લીલી ડુંગળી ના ભજીયા ટામેટા ની ચટણી નિકુંજ વસોયા દ્વારા | Lili Dungali Na Bhajiya Tameta Ni Chutney

Тәжірибелік нұсқаулар және стиль

Gujarati Bhajiya ane Chutney Recipe, Lili Dungali Na Bhajiya ane Tameta Ni Chutney Recipe by Nikunj Vasoya.
*******************************
My Clay Pots: tinyurl.com/Clay-Pots
My Spice Box: tinyurl.com/woodenspicebox
My Stone Mortar and Pestle: tinyurl.com/Moratleandpastle
My Big Tawa: tinyurl.com/bigtawa
My Dosa Tawa: tinyurl.com/dosa-tawa
********************************
Nikunj Vasoya Instagram: tinyurl.com/nikunjvasoyainsta
Nikunj Vasoya Facebook: tinyurl.com/nikunjvasoyafb
Best Gujarati Shaak Recipes.
Dhokli Nu Shaak: • ઢોકળી નું શાક નિકુંજ વ...
Lila Lasan Nu Shaak: • લીલા લસણ નું શાક ને બા...
Dudhi Mag Nu Shaak: • દૂધી મગ નું એક નવુજ શા...
Bharela Ringan: • ભરેલા રીંગણ અને મરચા ન...
Bhindi Do Pyaza: • ભીંડા દો પ્યાઝા, લચ્છા...
Guvar Nu Shaak: • ગુવાર નું શાક નિકુંજ વ...
Pav Bhaji: • શુદ્ધ દેશી પાવ ભાજી નિ...
Bhinda Nu Shaak: • ભીંડા નું દેશી શાક નિક...
Ghuto: • ઘુટો બનાવાની રીત નિકું...
Lili Dungli Sev Nu Shaak: • કાઠિયાવાડી થાળી નિકુંજ...
Sev Tameta Nu Shaak: • કાઠિયાવાડી સેવ ટામેટા ...
Paneer Nu Shaak: • હોટેલ જેવું પનીર નું શ...
Ringan No Oro: • Ringan No Oro Recipe |...
Lila Chana Nu Shaak: • લીલા ચણા નું શાક, 64 પ...
Bateta Nu Shaak: • બટેટા નું શાક બનાવા ની...
Shekela Bharela Bhinda: • ભરેલા ભીંડા નું શાક અન...
Palak Nu Shaak: • વાડી ની ગુજરાતી થાળી ...
Methi Nu Shaak: • મેથી નું શાક ને દેશી ખ...
Methi Ni Kadhi: • ગુજરાતી કઢી બનાવાની રી...
Deshi Sev Tameta: • સેવ ટમેટા નું શાક બનાવ...
Undhiyu: • ઊંધિયું બનાવાની રીત નિ...
Muda Ni Bhaji: • Video
Ringan Ni Bhaji: • રીંગણ નું શાક બનાવાની ...
Kobi Bateta: • કોબી બટાટા નું શાક નિક...
Shekela Bhinda: • કાઠિયાવાડી શેકેલ ભીંડા...
Shekela Guvar: • ગુવાર નું શાક અને ધુવા...
Muda Ni Bhaji: • દેશી ગુજરાતી થાળી નિકુ...
Shekela Vatana Bateta: • ધુવાણીયા મરચા, વટાણા બ...
Kadhi Bhaat: • કઢી ભાત બનાવની રીત નિક...
Dum Aloo: • દમ આલુ અને ધોકાઈ પરોઠા...
Luni Ni Bhaji: • દેશી ગુજરાતી થાળી નિકુ...
Vadi Nu Shaak: • કાઠિયાવાડી વાળી નું શા...
Kaju Kari: • ફક્ત 10 જ મિનિટ મા હોટ...
Sekela Methi Bateta: • શેકેલા બટેટા અને મેથી ...
Dahi Ringan Shaak: • રીંગણ નું એક અનોખું શા...
Fulavar Keda Nu Shaak: • ફૂલાવર કેળા નું એક નવુ...
Akhi Dungali Nu Shaak: • આખી ડૂંગળી નું શાક બના...
Deshi Thali: • ઢૉહા ના લાડવા, બટેટા ન...
