આખું જગત બીજ માં છે || સત્સંગ વક્તા શ્રી કુંવરજીરામ મહારાજ

Музыка

આખું જગત બીજમાં છે ll સત્સંગ વક્તા શ્રી કુંવરજી મહારાજ || અગિયારસ નો સત્સંગ
#nirant #nirantmani #nirantmanisatsang #nirantmanisatsangmaganram #nirantvani #nirantstudio #nirantsatsang #nirantbhajan #sadguru #satguru #manirammaharaj #magnanrammaharaj #magnanram #bhakti #bhaktisatsang #bhaktigeet #bhaktisangeet #bhaktisong #bhajan #bhajansongs #kirtan #satsang #spiritualsatsang #gujaratikirtan #newgujaratibhajan #gujaratibhajan #desigujaratibhajan #manavdharamsatsang #manavdharam #devotionalmusic #spiritualsinging #divinevibes #musicheals #hindudevotion #spiritualjourney #innerpeacejourney #bhaktiyoga #spiritualawakening #mindfulness #healingvibes #spiritualcommunity #spiritualsatsang #ugamfojlive #ugamvideo #નિરાંતમણીસત્સંગમગનરામ #નિરાંતમણીસત્સંગ #નિરાંતવાણી #નિરાંત #મગનરામ

Пікірлер: 52

  • @janaknshuklashukla3320
    @janaknshuklashukla3320Ай бұрын

    જય ગુરુદેવ ; આ બીજ એટલે વ્યંજન -- ક થી ક્ષ સુધીના પંચમહાભૂત પ્રકૃતિમાં થી પેદા થયેલા અક્ષરો અને એકલા બીજ જ નહીં પણ સ્તરા શક્તિ ય સાથે જ છે. સ્વરા શક્તિ એટલે અ થી માડીને આ સુધીના અક્ષરો જે સુર્ય ની સૌથી ઊર્જા મા થી પેદા થયેલા --- આ વ્યંજન અને અક્ષરોમાં ધ્વન્યાત્મક સ્વરો સાથે ને સાથે છે. વળી બિંદુ જે ઓમકાર બનતો હોય છે એ આ અક્ષરા શક્તિ ને કીલીત કરે એટલે તાળુલગાવી દે અને આ અક્ષરા બીજ શક્તિ ને સક્ષમ માલ્યવાન ઊર્જા સક્ષમ બની અમરતા અને નિર્માલ્ય બલહીન ઊર્જા નિષ્પ્રાણ અને નિર્જીવ વાતાવરણ કે અણુ પરમાણુ રચે છે. ચિદાકાશ થી મહાકાશ અને મહાકાશ થી ઘટાકાશ પણ એ ઊર્જા ની સાપેક્ષ સંક્રમણ અવસ્થાએ.. માટે જ માલ્યવાન બાર બીજ ના ધણી ( બારેમાસ જાગૃત અને ઊર્જાવાન )ને ભજવાથી (નવધાભક્તિથી) દિવ્યતા મેળવાય જ. આમેય; ધ્વનિ અને પ્રકાશથી બ્રહ્માંડ ઉત્પત્તિ - સ્થિતિ અને લય પામે છે. એમાં લિગાત્મક પ્રકાશમાન બીજ જ કાર્ય- કારણ નુ મુળ છે. ॐ.

  • @user-fo4zy6mb3b

    @user-fo4zy6mb3b

    Ай бұрын

  • @pravinnadoda3026

    @pravinnadoda3026

    Ай бұрын

    ❤❤❤❤❤❤

  • @karnikpanchal729

    @karnikpanchal729

    Ай бұрын

    Aa vali kayu gyan chhe j sadharan vyakti ne khyal nathi.......mane samjavsho

  • @pragnapatel8040

    @pragnapatel8040

    Ай бұрын

    અગમ વાણી ​@@karnikpanchal729

  • @AshokGohil-Vlogs

    @AshokGohil-Vlogs

    24 күн бұрын

    ખુબ સરસ જય ગુરુદેવ #ashokgohilvlogs

  • @AshokGohilVlogs
    @AshokGohilVlogs24 күн бұрын

    સાખી.. મન મેળે ના સમજે મન સમજને કો જાય મિલે મન કા માલવી તો મન સતગુરુ કા ગુણ ગાઈ કહત અશોક જલ્મ અને મર્ત્યું બડી મોટી ખાઈ કોઈ જ્ઞાની હોય તો ખોજ પાઇ.. 🙏🙏🙏🙏જય ગિરનારી 🙏

  • @dipakbhaipatel3910
    @dipakbhaipatel391027 күн бұрын

    Jay ho guru Mahraaj ki

  • @bajrangsangeet99
    @bajrangsangeet9922 күн бұрын

    Jay garu maharaj

  • @parjijikuvarji4790
    @parjijikuvarji4790Ай бұрын

    માત્ર અલગ પુરુષ જં બીજ રહિત છે નમસ્કાર

  • @natverbhainanubhai5420
    @natverbhainanubhai5420Ай бұрын

    જય પરબ્રહ્મ પરમાત્મા જય ગુરુ મહારાજ 🌼🌿🌼🌿

  • @user-ur5je9nd2p
    @user-ur5je9nd2pАй бұрын

    Jay..guru..devaanubhav...ni...vatkari

  • @shantilalvaria5843
    @shantilalvaria584315 күн бұрын

    21 ब्रह्मांड का मालिक काल निरंजन हे। जिसको ब्रह्म कहा जाता है वो भी बीज में हे लेकिन पूर्ण ब्रह्म परमेश्वर कबीर जी जो सतलोक में विराजमान हे जिसका शरीर पांच तत्वों का नही है । एक नूरी तत्व का देह हे । वो चारो युग में आते हे अपने भक्तो को हंस बना के अपने सतलोक धाम ले जाते हे ।

