ખાલીપો - લાગણીનું નવું સરનામું A GUJARATI FILM 2023 II 15th August 2023 Film

Ойын-сауық

#khalipo#15thaugust2023 #indianarmy2023 #gujaratifilm2023
Title- Film- Khalipo (ખાલિપો) લાગણીનું નવું સરનામુ
Producer: Umesh Dudhrejiya
Story & Direction by: Shaktisinh Yadav
Film By: One click Studio
Casting:
Anushka Pandya
Vrutant Goradiya
Milan Rabari
Jagat Bhatt
Dipti Gohel
Mahimna Pandya
Dinesh Gohel
Rana Khatana
Milan Kuvadiya
Lalo Khatana
DOP: Nilesh Dudhrejiya
Camera Assistant: Laldas Gondaliya Ravi dudhrejiya
Editor: Vidhyut Rathod
Background score & Dubbing : Krunal Vaishnav - House of Music
Voice Over: Wasim Akram
Poster - Aman Agola - Gaurang Rayani
Special Thanks-Khatan family Piparla (Bhatiya vala)
@one_click_studio
@shaktisinh_writer_
@umesh_dudhrejiya99
@nilesh_dudharejiya
@_.v1112
@iamakram555
@childactress_anushka_official
@vrutantgoradia
@milanaapa7766
@jagatbhatt5
@krish_dipti_niku
@riddhivyaspandya
@house_of_musik
@vaishnav_krunal
@milan_kuvaddiya
@lalo.rabari.8114
Leb: Gujju Googly

Пікірлер: 223

  • @dhanjipatel5100
    @dhanjipatel5100 Жыл бұрын

    ખલીપૌ ફિલ્મ જોઈ ને મારું સૌરાષ્ટ્ર યાદ આવી ગયું ભાઈ હું એ સૌરાષ્ટ્ર ની ધીંગી ધરા જ્યાં હાવજહા હેજળ પીવે એ સૌરાષ્ટ્ર ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્યાનો ગાયેલું ગીત યાદ આવે છે, 🙏👍 ભલે દુનિયામાં ક્યાંય જાવ પણ સૌરાષ્ટ્રમાં જે મજા છે એ કાય જોવા મળે નહીં એ મેહમાન ગતિ એટલે કાનુડાને કીધું હતું તું એકદિવસીય થાય મારો મહેમાન તૌ તરુ સ્વર્ગ ભુલાવી દવ શામળા સૌરાષ્ટ્ર ની રસધાર ધારા ની વાત નૌ દુનિયામાં ક્યાંય પણ જૌટો નહીં મળે તમને એટલે એક વાર મુલાકાત સૌરાષ્ટ્ર ની કરાવી જોઈએ,🙏🙏🏠

  • @shrishyogfarm8058

    @shrishyogfarm8058

    7 ай бұрын

    હા ભાઈ હાશી વાત છે સોરઠ તો સોરઠ કહેવાય ❤

  • @sitaramkilji5353

    @sitaramkilji5353

    2 ай бұрын

    11111111111111❤

  • @mayuramreliya2751

    @mayuramreliya2751

    2 ай бұрын

    સોરઠ ના શુરવીર ની જય હો..🙏 જય .. હીન્દ ..🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @kanjivaliya4799
    @kanjivaliya47999 ай бұрын

    જોરદાર ફિલ્મ છે આજની આ પેઢી ને પ્રેમ અને લાગણીઓ ની શીખપણ આપેછે આ ફિલ્મ ખૂબ ખૂબ અભિનંદન આ ફિલ્મ માટે અને ખૂબ ખૂબ આભાર પણ આ ફિલ્મ આપવા બદલ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર........