Makai Bharta: • કોર્ન ભરથા અને લચ્છા પ...
Lili Haldar Nu Shaak: • લીલી હળદર નું શાક નિકુ...
Dudhi Nu Shaak: • એકદમ દેશી કાઠિયાવાડી થ...
Gujarati Nasta and Fast Food.
Matla Biryani: • એકવાર માટલા મા બનાવો બ...
Khaman: • ખમણ રેસીપી નિકુંજ વસોય...
Navo Nasto: • માત્ર 2 ડૂંગળી 2 બટેટા...
Bharelo Rotlo: • ભરેલો રોટલો Best Kathi...
Rasiya Bhat: • જામનગર ના પ્રખ્યાત રસી...
Pudla: • રાજકોટ ના પ્રખ્યાત પુડ...
Sizzler Khichdi: • સિઝલર ખીચડી રેસિપી નિક...
Thepla: • થેપલા બનાવની રીત નિકું...
Bhareli Puri: • કાઠિયાવાડી ભરેલી પુરી ...
Dal Bhaat: • દાળ ભાત બનાવવાની રીત ન...
Deshi Manchurian: • મંચુરિયન બનાવાની રીત ન...
Fulvada Methi Na Gota: • Methi Na Gota Traditio...
Muthiya Dhokla: • મુઠીયા અને રસિયા ઢોકળા...
Kachori: • કચોરી બનાવા ની રીત નિક...
Vanela Gathiya: • વણેલા ગાંઠિયા, પોપયા ન...
Kathiyawadi Rolls: • અનોખું કાઠિયાવાડી ભોજન...
Masala Chips: • મસાલા ચિપ્સ નિકુંજ વસો...
Shak Bhaat: • શાક ભાત બનાવવાની રીત ન...
Palak Ni Dal: • આ રીતે બનાવીને દાળ ભાત...
Vagharela Bhaat: • આ બે રીતે બનાવો ભાત કે...
Khichdo: • કાઠિયાવાડી ખીચડો અને ખ...
Bharela Tameta Bhajiya: • ભરેલા ટામેટા ના ભજીયા ...
Ravlo: • નવો ગુજરાતી નાસ્તો નિક...
Vagharelo Rotlo: • કાઠિયાવાડી વઘારેલો રોટ...
Dal Fry Jeera Rice: • દાલ ફ્રાય અને જીરા રાઈ...
Fafda: • ફાફડા કઢી અને પોપયા નો...
Smokey Veg Wraps: • સ્મોકી વેજ રેપ્સ નિકું...
Samosa: • એકદમ પરફેક્ટ સમોસા બના...
*******************************
મારુ માટીનું વાસણ : tinyurl.com/Clay-Pots
મારુ મસાલિયું : tinyurl.com/woodenspicebox
મારો ખાંડણી અને દસ્તો : tinyurl.com/Moratleandpastle
મોટો તવો: tinyurl.com/bigtawa
ઢોસા તવો: tinyurl.com/dosa-tawa
********************************
Namaskar Mitro Hu Nikunj Vasoya Mari Gujarati Food Channel par tamaru Swagat Karu Chu.
Mitro aa channel par tame Gujarati Recipes in Gujarati Language ma joi sakso. Mitro Mari darek Gujarati Vangi ane Gujarati Vangi Banavani Rit hu Tamne Khubaj Saral Tathi Sikhvadis.
Mitro Mari Gujarati Vangi o Joy ne tamne khubaj Anand avse. Mari Gujarati Recipes in Gujarati vadi channel ne jarur thi follow karjo jethi tamne Gujarati Recipe Vegetarian Jevi ke Gujarati Shaak, Gujarati Sweet, Gujarati Namkeen, Gujarati special recipes jova madi rese. Mitro Maru Gujarati Food khas rahese karan ke hu Mari Gujarati rasoi ne ek alagaj andaj ma raju karis. Mitro maro aa Gujarati Rasoi Show vadhu loko Sudhi pohachadva vinanti.
#bhajiya #chatni #kathiyawadifood

