લોક સાહિત્યકાર અનોપસિંહ વાઘેલા સાથે સુરીલો સંવાદ ભાગ 01 - AnopSinh Vaghela Interview Part 01

Ойын-сауық

S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- અનોપસિંહ વાઘેલા સાથે મુલાકાત ભાગ 01
Speech/Anchor :- vijay jotva journalist
Respondent :- SnopSinh Vaghela
Live Recording :-Vijay jotva - Journalist
All Copyright By :-Vijay Jotva Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
KZread :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#AnopsinhVaghela #અનોપસિંહવાઘેલા
#loksahity #lokdayro
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview
#DivyDarshanBharati #vijayjotva
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani.com/
Anopsinh Vaghela interview muakat
AnopSinh Vaghela Interview Documentary
Live Lok Dayro AnopSinh Vaghela

Пікірлер: 194

  • @dahyabhaichaudhary3326
    @dahyabhaichaudhary33263 ай бұрын

    જય માતાજી, જય સીતારામ,, અનુપસિંહ બાપુ આપની આધ્યાત્મિક સંતવાણી ઘણી ઉચ્ચ કક્ષા ની છે,, ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏🙏

  • @ambaramthakor7629
    @ambaramthakor76292 күн бұрын

    વર્તમાન સમય ની યુવા પેઢી ને જાગૃત કરવા માટે.. ફરફેક્ટ સાહિત્યકાર છે

  • @user-ny1hx4hh6i
    @user-ny1hx4hh6i24 күн бұрын

    અનુપમસિંહ વાઘેલા. તમે શુન્ય થી. સર્જન. કર્યુ તમારી. વાણી બૌવ. સરસ. છે. તમે. અઠારે વણૅ.સાથે.રાખોછો.

  • @dhyanipatel2322
    @dhyanipatel23228 ай бұрын

    કલાકાર નંબર વન છે મને બોવ ગમે છે એમના પોગરામ જય માતાજી

  • @domvideo-ni3zn
    @domvideo-ni3zn8 ай бұрын

    ❤જય.માતાજી.અનુપસિહ.વાઘેલા.બાપુ.તમને.તથા.તમારા.પરીવાર.કરોડો.વદંન.લિ.એક.નાનો.સિગર.દિનેશસિહ.પરમાર.ગામ.ધારાવાણિયા.તા.સતલાસણા.જય.બાબારી.🙏જય.ગુરૂદેવ.

  • @kanjisatvara6314

    @kanjisatvara6314

    4 ай бұрын

    જય માતાજી

  • @user-sw3id1ul5j

    @user-sw3id1ul5j

    3 ай бұрын

    Q

  • @jawaharlalpatel787
    @jawaharlalpatel7873 ай бұрын

    અનુપસિંહ ની નિખાલસ વાતો ખૂબ ગમી. એમનો સત્સંગ ખૂબ ગમે છે. ભગવાન એમનું સ્વાસ્થ્ય સારું રાખે એવી પ્રાર્થના. જય માતાજી.

  • @harjibhairajput605
    @harjibhairajput60528 күн бұрын

    જય માતાજી અનોપસીહ

  • @rasiklalmandaviya5847
    @rasiklalmandaviya58478 ай бұрын

    વીજય ભાઈ લાખણસી ભાઈ ગઢવી ની મુલાકાત કરો બહુજ સારા વકતિ છે,

  • @Pbgiyad-pw9mn

    @Pbgiyad-pw9mn

    8 ай бұрын

    લાખણશીભાઈ ગઢવી ચારણ સમાજ મા ભીખુદાનજી સમકક્ષ છે

  • @dharamshipatel3349
    @dharamshipatel33498 ай бұрын

    જય માતાજી. Like સાથે. ખુબ ખુબ જ સુંદર સુરીલો સંવાદ અનુપમસિંહ બાપુ સાથે. હમઝણ લેવા જેવી જીવન કહાની બાપુની. ❤❤..આપની અનુકૂળતાએ વિશેષ વાતો પિરસજો બાપુની. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ. કૃષ્ણં વંદે જગદગુરૂમ... ધરમશી પટેલ મુંબઈથી.

