લોકસભામાં રાહુલ વિ. મોદીનો જંગ | રાહુલ : ડરો મત, ડરાઓ મત | મોદી : ન સરકાર ડરેગી, ન ગિરેગી

#pmmodi #rahulgandhi #parliament #pmmodispeech #rahulgandhispeech #parliamentsession #nda #india #ajayumat #politics
લોકસભામાં રાહુલ વિ. મોદીનો જંગ | રાહુલ : ડરો મત, ડરાઓ મત | મોદી : ન સરકાર ડરેગી, ન ગિરેગી | Ajay Umat
A new-age KZread Channel by veteran journalist Ajay Umat, Group Editor of Navgujarat Samay & Ahmedabad Mirror. Our mission is to give credible news, views and analysis on key topics.
Like, Share and Subscribe to our KZread Channel: / @focalpointbyajayumat
Follow us on Instagram: / focalpoint.news
Follow us on Twitter: / focalpoint_news

Пікірлер: 246

  • @niravramani7115
    @niravramani71155 күн бұрын

    રાહુલ ગાંધી એ મૂદા ઊઠાવયા તે બરાબર છે

  • @jetubhaJadeja

    @jetubhaJadeja

    5 күн бұрын

    મોદી ની તાનાશાહી ગુંડાગર્દી અભદ્રતા નહિ ચાલે બીજેપી ને મત નો આપો

  • @butiamuniquegamer2955

    @butiamuniquegamer2955

    5 күн бұрын

    27:46

  • @FocalPointbyAjayUmat

    @FocalPointbyAjayUmat

    5 күн бұрын

    Thanks a lot for your feedback n comment. Means a lot to me. Regards.

  • @dineshbhanani3307
    @dineshbhanani33076 күн бұрын

    નેતા વિપક્ષ મજબૂત હોવુજ જોઈએ,

  • @jetubhaJadeja

    @jetubhaJadeja

    5 күн бұрын

    સાચી વાત છે મોદી અમિત શાહ ની તાનાશાહી ગુંડાગર્દી અભદ્રતા નહિ ચાલે પેપર લીક થયા રોજગાર નથી અદાણી ગ્રૂપ મુકેશ અંબાણી ને બીજેપી સાથ આપે જનતા ને ખબર પડી ગઇ

  • @FocalPointbyAjayUmat

    @FocalPointbyAjayUmat

    5 күн бұрын

    Thanks a lot for your feedback n comment. Means a lot to me. Regards.

  • @darghabhaiasal947
    @darghabhaiasal9475 күн бұрын

    રાહુલ ગાંધીએ સાચુ કહુ

  • @vipuldesai9996
    @vipuldesai99965 күн бұрын

    મોદીનું ભાષણમાં ફક્ત એકની એક જ કેસેટ વગાડ્યા કરે છે નવું કાંઈ જ નથી હોતું

  • @chaudharilalajibhai8507
    @chaudharilalajibhai85075 күн бұрын

    રાહુલ ગાંધી જીન્દાબાદ જય હો રાહુલ જી

  • @parasnathgauswami7976
    @parasnathgauswami79765 күн бұрын

    સાચી વાત કરી છે.. રાહુલ ગાંધી

  • @pateljayantibhai1578
    @pateljayantibhai15785 күн бұрын

    રાહુલ ગાંધી ની વાત બિલકુલ સાચી છે ધન્યવાદ

  • @ratilalmakwana596
    @ratilalmakwana5965 күн бұрын

    રાહુલ ગાંધીએ ખૂબ સરસ વાત કરી છે.બીજેપી એ હિન્દુ ઉપરના મુદ્દાને ખોટો ઉછળ્યો છે.મોદીએ વિપક્ષી નેતાનું માન જાળવવું જોઈએ.પ્રધાનમંત્રીએ પોતાની ગરિમા ન ભૂલવી ન જોઈએ. એમણે હિન્દુઓને નથી કહ્યું,બીજેપીને કહ્યું છે.

