ખેતીની જમીનમાં ટુકડા ના વેચાણ વ્યવહાર બાબતે શું ધ્યાન રાખવી ?

ખેતીની જમીનમાં ટુકડા ના વેચાણ વ્યવહાર બાબતે શું ધ્યાન રાખવી ?
ગુજરાતમાં લાગુ પડતો ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા તથા ટ્વિનું એકત્રીકરણ કરવાનો કાયદો અને નિયમો ની સમજ
રાજ્યમાં ખેતીની જમીન અન્વયે થતા ટુકડાઓ પરના નિયંત્રણો દૂર કરવા અંગેના કાયદામાં સુધારા વિધેયક વર્ષ ૨૦૧૧ના બજેટ સત્રમાં ગુજરાત વિધાનસભાએ પસાર કર્યું હતુ. દોઢેક વર્ષના અંતરાલ દરમિયાન વિધેયકમાં સુચવાયેલી નવિન વ્યવસ્થા અને તેની દૂરોગામી અસરોના અભ્યાસ બાદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગુજરાત વિધાનસભાના આ સુધારાને માન્ય રાખ્યો છે, તેને મંજૂરી આપી છે. નવા સુધારાને કારણે ગુજરાતના ખાતેદાર ખેડૂતો પોતાની ટુકડા જમીન કોઈ પણ ખેડૂતને વેચી શકશે. આવી જમીનો ધારણ કરી શકશે. જીરયત જમીન માટે ૨ એકર અને બાગાયત કે ક્યારી હેઠળ માટે ૨૦ ગુંઠાથી ઓછુ ક્ષેત્રફળ ધરાવતી જમીનો પરના તમામ નિયંત્રણો દૂર થશે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ રાજ્યના મહેસૂલ વિભાગે નવા સુધારા સંદર્ભે નોટિફિકેશન પ્રસિધ્ધ કરીને નવી વ્યવસ્થાઓનો અમલ કરવાની તૈયારીઓ શરૂ કરી છે.
કોઈ પણ ખેડૂત દ્વારા રાજ્યભરમાં ૨૦ ગુંઠાથી ઓછી જમીનની લે-વેચ થઈ શકશે
'ટૂકડામાં પાડોશી પહેલો' એ થિયરી પર પૂર્ણવિરામઃ મહેસુલ મંત્રી આનંદીબહેન
ટૂકડો પડતો ન હોય તેવા કિસ્સામાં બ્લોક વિભાજનની પૂર્વમંજૂરી લેવી નહિ પડે
અત્યાર સુધી કાયદામાં રહેલી આંટાધુંટીઓને કારણે ૨૦ ગુંઠાથી ઓછા ક્ષેત્રફળ ધરાવતી જમીનના ધારણકર્તા ખેડૂતોને પોતાની જમીન વેચાણ આપવી હોય તો અનેકવિધ પરિબળોને આધિન પાડોશીને જ આપવી પડતી હતી. ટુકડા જમીનને કારણે પહેલાથી જ ખેતર સુધી પહોંચવાથી લઈને, તેના રખરખાવ, ખેતી, સિંચાઈ જેવા કારણોસર નજીકના મોટા ખેડૂતો તરફથી હાડમારી ભોગવતા નાના ટૂકડાના ખેડૂત માટે 'ટૂકડામાં પાડોશી પહેલો' એ થિયરીથી તમામ વ્યવહાર થતા. મહદ્અંશે આ થિયરીને કારણે ટૂકડો જમીન ધરાવતા ખેડૂતોને જમીનના પુરતો ભાવ તો ઠીક ખેતીમાં મહેનત જેટલી ઉપજ પણ મળતી નહોતી. આવી સ્થિતિઓ નજર સમક્ષ આવતા વર્ષ ૨૦૧૧માં મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલે પ્રવર્તમાન કાયદામાં કેટલાક સુધારા સુચવ્યા હતા.
જેને રાષ્ટ્રપતિએ માન્ય રાખ્યા છે. આથી હવે ટુકડા ધારા હેઠળની જમીન ધરાવતા ખેડૂતો માટે 'ટૂકડામાં પાડોશી પહેલો' એ થિયરી પર પુર્ણ વિરામ મૂકાયુ છે. તેમ જણાવતા મહેસૂલ મંત્રી આનંદીબહેને જણાવ્યુ છે કે, ખેડૂતોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને કાયદામાં જરૂરી સુધારા કરાયા છે. તેના પરિણામે કોઈ પણ ખેડૂત ખાતેદાર રાજ્યમાં ગમે ત્યાં ટૂકડાની જમીન ધારણકરી શકશે. ટૂકડો ન પડતો હોય તેવા કિસ્સામાં એકત્રીકરણ થયેલી જમીનમાં બ્લોક વિભાજનની પરવાનગી લેવાની રહેશે નહી. તેવી નવી જોગવાઈઓ કરવામાં આવી છે.
ખેડૂતોને ફાયદો શુ?
* કોઈ પણ ખેડૂત ટૂકડાધારા હેઠળની જમીન લઈ શકશે. વેચાણ કરી શકશે.
* ઓછા ક્ષેત્રફળને કારણે પહેલા અલગ ખાતું નહોતું બનતું, હવેથી ૭-૧૨.
* સ્વતંત્ર ૭-૧૨ બનતા હવેથી વધુ સહ હિસ્સેદાર કે ખાતેદારો નહિ હોય.
* હિસ્સેદાર ધટતાં ધિરાણ, લોન, વીજ કનેક્શનમાં પડતી મૂશ્કેલીનો અંત.
* લગોલગ જમીન માલિક સિવાય કોઈ પણ ખેડૂતને હસ્તાંતરણ માન્ય થશે.
* એકત્રીકરણની જમીનના બ્લોક વિભાજન માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી નહીં
* પુર્વ મંજૂર વગરના વેચાણથી થતા કાયદાના પ્રશ્નો સરળતાથી ઉકેલાશે.
* માત્ર લાગુ સર્વે નંબરવાળાને ટુકડો આપવો પડે તેવા એકાધિકારનો અંત.
* વેચનારને પુરતી કિંમતો મળતા ટુકડાવાળા ખેડૂત મોટી જમીન લઈ શકશે.
ટુકડા ધારો શું છે ?
બ્રિટિશ હકુમત વખતથી ખેતીની જમીનના ટૂકડા થતા અટકે અને ટૂકડા થાય તો તેનુ એકત્રીકરણ કરવા સંદર્ભે નીતિ નિર્ધારણ કરતો કાયદો રચવામાં આવ્યો હતો. જેને મુબંઈનો ખેતીની જમીનના ટુકડા પડતા એટકાવવા તથા તેનુ એકત્રીકરણ કરવા બાબતનો કાયદો તરીકે ઓળખવામાં આવે છે. અલગ ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વર્ષ ૧૯૬૦થી કચ્છ સહિતના વિસ્તારમાં તેનો અમલ શરૂ થયો હતો. જેનો મુળ ઉદ્દેશ્ય ટૂકડા પડવાને અનિષ્ટને અટકાવવાનો તથા ખેતીની છુટી છવાઈ જમીન અકત્રિત કરીને ખેતીની નવી પધ્ધતિ જેવી જે ૨ એકરમાં જીરયત અને ૨૦ ગુંઠાથી ઓછામાં બાગાયત, ક્યારીથી નાના ખેડૂતને ખેત ઉત્પાદન વધારવાનો હતો.
જમીનના ટુકડા કેમ ?
ખેડૂતોના પરિવારોમાં પેઢી દર પેઢીએ થતા વિભાજનથી લઈને માર્ગ, નહેર, રેલ્વે, પાઈપ લાઈન, વીજ લાઈન માટે થતી જમીન સંપાદનને કારણે ટૂકડા થયા છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે.
• Legal
(૧) માહિતી અધિકાર RTI • Right to Information -...
(૨) વારસાઇ ... મકાન પ્લોટ .ખેતીની જમીન • Online Varsai ઓનલાઇન વ...
(૩) ઓનલાઈન વારસાઇ કેમ દાખલ ? • Online Varsai ઓનલાઇન વ...
(૪) લગ્ન રજીસ્ટ્રેશન • Marriage Registration ...
(૫) મિલકતની સંભાળ કેમ રાખવી ? • પ્લોટ - મકાન - ખેેેેતર...
(૬) ભરણપોષણ કોને મળે ? • ભરણપોષણ કોને મળે?- Adv...
(૭) મિલકત ખરીદનારની જવાબદારીઓ • મીલકત ખરીદનારની જવાબદા...
(૮) વિલ-વસિયતનામું ના સરળ પ્રશ્ન-જવાબ • સરળ પ્રશ્ન - જવાબ વીલ ...
(૯) મિલકતની ફાઇલ ... • આપણી મિલ્કતોની ફાઇલ અદ...
(૧૦) જમીન સંપાદન ખેડૂત હક્કો • વેચાણ કે સંપાદનમાં જમી...
(૧૧) લાંચ રૂશ્વત .. ACB. • કલમ - ૧૩(૧) બી અને કલમ...
(૧૨) જમીન સંપાદન વળતર-ફોજદારી • જમીન સંપાદનની વળતર બાબ...
(૧૩) ૭/૧૨ ના પાના જુદા • ખેતીની જમીના પૈકી વેચા...
(૧૪) HUF ટેક્સ પ્લાનિંગ • ખેડુત-વેપારીને ઉપયોગી ...
(૧૫) બિનખેડૂત જમીન ખરીદી • ગણોતધારા સુધારા વટહુકમ...
(૧૬) હેબિયસ કોપર્સ- • habeas corpus & Live I...
(૧૭) કૃષિ કાયદા • ખેડુતોને આઝાદીના ૭ર વર...
(૧૮) દસ્તાવેજ નમૂનાઓ • સબ રજીસ્ટ્રાર સમક્ષ નો...
(૧૯) લેન્ડ ગ્રેબિંગ • ગુજરાત જમીન પચાવી પાડવ...
(૨૦) તકરારી કેસ નોંધ નવા નિયમો • તકરારી કેસ/અપીલના નવા ...
(૨૧) મુ.મ.બાગાયત વિકાસ મિશન • Mukhyamantri Bagayat V...
(૨૨) નોટરી એપોઇન્ટમેન્ટ ht
(૨૪) ફાઇલ બોલે છે, બુક રીવ્યુ • ફાઇલ બોલે છે | જાહેર વ...
(૨૫) ચેક બાઉન્સ ફરિયાદ ઉલટ તપાસ • ચેક બાઉન્સ ફરિયાદ-ઉલટ ...
(૨૬) ભારતીય પુરાવા અધિનિયમ • ભારતીય પુરાવા અધિનિયમ ...
(૨૭) મહિલાના અધિકારો youtu.be/