  • @chandubhaipandya7665

    @chandubhaipandya7665

    8 ай бұрын

    ખૂબ જ સરસ

  • @jaydipsinhparmar4349
    @jaydipsinhparmar43496 ай бұрын

    આભાર વિજય ભાઈ બધાય ઈન્ટરવ્યુ લેવા બદલ વિજય ભાઈ તમારું ગામ કયાં જિલ્લા નું સે ગામ નું નામ સુ સે એક interview ભીખુદાન ગઢવી નું લેજો હો અણમોલ રતન સે કૉમેન્ટ માં કેજો હો આભાર 🎉

  • @kaliyasuresh7778
    @kaliyasuresh77782 ай бұрын

    ધન્ય છે અનુપસિંહ સે તમારી માતા પિતા માટે નો આદર

  • @dashrathsinhjadeja4813
    @dashrathsinhjadeja481324 күн бұрын

    Jay mahadev

  • @vanrajbhaisolanki5041
    @vanrajbhaisolanki5041Ай бұрын

    નિર્દોષ ભાવે વાતું કરી મજા આવી.... અનુપસિંહ . આગળ વધો.

  • @devarambhaijoshi7859
    @devarambhaijoshi78596 ай бұрын

    જય માતાજી જય ગુરૂ દેવ બાપુ ગુરૂદેવ આપની વાણી સાંભળી ને તો ખૂબ ભંડાર ભરેલો છે ભગવાન ની ખુબજ પુનાઇ કહેવા ય

  • @thakorkanuji9374
    @thakorkanuji937421 күн бұрын

    બહુ સરસ વાત કરી... કનુજી એલ ઠાકોર કોઈટા પાટણ

  • @kanjibapu561
    @kanjibapu561Ай бұрын

    બાપા સીતારામ કાનજી બાપુ જલીસના

  • @rameshmithapara9434
    @rameshmithapara94348 ай бұрын

    ખૂબ સુંદર વાતચીત થઈ બાપા સીતારામ

  • @sodhamahotsinhhemaji4564
    @sodhamahotsinhhemaji45646 ай бұрын

    ખુબ સરસ તમને સાંભળી ને ખુબ આનંદ થયો કેમ કે હું ડ્રાઇવર છું તમારા સત્સંગ સાંભળ વાનું બહુ મજા આવે

  • @malkiyaofficial
    @malkiyaofficial8 ай бұрын

    🙏🌷 જય શ્રી કૃષ્ણ🌷 🙏 અનોપસિંહ બાપુ & વિજયભાઈ

  • @surpalsinhvaghela2379
    @surpalsinhvaghela2379Ай бұрын

    જય માતાજી

  • @MaganKachadiya
    @MaganKachadiyaАй бұрын

    અનુપમ સિંહ તમારૂં સત્સંગ બોવ સાભળ વાનિ મજા આવિ અનુપમ સિંહ એક વાત ડાયરા માં બોવ સરસ બોલાતા દુઃખ તો સંતોને પડાતા એની પાછળ અમે રૂપિયા કમાવિ સિ આવું કોય કલાકાર નથિબોલા આથમે બોલાતા મને લાખ લાખ વંદન સેમારા

  • @Pravinsinh_Zala
    @Pravinsinh_Zala26 күн бұрын

    Bapu Ae saras vat kari pravinsinh zala sakat sanala

  • @SumitVaniya-mo8nw
    @SumitVaniya-mo8nw27 күн бұрын

    Yes sirf Ek maa meldi kajar ji 💕🙏💕

  • @bgadhavigadhavi3808
    @bgadhavigadhavi38084 ай бұрын

    વાહ અનોપસિહજી જબરજસ્ત ખુબ મજા આવી જય માતાજી

  • @bhargavnava6128
    @bhargavnava6128Ай бұрын

    વાહ બાપુ ખૂબ રાજીપો......