  • @BhailalParmar-fl5lo
    @BhailalParmar-fl5lo5 күн бұрын

    ભારતમાં જય ભીમ એક જ છે

  • @AnilKakadiya-oh2gi
    @AnilKakadiya-oh2gi5 күн бұрын

    નરેન્દ્ર મોદીની સત્તા અને તેમનુ રાજકારણ હંમેશા કપટ ભરેલું અને ગંદુ જ રહ્યુંછે અને તેની રાજનીતિ અને તેમના નેતાઓ હંમેશા ખુબજ સ્વાર્થી અને પક્ષપાતી રહ્યા છે અને ખુદ મોદીએ પણ ખોટુ બોલવામાંકઈ પણ બાકી નથી રાખ્યું અને તેમનો અંહકાર તો જાણે સાતમા આસમાને પહોંચી ગયોહોય તેમ પોતેજ પોતાને ખુદ ઈશ્વર માની રહ્યા હોયતેમ અને કાતો એમ કહે કે મને ઈશ્વરે મોકલ્યો છે અને ક્યારેક તો ત્યાં સુધી પહોંચી જાય કે મારો જન્મ પણ કુખેથી થયો નથી આવી વાતો કરીને જનતાને છેતરી રહ્યા હતા અને તે પણ એક દેશના પી એમ થઈને આવી વાતું કરે તે શું શોભનીયછે? માટે હાલ તો વર્તમાન સમયમાતો રાહુલ ગાંધી જે કરેછે અને કહેછે તે બરાબરજછે અને તે સાચુંજ કહેછે અનેતે નિસ્વાર્થી છે અને નિસ્વાર્થ ભાવે જ દેશના હિત અને કલ્યાણ માટે જ જે કંઈ પણ કરે તે કરેછે તેમા કંઈ પણ શંકાને સ્થાન આપવા જેવુંલાઞતુજ નથી ધન્યવાદ જયશ્રી કૃષ્ણ જયશ્રી હરિ જય શ્રી સીતારામ ૐ જયશ્રી ભગવાન ઓંમ જયશ્રી માતાજી ઓંમ‌‌‌ શ્રી ઈશ્વર સૌને સદબુદ્ધિઆપે અને સૌને સુખી રાખે એવી રદયની અને અંતઃકરણથી શુધ્ધભાવનાસાથે પરમકૃપાળુ પરમાત્માને પ્રભુજીને પરમેશ્વરને અમારી પ્રાર્થના હજો અને કોટી કોટી વંદન અને નમન હજો આભાર અસ્તુ એજ અંતરાત્માના પ્રણામ

  • @KanaiyalalJoshi-wv2lk
    @KanaiyalalJoshi-wv2lk5 күн бұрын

    આવા તમને બહુ સારી ગમી છે રાહુલ ગાંધીની

  • @JentibhaiKalthiya
    @JentibhaiKalthiya5 күн бұрын

    રાહુલગાધીજીદાબાદ

  • @user-bl5vj8hx2g
    @user-bl5vj8hx2g5 күн бұрын

    રાહુલ.ગાંધી.વડા.પ્રધાન.મંત્રી.બનેગા.

  • @jetubhaJadeja

    @jetubhaJadeja

    5 күн бұрын

    મોદી અમિત શાહ ને તિહત જેલ માં જવું પડે

  • @vijaysodha5694
    @vijaysodha56945 күн бұрын

    મોદી થી કંટાળી ગયા છે દેશ વારા હવે નરેન્દ્ર મોદી જી ને મંગળ ગ્રહ ઊપર રાજ કરવા મોકલી દેવા જોઈયે સંસદ મા એક થયીને એક રોકેટ બનાવીને એમને સહ સંમતી થી રાજી ખૂસી થી ત્યાં 100000 વર્ષ માટે તપ કરવા મોકલી દેવા જોઈયે જય હીન્દ આમા જ લોક કલ્યાણ છે

  • @FocalPointbyAjayUmat

    @FocalPointbyAjayUmat

    5 күн бұрын

    Thanks a lot for your feedback n comment. Means a lot to me. Regards.

  • @prakashbhatt6561
    @prakashbhatt65615 күн бұрын

    પ્રધાનમંત્રી નુ ભાષણ નીમ્ન કક્ષાનું. રાહુલ ગાંધી એ મુદ્દાસર રજૂઆત કરવાની કળા સુધારવાની જરૂર છે. અખિલેશ સરસ બોલ્યા. વિરોધ પક્ષ એ સૈયમ રાખવો જોઈએ.