  • @NanjiBhaiparmarNanjibhai-nw7nn
    @NanjiBhaiparmarNanjibhai-nw7nnАй бұрын

    Jy guru maraj❤

  • @user-fo4zy6mb3b
    @user-fo4zy6mb3bАй бұрын

    आदेश

  • @user-gu6xj6ge6c
    @user-gu6xj6ge6cАй бұрын

    જયગુરૂદેવ

  • @user-pp9ri7xv5z
    @user-pp9ri7xv5zАй бұрын

    જય ગુરૂ મહારાજ

  • @parjijikuvarji4790
    @parjijikuvarji4790Ай бұрын

    બીજ ઉપર કોઈ બીજ નથી હોતુ બીજ નીચે બીજ હોય શકે

  • @user-ig1bw5ox3l
    @user-ig1bw5ox3l26 күн бұрын

    કુંવરજી મહારાજ મૂળ બીજ કંઈ નામ

  • @jayantijoshi6898
    @jayantijoshi689816 күн бұрын

    જે નામે જો ખો . ટળે જે નામે જ્યા જ્યકામ જે નામે ગુણકાતરીએ નામને સંભાળ

  • @user-ru5lc8mm5w
    @user-ru5lc8mm5wАй бұрын

    મહારાજ જી એ બીજ નું શું નામ છે તે બતાવો

  • @BharatVaru-ts3df
    @BharatVaru-ts3dfАй бұрын

    જય ગુરુદેવ સીતા રામ

  • @lakumbaldevbhai9751
    @lakumbaldevbhai9751Ай бұрын

    UAUPNISADMA GURUNUGYAN NATHI VAHMARAJVAH

  • @ramandassahebji611
    @ramandassahebji611Ай бұрын

    है प्रभु अलख लखु खलक लखु, लखु निरंजन तोही। मै कबीर सबकु लिखु, मोको लखेने कोई।। तमे कहो छो के बीज ऊपर बीजु बीज छे ऐ बोलातु नथी तो तमे बीजा जिवोने केवी रीते आप्यु जवाब कहेशो जी

  • @MHP98
    @MHP98Ай бұрын

    બાજ માં સુસટી સુસટી નો સર્જનહાર નોખો

  • @makdsmakwana8394
    @makdsmakwana839418 күн бұрын

    બાર બીજનાં ધણી તો પછી. બીજ બાર ના ધણી કોણ ?

  • @user-ck3jj2bv1c
    @user-ck3jj2bv1c2 ай бұрын

    આ તો નજરમાં આવે પ્રભુ સ્વરૂપ

  • @sureshbhaitalsaniya9185
    @sureshbhaitalsaniya918521 күн бұрын

    બાર બીજ ક્યાં છે બાર બીજ નાં ધણી કોણ છે

  • @user-ig1bw5ox3l
    @user-ig1bw5ox3l26 күн бұрын

    જો બધુ બીજ માંથી પ્રગટ થયું તો મૂળ બીજ કોણ છે.

  • @Badaram611

    @Badaram611

    17 күн бұрын

    ભાઈ ગ્રૂપ વાત છે

  • @ghanshyamj.solanki8970
    @ghanshyamj.solanki8970Ай бұрын

    Bij mathi koi bahar nikali na sake aa badhi vato chhe. avataro jetala thai gaya te aek bija na purak chhe Ram Krisna Ramapir . aavi badhi mathakut ma na paday pote potane aolakhi levo .shanti thi tame tamaru chintan karso aetle javab mali jase . satsang aetle tamaro potano sang .baki badhu paisa padavi jase .😂😢😮😅😊

  • @AshokGohilVlogs

    @AshokGohilVlogs

    24 күн бұрын

    👍👍જય ગિરનારી 🙏🙏

  • @lakumbaldevbhai9751
    @lakumbaldevbhai9751Ай бұрын

    KHAREKHAR OMTAME BOLOEVOCHEE

  • @bipinnimavat9410
    @bipinnimavat9410Ай бұрын

    સનતો.કઈ.જ્ઞાચે..નવું.નથી

  • @AshokGohilVlogs

    @AshokGohilVlogs

    24 күн бұрын

    જય ગિરનારી 🙏🙏

  • @NatvarbhaiParmar-if8xt
    @NatvarbhaiParmar-if8xt14 күн бұрын

    તમે અલખ કોને કહો છો

  • @nirantmanisatsang

    @nirantmanisatsang

    13 күн бұрын

    જે લખવા નથી આવતો તે

  • @gopalbhaidharejiya3120
    @gopalbhaidharejiya3120Ай бұрын

    નિજનામ

  • @lakumbaldevbhai9751
    @lakumbaldevbhai9751Ай бұрын

    TAMARA ANUBHAVNI KAEIK VATKARO KABIRNEBESVADO

  • @lakumbaldevbhai9751

    @lakumbaldevbhai9751

    Ай бұрын

    AAMAATAMAROKOYANUBHAVNIVATNATHI

  • @AshokGohilVlogs

    @AshokGohilVlogs

    24 күн бұрын

    જય ગિરનારી 🙏🙏

Келесі