  • @prafulpatel6384
    @prafulpatel6384 Жыл бұрын

    પૂનમ નું કેરેક્ટર બહુજ સુંદર મને ગર્વ છે તેના અભિનય ને 100 સલામ

  • @gujjugoogly5688

    @gujjugoogly5688

    Жыл бұрын

    Thanks

  • @mytv8173
    @mytv8173 Жыл бұрын

    મને આ વાર્તા માં બાપ દીકરી ના સંવાદ ખુબ ગમ્યા ને પુની મતલબ મારી પૂનમ દીકરી નો અભિનય ખૂબ ગમ્યો રહી બીજી બધી વાતો તો આખી ફિલમ હદય સ્પર્શી ને ખુબ સરળ ને ખુબ સરસ બસ આવાજ પ્રયત્નો કરતા રહો ને આવી હદય સ્પર્શી રજુવાત કરતાં રહો જય શ્રી કૃષ્ણ

  • @bhavanakatariya6860

    @bhavanakatariya6860

    Жыл бұрын

    Punima mane mari chhabi dekhay rahi se

  • @jayrajsinhchavda6031
    @jayrajsinhchavda6031 Жыл бұрын

    આવી ફિલ્મો બનાવી જોઈએ. પરિવારનો પ્રેમ, દેશ પ્રેમ, ગામડાની સંસ્કૃતિ અને સંવાદો પણ બધાને ગમે તેવા...ખરેખર, આ વાર્તા અને વાર્તાના ડાયલોગ લખનારને ખૂબ ખૂબ ધન્યવાદ. One click studio ને ખૂબ ખૂબ અભિનંદન. તમામ પાત્રોની એક્ટિંગ મજા આવે તેવી. ક્યારેક રડાવી જાય છે! Congratulation 💐

  • @montuchauhan2032
    @montuchauhan2032 Жыл бұрын

    શક્તિ ભાઈ ની કોઈ પણ ફિલ્મ હોય કે વાર્તા હોય .આવે જોવાની મજાજ... . ખુબ સરસ.

  • @jigneshraj8190
    @jigneshraj8190 Жыл бұрын

    વાહ શક્તિભાઈ એક બાજુ દેશ પ્રેમ અને એક બાજુ પિતા અને પુત્રી નો પ્રેમ આપે આબે હુબ વતા ને અને ખરેખર ખાલીપા ની વાર્તા ને નાય આપો છે ખુબ ખુબ અભિનંદન આપને અને આપની સમગ્ર ટીમ ખરેખર અભિનંદન ને પાત્ર છે હો ભાઈ.....

  • @manubhaisarpanch1173
    @manubhaisarpanch1173 Жыл бұрын

    પિતા ની નિડર પુત્રી નો અનહદ પ્રેમ❤️

  • @pradipchavda9437
    @pradipchavda9437 Жыл бұрын

    વાહ શક્તિસિંહ યાદવ તમારી રચના, વાર્તા ખુબજ હર્દય સ્પર્શી અને આબે હુબ પિતા અને પુત્રી નો પ્રેમ જીવન ઉપર વાસ્તવિક પ્રતિબિંબ પાડે આપને અને આપ ની ટિમને ખૂબ ...ખૂબ અભિનંદન હો

  • @jaydeepff949
    @jaydeepff9499 ай бұрын

    આ ફિલ્મ બનાવનાર આખી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન મારા

  • @KamleshSolanki-ui5mi
    @KamleshSolanki-ui5mi Жыл бұрын

    ગમે એવા શબ્દો ની ઉપમા આપીએ તોયે આ લાગણીઓ ને અનુરૂપ શબ્દો ઓછા જ પડે. 🇮🇳 રઘુવીર ની પુણી 🇮🇳

  • @bhagirathasinhparmar7267

    @bhagirathasinhparmar7267

    Жыл бұрын

    Full mast shaktisinh

  • @kokilavyas1519
    @kokilavyas1519 Жыл бұрын

    Khub Sara's emotional film. Army Jawan ni life and family life nu khub saras picturisation. Puni ni acting khub saras Che. Jay hind

  • @prvingoyal6585
    @prvingoyal658511 ай бұрын

    રોવડાઈ દીધા અને આવી દીકરી અને આવા દેશ ના જવાન ને સલામ છે

  • @SivMahakal
    @SivMahakal Жыл бұрын

    જોરદાર પુની મેલડી માઁ તારું રક્ષા કરે

  • @montuchauhan2032
    @montuchauhan2032 Жыл бұрын

    નિ શબ્દ ... એક નાનકડી જિંદગી મા આવી ધટનાઓ બની હોય છે તે જિદગીભર યાદ રહી જાય છે

  • @solankiankit2150
    @solankiankit2150 Жыл бұрын

    ખરેખર આ વાર્તા જોઈને મને મારું ગામ, મારું ઘર યાદ આવી ગયું....આખી ટીમ ને મારા લાખ લાખ વંદન.... જય શ્રી રામ... જય હિન્દ...🙏🙏🙏