  • @meghrajchaudhary2786
    @meghrajchaudhary27865 күн бұрын

    साहेब संसद मां देस नी समस्या नी चर्चा थवी जोईए न की मजाक मोदी संसद की मजाक करता हे

  • @user-bp9ef9ky8l
    @user-bp9ef9ky8l5 күн бұрын

    રાહુલ ગાંધી વિપક્ષ તરીકે સાચી વાત કહી છે જય સંવિધાન આપ સાહેબ સાચી રજૂ વાત કરી છે આપને ખૂબ ખૂબ અભિનંદન

  • @solankidhirubhai9240
    @solankidhirubhai92405 күн бұрын

    રાહુલ ગાંધીના મુદ્દા સારા હતા

  • @vijaypatel4131
    @vijaypatel41315 күн бұрын

    50 વર્ષ અગાઉ ની વાત કરવાથી શુ? વર્તમાન પર વાત કરવી જોઈએ, ઈમર્જન્સી અમે નથી જોઈ, ઈતિહાસ મા તી એવુ પણ લખ્યુ છે કે R R S વાળા માફી માગતા હતા શુ એ સાચુ છે?

  • @rameshbhaimachhar4885
    @rameshbhaimachhar48855 күн бұрын

    રાહુલ ગાંધી એ કિદુ બરાબર છે

  • @rpopatbhai
    @rpopatbhai5 күн бұрын

    સરસ અવલોકન

  • @mayursondla1844
    @mayursondla18445 күн бұрын

    Rahul Gandhi is great

  • @mahendra8shah181
    @mahendra8shah1815 күн бұрын

    દેશમાં કોઈપણ સરકારને કાબૂમાં રાખવા મજબૂત વિપક્ષની જરૂર છે.

  • @user-vy4qi8kk2j
    @user-vy4qi8kk2j6 күн бұрын

    Rahul is good

  • @savitashomekitchen7127

    @savitashomekitchen7127

    5 күн бұрын

    Rahulisgood

  • @KiritbapuJebaliya
    @KiritbapuJebaliya5 күн бұрын

    Rahul Gandhi is most prvachan

  • @tulsivaswanitulsivaswani7167
    @tulsivaswanitulsivaswani71676 күн бұрын

    Good Work

  • @parveenchavda3432
    @parveenchavda34325 күн бұрын

    રાહુલ ગાંધી

  • @jivaparmar9206
    @jivaparmar92065 күн бұрын

    લોકશાહી નું હનન ..દેશ હિત ની કે કોઈ ચર્ચા ન થઈ દુઃખ ની વાત છે આપનું અંકલન સટીક હોય ભાઈ

  • @NatvarlalR
    @NatvarlalR4 күн бұрын

    શ્રી રાહુલ ગાંધી સાચા છે.

  • @liongaming4604
    @liongaming46045 күн бұрын

    Modi is feku Rahul is hero

  • @Nartanrathwa
    @Nartanrathwa5 күн бұрын

    Rahulgandhi jindabad jay bajrangbali

  • @bharatsangani8558
    @bharatsangani85585 күн бұрын

    મોદી સાહેબની ભાષા અને વર્તણુક વડાપ્રધાનને શોભે એવી નથી. તેઓએ રાહુલ ગાંધી સામે બોલવાને બદલે રાહુલ ગાંધી જે મુદ્દાઓ ઉઠાવ્યા એનો જવાબ આપવો જોઈએ.

  • @ajitthakore6183
    @ajitthakore61835 күн бұрын

    सर, मैं आपकी लाइव बहस देखना और सुनना चाहता हूँ। आप हमेशा सच्चे और साहसी पत्रकार रहे हैं। राहुल गांधी अब परिपक्व नेता बन चुके हैं। वे भाजपा की गंदी, चालाकी भरी राजनीति से कभी नहीं डर सकते।