Пікірлер: 271

  • @sirajsiraj5765
    @sirajsiraj57653 жыл бұрын

    ધન્યવાદ સાહેબ.. ખૂબ આભાર

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    વેલકમ

  • @Mukesh.Pariya
    @Mukesh.Pariya4 жыл бұрын

    Weldon sirji

  • @jigneshpatel4105
    @jigneshpatel4105 Жыл бұрын

    Very good knowledge share sir

  • @jayantilalparmar4840
    @jayantilalparmar484011 ай бұрын

    Thanks for information

  • @dineshcgajjar8455
    @dineshcgajjar84554 жыл бұрын

    Thanks apako

  • @NyayPujak

    @NyayPujak

    4 жыл бұрын

    Whatsapp 9726098675

  • @Mlpatel-gc1up
    @Mlpatel-gc1up3 жыл бұрын

    👍Thanks

  • @bharatpatel-zi4lt
    @bharatpatel-zi4lt3 жыл бұрын

    સરસ જાણકારી આપી સાહેબ

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    Aabhar

  • @SanjayPatel-cf8rv
    @SanjayPatel-cf8rv8 ай бұрын

    Very good information sir.

  • @alpeshmakwana5847
    @alpeshmakwana58476 ай бұрын

    Very good education knowledge

  • @NyayPujak

    @NyayPujak

    6 ай бұрын

    આભાર

  • @devashibhaikeshvala1280
    @devashibhaikeshvala12802 жыл бұрын

    ખુબ સરસ

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    Thank u for your comments

  • @masarnarpat6921
    @masarnarpat69213 жыл бұрын

    Thanks

  • @devashibhaikeshvala1280
    @devashibhaikeshvala12803 жыл бұрын

    ખબ જ સરસ

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    આભાર....વોટ્સઅપ 9726098675 કરજો, કઈ પ્રશ્ન હોય તો

  • @YusubKaji
    @YusubKaji4 ай бұрын

    THANKS SIR

  • @mananravalhasyakalakar
    @mananravalhasyakalakar4 жыл бұрын

    સાહેબ આપે ખુબ અગત્યની માહિતી આપી.. આભાર

  • @NyayPujak

    @NyayPujak

    4 жыл бұрын

    થેન્ક યુ દોસ્ત.... કોમેન્ટ માટે. વધુ ને વધુ મીત્રો સાથે શેર કરજો. સબ્સ્ક્રાઇબ કરાવજો.

  • @thakorvijay4016
    @thakorvijay40163 жыл бұрын

    Jay shree krishna સાહેબ

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @azizlakdawala6672
    @azizlakdawala66723 жыл бұрын

    ખૂબ જ સરસ માહિતી આપી સર

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    આભાર... કંઈપણ પ્રશ્ન હોય તો 9726098675 પર લખીને મુકવો.

  • @asfakalikureshi3731
    @asfakalikureshi37313 жыл бұрын

    👍👍👍👍👍, Nice explanation thanks

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    આભાર

  • @bambhaniyaramji7761
    @bambhaniyaramji77613 жыл бұрын

    સર સારી માહિતી છે.

