લોકવાર્તા | સામ સામા વેર અને વિશ્વાસ | lok varta | ver and vishwas | lakhansi gadhvi | લાખણશી ગઢવી

Музыка

લોકવાર્તા | સામ સામા વેર અને વિશ્વાસ | lok varta | ver and vishwas | lakhansi gadhvi | લાખણશી ગઢવી

Пікірлер: 17

  • @RambhaiGadhavi-rh7rj
    @RambhaiGadhavi-rh7rj2 ай бұрын

    જયમાતાજી ખુબજ સરસ વીડિયો છે

  • @shyamgadhavi7246
    @shyamgadhavi72462 ай бұрын

    Jiyo charan

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag25577 ай бұрын

    Ha ji ha bapa vandan 🙏🙏🙏

  • @ashokahir6159
    @ashokahir61596 ай бұрын

    જય દ્વારકાધીશ. જય મુરલીધર. જય શ્રી કૃષ્ણ

  • @pentergadhvi2679
    @pentergadhvi26795 ай бұрын

    Va kaviraj va

  • @kaushikpatell
    @kaushikpatell7 ай бұрын

    તમારો ખુબ ખુબ આભાર આ અમૂલ્ય જ્ઞાન અને ઇતિહાસ જે આપણા પૂર્વજો વાવીને ગયા છે અને એને જીવંત રાખવા અને હર એક વ્યક્તિ પાસે પહોંચાડવા માટે ખાસ કરીને યુવાન પાસે પહોંચાડવા માટે જે આપ પ્રયત્ન કરી રહ્યા છો તેની માટે આપનો ખૂબ ખૂબ આભાર. એ લાખો યુવાન માંથી પણ હું પણ એક યુવાન છે જે તમારા જ્ઞાનનો એક લાભાર્થી છુ.જે આ સમયના જીવન જીવવામાં મને ખૂબ મદદરૂપ થયુ છે. મારો એક પ્રશ્ન કહો કે મૂંઝવણ કહો કે મારી અણ સમજણ કહો પણ મને પ્રશ્ન છે. પ્રશ્નનો વિષય છે કર્મ. આમ એમ કહેવાય છે કે કરેલા કર્મો આપણા ગઢિયાના બાપ-દાદા ના આપણને ગમે ત્યારે આડા આવે અને બીજી બાજુ એમ કહેવાય છે કે જમણા હાથે કરેલો ડાબા હાથને પણ ભોગવવું નથી પડતો તો આ બંને મતોમાં સાચું કયુ છે મેં તમારા ઘણા વિડિયો જોયા કે જો મને આ પ્રશ્નનો જવાબ મળે પણ ના મળ્યો એ માટે કોમેન્ટ કરવી પડી તો કૃપા કરીને જો શક્ય હોય તો મારા પ્રશ્ન નો જવાબ આપના કોઈ આગામી પ્રોગામ મા અથવા તમારી ચેનલ પર મુકવામા આવતા વિડીયો મા પણ આ વિષય પર પ્રકાશ પાડવા વિનંતી. આ પ્રશ્ન મા અથવા મેસેજ મા કાઈ ભુલ હોય તો માફ કરવા વિનંતી. આભાર..

  • @drjnpurohit8800
    @drjnpurohit88006 ай бұрын

    વાહ ચારણ વાહ ૪૦ વરસ પહેલા સૌરાસ્ટ્ર ની રસધાર મા આ પ્રસંગ વાચેલો એની યાદ સ્મૃતિ તાજી થઇ

  • @HamirChavda-sg5gm
    @HamirChavda-sg5gm6 ай бұрын

    વાહ ચારણ વાહ

  • @mukeshkochara4018
    @mukeshkochara40187 ай бұрын

    Jai mataji kaviraj

  • @jaydevbhasadiya8217
    @jaydevbhasadiya82177 ай бұрын

    Jay mataji

  • @pravingagiya4924
    @pravingagiya49247 ай бұрын

    🤝👌👍

  • @pravingagiya4924
    @pravingagiya49247 ай бұрын

    ❤❤❤

  • @user-fv3ny3qp8b
    @user-fv3ny3qp8b6 ай бұрын

    Samudra manthan mein क्या-क्या nikala tha kitne ratan the Kahani banaave bataave lakhan bhai gadhvi

  • @user-fv3ny3qp8b
    @user-fv3ny3qp8b6 ай бұрын

    Shiv ji ke bhasm kankan ki kahani bataave Vandana hath ma chaku nadevay Kahani ke sath bataave

  • @pravingagiya4924
    @pravingagiya49247 ай бұрын

    જયદ્વારકાધીશ 🙏🚩

  • @ahirdinesh9042
    @ahirdinesh90427 ай бұрын

    Jay mataji

Келесі