  • @aswinchaudhary2661
    @aswinchaudhary26615 күн бұрын

    मोदी का टिका तिपनी बिलकुल वाहियात है

  • @hasmukhbhaisuthar8051
    @hasmukhbhaisuthar80515 күн бұрын

    Gandhi is right

  • @sureshpatel-gx4eh
    @sureshpatel-gx4eh4 күн бұрын

    Jai swaminarayan

  • @panterkantilalpanter2221
    @panterkantilalpanter22215 күн бұрын

    મુદ્દા ની વાતો તો સાહેબ કરતા જ નથી ને આડી અ વાતો kરી જે દુઃખ દાયક જ છે

  • @patelsurendrakumar468
    @patelsurendrakumar4685 күн бұрын

    Excellent

  • @vasavadilipkumar1716
    @vasavadilipkumar17165 күн бұрын

    Rahul is Good 👍🏻

  • @user-yb8kr7cq4s
    @user-yb8kr7cq4s5 күн бұрын

    ગપ્પુ ઉપર પપ્પુ ભરે પડયા

  • @urmilachaudhari5405
    @urmilachaudhari54055 күн бұрын

    Raga hi best hai good luck

  • @user-lt5xh2gp9j
    @user-lt5xh2gp9j5 күн бұрын

    Rahul Gandhi is great 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @karmajitsinhvaghela9074
    @karmajitsinhvaghela90745 күн бұрын

    Rahul Gandhi ni speech sari hati

  • @ashwinjoshi8994
    @ashwinjoshi89943 күн бұрын

    Very nice 👌

  • @ashokpanchal9588
    @ashokpanchal95885 күн бұрын

    Good sir

  • @dipakgosai5501
    @dipakgosai55015 күн бұрын

    God save India

  • @bhumiind6508
    @bhumiind65085 күн бұрын

  • @KamleshPatel-gv7bf
    @KamleshPatel-gv7bf5 күн бұрын

    Superb ajaybhai

  • @kaushiksolanki8555
    @kaushiksolanki85555 күн бұрын

    સરસ માહિતી સ્પષ્ટ વક્તા

  • @himatchakani1821
    @himatchakani18215 күн бұрын

    લોકશાહી માટે વિપક્ષ સતાપક્ષ કરતા વધુ મજબૂત હોવો જોઈએ

  • @desairaju9142
    @desairaju91425 күн бұрын

    રાહુલ ગાંધીએ મોદીને પાણી પાઈ દીધુ

  • @kanubhaipatel2985
    @kanubhaipatel29854 күн бұрын

    અજય ભાઈ ખુબ આભાર તમારો મારો એક પ્રશ્ન છે જવાહરલાલ નેહરુ અને સરદાર સાહેબ વચ્ચે જે થયું જવાલાલ નેહરુ દેશના વડાપ્રધાન બન્યા એ લોકશાહી નું પહેલું પગથિયું હતું કેમ નહોતું અને બીજું ઇન્દિરા ગાંધી જે વખતે ઇમરજન્સી આ દેશમાં લાવ ત્યારે આ લોકશાહી નું બીજું પખ શું હતું આના વિશે થોડું રાજની પ્રજાને જણાવો આભાર

  • @KanaiyalalJoshi-wv2lk
    @KanaiyalalJoshi-wv2lk5 күн бұрын

    2:52 આજનો એપિસોડ અમને બહુ ગમ્યો

  • @gavithappybirthdayramchara770
    @gavithappybirthdayramchara7705 күн бұрын

    Rahul Gandhi ni vat 100% sachi vat chhe %

  • @FocalPointbyAjayUmat
    @FocalPointbyAjayUmat5 күн бұрын

    Dear all, Thanks a lot for your feedback n comment. Means a lot to me. Regards

  • @shambhubhaidobariya1886
    @shambhubhaidobariya18865 күн бұрын

    રાહુલ રાઈટ

  • @Raj-ub4qr
    @Raj-ub4qr5 күн бұрын

    Ultimately NaMo has stated, accepted & convicted in parliament that "धर्म की राजनीति अब नहीं चलेगी" its lesson leant for BJP. RaGa started session with checkmate. lets see twist & turns in up-coming days as BJP seems in defensive mode.. Thanks Ajaybhai..

  • @user-sz8ry5ii1q
    @user-sz8ry5ii1q5 күн бұрын

    Billa ranga ne Rahul Gandhi e ariso batavyo

  • @sampandya5314
    @sampandya53145 күн бұрын

    Modi bolva ma expert che, pan ground per bilkul kam nathi karma. Praja ne chetarva ma expert che. Corruption ek nava level per che atyare.

  • @savitashomekitchen7127
    @savitashomekitchen71275 күн бұрын

    Rahulisgregrat❤❤❤❤

  • @MRPatel-xf3uv
    @MRPatel-xf3uv5 күн бұрын

    Modi saheb is not good.

