લોક સાહિત્ય માં અમુક પ્રકાર ના રસ નો ઉપયોગ કરવાની કેમ મનાઈ છે ? || Lakhanshi Gadhvi Interview P-01

Ойын-сауық

S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :-લોક સાહિત્યના બંધારણ વિષે વિશેષ સંવાદ -લાખણશીભાઈ ગઢવી સાથે
Speech/Anchor :-Vijay Jotva - JOurnalist
Respondent :-Lakhanshibhai Gadhvi
Subject :-
લોક સાહિત્ય એટલે શું ?
લોક સાહિત્ય ના પ્રકારો કેટલા છે ?
કયું સાહિત્ય કયારે બોલવું જોઈએ ?
સાહિત્ય માં કેટલા રસો હોય છે ?
દુહા અને છંદ ના પ્રકારો ?
છંદ ના બંધારણ ની કાળજીઓ
લોક સાહિત્ય માં અમુક પ્રકાર ના રસ નો ઉપયોગ કરવાની કેમ મનાઈ છે
Live Recording :-Vijay jotva -Journalist
Contact Mail-vijaykarshan@gmail.com
Social Media Links
Facebook Page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
KZread :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#LakhanshiGadhvi #LakhansiGadhvi
#Loksahity #duha #Chhand #Sahity
#LokVarta #history
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview #GujaratAll_Celebrity_Interview
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani.com/
Lok Sahity history lakhansi gadhvi
lok sahity alkhanshibhai gadhvi
gujarati sahity
sahity ni rasdhara
lok dayyro lakhansi gadhvi
live lok dayro
live lok sahity
debit of Lok sahity
bhajan sahity history

Пікірлер: 72

  • @sagarahirdairyfarmgujrat5353
    @sagarahirdairyfarmgujrat53532 жыл бұрын

    વાહ લાખણશી બાપા વાહ એકદમ નરુ સત્ય કીધુ હો

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag25572 жыл бұрын

    Verygood verygood lakhansibhai vidwan vyakti chhe... Mithi tunki bhasa 👍

  • @hareshahirofficial5377
    @hareshahirofficial53772 жыл бұрын

    પ્રુફ સહીત અને પાયા ની વાતો ને લોકવાૉતા લોક સાહિત્ય પીરસનાર લાખણશી બાપુ ને કરોડો વંદન 🙏

  • @ahirvatsalsvlog7384
    @ahirvatsalsvlog73842 жыл бұрын

    વાહ ભાઈ જી અદભુત જય હો 🙏🙏

  • @deshurbhai3651
    @deshurbhai36512 жыл бұрын

    જય હો લાખનસિભાઈ વિદ્વાન વકતા બ્રીજરાજભાઈ ગઢવી નું ઇન્ટરિયું લિયો વિજયભાઈ ઇસર દાન ભાઈના જીવન વાતો સંભાળવો

  • @nareshprajapati7103
    @nareshprajapati71032 жыл бұрын

    વિજયભાઇ પ્રફુલ્લ ભાઇ દવે નિ મુલાકાતલોને આભાર

  • @VijayJotvaJournalist

    @VijayJotvaJournalist

    2 жыл бұрын

    આપતા નથી

  • @sudhaparmar228
    @sudhaparmar2282 жыл бұрын

    Om namo Narayan vira 🙏 Aades parnam vira 🙏

  • @kavirajgadhaviofficial7505
    @kavirajgadhaviofficial75052 жыл бұрын

    વા ચારણ વા જય હો ......

  • @kavirajgadhaviofficial7505

    @kavirajgadhaviofficial7505

    2 жыл бұрын

    વિજય મામા યશવંતભાઇ લાંબા ( ગઢવી ) ની મુલાકાત ગોઠવો પણ ૨/૪ કલાક ની plz

  • @kinjalAhir
    @kinjalAhir2 жыл бұрын

    Vah kaviraj vah

  • @ranchhodrabari6389
    @ranchhodrabari63892 жыл бұрын

    Sacha.sahitiykar..se..vijaybhai

  • @vjgodham
    @vjgodham2 жыл бұрын

    Adbhutt👏👏

  • @ronakbagiya7168
    @ronakbagiya71682 жыл бұрын

    Wah super hit lok sahityakar lakhansi gadhvi Jay Ho

  • @sumaniyashailesh3238
    @sumaniyashailesh32382 жыл бұрын

    Khub saras kaviraj bapu

  • @mayurn.chandera2239
    @mayurn.chandera22392 жыл бұрын

    વાહ...લાખણશીભાઈ ગઢવી ઘણું જાણવા મળે છે..