Пікірлер: 156

  • @joshanaben686
    @joshanaben6868 ай бұрын

    જોરદાર..ભજીયા...ડુંગળી.ના...અને..સાથે.ટામેટા.ની.ચતની.wah..mast.banayu..nikunj bhai.👌👌👍

  • @ajaybamroliya1298
    @ajaybamroliya12988 ай бұрын

    ખુબજ સરસ તમારી રસોઈ અને પ્રકૃતી ખુબજ સારી લાગે છે અને અમે તમારી વાળીની પ્રકૃતી જોઇને આત્માને ખૂબ જ શાંતી મળે છે ભાઈ તમને ખુબજ ધન્યવાદ

  • @sangitapatel2703
    @sangitapatel2703Ай бұрын

    ખુબજ સરસ બનાવો છવો નિકુંજભાઈ

  • @rasikathakrar4923
    @rasikathakrar49238 ай бұрын

    Nice.rec.v.good.i.like.all.your.rec.t.you.god.b.you.🎉.

  • @user-zh1ib1nh8f
    @user-zh1ib1nh8f8 ай бұрын

    જોરદાર રેસિપી બનાવો છો તમે એક વખત લીલી ચટણી વાળા વણેલા ગાંઠિયા બનાવો ને ભાઈ

  • @pvdarji1952
    @pvdarji19528 ай бұрын

    મને શાકભાજી ખાવાનો ખુબ શોખ છે. વાડીમાંથી શાક ઉતારી માટીનાં વાસણોમાં બનાવેલ અવનવી વાનગીઓ જોઇને મોંમાં પાણી આવે છે અને તમારા ફાર્મ હાઉસ ઉપર આવવાનુ મન થાય છે.

  • @rasoithigujaratirecipes

    @rasoithigujaratirecipes

    8 ай бұрын

    વાહ આમ તો તાજા સાકભાજ કોને નો ભાવે

  • @ravithakkar6006
    @ravithakkar60068 ай бұрын

    Aa manas jevi recipe koi nai banavyu best recipe. First number

  • @kukadiyaketankukadiya607
    @kukadiyaketankukadiya6078 ай бұрын

    Bo saras bhai

  • @msbindiya
    @msbindiya8 ай бұрын

    Bahu j saras che.... Nikunj bhai dungri nu khariyu batav jo ne pls

  • @rasoithigujaratirecipes

    @rasoithigujaratirecipes

    8 ай бұрын

    Ha thank you

  • @geetahirpara3761
    @geetahirpara37618 ай бұрын

    Khub khub sars

  • @mrrahul8856
    @mrrahul88568 ай бұрын

    Tikadi bhajiya femash mara gam ma

  • @diptitrivedi7208
    @diptitrivedi72088 ай бұрын

    Lili dungli, tameta ane dhokli nu shak ame bnavie. Bhu j srs bne.

  • @MeeraJambukiya
    @MeeraJambukiya8 ай бұрын

    Aaj sanje ghare bhajiya banava na hata..savare methi ni bhaji lidhi..ane tamaro bhajiya banava no video joyo..to aaj hu tamari jem banava ni kosis karis...thank you..!!

  • @tabassum74
    @tabassum748 ай бұрын

    Nikunj bhai tamari cooking ni video joi mo maa paani aawi jay che.. kahre khar tame bahu mehnat thi video banavo cho.. gujarati recipes khubaj ayurved pramane fayda karak hoy che. Thank you.

  • @rasoithigujaratirecipes

    @rasoithigujaratirecipes

    8 ай бұрын

    always welcome.

  • @user-ji8rp2ei7i
    @user-ji8rp2ei7i8 ай бұрын

    Lili dhughdi ni kadhi banavi a che tamari receipe pan saras hoy che

  • @vk1vk189
    @vk1vk1898 ай бұрын

    👍🏽👍🏽 super Nikunj bhai

  • @renukathakkar7353
    @renukathakkar73538 ай бұрын

    Wah NikunjBhai Jordar Vidiyo Shekela Tameta Ni Lasan Marcha Nakhi Ne Khandi Ne Chatani Banavi Test Karjo

  • @rasoithigujaratirecipes

    @rasoithigujaratirecipes

    8 ай бұрын

    yes ame banaviye j chiye.