  • @authordv
    @authordv5 күн бұрын

    Amazing analysis 🎉

  • @gavithappybirthdayramchara770
    @gavithappybirthdayramchara7705 күн бұрын

    Very nice enalisis you are brave and strong jarnalist

  • @user-lt5xh2gp9j
    @user-lt5xh2gp9j5 күн бұрын

    Rahul Gandhi jita

  • @dilipmehta3084
    @dilipmehta30845 күн бұрын

    ❤i m now addicted to yr chenal

  • @indraparmar9529
    @indraparmar95295 күн бұрын

    Rahul Gandhi best

  • @Bhanuprasadshrimali-ww4fx
    @Bhanuprasadshrimali-ww4fx5 күн бұрын

    PM. SANSAD. MA. VIPAX. NI. MAJAK. NE. BADLE. RAHUL. NA. JAVAB. APVA. JOIE. PM. NU. BHASAN. AVU. NA. HOY. RAHUL. IS. NEXT. PM. OF. INDIA

  • @ashwinjoshi8994
    @ashwinjoshi89943 күн бұрын

    Vipax strong hovo joia

  • @narendrabhabhor1318
    @narendrabhabhor13185 күн бұрын

    રાહુલ ગાંધી વડાપ્રધાન.

  • @user-yf6rp6in2g
    @user-yf6rp6in2g5 күн бұрын

    વિસ્તૃત ચર્ચા કરી બદલ અભિનંદન

  • @bharatsangani8558
    @bharatsangani85585 күн бұрын

    2014 થી બંધારણની વિભાવના સતા પક્ષ ઘટાડી રહ્યો છે.

  • @nareshpatel5949
    @nareshpatel59494 күн бұрын

    વિપક્ષ મજબૂત જરૂરી છે સરકાર મા

  • @divyasheth9129
    @divyasheth91296 күн бұрын

    👌

  • @01sahaljunedamerican44
    @01sahaljunedamerican445 күн бұрын

    Prime minister bhavai kare chhe

  • @manubhaipatel9793
    @manubhaipatel97935 күн бұрын

    R G is right

  • @patelbkben4827
    @patelbkben48275 күн бұрын

    Rahul. Is. Great.

  • @pradeepyagnik9313
    @pradeepyagnik93135 күн бұрын

    Modi..Budhha Sathiya gaya hai.😂😂😂😂😂

  • @parulbhuva8760
    @parulbhuva87605 күн бұрын

    Rahul best

  • @neelachristian3918
    @neelachristian39185 күн бұрын

    Modi ne 2002 no ghodhrakand yaad karavo jara.

  • @govindgadhvi3316
    @govindgadhvi33165 күн бұрын

    Good morning sir 🙏

  • @hanumanmalghosal7742
    @hanumanmalghosal77425 күн бұрын

    Impartial commments, please keep it up

  • @tribhovandasmakwana6358
    @tribhovandasmakwana63585 күн бұрын

    મને નથી લાગતું કે સાચા અર્થ માં દેશ અને ગુજરાત પ્રગતિ ના પંધે હોઈ. હું અવાર નવાર ઘણા જિલ્લા માં ફરતો હોવ છું ત્યાં સ્પષ્ટ દેખાતું નથી. રહી વાત મોદી સાહેબનું કે તેમનું સમગ્ર ભાષણ મેં સાંભણ્યું હતું તેમાં પોતે પોતાનો બચાવ ની વાતો કરે છે.

  • @savitashomekitchen7127
    @savitashomekitchen71275 күн бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @MohmadhanifMeman-dp2gg
    @MohmadhanifMeman-dp2gg5 күн бұрын

    Rahulji. Jitagaye. Modi. Fel

  • @malikvarma9979
    @malikvarma99795 күн бұрын

    Modi should behave like a Prime-minister. The words, he is using in parliament, do not suit that position. Not a single previous prime minister has behaved like this. Missing Bajpai in today’s Bhajpai.