  • @user-oi5te5zr1z
    @user-oi5te5zr1z6 ай бұрын

    જય માતાજી કિશન મકવાણા તમારી વાત સરસ

  • @user-pb5wc6bo6f
    @user-pb5wc6bo6f4 ай бұрын

    અનોપસિહ બાપુ ખરેખર ખૂબ સરસ રીતે આપ સરલ શૈલીમાં સત્સંગ આપો છો તે બીજો કોઈ પણ સંત ન આપી શકે ધન્યવાદ 🎉🎉🎉

  • @ManaharJogadiya-xd3xk
    @ManaharJogadiya-xd3xk8 ай бұрын

    બાપુ જય ભગવાન તમારી વાત બહુ સરસ લાગી

  • @user-ny1hx4hh6i
    @user-ny1hx4hh6i24 күн бұрын

    તમારી. જુની. વાતુ. અમને પણ. યાદ. આવી. ગય

  • @SumitVaniya-mo8nw
    @SumitVaniya-mo8nw27 күн бұрын

    Yes sir please 💕💕🙏💕💕

  • @yogeshvaghela6722
    @yogeshvaghela67228 ай бұрын

    જય હો... 👏👏👏👏👏🇮🇳👌સુપર

  • @arjunbhaisonubhaiganvit498
    @arjunbhaisonubhaiganvit4987 ай бұрын

    જય માતાજી બાપુ 🎉 આપના કાર્યક્રમ સાંભળ્યા છે ખૂબ જ સુંદર વાણી 🎉 અભિનંદન બાપુ 🎉વાહ વિજયભાઈ

  • @kanaiyaelectronics9572
    @kanaiyaelectronics95727 ай бұрын

    બાપુ નો અને મીડિયા વાળા ભાઈ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  • @rajvirsinhgohil2032
    @rajvirsinhgohil20327 ай бұрын

    Khub sara kalakar che,,jay mataji bapu ne ek alag j kalakar che

  • @khasiyaalpesh7413
    @khasiyaalpesh74138 ай бұрын

    Bhai Bhai Super 👌

  • @laljighoghari9270
    @laljighoghari92708 ай бұрын

    જય હો

  • @DDS131
    @DDS1318 ай бұрын

    वाह राजपूत पर माटी दारू जुगार घर मा नथी मजा आवि आ वस्तु ओ घर मा ना होय etle क्याय अटके नही पाकु छे

  • @sureshdhoriyani6241
    @sureshdhoriyani62418 ай бұрын

    Jay mataji Vijay bhai Abhar 👏

  • @mrbapji659
    @mrbapji6598 ай бұрын

    બાપુનું ઇન્ટરવ્યૂ કરવા બદલ આપનો આભાર ❤

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag25578 ай бұрын

    Jay mataji anopsinh bapu 🙏🙏vijaybhai 🙏🏻🙏🏻

  • @mevadakanabhai5253
    @mevadakanabhai525310 күн бұрын

    વા કલાકાર વા🎉🎉

  • @nileshvaghela1967
    @nileshvaghela19678 ай бұрын

    વિજયભાઈ ખાસ કરીને એક કાનદાસ બાપુ ની યાદી કરાવે એવા કિશોર ભાઈ વાઘેલા નુ લીયો તો આભાર તમારો વાલા