  • @nayanaghoda227
    @nayanaghoda2278 ай бұрын

    Bhajiya chatani bahu j mast

  • @vrundasoni4634
    @vrundasoni46348 ай бұрын

    Congratulations for award. Nice bhajiya and chutney

  • @vasantsardhara4408
    @vasantsardhara44088 ай бұрын

    Very nice Nikunj bhai

  • @geetahakani9530
    @geetahakani95308 ай бұрын

    Kub. Sara's. Vangi.

  • @kingviki5546
    @kingviki55468 ай бұрын

    LILI DUNGLI NU SHAK BANAVO NE MAJA AVSE AND MARE TAMARI RECIPE PRAMANE BANAVU CHHE

  • @user-hj9oo3dk5l
    @user-hj9oo3dk5l5 ай бұрын

    Modha ma pani aavi gayu nikunjbhai very very tasty bhajiya recipe❤❤❤❤ i like this🤞🏻☝🏻

  • @jagudsavriya7189
    @jagudsavriya71898 ай бұрын

    Jay Sawaminaryn

  • @kunwarpatel3441
    @kunwarpatel34418 ай бұрын

    રામ રામ સીતારામ વાડીની રોજ તાજી ભાજી નસીબ નસીબ વાળા શોધતા તમે કાંદાના પત્તા કઢી બનાવીએ કાંદાના પત્તા ની મેથી નું મિક્સ ભાજી બનાવીને કાંદા વગાડતી વખતે ખાલી રાય હિંગ અને મેથી ટીસી વઘારમાં નાખીને અને લાલ મરચા પાવડર વઘારમાં અને કાંદા ના પત્તા અને મીઠું ને હળદર બસ પછી એકદમ ગરમ થઈ જાય એટલે લઈ લઈએ બહુ પકાવી નહીં મેથી અને કાંદા ની ભાજી મામા આજ મસાલો નાખી એ એ પણ થોડીક જ ગરમ થયા ભેગી ઉતારી લઈએ અને આ ભાજીમાં ઉપરથી મલાઈ વાળો દહીં સરસ લાગે રોટલા સાથે ખાવો કે રોટલી સાથે ટેસ્ટી લાગે ભૂલચૂક સુધારીને વાંચજો

  • @rasoithigujaratirecipes

    @rasoithigujaratirecipes

    8 ай бұрын

    વાહ ભાઈ ખૂબ સરસ માહિતી, ખૂબ ખૂબ આભાર

  • @pratikbhaipatel522
    @pratikbhaipatel5228 ай бұрын

    Very nice

  • @vaishaligandhi9932
    @vaishaligandhi99328 ай бұрын

    Khu j saras

  • @bharatbataparia2011
    @bharatbataparia20118 ай бұрын

    Khub saras recipe chhe 😊

  • @bhavnamokadiya8116
    @bhavnamokadiya81168 ай бұрын

    Congratulations for aavord mate mast bhajiya ane tamoto chatni😊

  • @JagrutiThakor-lf8lt
    @JagrutiThakor-lf8lt8 ай бұрын

    Bahuj bahuj saras nikunj Bhai.. mo ma pani avi gayu...😋😋😋😋😋

  • @Satyam-craft.
    @Satyam-craft.8 ай бұрын

    Thoda makahi na dana nakhi to kevo test avee???

  • @purvrajluvdhudhreji4737
    @purvrajluvdhudhreji47378 ай бұрын

    Kacha bajiyani chatni

  • @ishratthariani15
    @ishratthariani154 ай бұрын

    Superb again preparing in field we love it.

  • @rakeshpanchal3344
    @rakeshpanchal33448 ай бұрын

    જય જય ગરવી ગુજરાત નિકુંજ ભાઈ 🇮🇳 લીલી ડુંગળી અને બટેકા નું શાક,લીલી ડુંગળી ની કઢી. તમારી પોતાની વ્યક્તિગત સ્વચ્છતા ખૂબ જ ગમે છે ભાઈ 👍👌❤️🙏🏼💪🇮🇳💪

  • @rasoithigujaratirecipes

    @rasoithigujaratirecipes

    8 ай бұрын

    Wah Rakesh bhai khhub khub abhar

  • @mukeshpadhiyar1870
    @mukeshpadhiyar18708 ай бұрын

    Great for yrs award...Bravo Nikunj bhai.Congratulation bhai.....Keep it up..We r great friends of you...