  • @kalusolanki3891
    @kalusolanki38912 жыл бұрын

    જય હો લખન ભાઈ

  • @keshuodedra3409
    @keshuodedra34092 жыл бұрын

    Khub saras vijay Bhai shakti dan charn nu Entarvyu karo

  • @kiritgadhavi5252
    @kiritgadhavi52522 жыл бұрын

    રામાયણ કથાકાર શ્રી રામેશ્વર બાપુ હરિયાણી ની મુલાકાત લેજો વિજય ભાઈ.

  • @ajit.shoshaajit.shosha9419
    @ajit.shoshaajit.shosha94192 жыл бұрын

    બિજરાજભાઇ.નુ.ઇન્ટરવયુ લ્યો ભાઇ.આભાર

  • @VijayJotvaJournalist

    @VijayJotvaJournalist

    2 жыл бұрын

    આવશે આવશે

  • @jagdishmatiya787
    @jagdishmatiya7872 жыл бұрын

    Very nice brother

  • @nagajan_gadhvi_official7190
    @nagajan_gadhvi_official71902 жыл бұрын

    ખુબજ સરસ અને સત્ય વાત કરી લાખણશી જી એ,

  • @kalusolanki3891
    @kalusolanki38912 жыл бұрын

    જય હો

  • @hasmukhkanjariya5312
    @hasmukhkanjariya53122 жыл бұрын

    Thankyou Vijaybhai have barabar joooo

  • @raviram1901
    @raviram19012 жыл бұрын

    ખુબજ સરસ

  • @laljighoghari9270
    @laljighoghari92702 жыл бұрын

    જય હો બાપુ ખરેખર સાહિત્ય તો લાખણશી બાપુ નું

  • @VijayJotvaJournalist

    @VijayJotvaJournalist

    2 жыл бұрын

    જય હો

  • @ahirhareshbhadak5487
    @ahirhareshbhadak54872 жыл бұрын

    ખુબ ખુબ આભાર વિજયભાઈ લાખણસીહ બાપુ

  • @kiritgadhavi5252
    @kiritgadhavi52522 жыл бұрын

    વાહ વિજય ભાઈ.

  • @jivanahir1596
    @jivanahir15962 жыл бұрын

    સરસ સરસ 🙏🙏🙏

  • @jaimataji9284
    @jaimataji92842 жыл бұрын

    Vah lakhanshibhai mare tamne malvu 6 have kyare bhagvan ni krupa thay e khabar nahi

  • @hiteshgadhavi148
    @hiteshgadhavi1482 жыл бұрын

    ખૂબ ખૂબ આભાર વિજયભાઈ જોટવા.

  • @VijayJotvaJournalist

    @VijayJotvaJournalist

    2 жыл бұрын

    ધન્યવાદ

  • @pragnasolankidarji4958
    @pragnasolankidarji49582 жыл бұрын

    બહુ.સરસ.અભ્યાસ.કરાવ્યો,ખૂબખૂબ.આભાર.

  • @vvr11gaming43
    @vvr11gaming432 жыл бұрын

    જય હો લાખણસી બાપુ

  • @kishandangadhviofficial5108
    @kishandangadhviofficial51082 жыл бұрын

    Bijrajdan nu interview leva vinanti Vijay mama isardan na jivan vise janva male

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL92762 жыл бұрын

    🙏🙏👍 બહુજ સરસ 👍🙏🙏

  • @nandrambapuvishnuswami4059
    @nandrambapuvishnuswami40592 жыл бұрын

    જયહોસંતવાણી

  • @k.hparmar8410
    @k.hparmar84102 жыл бұрын

    ગજબ ભાઈ ! ગુજરાતી વ્યાકરણ બધુ મોઢે છે , આ બધુ 8-9 માં ધોરણમાં આવતુ , અમે બધુ ભૂલી ગયા પણ , લાખણશીભાઈને બધુ પાકકુ છે, આ બધા કલાકાર ને આટલી બધી ખબર પણ ન હોય શકે .

