ખારા ના ખોડિયાર માતાજીનું ચમત્કારી મંદિર ll જંત્રાખડી-ગામ ll કોડીનાર

ખારા ના ખોડિયાર માતાજીનું ચમત્કારી મંદિર
ગામ - જંતરાખડી
તાલુકો - કોડીનાર
જિલ્લો - ગીર સોમનાથ
ખારા ના ખોડિયાર માતાજીનું ચમત્કારી મંદિર ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા ની અંદર આવેલું ગામ જંતરાખડી માં આવેલું છે અહીંયા પર ખોડિયાર માતાજી છે એ ખારવા લોકોના કુળદેવી માં છે. અહીંયા નો બધો વિસ્તાર પહેલા દરિયા પટ્ટી હતો. અને અહીંયા પર લોકો ૩૦ થી ૪૦ વર્ષ પહેલા બોટો અને હોળીઓ દ્વારા દર્શન કરવા આવતા. સમય જતા 30 થી 40 વર્ષ પહેલા એ જગ્યા ઉપર અહીંથી 3 કેમ દૂર ડેમ બનાવવામાં આવ્યો અને ત્યારબાદ દરિયાનું પાણી આ બાજુ આવવાનું બંધ થયું . હાલ યહાં પર બધા જ લોકો વાહનો દ્વારા દર્શન કરવા આવી શકે છે અહીંયા પર ખોડિયાર માતાજીનું ખૂબ જ ચમત્કારિક મંદિર છે અને અહીંયા પર ખોડિયાર માતાજી એ વાંજીયા મેણા દૂર કરી અને પાણા બંધાવેલા છે.
#khodiyarma #jaykhodiyar #history #kodinar #girsomnath #veraval #jantrakhdi #2024 #gujarativideo #gujarat #gujarati#vlog #temple #templevlog #khodal #travel #minivlog #girsomnath #gir #somnath #ખોડીયાર #ગુજરાતી #ગુજરાત #ધાર્મિક

Пікірлер: 8

  • @user-io8ek1xf8x
    @user-io8ek1xf8x22 күн бұрын

    જય શ્રી ખડેસ્વરી બાપુ❤

  • @user-io8ek1xf8x
    @user-io8ek1xf8x22 күн бұрын

    જય શ્રી ખોડિયાર❤

  • @user-io8ek1xf8x
    @user-io8ek1xf8x22 күн бұрын

    સીતારામ શુભ❤

  • @user-lc1ev9bl4i
    @user-lc1ev9bl4i8 күн бұрын

    જય માં ખોડીયાર 🙏🌹🙏🌹

  • @sagaredit
    @sagaredit22 күн бұрын

    ❤❤

  • @sagaredit
    @sagaredit22 күн бұрын

    🎉🎉

  • @user-kw7xi8ok4i

    @user-kw7xi8ok4i

    15 күн бұрын

    😅

  • @sanjuchudasama1850
    @sanjuchudasama185022 күн бұрын

    જય શ્રી ખડિયાર માં 🙏🙏🙏

Келесі