  • @jayshreeshah8711
    @jayshreeshah87112 ай бұрын

    ખૂબ સરસ રેસિપી

  • @jayamaa7408
    @jayamaa74087 ай бұрын

    Kamco Jay mataji na sita ram majam sa. Ok. Bay

  • @nileshjinwala180
    @nileshjinwala1808 ай бұрын

    2nd...👍 *મારા ફેવરીટ....👌👌* *જય જય ગરવી ગુજરાત* 🙏🌹🙏

  • @vijayshrishah6257
    @vijayshrishah62578 ай бұрын

    Nariyal, kothimbir,jeeru,mithu,lila marcha,thodi dahi.mixer ma pisavi levanu.pacchi Rai jiru hing no wagad Karine ne aa chatni ma nakhvanu

  • @rasoithigujaratirecipes

    @rasoithigujaratirecipes

    8 ай бұрын

    આ તો ઢોસા મા હોય એવી ચટણી થઈ ગઈ.

  • @vijayshrishah6257
    @vijayshrishah62578 ай бұрын

    Masala dabba ma mithu nahi rakhavanu

  • @jivrajbhaichaudharey7217
    @jivrajbhaichaudharey72178 ай бұрын

    ખૂબ સરસ છે

  • @Spicemantra13
    @Spicemantra133 ай бұрын

    Aa chutney no swad adbhut che , jetli simple che etli j unbelievably tasty che ame loko ghare dosa sathe khava mate banavie che , sauthi pehla Rajkot ma Kkv hall pase Raju pavbhaji and south indian ma chakhva maleli tyarthi dadhe valgeli e,tyar pachi ghana varso thi ghare pan banvie che

  • @HerlinIsMyName
    @HerlinIsMyName8 ай бұрын

    Best vedios

  • @arunashah1867
    @arunashah18678 ай бұрын

    Yummy looks,nice😮

  • @Deedeevenice
    @Deedeevenice8 ай бұрын

    Spring onion shaak with besan is lovely on toast! Just don’t eat it first thing in the morning on your way to work on the Tube, you will immediately empty the carriage with your breath! Best to have it after work in the evening!

  • @rekhadabhi796
    @rekhadabhi7968 ай бұрын

    Yummy yummy 😋😋😋

  • @bhagvanlalbhatt6272
    @bhagvanlalbhatt62728 ай бұрын

    તમારા મારફત રજૂ થતી વાનગી રેસિપી સરસ હોય છે,તમને એવોર્ડ મળવા માટે અભિનંદન અને શુભેચ્છાઓ. B.O.BHATT (જામનગર ) Leicester U.K.🎉

  • @rasoithigujaratirecipes

    @rasoithigujaratirecipes

    8 ай бұрын

    ખૂબ ખૂબ આભાર

  • @jasminpatel8362
    @jasminpatel83628 ай бұрын

    સરસ નિકુંજ ભાઇ🎉

  • @binitbhagat
    @binitbhagatАй бұрын

    प्याज पत्ता और मूंगफली की बहुत बढ़िया सब्जी बनती है मेरे घर में।

  • @HarshadSinh.6186
    @HarshadSinh.61868 ай бұрын

    Camera Man Focus 👍

  • @muliyashailesh7516
    @muliyashailesh75167 ай бұрын

    ખીજડીયા અભ્યરણ્ય ની ઓળખ અને brand એમ્બેસેડર so tame

  • @malathegreatthakur7094
    @malathegreatthakur70948 ай бұрын

    Bhut test hota h aapke khane me

  • @patelneel1623
    @patelneel16238 ай бұрын

    સરસ વિડીયો 😊😊

  • @maharshpokar3084
    @maharshpokar30848 ай бұрын

    Congratulations 👍🏻

  • @jitendra.vasoya
    @jitendra.vasoya8 ай бұрын

    ❤❤❤❤❤

  • @rajubhaibhil904
    @rajubhaibhil9048 ай бұрын

    ખીજડીયા બહુ સરસ છે

  • @vijaysolanki485
    @vijaysolanki4858 ай бұрын

    Testy 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @aartibhat3633
    @aartibhat36335 ай бұрын