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    Thank you

  • @goswamisavan5713
    @goswamisavan57134 жыл бұрын

    Nice video

  • @NyayPujak

    @NyayPujak

    4 жыл бұрын

    So nice

  • @mrgautamchavda7483
    @mrgautamchavda74833 жыл бұрын

    Very nice work 👍

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    Thank you

  • @sundarjibhaighetiya7598
    @sundarjibhaighetiya7598 Жыл бұрын

    Very Good

  • @NyayPujak

    @NyayPujak

    Жыл бұрын

    Thank you for your support and encouragement 🙂

  • @Digital__comedy__video
    @Digital__comedy__video2 жыл бұрын

    प्रणाम

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    Pranam

  • @yakintrivediofficial2310
    @yakintrivediofficial23106 ай бұрын

    Good 👍

  • @savanrana9073
    @savanrana90732 жыл бұрын

    Good sir 👏

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    Thank you savan bhaj

  • @bharatbrahmbhatt7011
    @bharatbrahmbhatt7011 Жыл бұрын

    Very Nice Sir 👌👌👌👌👌

  • @NyayPujak

    @NyayPujak

    Жыл бұрын

    Thank you for your support and encouragement 🙂

  • @mayurhirpara8228
    @mayurhirpara8228 Жыл бұрын

    ખૂબ સરસ માર્ગદર્શન. મારે પણ આજ પ્રોબ્લેમ હતો. મે ટુકડા ધારા વાળી જમીન વેચી ત્યારે મારે રૂપિયા 35000 નો દંડ ભરવો પડ્યો. શુ આ દંડ ની રકમ વ્યાજબી છે?

  • @NyayPujak

    @NyayPujak

    Жыл бұрын

    Thank you for your support and encouragement 🙂

  • @Sunil-gn5kf
    @Sunil-gn5kf3 жыл бұрын

    Sir amari jamin 23 vigha che upara upari dastavej badha 23 vigha na che pan gaam nu promolgation pachi resurvey thaya ane amari 7/12 have 18.5 vigha ni nikde che ame jamin vechi nakhi 18.5 vigha lekhe to amari 4.5 vigha jamin amare kevi rite merwani sir???

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    DILR માં ફેર માપણી કરવા અને ભૂલ સુધરવા માટે અરજી આપવી. વધુ વિગતો વોટ્સઅપ 9726098675

  • @Sunil-gn5kf

    @Sunil-gn5kf

    3 жыл бұрын

    @@NyayPujak ena thi pachi mali jai ane kadach male to pacha dastavej banava pade ne ena ?

  • @PrakashKumar-ss4ui
    @PrakashKumar-ss4ui2 жыл бұрын

    સાહેબ આપે ખૂબ સરસ માહિતી આપી ... હવે મારે એ પ્રશ્ન છે કે મેં ખેતરમાં બીજી પાર્ટી પાસેથી 2000 ચો.ફૂટ જેટલી જગ્યા માં મકાન બનાવ્યું છે .હવે મારે 24 કલાક વીજળી મળે એ માટે અરજી કરવી છે પણ મળતી નથી કારણ એમ બતાવે છે કે જમીન બીજા ના નામે છે તો એમના ઉતારા પર એમના નામે મીટર મળે પણ મારે મારા નામે જમીન જેટલી મેં લીધી છે એટલામાં જમીન NA થઈ શકે..200 મીટર ના અંતરે જ ગામ છે.

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    વીજળી કનેક્શન મળવા તમે અરજી કરો ખેડૂત ની સમતી મેળવો વિદ્યુત કંપની કનેક્શન માટે undertaking ઉપર પણ આપે છે.

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    વિશેષ સલાહ વોટસઅપ પર મેળવી લેશો. 9726098675

  • @kirankumarrajput3454

    @kirankumarrajput3454

    Жыл бұрын

    Aap shree a jetli jamin kharidi chhe etli jamin N.A karavi ne dastavej Kari lo to aap nu naam record par aavi jase Ane te baad vij joddan,paani ni line vigere kaaydesar arji Kari ne medvi lo.

  • @v.d.chauhan4050
    @v.d.chauhan40503 жыл бұрын

    Well explained 💐👌👍

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    થેન્ક્સ

  • @jayendrasinhsparmar8735

    @jayendrasinhsparmar8735

    3 жыл бұрын

    @@NyayPujak ~

  • @DilipPatel-dq7jy
    @DilipPatel-dq7jy3 жыл бұрын

    Good ifarmason

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    આભાર... તમામ માહિતી વિડીયો જોજો

  • @user-yg5ku6qw2i
    @user-yg5ku6qw2i4 жыл бұрын

    હમારા બાપ દાદા નિ જમીન 18.75 વિધા અને 6.25 વિધા બને અલગ છે મે મારા ભાગે આવતી જમીન 2.1 ગુટા જમીન કોર્ટ દ્વારા હુકમ કરાવી યોહતો પણ મામલતદાર નુ એવુ કહેવા નુ છે કે ટુકડા ધારા નો ભંગ થાય છે એના માટે મારે સુકરવાનુ

  • @NyayPujak

    @NyayPujak

    4 жыл бұрын

    9726098675 પર વોટ્સઅપ

  • @aramvalizindgeesukh5418
    @aramvalizindgeesukh54183 жыл бұрын

    Wahh bhai wah... Question answer session rakho

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    જરૂર... હાલમાં તો whatsapp માં પ્રશ્નોના પર્સનલી જવાબ આપું છું. સર્વે નમ્બર અને પ્રશ્ન મૂકવા 9726098675 આભાર ભાઈ

  • @przsaiyad2253
    @przsaiyad2253 Жыл бұрын

    Sir tukda dhara jyare lagu hati te time tukda ni jamin no vechan dastavej thayi hoy to te Manya ganay k kem ane tene 7/12 nam dakhal karva su karvu?? Ane koy pari patra hoy to plz help.

  • @NyayPujak

    @NyayPujak

    Жыл бұрын

    ટુકડા તારું અમલમાં હતું એ વખતે થયેલો દસ્તાવેજી ટુકડા તારા મુજબનું ગેરકાયદેસરનું ગણાય પરંતુ એવો ટુકડા ધારાનું દસ્તાવેજ ને માન્ય છે કે કેમ એ શરત દંગની કાર્યવાહી દરમિયાન નાયબ કલેક્ટર નક્કી કરે એટલે નાયબ કલેક્ટર પાસે ટુકડા દ્વારા ભંગ અંગેની કાર્યવાહી શરૂ કરાવવી અને તે અંગેનો નિર્ણય લેવડાવવું દસ્તાવેજ યોગ્ય અને માન્ય હશે તો એ પ્રમાણે હુકમ કરશે અને ગેરમાન્ય હશે. તો સંક્ષિપ્ત રીતે ખરીદનારને કાઢી નાખવાનું હુકમ કરશે

  • @ArfajSida
    @ArfajSida11 ай бұрын

    Saheb, mara dada ni 3 gutha jamin chhe enu alag thi 7/12 chhe. Juna vakhat thi e jamin mathi pani levanu haq aaju baju vala nu hatu Etle ke te parvan ni jamin chhe . Su e khatu ganay. Fakt ha ke na ma answer aapva vinanti

  • @ravalchetan1111
    @ravalchetan11119 ай бұрын

    Saheb tukdo lakhelo hoy ane bijana dastavej ma kharabo dekhadto hoy ane outlook plan ma pan govt. Land lakhelu hoy to su aa jamnin na malik kon bani sake or aa jamin kone malsee and Thank You khub agatyani mahiti aapva mate

  • @vipulmagvaniya6282
    @vipulmagvaniya62823 жыл бұрын

    Saheb mare kaleltar ma

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    આભાર...

