લોકવાર્તા|વાગડની એક અદ્ભુત પ્રેમકથા|નાગમતી અને નાગવાળો|nagmati ane nagvalo|વાગડની વાત

નાગમતી અને નાગવાળાની અદભુદ પ્રેમકહાની વાગડ અને સૌરાષ્ટ્ર માં પ્રચલિત છે ... આ અદ્ભુત પ્રેમ કથા વાગડ ની ધરતી માં પ્રચલિત છે એ વાત અત્યારે આપણે કરી છે..જો તમારી ઈચ્છા હોય તો કાઠિયાવાડની કથા પણ તમને જલદી થી સંભળાવીશ
કૉમેન્ટ માં જરૂર થી જણાવજો જો તમે એ વાર્તા પણ સાંભળવા માગતા હોવ તો ...
પણ આ લોકવાર્તા છે એની સ્પષ્ટતા કરી દઉં કારણ કે જુદા જુદા પ્રાંતો માં જુદી જુદી કથાઓ હોઇ શકે છે...
#લોકવાર્તા#મેઘાણી#ગુજરાતી સાહિત્ય#nagvalo અને nagmti #નાગમતી#નાગવાલો

Пікірлер: 68

  • @manglubhaimakvanamakvana8502
    @manglubhaimakvanamakvana850211 күн бұрын

    Khubsars.ben.

  • @Ek-HoPe-Gamimg
    @Ek-HoPe-Gamimg Жыл бұрын

    ખુબ જ સરસ બહેન....આવી લોકવાર્તાઓ કહો છો...આજ કાલના યુવાનો આપણી સંસ્કૃતિ,જીવનશૈલી અને સંસ્કારો ભૂલી રહ્યા છે ત્યારે તમારી લોકવાર્તાઓ એક આશારુપી કિરણ સમાન છે.....જય માતાજી,જય હિંદ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩⚔️⚔️⚔️⚔️

  • @solankijaydevnarnbhai11
    @solankijaydevnarnbhai11 Жыл бұрын

    સારી વાર્તા છે ખૂબ સરસ 👌👌👌👌🎉🎉

  • @meetravariya13
    @meetravariya132 жыл бұрын

    Khub saras

  • @shivrajbhai5894
    @shivrajbhai58949 ай бұрын

    જય માતાજી બેન ખુબજ સરસ છે વાત. બાબરીયાવાડ પંથકમાં મારૂં ગામ છે રાજુલા ની બાજુમાં મારા ગામ થી થોડેક હાલ માં સરોવડા ગામ છે ત્યાં ઈ ગામ સમયાણા કહેવાતું અને આજે પણ નાગવાળા મહાદેવ ની પુજા કરતા ઈ નીશાની છે અને પણ હજી હાલ માં અવશે શો નીકળે છે અને સમય જતાં ગામ ટીંબો થઈ ગયું તું પણ એ જગ્યા પુરાવો પુરે છે અને નીશાની ઘણી બધી પુરાવા આપે છે હું એ જગ્યા એ વારંવાર દશૅન કરવા જાવ છું જય માતાજી

  • @dafadananaji4705
    @dafadananaji47055 ай бұрын

    ❤ સુંદર છે ધન્યવાદ

  • @rathodsurendrasinh6396
    @rathodsurendrasinh6396 Жыл бұрын

    tamaro khub j abhar tame itihasni saras vato lai avo cho

  • @kathiyawadnakangare

    @kathiyawadnakangare

    Жыл бұрын

    તમારો ખુબ ખુબ આભાર ભાઈ..તમારા મિત્ર વર્તુળ,કુટુંબીજનો,ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસપ્રેમીઓ અને ખાસ તો આપણી અત્યારની નવી પેઢીને જરૂર આ વારસાથી પરિચિત થાય એ માટે લિંક શેર કરવા વિનંતી...જેથી આપણો આ ધરોહર સમો ઇતિહાસ ઉજાગર થઈ શકે...🙏