    I am 🕉️punjabi😂 but I love your all recipe❤

  • @udaypurohit5635
    @udaypurohit56358 ай бұрын

    Super.jsk 🙏👌

  • @nayanarathod8932
    @nayanarathod89328 ай бұрын

    ताझु शाकभाजी...नो टेंस्ट अलग ज होय छे...बजार नी भाजी थी थोडो फकृ पडे छे...टेंस्ट मा....सरस बनया..लीला कांदा ना भजीया...😋😋👌👍

  • @shrishti786
    @shrishti7868 ай бұрын

    Congratulations for the अवोर्ड🎉🎉🎉

  • @mayurn.chandera2239
    @mayurn.chandera22398 ай бұрын

    Nice recipe

  • @shlokpitroda5224
    @shlokpitroda52244 ай бұрын

    Congratulations For The Arvord

  • @mandoravikramsinh6442
    @mandoravikramsinh64428 ай бұрын

    ખુબજ સરસ છે ભાઈ

  • @nareshbhanushali237
    @nareshbhanushali2378 ай бұрын

    Congratulations Bhai 🎉

  • @nehamanish8432
    @nehamanish84328 ай бұрын

    Leeli Dungli ni Kadhi

  • @HarshadSinh.6186
    @HarshadSinh.61868 ай бұрын

    Jordarr ❤

  • @HUHYUJINNIE
    @HUHYUJINNIE8 ай бұрын

    Wow yummy 😋 hu to dahi ma mithu marchu dhanajiru ane thori khnad nakhi ne chatni banavu koi var ane apdi green chatni to hoy j

  • @dishamakwana7363
    @dishamakwana73638 ай бұрын

    Khub j srs try jrur krsu .kumbhaniya bhajiya n pati bhajiya share kro

  • @rasoithigujaratirecipes

    @rasoithigujaratirecipes

    8 ай бұрын

    જરૂર થી બનાવીશ, કુંભણીયા ભજીયા અને પટ્ટી ભજીયા ખુબજ ભાવે ખાસ કરીને વિન્ટર માં

  • @navinchandraanada8397
    @navinchandraanada83978 ай бұрын

    Congratulations for award

  • @shalinishalini1161
    @shalinishalini11618 ай бұрын

    Congratulations nikunj Bhai

  • @ashokrajput5912
    @ashokrajput59128 ай бұрын

    Very Very nice yummy yummy ilike it❤

  • @vipulthakor8688
    @vipulthakor86888 ай бұрын

    લીલી ડુંગળી ની કઢી

  • @vaishalimodi3479
    @vaishalimodi34798 ай бұрын

    Lili dungali na pudla pan thay

  • @harshadoshi8689
    @harshadoshi86898 ай бұрын

    Bhajiya green chili add nathi karvani???

  • @rasoithigujaratirecipes

    @rasoithigujaratirecipes

    8 ай бұрын

    ના એકદમ સિમ્પલ ફક્ત ડુંગળી નોજ ટેસ્ટ

  • @pravinparmar6251
    @pravinparmar62518 ай бұрын

    Bhai tamare vadeye jamva aavu se kyarek

  • @khimaniyavimal2567
    @khimaniyavimal25678 ай бұрын

    ખુબ સરસ

  • @gauravjadav9350
    @gauravjadav93508 ай бұрын

    Jatokiya bhut marcha ni chatni khadhi cha?

  • @geetadodiya1881
    @geetadodiya18818 ай бұрын

    Yummy yummy😊😊

  • @Shrutirawal.
    @Shrutirawal.8 ай бұрын

    Thanx dear for video with your voice આજ કોમ્બિનેશન ને જોવા ની એક અલગ જ મજા છે મિત્રો....તમારા દરેક વિડીઓ અમે સહ પરિવાર જોઈ આનંદ માણીએ છીએ તો તમારા અવાજ સાથે ના j વિડિયો બનાવતા રેજો

  • @rasoithigujaratirecipes

    @rasoithigujaratirecipes

    8 ай бұрын

    wah su vat che, khub khub abhar.