  • @dharmagnaacharya3809
    @dharmagnaacharya38093 жыл бұрын

    Sir mare mari roji mate kheti ni jamin karvi ch pan hu khatedar nathi to koi kaydakiya method hoi shake??? Please help me 🙏🙏🙏🙏

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    ખેડૂત ખાતેદાર ની જોગવાઈ નથી, પણ ખેતી કરી શકો, આ માટે જમીન ખેડૂત ખાતેદાર હોય એવા વ્યક્તિના નામે લેવી પડે. પત્ની, પુત્રવધુ કે જેના પિતા ખેડૂત હોય એ નામથી લઈ રાખવી પડે. વિશેષ સલાહ માટે 9726098675 વોટ્સએપ કરવું

  • @dharmagnaacharya3809

    @dharmagnaacharya3809

    3 жыл бұрын

    @@NyayPujak okk thanks sir

  • @jaymacwana7782
    @jaymacwana77822 жыл бұрын

    Sir vechan dastavej thai gayo hoy parantu kharidnar ne aaspaas ma koi jamin nathi ane ek khatedar nu naam hova chhata te jamin kharidi kare che to shu thai sake

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    સર્વે નંબર ગામ તાલુકો અને જિલ્લો વોટસઅપ કરશો, પ્રશ્ન પણ સમજી શકાય એ રીતે લખીને મૂકશો. 9726098675

  • @Ramsangthakor4
    @Ramsangthakor411 күн бұрын

    Sir અમારે 4ભાયો 8વીઘા જમીન એક ખેતર 2વીઘા નું દરેક ભાયુંને 4ખેતર એટલે 8વીઘા જમીન ઓકે ચાર સર્વે નં એક સર્વ નં મા 8વીઘા જમીન એટલે ચારે સર્વે નં ની જમીન દરેક ભાઈને એક એક ખેતર બે બે વીઘાનું ઓકે આ બધી જમીન એક ખાતા નં મા એ ખાતેદાર 4નામ ઓકે દરેક ખેતર દરેક સર્વ નં જમીન નર્મદા નહેર બની જમીન કપાય દરેક ખેતર બે ટુકડા થયાં કોઈ વધારે જમીન ખેતર કપાયા કોઈને ઓસા કપાયું તેના પૈસા બધા ભાગ પડી વેચી લીધા ઓકે પ્રોબ્લેમ એ કોઈને એ નહિ ખબર કયું ખેતર કેટલું વધીયું કેટલું ક્ષત્રેફળ સે કેટલું કપાયું 🤔 કેટલી જમીન વધી 8વીઘા એ કોઈ ખબર નહિ અત્યારે નવા નક્ષા જમીન નવા સર્વે થાય ગયા નર્મદા પસી 🤔 જે ખેતર ના ટુકડા સે 8અમારા તે અમારા નામે કરવા હોયતો એના માલિક અમે એવુ તો સુ કરવું 🤔 કોઈ ટુકડા નાના વીઘા કરતા કોઈ મોટા એવિત સે 🤔 સુ કરવું આમરા ભાગ ટુકડો વેચવો હોય કેવીતે વેચાય માપ વગર 🤔 બીજા નામ વાલા સહી કરવા તૈયાયર નહિ 😭🤔 આમ સુ કરવું 🤔🤔🤔

  • @vipul3104
    @vipul310411 ай бұрын

    Aktry. Karan. Ni. KaLam. 31. Su. Chhe. Amary. Khety. Ni. Jamin. Mul. Malik. Na. Name. Thay. Gayel. Che. To. Su. Karvu. Sir

  • @sarvaiyamahesh7411
    @sarvaiyamahesh7411 Жыл бұрын

    સાહેબ અમારે ૨૦વીઘા જમીનમાંથી બે ભાયો ના નામે ૪૦ ગુઠા જમીન ની વહેંચણી કરવી સે તો થાય સકે??

  • @NyayPujak

    @NyayPujak

    Жыл бұрын

    નાં થાય ટુકડા ધારા નો અભ્યાસ કરી વ્યવહાર કરવા સલાહ છે. વિશેષ સલાહ લેવી હોય તો consultation.nyaypujak.com પર સમય બુક કરશો

  • @k.a.jadeja5531
    @k.a.jadeja55313 жыл бұрын

    હેલ્લો ગોવિંદભાઈ એક ત્રણ ભાઈ હતા ત્રણેય ભાઈના જમીન ખાતા અલગ અલગ હતા અને બે ભાઈઓ ને દિકરા હતા અને એક ભાઈને કોઈ દીકરો કે દીકરી હતાં નહીં અને તેઓની વૃદ્ધાવસ્થા પ્રમાણે તેમનું અવસાન થયું અને હવે તેઓ ના ખાતાની જમીન માં ખાતેદાર કોઈ હયાત નથી તેથી તે ખાતાના હકદાર તેમના બંને ભાઈઓ ના દીકરાના નામ ઉમેરવા હોય તો શું કરવું જોઇએ?????

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    સીધી લિટીના વારસો ન હોય તો કોર્ટ માંથી લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન મેળવવું પડે. વિગતે વાત કરવા સર્વે નમ્બર, ગામ, તાલુકો, જિલ્લો અને પ્રશ્ન 9726098675 વોટ્સએપ કરવા વિનંતી.

  • @k.a.jadeja5531

    @k.a.jadeja5531

    3 жыл бұрын

    @@NyayPujak આભાર

  • @RD_GOSWAMI
    @RD_GOSWAMI4 жыл бұрын

    ખૂબ સરસ વિડિયો છે

  • @NyayPujak

    @NyayPujak

    4 жыл бұрын

    મેક્સિમમ સબસ્ક્રાઇબર બનાવવામાં મદદરૂપ થાજો

  • @zakirhusenmomin3864

    @zakirhusenmomin3864

    3 жыл бұрын

    Tukda dhara ni book suggest karo

  • @brijeshrathod2682
    @brijeshrathod26823 жыл бұрын

    ભાડા કરાર રજીસ્ટ્રેશન કરાવવો હોય તો કેટલાનો સ્ટેમ્પ વાપરવો પડે સાહેબ.