  • @parsottamparmar5384
    @parsottamparmar53843 ай бұрын

    Verrygood

  • @11_dhavalmakwana72
    @11_dhavalmakwana728 ай бұрын

    Good

  • @vijaybhaipatel7158
    @vijaybhaipatel71583 ай бұрын

    Jay mataji anopshin bapu tamara bhajano Radayne sparsijay hon 👏

  • @jagdishzanpadiyaofficial1972
    @jagdishzanpadiyaofficial19728 ай бұрын

    જય શિવશક્તિ 🙏🚩 વાહ અનોપસિહ વાઘેલા વાહ વિજયભાઈ જોટવા

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki58225 ай бұрын

    Thanks vijay sir

  • @SumitVaniya-mo8nw
    @SumitVaniya-mo8nw27 күн бұрын

    Tam Bhai sahab sir please ❤️💯👍

  • @HARSHADGJAJAL
    @HARSHADGJAJAL8 ай бұрын

    વાહ અનોપસિહજી ઘણો આનંદ થયો બાબુભાઈ રાણપરાની યાદ આવી ગઈ

  • @ZetsJimmy

    @ZetsJimmy

    8 ай бұрын

    છ😅😊

  • @ZetsJimmy

    @ZetsJimmy

    8 ай бұрын

    😊😊ફબચ,ચ.ખ

  • @bapunodeewvanojaysiyaram3978
    @bapunodeewvanojaysiyaram39787 ай бұрын

    જોરદાર કલાકાર છે જય માતાજી

  • @user-tm7iz8id1r
    @user-tm7iz8id1r2 ай бұрын

    Welcome to very nice TAMRU VAKTVIYA MA BAUJ KAROOTA CHHE TAMAI SPEECH ADI ANAADI CHHE 💯🌄🌅🇮🇳

  • @dayaljimakwana9728
    @dayaljimakwana97288 ай бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @kripalsinhbjadeja3361
    @kripalsinhbjadeja33617 ай бұрын

    જય હો 🙏

  • @mukesh5556
    @mukesh55568 ай бұрын

    🙏❤👏

  • @patelmangalbhai3731
    @patelmangalbhai37318 ай бұрын

    Bapu tamoye dilni sachi vat Kari maja advise dhanyavad

  • @KARUBHAJADEJAOFFICIAL
    @KARUBHAJADEJAOFFICIAL2 ай бұрын

    જય હો...

  • @jayendrasinhchavda7399
    @jayendrasinhchavda73993 ай бұрын

    Very nice 🙏🙏

  • @makwanashamrasinh8324
    @makwanashamrasinh83247 ай бұрын

    ખુબ સરસ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ બાપુ જય ભવાની

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama18488 ай бұрын

    🎉🎉🎉

  • @ashokdarji9022
    @ashokdarji90228 ай бұрын

    ખરેખર બહુ આનંદ અને હર્ષ ના આંસુ આવી ગયાં આંખો માં કારણ હું પણ ભંજન પ્રેમી છું આપની જીવન ગાથામાં થી ઘણી શિખ મેળવી શકાય એમ છે જેની જેવી સમજણ એવી શિખ મલે નમો નારાયણ નમો નારાયણ

  • @dharamshipatel3349

    @dharamshipatel3349

    8 ай бұрын

    નમો નારાયણ

  • @ashokdarji9022

    @ashokdarji9022

    8 ай бұрын

    @@dharamshipatel3349 મહિપતસિંહ બાપુનો નંબર મલી શકશે સાહેબ

  • @alabhaichavda2440
    @alabhaichavda24408 ай бұрын

    ખુબ સરસ જય મુરલીધર ભાઈ

  • @user-du9yj8fp8f
    @user-du9yj8fp8f8 ай бұрын

    જય વીર વસરાજ દાદા આંબરડી થી ભરતભાઈ સોલંકી તાલુકા જસદણ ખૂબ ખૂબ આભાર

  • @DalpatPadhiyar-sx9sr
    @DalpatPadhiyar-sx9sr7 ай бұрын

    Vah Jay guru Maharaj 🙏

  • @PanaraMohanBhai-vd6zx
    @PanaraMohanBhai-vd6zx5 ай бұрын

    ખુબસરસબાપુ

  • @ranchhodahir5730
    @ranchhodahir57308 ай бұрын

    જય હો.....