  • @champubhaigidaofficial743
    @champubhaigidaofficial7432 жыл бұрын

    ખુબ ખુબ આભાર

  • @rajeshkukadiya7863
    @rajeshkukadiya78632 жыл бұрын

    ખુબ સરસ 🙏🏻

  • @pratipalsonara4470
    @pratipalsonara44702 жыл бұрын

    અત્યાર સુધી ના તમામ કલાકારો માંથી સૌથી બેસ્ટ ઇન્ટરવ્યુ

  • @hareshahirofficial5377
    @hareshahirofficial53772 жыл бұрын

    ખુબ ખુબ દીલ થી આભાર વિજય ભાઈ જય જગદંબે 🙏

  • @VijayJotvaJournalist

    @VijayJotvaJournalist

    2 жыл бұрын

    આભાર ભાઈ ધન્યવાદ હરેશ ભાઈ

  • @viramgoyal9818
    @viramgoyal98182 жыл бұрын

    Va vijay bhai 🎉🎉

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag25572 жыл бұрын

    Mara mitra chhe lakhansibhai

  • @ahirranmal5823
    @ahirranmal58232 жыл бұрын

    જય હો કવીરાજ જય માતાજી

  • @a.j.gadhavi755
    @a.j.gadhavi7552 жыл бұрын

    અદભુત જ્ઞાન

  • @75yyh
    @75yyh2 жыл бұрын

    Brijardanbhai gadhavi interview lyo ane ishavardan ji vise mahiti melavo

  • @VijayJotvaJournalist

    @VijayJotvaJournalist

    2 жыл бұрын

    અવશ્ય લેશું

  • @hardiktailor1324
    @hardiktailor13242 жыл бұрын

    Kaya gaam na che Lakhanshi Bapu koi ne khabar hoy to k jo 🙏

  • @chavdabhikhabhaifromjamnag2557

    @chavdabhikhabhaifromjamnag2557

    2 жыл бұрын

    Atyare junagadh rahe chhe bapu

  • @hareshahirofficial5377

    @hareshahirofficial5377

    2 жыл бұрын

    મુળ મઘરવાળા ને હાલ જુનાગઢ

  • @VijayJotvaJournalist

    @VijayJotvaJournalist

    2 жыл бұрын

    જૂનાગઢ

  • @ramjimakwana384
    @ramjimakwana3842 жыл бұрын

    ખુબ સરસ વાત કરી બંને મીત્રો નો

  • @shyamvaru4065
    @shyamvaru40652 жыл бұрын

    જય માતાજી

  • @ahirdinesh9042
    @ahirdinesh90422 жыл бұрын

    Jay murlidhar

  • @viramgoyal9818
    @viramgoyal98182 жыл бұрын

    Vijay bhai સ્ટેજ ના 10 દોસો ની જે વાત કરી એ વિસ્તાર થી કેવા ની જરૂર હતી અત્યાર ના ઉગતા કલા કારો ને જાણવું જરૂરી છે

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya82342 жыл бұрын

    જય મુરલીધર🙏🙏🙏

  • @hiteshshiyal6691
    @hiteshshiyal66912 жыл бұрын

    ખુબ સરસ પણ ટૂંકું ઇન્ટરવ્યૂ લીધું આવા મહાન કલાકાર નું ઇન્ટરવ્યૂ તો એક થી દોઢ કલાક નું હોવું જોઈએ 🙏🙏🙏આભાર

  • @hareshahirofficial5377

    @hareshahirofficial5377

    2 жыл бұрын

    બીજો ભાગ મુકશે ભાઈ

  • @hiteshshiyal6691

    @hiteshshiyal6691

    2 жыл бұрын

    @@hareshahirofficial5377 હા હરેશભાઇ હું પણ આપનો ફેન છું હું આપને પણ સાંભળું છું 🙏🙏

  • @hareshahirofficial5377

    @hareshahirofficial5377

    2 жыл бұрын

    આભાર ભાઈ જય માતાજી જય દ્વારકાધીશ 🙏

  • @VijayJotvaJournalist

    @VijayJotvaJournalist

    2 жыл бұрын

    3 ભાગ છે ભાઈ

  • @hareshahirofficial5377

    @hareshahirofficial5377

    2 жыл бұрын

    સરસ વિજય ભાઈ ખુબ ખુબ આભાર ભાઈ

  • @kathaddarshan5658
    @kathaddarshan56582 жыл бұрын

    Vijay bhai kutch na muralala fafal nu interview kyare leso

  • @VijayJotvaJournalist

    @VijayJotvaJournalist

    2 жыл бұрын

    લેશું લેશું

  • @ppahir2730
    @ppahir27302 жыл бұрын

    જય હો

Келесі