  • @gujrati7537
    @gujrati75372 жыл бұрын

    Vah jay ho

  • @mayurkhachar4147
    @mayurkhachar4147 Жыл бұрын

    Jay mataji🙏

  • @yuvrajdarbar139
    @yuvrajdarbar1392 жыл бұрын

    Jay mataji ben 🙏🏼🙏🏼

  • @daanubhaidarbaar9971
    @daanubhaidarbaar9971 Жыл бұрын

    જય માતાજી

  • @dmscreationhub7543
    @dmscreationhub75432 жыл бұрын

    👍👍👍👍

  • @parsotampandya3862
    @parsotampandya3862 Жыл бұрын

    ધન્યવાદ બેન આપને વિડિયો ના માધ્યમથી સરસ મજાની જાણકારી આપી વાગડ ની ધરતી માં ધરબાઈ ગયેલી વાર્તા આપે બહાર કાઢી

  • @kathiyawadnakangare

    @kathiyawadnakangare

    Жыл бұрын

    😊🙏

  • @bhammarhamirbhai7784
    @bhammarhamirbhai7784 Жыл бұрын

    ખુબ સરસ વાર્તા બેન

  • @prakashprajapati1370
    @prakashprajapati1370 Жыл бұрын

    Khubj saras

  • @linapatel1672
    @linapatel16722 жыл бұрын

    Okay saru-varu

  • @khimjiahir397
    @khimjiahir397 Жыл бұрын

    જય માતાજી 🙏

  • @hemangpatel4859
    @hemangpatel48592 жыл бұрын

    અદભુત

  • @naranmanasng1661
    @naranmanasng16612 жыл бұрын

    હા મારૂ વાગડ હા

  • @shubham-gp1et
    @shubham-gp1et2 жыл бұрын

    Very good.

  • @indiafirst.123
    @indiafirst.12310 ай бұрын

    વા અદભૂત કથા હો.

  • @kathiyawadnakangare

    @kathiyawadnakangare

    10 ай бұрын

    🙏🙏😊

  • @chhaganbhaimetaliya2628
    @chhaganbhaimetaliya262820 күн бұрын

    Good

  • @Forest_life_307
    @Forest_life_3072 жыл бұрын

    Haa vala haa 🙏🏻

  • @udayvala2332
    @udayvala23322 жыл бұрын

    👌👌👌👌

  • @kunalpatel5597
    @kunalpatel5597 Жыл бұрын

    Khubsaras varta

  • @kathiyawadnakangare

    @kathiyawadnakangare

    Жыл бұрын

    😊🙏

  • @pratapsinhbhatti396
    @pratapsinhbhatti39612 күн бұрын

    હા બેન તમારી વાત સાચી છે હું કાનમેર નો શું આ વાત મેં કચ્છ કલાધર માં વાંચી હતી

  • @RabariKababhai-hr2es
    @RabariKababhai-hr2es Жыл бұрын

    હમમ

  • @dineshdangar3597
    @dineshdangar35972 жыл бұрын

    Nice 👍👍👍

  • @MukeshThakor-qx9tg
    @MukeshThakor-qx9tg Жыл бұрын

    Good video

  • @amit_khandeka5143
    @amit_khandeka51435 ай бұрын

    Ame pan juna kanmer na shiye

  • @kanchanbenkhimsuriya8445
    @kanchanbenkhimsuriya844511 ай бұрын

    Sarasvarta

  • @sanjivvaghela635
    @sanjivvaghela6352 жыл бұрын

    Jay mataji

  • @hareshbhaikukadiya9260
    @hareshbhaikukadiya92602 жыл бұрын

    વા તમારી વાણી સરધાર જી રાજકોટ ૯42૬2૪89૩૪ સમાણુ સરધાર

  • @kathiyawadnakangare

    @kathiyawadnakangare

    Жыл бұрын

    તમારો ખુબ ખુબ આભાર ભાઈ..તમારા મિત્ર વર્તુળ,કુટુંબીજનો,ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસપ્રેમીઓ અને ખાસ તો આપણી અત્યારની નવી પેઢીને જરૂર આ વારસાથી પરિચિત થાય એ માટે લિંક શેર કરવા વિનંતી...જેથી આપણો આ ધરોહર સમો ઇતિહાસ ઉજાગર થઈ શકે...🙏