  • @jackvelinkansara9192
    @jackvelinkansara91928 ай бұрын

    Mari mummy Shak banavti hati lilidungdi,bataka ,tuver,tameta nu mast

  • @navinchandraanada8397
    @navinchandraanada83978 ай бұрын

    Khali bhajiya ane dahi chili powder. With salt ni chatni mane bahu j bhave chhe

  • @rasoithigujaratirecipes

    @rasoithigujaratirecipes

    8 ай бұрын

    aa video jovo ek var pachi k jo, Dahi ni sp. chatni and 4 jatna bhajiya. kzread.info/dash/bejne/aXyAxc2zosaocaQ.html

  • @nileshjinwala180
    @nileshjinwala1808 ай бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 *Congratulations for Award...🍫💖🍫* 👏👏👏👏👏👏👏👏👏👏

  • @punamshimpi6444
    @punamshimpi64448 ай бұрын

    👍🏼👍🏼👍🏼👍🏼👍🏼

  • @malathegreatthakur7094
    @malathegreatthakur70948 ай бұрын

    My fev😊

  • @Harshbhatt7642
    @Harshbhatt76428 ай бұрын

    Lili dungli ni tikhari

  • @muskankakitchen33128
    @muskankakitchen331286 ай бұрын

    સરસ 🎉🎉🎉🎉

  • @monashroff5131
    @monashroff51318 ай бұрын

    Yummy recipe😋

  • @preetikuchhadiya9529
    @preetikuchhadiya95298 ай бұрын

    Wah!!! Khub J Saras Recipe 👌👍 Lili Dungadi na Bhajiya Ane Tamaro ni Chatni 👌👍 Very Nice Vlog 👌👍 Keep it up Nikunjbhai 👌👍

  • @rasoithigujaratirecipes

    @rasoithigujaratirecipes

    8 ай бұрын

    હા પાક્કું thank you

  • @vinodpatel2063
    @vinodpatel20638 ай бұрын

    આવો નિકુંજભાઈ અમારા ઉતર ગુજરાત મો અમે પણ અમારા ચૌધરી સમાજ ની વાનગી ની મોજ કરાઈ એ અને માં જગદંબા એટલે અંબાજી માં ના દર્શન થાય આવો મહેમાન thavo well come

  • @rasoithigujaratirecipes

    @rasoithigujaratirecipes

    8 ай бұрын

    વાહ ખૂબ ખૂબ આભાર આમંત્રણ માટે જરૂર આવાનુ થશે તો જણાવીશ.

  • @jaybabarisher
    @jaybabarisher8 ай бұрын

    Bataka Vada banavo

  • @priyankapatel7462
    @priyankapatel74626 ай бұрын

    Congratulations

  • @user-tu1jy7cu7r
    @user-tu1jy7cu7r8 ай бұрын

    Khijadiya makkhan ka Balu ke Biju

  • @Jay_shri_krishna12
    @Jay_shri_krishna127 ай бұрын

    મને પણ બહુ ગમે

  • @sujitachaudhari6403
    @sujitachaudhari64038 ай бұрын

    Yummy

  • @ashokpanchal7508
    @ashokpanchal75082 күн бұрын

    I am from America please tell me you are using green and red chili which kind of that chili please tell me their name

  • @16shivanshpatel39
    @16shivanshpatel396 ай бұрын

    Saras

  • @jagdishnayaknayak1855
    @jagdishnayaknayak18558 ай бұрын

    ઈંડા ના ભજીયા,બનાવો

  • @rajubhaibhil904
    @rajubhaibhil9048 ай бұрын

    બહુ સરસ વિડિયો હોય છે તમારાં હું ક્યારે આવો બોલો

  • @jayurbhatiya2264
    @jayurbhatiya22648 ай бұрын

    Vadodara ma to sev usad sathe khay

Келесі