ રાજ ભીખુદાન ભાઈ

  • @satishvala2916
    @satishvala29163 ай бұрын

    Vah dholro vah

Келесі