  • @jpprajapati7687
    @jpprajapati76872 жыл бұрын

    Khub j saras varta aabhar

  • @Rajput-tl8ll
    @Rajput-tl8ll4 ай бұрын

    વાનાગવાડાનાગમતી

  • @maheshbhaigohil5607
    @maheshbhaigohil5607 Жыл бұрын

    વાહ

  • @varso230
    @varso2302 жыл бұрын

    હા મારું વાગડ હા.................

  • @ankitpatel2816

    @ankitpatel2816

    Жыл бұрын

    Tamari speech srs 6 good job

  • @kathiyawadnakangare

    @kathiyawadnakangare

    Жыл бұрын

    🙏😊

  • @solankivishal8829
    @solankivishal88292 жыл бұрын

    Vah. Vagad. Vah

  • @maganjatawadia1964
    @maganjatawadia19642 жыл бұрын

    Megnmaraj

  • @vaghelabhailalbhai9987
    @vaghelabhailalbhai9987 Жыл бұрын

    Shari varta Congratulation

  • @user-hs2xj9wz2z
    @user-hs2xj9wz2z8 ай бұрын

    Good stori tame ek lekhika jevu varnan kro cho

  • @bkchandu3425
    @bkchandu34252 жыл бұрын

    ખૂબ સરસ

  • @parsottambhaiparmar1035

    @parsottambhaiparmar1035

    2 жыл бұрын

    Sarsh. Pram. Varta

  • @kapubhaikotila4581
    @kapubhaikotila4581 Жыл бұрын

    હું

  • @rohanrabadiya6865
    @rohanrabadiya6865 Жыл бұрын

    C it

  • @prakashpadhiyar9184
    @prakashpadhiyar91842 жыл бұрын

    Hi..

  • @user-df5tz5cu1h
    @user-df5tz5cu1h4 ай бұрын

    Best સાહિત્યકાર thank you ben

  • @jaymalgoraniya6912
    @jaymalgoraniya69122 жыл бұрын

    Wah Wah ❤very nice

  • @baldevdodiya4997
    @baldevdodiya49972 жыл бұрын

    નાગમતી કનમેર

  • @daanubhaidarbaar9971
    @daanubhaidarbaar9971 Жыл бұрын

    જય સૂર્ય દેવ

  • @kirtisinhchauhan2342
    @kirtisinhchauhan2342 Жыл бұрын

    Bheda atak ayar ma hoy, kathi ma na hoy, biju, kathi vagad ma na hoy, kutchha ma kathi na hoy.

  • @kathiyawadnakangare

    @kathiyawadnakangare

    Жыл бұрын

    🙏

  • @ravubhajadeja5634
    @ravubhajadeja5634 Жыл бұрын

    Ha maru vagad ha aane ha maru kanmer ho

  • @ravubhajadeja5634

    @ravubhajadeja5634

    Жыл бұрын

    Wah maru gam kanmer ho

  • @shaktisinh146
    @shaktisinh1462 жыл бұрын

    Very Nice 👌👌👌👌👌

  • @patelbherabhai2013
    @patelbherabhai20134 ай бұрын

    વાર્તાકાર આપનું નામ જણાવશો

  • @kathiyawadnakangare

    @kathiyawadnakangare

    4 ай бұрын

    Vaishali

  • @ghanshyamrajput1484
    @ghanshyamrajput14842 жыл бұрын

    👍👍👍👍

  • @shivrajbhai5894
    @shivrajbhai58942 жыл бұрын

    જય માતાજી

Келесі