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    300 9726098675 number save kari lyo વહાટસપ કરવું. ઝડપી જવાબ મળશે ☺️👍

  • @brijeshrathod2682

    @brijeshrathod2682

    3 жыл бұрын

    @@NyayPujak ok

  • @nareshzala1375
    @nareshzala13754 жыл бұрын

    ટુકડા જમીનની ખરીદી કરવા માટે કલેકટર સાહેબની પૂર્વમંજૂરી લેવી પડે કે કેમ?....

  • @NyayPujak

    @NyayPujak

    4 жыл бұрын

    આપના કેસમાં મંજૂરી લેવી પડે તેમ છે. કારણ કે બન્ને જમીનોમાં ત્રણ ભાગ કરતાં ૦-ર૦-૦૦ થી ઓછું ક્ષેત્રફળ થાય છે. જવાબ વોટસઅપમાં આપેલ છે.

  • @sureshgohil1988

    @sureshgohil1988

    2 жыл бұрын

    24 ગુઠા હોય તો?

  • @yunusbhaighanchi1111

    @yunusbhaighanchi1111

    11 ай бұрын

    @@sureshgohil1988 j33 gudha hoy to levipde

  • @yunusbhaighanchi1111

    @yunusbhaighanchi1111

    11 ай бұрын

    @@NyayPujak Kaya kagar leva majuri mate

  • @vijaymakvana-xe4ss
    @vijaymakvana-xe4ss Жыл бұрын

    Mara papa ane Amara sabndhi ni sahiyari jamin che alag karva mate 3 gumtha chodva nu kahe che vakil 2 aecar Amari ane 2 aecer sabndhi ni che. Temaj piyat nathi plizz replay aapjo

  • @NyayPujak

    @NyayPujak

    Жыл бұрын

    સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ, વોટસઅપ સંપર્ક કરશો. ફોન પર સલાહ લેવા માટે surl.li/exbzp

  • @vijaymakvana-xe4ss

    @vijaymakvana-xe4ss

    Жыл бұрын

    Wotsaapp nambar aapjo🙏

  • @ankitrabri3593
    @ankitrabri35932 жыл бұрын

    Anand jlla ma khedut hoy ane Kheda jilla ma kheti ni Jamin Levi hoy. Kheda ma jode jode 2 survey number chhe ek j khadut na. Parantu nani canal khetar ma thi pasar thava na karane ek hisso 24 guntha ane bijo hisso 3 guntha no chhe. Ane banne na survey number alag thayela chhe. Avi Jamin leta samaye su Dhyan rakhvu e babate samjava mate vinanti.

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    Whatsapp sampark karjo 9726098675

  • @user-uj4lu6tc3o
    @user-uj4lu6tc3o2 ай бұрын

    ઓછામાં ઓછી કેટલી જમીન ખરીદવી પડે પૈકીની હોય તો કેટલી અને અલગ સર્વે નંબરની હોય તો કેટલી જણાવશો

  • @vipulmagvaniya3888
    @vipulmagvaniya38883 жыл бұрын

    Saheb vehchni ma na manjur thy hoy to freethi vechni thy ske

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    વિગતે ચર્ચા જરૂરી છે, સર્વે નમ્બર, ગામ, તાલુકો જિલ્લો 9726098675 પર મુકજો. ટૂંકમાં પ્રશ્ન પણ લખીને

  • @vipulmagvaniya6282
    @vipulmagvaniya62823 жыл бұрын

    Kalektor ma apil karelise ketla smy hukm Aave

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    આભાર... કલેકટરમાં હુકમ પર રહેલી ફાઇલ નિકાલ કેટલા સમયમાં આવે તે કહી ન શકાય.... જેવુ કામનું ભારણ અને પ્રાયોરીટી. કોઇ ફિકસ સમયમર્યાદા નથી.

  • @D.MChavda-m4f
    @D.MChavda-m4f3 жыл бұрын

    મારી ખાતેદાર ની ચોપડી અને 7/12 પણ નીકળે છે અને નોંધ નંબર પણ છે અલગ અલગ તો એક નોંધ નંબર ઉપર થી 6 નંબર કાઢવુ છું તો સરકાર શ્રી લખેલું આવે છે તો સુ કરવું તો આવી રીતે મારી જમીન ખાલસા થય સકે ખરી અથવા તો મને પાછી મલી સકે તો તેના માટે મારે સુ કરવું 🙏🙏🙏

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    તમે મને 9726098675 પર વોટ્સઅપ કરો, ઍટલે ચર્ચા કરીએ

  • @harharmahadev5260
    @harharmahadev52603 жыл бұрын

    Irgesion land ketali rakhi sake? By one farmer

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    54 એકર

  • @harharmahadev5260

    @harharmahadev5260

    3 жыл бұрын

    54 acre sukhi jamin rakhi sake... pan naher ni sinchai thati yo avi jamin ketala acre rakhi sakay ? Narmada comand vistar ma ketali jamin ek khedut rakhi sake ?

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    @@harharmahadev5260 જિલ્લો, તાલુકો અને મોજે મોકલવો. સબ્સ્ક્રાઇબ કરી સ્ક્રીનશોટ whotsap કરવો, પ્રશ્ન 9726098675 પર મુકવો

  • @pulinshukla6271
    @pulinshukla62712 жыл бұрын

    Super Carpetion in Gujarat.

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    Thank You

  • @akramkadivar6181
    @akramkadivar61813 жыл бұрын

    મારા દાદા એ. 1985 એ જમીન ખરીદી કરી છે. 1200 ચો. વાર છે. તો તે ખાતે થાઈ ખરા

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    હા થાય વિગતો વોટ્સઅપ કરજો

  • @rudachhardan3442
    @rudachhardan34422 жыл бұрын

    સાહેબ,જેમ ખેતી ની જમીન નુ 7/12,8अ હોય છે અને તેની નોંધ 6 નંબર માં પડે છે.તેમ બીન ખેતી ની જમીન નુ શું હોય?અને તેની નોંધ કેમાં પડે?

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    બિનખેતી જમીન સિટી સર્વેની હદમાં હોય તો પ્રોપર્ટી કાર્ડ અને સિટી સર્વે હદની બહાર હોય તો હકકપત્રક અને 7/12

  • @dodiyavasudev992
    @dodiyavasudev9923 жыл бұрын

    1.5 એકર જમીન ખાતે કરવી હોય અને પિયત બતાવી તો 7/12 અલગ અલગ થાય .કુલ 15 વીઘા ના 4 ભાગ પડેછે

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    સરસ

  • @maheshpatel9214
    @maheshpatel9214 Жыл бұрын

    સાહેબ, કેનાલ ના કારણે જમીન નો એક ભાગ મા 15 ગુંતા નો ટુકડો થાય તો તે ટુકડા ને બીજા ખેડૂત ને જેનુ ખેતર એ ટુકડા ને સેઢે ના હોય, તો એ ટુકડા ને દસ્તાવેજ થી વહેચી શકાય?