  • @shetansinghbhati6213
    @shetansinghbhati62135 күн бұрын

    Ajaybhai has set in 30 or 40 evm because we know Modi sir

  • @meramanOdedara-wi7ji
    @meramanOdedara-wi7ji5 күн бұрын

    રાહૂગાધી. બરાબછેણ

  • @ASHOKPATEL-ds3of
    @ASHOKPATEL-ds3of5 күн бұрын

    Atla vakhat lick thaya pachi pm jagya chey te Rahul Gandhi na karane Nahito mounibaba moun hot Sarkarne yuvano ni bik lagichey

  • @rajurayaka2378
    @rajurayaka23785 күн бұрын

    સામાન્ય સમજણ આ દેશ ની પ્રજા 84 કરોડ લોકો હજુ મફત મા અનાજ મેળવે છે જો સરકારે વિકાસ કર્યો હોય તો દેશ નિ 84 કરોડ પ્રજા થોડી ભૂખે મરે દેશ મા વિકાસ નહી પણ દેશ મા અઘોગતિ થઇ રહી છે દેશ નિ પ્રજા ઉલું નહી બને

  • @bhupatsinhraj7868
    @bhupatsinhraj78685 күн бұрын

    રાહુલ ગાંધી બોલ્યા ત્યારે NDA વાળા શાંત બેઠા હતા, પરંતુ જ્યારે મોદીજી બોલતા હતા ત્યારે INDI એ જે વર્તન કર્યુ તે શરમ જનક, હલકી કક્ષાનુ અને કોઇ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય તેવુ હતુ. રાહુલ ગાંધી એ સભાપતિ ને પોતાની સાથે અને મોદીજી સાથે હાથ મિલાવવા ના ફર્ક ની જે વાત કરી તે એકદમ નાના બાળક જેવી કરી. સંસદ માં આવી વાત કરવી it was lack of maturity. એક ની એક વાત રાહુલ ગાંધી દસ વખત બોલતા હતા. સંસદ માં આટલા બધા ઘોંઘાટ વચ્ચે, મોદીજી સહેજ પણ વિચલિત થયા વગર સવા બે કલાક બોલ્યા તે ખરેખર કાબિલે દાદ છે.

  • @trgandrd9121
    @trgandrd91215 күн бұрын

    Rahul is Great

  • @madhubhaipatel5100
    @madhubhaipatel51004 күн бұрын

    Nice Analysis.Rahul Gandhi being a opposition Leader high lighted points categorically but the way of his expression speech in parliament seemed not in a Legislative tones but aggressive attitude needs a courteous attitude 👍🏼

  • @npchavda8038
    @npchavda80385 күн бұрын

    Rahul Gandhi jindabad

  • @arvindbhaipatel8945
    @arvindbhaipatel89455 күн бұрын

    અજયભાઈ વિનંતી કરું છું કે ભાજપ મોદી ની તરફદારી ના કરો આ મોદી સંસદમાં પણ ખોટું બોલે છે આખા દેશમાં દંગા કરાવવા માટે ફાફા મારે છે આખા દેશના લોકો ને હિન્દુ ધર્મના વિરોધી કહયા એવી ખોટી રીતે વાત કરે છે રાહુલે ફકત ભાજપ આર આર એસ અને મોદી ની વાત કરે લી છે આવો પી એમ મે મારી 71 વર્ષ ની ઉમર મા નથી જોયો પી એમ ની ગરીમા ની પણ ખબર નથી આજે શુ બોલે છે તે યાદ નથી રહેતુ જે મોઢે આવે તે ફેકે છે

  • @user-hw5yx1qh7t
    @user-hw5yx1qh7t6 күн бұрын

    Modi desh ne patan tarf lai jase modi na bapni hindu samaj nathi hindu samaj modi ni kartapuranisr

  • @acharyavijaykumar1817
    @acharyavijaykumar18175 күн бұрын

    10 સાલ માં 100 પેપર ફૂટી ગયા છે, તેનો જવાબ ભાજપ નથી આપતી

  • @manilalmakwana4471
    @manilalmakwana44715 күн бұрын

    Speech of rahul is very Effective. Mody is comedyian and do work for udyogpati.not poor

  • @NatubhaiDabeli
    @NatubhaiDabeli5 күн бұрын

    જય શ્રી રામ મોદી સરકાર જિંદાબાદ

  • @yogeshbaraiya6022
    @yogeshbaraiya60222 күн бұрын

    Rahul Gandhi is right 👍

  • @birenjoshi7158
    @birenjoshi71585 күн бұрын

    What Rahul said wrong? Misuses of central agencies is well-known for all.

Келесі