  • @nagjibhaidhaduk1318
    @nagjibhaidhaduk13186 ай бұрын

    Jay mataji bhai 😊

  • @devrajsathaliya8258
    @devrajsathaliya82588 ай бұрын

    Jay ho bapu 🙏

  • @pravinmasaliya2823
    @pravinmasaliya28238 ай бұрын

    Jay ho bapu

  • @vijaykhorani3348
    @vijaykhorani33488 ай бұрын

    બાપુ તમારી વાત મા બવ મજા આવી જય માતાજી

  • @karshanbhai4843
    @karshanbhai48438 ай бұрын

    ખુબ આનંદ આયૉ .જય માતાજી 🎉🎉

  • @VishalBhatt7
    @VishalBhatt78 ай бұрын

    વાહ ભાઈ

  • @parmaramarsinh3404
    @parmaramarsinh34048 ай бұрын

    જય માતાજી 🙏

  • @user-nm4sh2kc3s
    @user-nm4sh2kc3s3 ай бұрын

    Vabapo va mataji tamne saro swasth aape aawi mataji pase prathana❤🙏🙏

  • @rajeshmakwana4903
    @rajeshmakwana49036 ай бұрын

    ❤🙏

  • @alkeshthakoralkeshthakor801
    @alkeshthakoralkeshthakor8018 ай бұрын

    🙏🙏

  • @gohilvipulsinh788
    @gohilvipulsinh7888 ай бұрын

    Jay mataji

  • @AnilParmar-yn9kd
    @AnilParmar-yn9kd7 ай бұрын

    🙏🙏🙏😊

  • @cryptoprotrader6979
    @cryptoprotrader69798 ай бұрын

    Jai MATAJI 🚩

  • @jitendrsinhvaghela7587
    @jitendrsinhvaghela75877 ай бұрын

    Khub sarsa Jay mataji 🙏

  • @hasmukhvaghela971
    @hasmukhvaghela9712 ай бұрын

    साणंद ना छो, साहेब आभार हु पण साणंद नो ज छु

  • @thakorvishnuji5961
    @thakorvishnuji59618 ай бұрын

    V.b.thakor advocate vadnagar verry good

  • @user-yu4bx1uh2k
    @user-yu4bx1uh2k4 ай бұрын

    ❤❤❤

  • @maharajabhagavatsinh2155
    @maharajabhagavatsinh21558 ай бұрын

    Jaymataji

  • @ramrikfarsariya4679
    @ramrikfarsariya46798 ай бұрын

    Jaymataji bapu

  • @lavmewada-vh9dj
    @lavmewada-vh9dj8 ай бұрын

    🙏JAY MATAJI ❤

  • @chudasamanatubha2244
    @chudasamanatubha22448 ай бұрын

    Vah bapu

  • @dipakbharvad172
    @dipakbharvad1725 ай бұрын

    ❤❤❤❤

  • @vanrajbavliya5730
    @vanrajbavliya5730Ай бұрын

    Pehli var aava sada kalakar joya

  • @pragnesinhjadeja55
    @pragnesinhjadeja558 ай бұрын

    👌

  • @user-pj7ke8cd7y
    @user-pj7ke8cd7y5 ай бұрын

    Jay.mataji.bhai.ravubha.vaghela.bhader.na.jay.mataji

  • @kalpeshpatel6264
    @kalpeshpatel62647 ай бұрын

    Very good sir 👍👍👍

  • @rudrasound2031
    @rudrasound20318 ай бұрын

    ખુબ ખુબ સરસ વાત કરી જય માતાજી

  • @mr_parmar_status_world
    @mr_parmar_status_world7 ай бұрын

    I like Anupsinh vaghela 🤘

  • @Truthsoul2152
    @Truthsoul21528 ай бұрын

    Bapu me to paheli vakhat sambharya, Dil thi tamara charnoma vandan karu chhu , khubaj umda vicharo chhe , paripakvta chhalochhal .

  • @rajubhaipatel9253
    @rajubhaipatel92538 ай бұрын

    Jay mataji bapu vah zalawad vah

  • @himmatsinhvaghela948
    @himmatsinhvaghela948Ай бұрын

    જય ગિરનારી

  • @ramanujbaladev9354
    @ramanujbaladev93543 ай бұрын

    Jay siyaram

  • @mukeshbhaitankariya3847
    @mukeshbhaitankariya38473 ай бұрын

    એક. મુલાકાત. ગોપાલભાઈ. બારોટની. લીયો. વિજય. ભાઈ

  • @user-zi2mo3iw2p
    @user-zi2mo3iw2p8 ай бұрын

    Har. Har. Mhadev

  • @agajipatel6153
    @agajipatel61538 ай бұрын

    વાહ અનોપસિહ વાઘેલા બાપુ

Келесі