  • @jayroopraykarayka9042
    @jayroopraykarayka90423 жыл бұрын

    मारा पप्पा ऐ 1977 मा जमीन राखेली हती जेते अधिकारी ओऐ वधू समजन न आपता अने मारा पप्पा पन अभन न होवाने कारने तेमने पन कायदा नो कोई अनुभवों हता नहि अने जमीन वेचान राखेली परंतु पाछलथी 2015 मा अमने बिनखेडुत करीने अमारा 7 /12 नाम काढी श्री सरकार करी हती हवे अमारे सु करवु

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    નિર્ણય ની વીરુદ્ધ અપીલ વધુ વિગતો વોટ્સએપ પર ચર્ચિએ.... ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બેલ આઈકન દબાવી એલર્ટ ok કરજો

  • @user-rn7pu9or8r
    @user-rn7pu9or8r3 жыл бұрын

    નમસ્તે સાહેબ મે મારી જમીન વહેચી છે તો ટેકસ ભરવાનો થાય ખરો 2000 થી 2021 સુથી જંત્રી ની પછી ની રકમ કેવિ રીતે investment કરવું

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    વોટ્સઅપ કરજો 9726098675

  • @karan9739
    @karan97392 жыл бұрын

    સર ખેતર માં જવા ના રસ્તા ના વિવાદો વિશે જણાવશો

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    રસ્તા નો પ્રશ્ન એ કાયદાનો નહિ કબજા નો છે. એટલે સ્થાનિક અને પરા પૂર્વ થી ચાલ્યો આવે. આવા હક્કો ને ઇઝમેન્ટ સુખાધિકર નાં હકક કહેવાય

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    @@karan9739 9726098675 whatsapp sampark karjo

  • @shantilalkukarvadia7234
    @shantilalkukarvadia72343 жыл бұрын

    How to contect sar ?

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    9726098675 votsapp

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    Bija vidio juo

  • @vijaytalpada7167
    @vijaytalpada71672 жыл бұрын

    Ektrikaran kari hoi to 7/12 ma tukdo kemno kani kare che su nishan hoi

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    એકત્રીકરણ થયા બાદ ટુકડો નષ્ટ થાય છે.

  • @bhaguchavadiya2546
    @bhaguchavadiya25463 жыл бұрын

    Bhai samajvadi banava mate gram panchayat pasethi jamin magi sakay ane magya pachi teni agar ni પ્રોસેસ્ su hoy

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    ગ્રામ પંચાયત માત્ર અભિપ્રાય આપે મંજૂરી કલેકટર આપે

  • @bhaguchavadiya2546

    @bhaguchavadiya2546

    3 жыл бұрын

    @@NyayPujak thank you sir

  • @miteshbhatt8833
    @miteshbhatt88333 жыл бұрын

    માહિતી આપવા બદલ આપનો આભાર મારી પાસે ૪૫ ગુઠા જમીન છે. મારુ અને મારા ફોઈ નુ નામ ખાતેદાર તરીકે છે. શુ મારા ફોઈ મારી મંજૂરી વગર ૨ ટૂકડા કરી ૧ ટુકડો વેચી શકે કે કેમ જવાબ આપશો જી.

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    વેચી શકે પણ નવો ટુકડો ન પડે ફોઈ નુંનામ કમી થાય અને તેની જગ્યા એ નવા ખરીદનાર નું નામ આવે

  • @miteshbhatt8833

    @miteshbhatt8833

    3 жыл бұрын

    @@NyayPujak આભાર

  • @miteshbhatt8833

    @miteshbhatt8833

    3 жыл бұрын

    મારા ફોઈ તેમનો ભાગ બીજા કોઈ ને વેચાણ કરે પરંતુ તે ભાગ મારે ખરીદવો હોય તો હું વાધા અરજી કરી શકુ અને આ ભાગ ખરદવા માટે તક કોટૅ મને આપે ખરા ધન્યવાદ સાહેબજી.

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    @@miteshbhatt8833 9726098675 પર વોટ્સઅપ કરવું. તમારો અગ્ર હક્ક થાય, પણ તમારા થી કોઈ વધુ ભાવ જમીનનો આપતો હોય તો તમે તેને વેંચતા અટકાવી શકો નહીં

  • @jaymacwana7782
    @jaymacwana77822 жыл бұрын

    Jo koi khatedar nu nam rahi gayu hoy ane sale thai jaay to shu te dastavej rad thai shake che

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    હા, પણ એ માટે સિવિલ કોર્ટમાં 3 વર્ષની સમય મર્યાદા માં દાવો કરવો જોઈએ

  • @khimjikhimji4439
    @khimjikhimji4439 Жыл бұрын

    સર મારી પાસે સન 1998થી સરકારી જમીનમા ખેતી કરું છું. આ જમીન દબાણ નિયમિત કરી શકાય. કોર્ટ દ્વારા જમીન દબાણ નિયમિત કરી શકાય?

  • @NyayPujak

    @NyayPujak

    Жыл бұрын

    નાં

  • @NiravPandya1984
    @NiravPandya19842 жыл бұрын

    સર, મારા પરદાદા ની જમીન ધ્રાંગધ્રા સ્ટેટ સમયે મળેલ હતી અને ત્યાર બાદ 1953માં રેવેન્યુ રેકર્ડ આવતા તે જમીન આગળથી રાજ્યસાત થયેલ છે માટે ઘરખેડ ના નિયમ 7 પ્રમાણે શ્રીસરકાર એવી એન્ટ્રી અને મારા પરદાદા નું નામ પણ બતાવે છે હાલની તારીખ માં શ્રીસરકાર પડતર છે અમે ખેડૂત ખાતેદાર નથી તો જમીન પરત મેળવી શકીએ

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    ઉપલબ્ધ વિગતો અને પેપર્સ PDF banavi વોટસઅપ કરજો, 9726098675

  • @NiravPandya1984

    @NiravPandya1984

    2 жыл бұрын

    હજી સુધી આપે મારા વૉટસપ નો રીપ્લાય કર્યો નથી સાહેબ

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    @@NiravPandya1984 નોંધ નંબર 31 બરોબર છે પરંતુ 34 થી શ્રી સરકાર દાખલ થયેલ છે, મુદ્દત દોષ ડીલે કોન્ડોન માટેની અરજી સાથે નોંધ નાં નિર્ણય ને કલેકટર માં અપીલ દાખલ કરી ને પડકારો, પછી આગળના રસ્તાઓ ખુલતા જશે. કબ્જો તમારો છે એમ જાહેર કરવું પડશે અને જરૂર જણાયે ખેડવી પણ પડશે. કલેકટર માંથી નિકાલ થયે સિવિલ કોર્ટ માં જઈ શકશો. પણ મુદ્દત દોષ બધે લાગુ પડશે. અગાઉ કોઈ પ્રક્રિયા કરેલી હોય તો જણાવશો, વિશેષ પ્રકાશ પાડી શકાય.