  • @gujjugoogly5688

    @gujjugoogly5688

    Жыл бұрын

    Jai siyaram jai hind

  • @tulsidasmewada5318

    @tulsidasmewada5318

    Жыл бұрын

    સરસ, સુંદર, ઊચ્ચ સંસ્કારી , પ્રેરણા દાયક ,

  • @dadmaketan247
    @dadmaketan247 Жыл бұрын

    ખુબ સરસ શકિતસિંહ યાદવ, આપના શબ્દો હંમેશા હદય સ્પર્શી હોય છે

  • @dhruvfilter398
    @dhruvfilter3989 ай бұрын

    દુઃખ માં હિંમત થી સમજણ પૂર્વક કેમ જીવવું એ આ મસ્ત ઇન્ડિયન આર્મી ના પરિવાર થી સમજી શકાય છે

  • @rameshvachhani965
    @rameshvachhani965 Жыл бұрын

    નાની ઉંમરે પણ અદ્ભુત અભિનય...👍👍👍

  • @tejpalsinhgohil3123
    @tejpalsinhgohil3123 Жыл бұрын

    ખૂબ જ ઉત્તમ... પરિવારનો દરેક સભ્ય આપણા માટે ખાસ j hoy છે. આ મુવી જોઈને મને મારા અંગત જન યાદ આવી ગયા . રડાઈ ગયું...😥😔😥 ખૂબ ખૂબ ખૂબ જ લાગણીશીલ મુવી...ખૂબ ખૂબ વધાઈ આખીય ટીમને👍

  • @gujjugoogly5688

    @gujjugoogly5688

    Жыл бұрын

    Thank you so much Tejpalsinh

  • @kishantrivedi5111
    @kishantrivedi5111 Жыл бұрын

    ખૂબ ખૂબ સરસ સ્ટોરી બનાવી છે ખૂબ સરસ શક્તિભાઈ

  • @JagdishPatel-ke4gu
    @JagdishPatel-ke4gu9 ай бұрын

    Very Very good

  • @sunilzalaofficial-mahuva3962
    @sunilzalaofficial-mahuva3962 Жыл бұрын

    ખૂબ ખૂબ સુંદર આવી ને આવી ફિલ્મ બનાવતા રહો અને સફળતા નાં શિખરો સર કર રહો તેવી શુભકામનાઓ

  • @AnilGundeeya-db1jh
    @AnilGundeeya-db1jh10 ай бұрын

    દુનિયા થી વધારે પરિવાર પ્રેમ નશીબ મળે છે જય

  • @ritarathod3701
    @ritarathod3701 Жыл бұрын

    ખુબજ સરસ,આખો ભીની થતાં રોકી ન શકાયું, પુરી ટીમ ને વંદન.આવા તળપદી મીઠાં લહેકામાં ઉત્તમ અભિનય ✨ આર્મી મા ગુજરાતીઓનુ ઓછા અને અધૂરા યોગદાન પણ વાર્તા માં જણાઇ રહ્યું છે.ફકત એક ચૂક તરફ એક દર્શક તરીકે ધ્યાન દોરી રહી છું,એક ફાઇલ પિક્ચર દશ્ય મા મોબાઈલ જોવા મળે છે 🙏

  • @pareshdangadhviofficial7302
    @pareshdangadhviofficial7302 Жыл бұрын

    Khub Sars

  • @pritidave4062
    @pritidave4062 Жыл бұрын

    Khub Saras

  • @sureshpatel8095
    @sureshpatel8095 Жыл бұрын

    Kadiye na bharay avo khalipo 🇮🇳🇮🇳🇮🇳😭😭😭

  • @THE_VIRENDRASINH
    @THE_VIRENDRASINH Жыл бұрын

    ખુબ જ સરસ ગુરુજી 💝 આમ જ પ્રગતિ કરતા રહો તેવી માં ભવાની ને પ્રાર્થના🙏 #શક્તિસિંહ_યાદવ

