આંખનું કાજળ ગાલે ઘસાયું ? યુવરાજસિંહના કારણે કેમ GSRTC ના આ કર્મચારીઓ થયા સસ્પેન્ડ ?

#yuvrajsinhjadeja #gujaratinews #gsrtc_નિગમ_ને_લગતી_માહિતી #gsrtcconductor #gsrtc_કંડકટર_મટીરીયલ #gsrtc_conductor_materials #gujaratimasamachar #gujaratinews #gujaratisamachar #tajanews #tajakhabar #taazakhabar #aajnasamachar #આજનાતાજાસમાચાર #આજનામુખ્યસમાચાર #tusharbasiya #PrashantDayal #navajivannews
@Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnavajivan
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnavajivan

Пікірлер: 80

  • @mansukhbhaisavaliya6085
    @mansukhbhaisavaliya608521 күн бұрын

    બંને ભાઈઓ ને ખૂબ ખૂબ અભીનંદન મીત્રો

  • @desaibharat3754
    @desaibharat375421 күн бұрын

    ખૂબ ખૂબ આભાર યુવરાજસિંહ અને નવજીવન ન્યુઝ..

  • @vimalkambad74
    @vimalkambad7421 күн бұрын

    ભાવનગર નાં ન્યૂઝ લાવો 1 મહિના જ કેટલી હત્યા થય

  • @soyabkaji5532
    @soyabkaji553221 күн бұрын

    ખૂબ ખૂબ ધન્યવાદ.... સાહેબ આપ હંમેશા gsrtc ના કર્મચારીઓ નો બુલંદ અવાજ બની રહ્યા છો એ બદલ ખૂબ ધન્યવાદ... ❤️

  • @thakorkaranji249
    @thakorkaranji24921 күн бұрын

    આમારે ઉત્તર ગુજરાત યૂજીવીસેલમા ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ હેલ્પર ના ૪વષૅ ભરતી થઇ સતા૧૭૩ ઓર્ડર કાઢયા હવે આવેદનપત્ર આપવામાં આવ્યું હોવા છતાં બાકી કેટલી ભરતી છે તેના વિષે જવાબ આપતા નથી

  • @user-nm2iz2jo6v
    @user-nm2iz2jo6v21 күн бұрын

    નવી ભરતી નું સુ થયું યુવરાજ સિંહ ભાઈ એનું કઈક કરો ને યાર

  • @valandnilesh2188
    @valandnilesh218814 күн бұрын

    GSRTC RETRIED કર્મચારી માત્ર અત્યારે 2500-3000 પેન્શન મળે છે જ્યારે બીજા રાજ્ય સરકાર કર્મચારી વધુ પેન્શન મળે છે

  • @JJLivenews1098
    @JJLivenews109821 күн бұрын

    યોગ કોચ ની આજ દશા છે ઍક ક્લાસ ચાલવો તો 3000 હજાર અપે છે અને 28 કે 30 દિવસની હાજરી હોઈ તો જ આપે છે. આ પણ એક ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ તરફથી અન્યાય છે.

  • @jagabhaitarabada7960
    @jagabhaitarabada7960Күн бұрын

    સર કંડકટર ની ભરતી નો એક વર્ષ થયું, કઈ માહિતી હોય તો જણાવજો સર.

  • @dcjadajajadaja1429
    @dcjadajajadaja142921 күн бұрын

    યુનિયન નેતા પોતાના ઘર ભરે છે બધા ખાતા માં.

  • @jitendrasarvaiya8720
    @jitendrasarvaiya872021 күн бұрын

    આખા ગુજરાત માં એક જ સાચું ન્યુઝ ચેનલ ❤

  • @user-lt8xs4yh4r
    @user-lt8xs4yh4r21 күн бұрын

    धन्यवाद युवराजसिंह आपको माताजी सदा-सर्वदा तूमहारी साथ रहें ऐसी प्रार्थना गीरनारी महाराज को

  • @paragbharwad6318
    @paragbharwad631821 күн бұрын

    કુલદીપ સિંહ ને હું 10 વર્ષ થી ઓડખું છે તે એક ઈમાનદારમાણસ છે તે પોતાની નોકરી એક દમ ઈમાનદારી થી અને પૂરી નિષ્ઠા થી કરે છે તે ને મોરબી S T વિભાગ ની ચાલતી બેદરકારી અને ભ્રષ્ટાચાર ને સામે લાવ્યા હતા ત્યાર થી તેમને હેરાન કરવા માં આવે છે

  • @user-nm2iz2jo6v
    @user-nm2iz2jo6v21 күн бұрын

    Good work યુવરાજ સિંહ

  • @uMview
    @uMview21 күн бұрын

    ખુબ સરસ ❤️ યુવરાજસિંહ અને તુષારભાઈ 🙏

  • @upendradamor2892
    @upendradamor289221 күн бұрын

    સલામ છે સાવજ ને

  • @VohraMahmmadbhai-mg5kh
    @VohraMahmmadbhai-mg5kh21 күн бұрын

    યુવરાજસિંહ ભાઈ તમને ખુબ ખુબ અભિનંદન

  • @laxmansinhjadeja6399
    @laxmansinhjadeja639921 күн бұрын

    ખુબ સરસ કામ કરો છો યુવરાજ સિંહ ને તુષાર ભાઈ આપ ને આપની ચેનલ પણ

  • @JaysinhJaysinhtaviyad
    @JaysinhJaysinhtaviyad21 күн бұрын

    સાહેબ હજુ વર્કશોપ ના મિકેનીકો સાથે હજુ અન્યાય ચાલેછે.

  • @hematchavda2701
    @hematchavda270121 күн бұрын

    વાત પ્રખ્યાત થવાની છે એ કામ જાણે પુરું થવામાં છે.😂😅😊❤

Келесі