  • @rathodkismatsinh4119
    @rathodkismatsinh4119 Жыл бұрын

    18 gutha hoy to name thai sake sir

  • @NyayPujak

    @NyayPujak

    Жыл бұрын

    શરૂઆત થી ટુકડો જ હોય તો થાય

  • @BharatkumarPagi-yh3dd
    @BharatkumarPagi-yh3dd Жыл бұрын

    સર મારા નામે 7,12નીકળે છે અને પચાવી પાડી છે તો શું કરવું જોઈએ

  • @NyayPujak

    @NyayPujak

    Жыл бұрын

    આપનો પ્રશ્ન નો ઉત્તર મેળવવા માટે consulting ફી ભરી ને બુક કરશો. નિયત સમયે ફોન પર વિગતો મેળવી ને સલાહ આપવામાં આવશે consultation.nyaypujak.com

  • @brijeshrathod2682
    @brijeshrathod26823 жыл бұрын

    રેવન્યુ ડ્રાફટિંગ માટે કઈ બુક લેવી અને ક્યાંથી મળે

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    નમૂના માટેની બુક આવે છે, ઘણી બધી. પણ વિષય પર આધાર રાખે છે.

  • @brijeshrathod2682

    @brijeshrathod2682

    3 жыл бұрын

    @@NyayPujakહક્ક પત્રક અંગે

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    હક્ક પત્રકનો કાયદો ... આ નામથી આવે છે. જોઈએ તો મોકલી આપીશ.

  • @brijeshrathod2682

    @brijeshrathod2682

    3 жыл бұрын

    @@NyayPujak કેટલા રૂપિયાની આવે અને પૈસા કઇ રીતે આપવાના.

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    @@brijeshrathod2682 9726098675 પર વોટ્સઅપ કરો

  • @zakirhusenmomin3864
    @zakirhusenmomin38643 жыл бұрын

    Tukda dhara ni book suggest karo

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    Mali jashe. Whatsapp karjo 9726098675 etle seller no number aapish

  • @arvindthakor5616
    @arvindthakor5616 Жыл бұрын

    સર મારે 31 ગુંઠા નો નંબર છે એમા મારા ભાગમા 15.5 આવે છે અને મારે બીજી જમીન નથી અને મારે આ 15.5 વેચવુ છે તો હુ શુ કરૂ? શુ એનુ વિભાજન ભાગ પાડી શકાય એના માટે શુ કરવુ

  • @Mukesh.Pariya
    @Mukesh.Pariya4 жыл бұрын

    Agtyani mahiti epad free of cost😄

  • @manojkalvani3740
    @manojkalvani37402 жыл бұрын

    પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રાજકોટ સીપા ગામમાં બે એક અને નવ ગુંઠાની જગ્યા હતી તેમાંથી 11 ગુંઠા જગ્યા વેચાણ રાખેલી છે પરંતુ તલાટીએ નવો ટુકડો પડતો હોય નોંધના મંજૂર કરેલ છે તો મને જાણવાનું છે કે ટુકડો કયા કયા વિસ્તારમાં લાગે છે ને કયા કયા ગામમાં નથી લાગતું

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    નવો ટુકડો પાડવાની મનાઈ છે Gujarat aakha ma lagu pade

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    Vishesh salah WhatsApp par 9726098675

  • @rockers7688
    @rockers76882 жыл бұрын

    6 ગુંઠા નો ટુકડો અમારો છે અને બાજુ ના સર્વે નંબર વાળા એ એ ટુકડા ને પોતાના ખેતર માં ભેળવી દીધેલો છે અને તેના પર બેંક નો બોજો પણ છે તો land grabbing થઈ શકે?

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    ટાઇટલ તમારું હોય ૭/૧૨ તમારો હોય અને કબ્જો એને કરી લીધો હોય તો કરાય ફાઇનલ નિર્ણય કમિટી તપાસ કર્યા બાદ લે

  • @rockers7688

    @rockers7688

    2 жыл бұрын

    @@NyayPujak thanks sir

  • @TheMskanungo
    @TheMskanungo2 жыл бұрын

    ખેતીની જમીન નગરપાલિકાની હદથી ૨ કિમી વિસ્તારમાં હોય તો એના નાના ટુકડા થઈ શકે ?! ૪૦ ગુંઠાથી ઓછા

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    Tukda manjuri mate prant ne arji karvi.

  • @manojsejpal8281
    @manojsejpal8281 Жыл бұрын

    ટુકડો જમીન માં વારસાઈ હક કેવી રીતે દાખલ થાય

  • @firojkhanbehlim1527
    @firojkhanbehlim15273 жыл бұрын

    सर कोन टेक नम्बर आ पो,,mobile nambar

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    9726098675 વોટ્સસપ કરવું

  • @sameerghanchi9918
    @sameerghanchi99183 жыл бұрын

    સર અમારી જમીન ૭/૧૨ માં માપ 1.37 એકડ હતી.પન અમુક વષૅ ના પાણી પત્રક માં જમીન નું માપ 2 .19 એકડ આવે છે.એનુ શું કારણ

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    સર્વે નમ્બર, ગામ, તાલુકો, જિલલ્લો 9726098675 પર મુકજો

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    વર્ષવાઇઝ વાવેતર હોય એ પ્રમાણે તલાટી લખે. એટ્લે ઓછું વધુ હોય તો જુના અને નવા નમ્બરના 7/12 ચકાસવા. વોટ્સઅપ કરજો, એટલે ટાઇટલ ચકાસી પછી રિપ્લે આપીશ. મારા વિડીયો સ શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો, કરાવજો

  • @gautamgautam3570
    @gautamgautam35702 жыл бұрын

    કોઈ વ્યક્તિ ના ભાગે 2 વીઘા જમીન આવતી હોય અનેતે વહેંચવા માંગતા નથી તે વ્યક્તિ એશું કરવું , જમીન 10 વીઘા છે અને ભાઈ 5 છે

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    બાકીના નો હિસ્સો વહેચણી થી જુદી કરવી

  • @manojkalvani3740
    @manojkalvani37402 жыл бұрын

    ગુજરાત રાજ્યના કયા કયા ગામમાં ટુકડો તારો લાગે છે તે જાણવા માટે શું કરવું કઈ વેબસાઈટ પર જવું ક્યાંથી જાણ મળશે તે બાબતે માહિતી આપશો

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    Gujarat aakha ma lagu pade

  • @jigneshpatel4105
    @jigneshpatel4105 Жыл бұрын

    આનંદીબેન પટેલે karel tukada bhang na sudhara vishe જણાવશો

  • @satishvasava1975
    @satishvasava19752 жыл бұрын

    Vasava 43

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    Thank you

  • @devashibhaikeshvala1280
    @devashibhaikeshvala12803 жыл бұрын

    ખુબ સરસ સર આપના ફોન નંબર આપશો

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    9726098675 ઉપર વોટ્સઅપ કરવું

  • @sureshgohil1988
    @sureshgohil19882 жыл бұрын

    દંડ કેટલો આવે છે એક એકરે?

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    જંત્રી નાં ૧૦%

  • @balvantbhoi6058
    @balvantbhoi60583 жыл бұрын

    ગધા કલમ શું છે

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    ગણોત ધારો. ટૂંકું નામ ગ.ધા.

  • @sameerghanchi9918
    @sameerghanchi99182 жыл бұрын

    5.10 એકર જમીન હોય તો 6 ભાઈ બહેન હોય તો વહેંચણી કરવાથી ટુકડા ધરો નો ઉલ્લલગન થાય .

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    જી સયુંકત ખાતે રહે જુદા જુદા ટુકડા ન પડે

  • @sameerghanchi9918

    @sameerghanchi9918

    2 жыл бұрын

    સર ટુકડો ક્યારે થાય કેટલી જમીન હોય તો ટુકડો થાય .

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    @@sameerghanchi9918 2 એકર થી ઓછી જમીન નું વેચાણ એ ટુકડો થયો કહેવાય

  • @sameerghanchi9918

    @sameerghanchi9918

    2 жыл бұрын

    @@NyayPujakધન્યવાદ

  • @sameerghanchi9918

    @sameerghanchi9918

    2 жыл бұрын

    સર

  • @sprajgor4623
    @sprajgor4623 Жыл бұрын

    ઐસ❤

  • @bharatpatel-zi4lt
    @bharatpatel-zi4lt2 жыл бұрын

    સાહેબ આપનો કોન્ટેક્ નંબર આપો

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ, વોટસઅપ 9726098675

  • @bharatbhaiprajapati9902
    @bharatbhaiprajapati99022 жыл бұрын

    બીનખેડૂતે પચાસ વર્ષ પહેલાં જમીન ખરીદી હોય અને તેના નામે ચાલતી હોય અને તે જમીન ખરીદાય કે નહી

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    ખરીદી શકાય. વિગતવાર ચર્ચા વોટસઅપ 9726098675 પર

  • @hiteshtrivedi784
    @hiteshtrivedi784 Жыл бұрын

    Ganotiyo sale kare valid ganay permission lidhel nathi

  • @NyayPujak

    @NyayPujak

    Жыл бұрын

    સર્વે નંબર ગામ તાલુકો જીલ્લો મૂકશો તો ટાઈટલ ચકાસી જવાબ આપીશ whatsapp સંપર્ક કરજો

  • @vijaythakor871
    @vijaythakor871 Жыл бұрын

    બે ખેતરજોડે જોડે છે એકમાં ભાગલા નહીં પાડવાની શરતે એમ લખેલું છે એકત્રીકરણ થઈ શકે

  • @NyayPujak

    @NyayPujak

    Жыл бұрын

    સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ, વોટસઅપ સંપર્ક કરશો

  • @masarnarpat6921
    @masarnarpat69213 жыл бұрын

    ફોન પર માહિતિ મલસે

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    Malshe, channel subscribe kari 9726098675 pr whatsapp karvu પ્રશ્ન, ગામ, તાલુકો, જિલ્લો અને સર્વે નમ્બર અચૂકપણે લખવો. આભાર

  • @barkatpathan9991
    @barkatpathan99913 жыл бұрын

    સાહેબ મે. ૧૯૩ ગુઠા જમીન મા‌થી ૧૨.ગુઠા જમીન રજી્સ્ટર દસ્તાવેજ થી કાયદેસર વેચાણ રખેલ છે. જમીન વેચાણ આપનાર રે તકરારી કરેલી મામલતદારે ૭×૧૨ મારી નોધં મંજુર કરી મારૂ નામ દાખલ થયેલ છે પરતૂ વેચાણ આપનારે અપિલ કરેલ નાયબ કલેકટરે ટુકડા ધારા વિરોધં વેચાણ છે તે મુજબ નામજુર કરેલ છે જમીન નગર પાલિકા વિસસ્તાર મા આવે છે નોધં મંજુર કરવા માહેતી આપશો સાહેબ

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    નાયબ કલેકટર ના અપીલના ઓર્ડર ને કલેક્ટર માં લેન્ડ રેવેન્યુ કોડ ની કલમ 108/6 તળે ચેલેન્જ કરો. વિગતે 9726098675 પર વોટ્સએપ કરવું

  • @barkatpathan9991

    @barkatpathan9991

    3 жыл бұрын

    @@NyayPujak thank you sir

  • @subhashpatel5752

    @subhashpatel5752

    3 жыл бұрын

    @@NyayPujak ૩૫ ગુંઠામાંથી ર ગુંઠા ખરીદી શકાય? અને જો હા હોય તો એના માટે વેચાણ દસ્તાવેજ કે સહમાલિક નામ દાખલનો દસ્તાવેજ કરવો પડે?

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    @@subhashpatel5752 9726098675 પર વોટ્સએપ કરજો. વિગતે જવાબ આપી શકાય. સર્વે નમ્બર, ગામ, તાલુકો, જિલ્લો લખીને મુકજો.

  • @sureshthakor704
    @sureshthakor7042 жыл бұрын

    તમારો નબર અપોને

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    9726098675 અન્ય વિડિયો જુઓ, તેમાં છે જ

  • @speciouspower9466
    @speciouspower9466 Жыл бұрын

    અમારે 69 ગુંઠા ટુકડો બોલે છે તો તેમાંથી 21 ગૂંઠા વેચવી હોય તો વેચી શકાય?

  • @NyayPujak

    @NyayPujak

    Жыл бұрын

    ના, નવો ટુકડો પાડવા પર પ્રતિબંધ છે

  • @speciouspower9466

    @speciouspower9466

    Жыл бұрын

    @@NyayPujak તો એનુ બીજું કંઈ સોલ્યુશન છે? જેથી કરીને વેચી શકીએ...

  • @lbparmar2582
    @lbparmar25822 жыл бұрын

    સર 8 ગુઠાનો એક જુની શરતનો સર્વે નંબર છે તેને વેચાણ કરવા માટે કોની પરમીશન લેવી પડે,? ક,ઇ કલમ હેઠળ અરજી કરવી પડે? માર્ગદર્શન આપવા વિનંતી

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    કોઈ પરમિશન લેવાની જરૂર નથી, વધુ વિગત 9726098675 માત્ર whatsapy કરો

  • @patelsanjay9735
    @patelsanjay97353 жыл бұрын

    મો નંબર આપો

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    10 દિવસ પછી સંપર્ક કરજો. 9726098675

  • @chandreshbaraiya9355
    @chandreshbaraiya93552 жыл бұрын

    Very good knowledge share sir

  • @NyayPujak

    @NyayPujak

    2 жыл бұрын

    Welcome

  • @masarnarpat6921
    @masarnarpat69213 жыл бұрын

    Thanks

  • @NyayPujak

    @NyayPujak

    3 жыл бұрын

    Welcome

Келесі