  • @aarti_bhavsar5_yoga
    @aarti_bhavsar5_yoga Жыл бұрын

    khub j saras acting , dailog team works🫡

  • @jayashripandya6113
    @jayashripandya6113 Жыл бұрын

    Khubj saras story banavi che

  • @chetnasavaliya2020
    @chetnasavaliya2020 Жыл бұрын

    Wah... મારા દેશ ના सौनिक બહુ દુઃખ થયું Jay hind jay bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @PareshBhattCorporateTrainer
    @PareshBhattCorporateTrainer5 ай бұрын

    વાહ.. અદભુત ફિલ્મ બનાવ્યું છે.. કાઠિયાવાડના સંસ્કારો બતાવી ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કર્યું છે.. ઝીણી ઝીણી બાબતોને ધ્યાને લીધી છે

  • @pratibhabadiani3816
    @pratibhabadiani38169 ай бұрын

    No words for it. Just to say a brilliant heart touching film. Gujarati cinema at its excellence❤

  • @vinodbaraiya5548
    @vinodbaraiya5548 Жыл бұрын

    Wah nice story

  • @pranavvyas3445
    @pranavvyas3445 Жыл бұрын

    Wah અમારી ptc College,સોનગઢ

  • @chabhadiyadinesh7367
    @chabhadiyadinesh7367 Жыл бұрын

    Radhuvir ni puni........khub saras....

  • @RAJPUTANA_99
    @RAJPUTANA_99 Жыл бұрын

    ખુબ જ સરસ💝 અમારા પ્રિય ગુરુજી શક્તિસિંહ યાદવ ને ખુબ ખુબ શુભેચ્છાઓ 🙏

  • @kirtipathak345
    @kirtipathak345 Жыл бұрын

    😊 🇮🇳 જય શ્રી કૃષ્ણ 💐👌👌👌🌳🌳🌳🌳🌳🐿️🐦🐿️🐦🐿️🐦🐿️🐦🐿️🐦🐿️🐦🐿️🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦. આ મુવી ના વખાણ કરવા માટે કોઈ જ શબ્દ નથી. જય જવાન 🇮🇳🇮🇳 જય ભારત 🇮🇳🇮🇳

  • @komalsarthika
    @komalsarthika Жыл бұрын

    વા સરસ ફિલ્મ સે બોવ બધા સમય પસી આવી કૈંક ફિલમ જોવા મળી tx bhai♥️

  • @vikramsinhnakum
    @vikramsinhnakum Жыл бұрын

    જોરદાર

  • @aniruddhsinhghelada3425
    @aniruddhsinhghelada3425 Жыл бұрын

    Are wah bhai wah !!!!!!! Love story to ghani joi, pan saro sandesho apati aa film heart ne touch kari gai. Puni to puni chhe ...angutho to no j mare...Wah shakti bhai wah...Aava film lavta raho. @producer ne salute ... Full moj aavi...👍

  • @parmarranjeetsinh
    @parmarranjeetsinh Жыл бұрын

    Khub saras short film dvara prastut karva ma aaveli aa film nu me vacheli ghatna joi ne khoobaj aanand malyo che dhanyavad shakti bhai ane tamari team ne one click dvara jabar dast raju karva ma aaveli aa story joine khubad anand malyo

  • @sagaritaliya7577
    @sagaritaliya7577 Жыл бұрын

    Sagaritaliya ok Jay Swaminarayan 🙏👌😊

  • @MrDillbud
    @MrDillbud Жыл бұрын

    Bharat Mataa ni Jai ...Jai Jawan , Jai Kisan ... Jai HIND...HINDUSTHAN !!! hur paatre BHAVUK KARI DIDHA darshako ne ! RAM RAM ...AMAR JAWAN AAPNO GARVILO Sanatan Dharma !!! HANUMAN DADA NI JAI .....KOTI KOTI NAMAN 🕉⚛🚩💓

  • @truptigoswami4585
    @truptigoswami4585 Жыл бұрын

    Jordar story

  • @chetandave2431
    @chetandave2431 Жыл бұрын

    ખૂબ સરસ મજાની વાત છે. પુની નું પાત્ર ખૂબ સરસ છે.

  • @jayshreepatel6297
    @jayshreepatel629710 ай бұрын

    Bahu j mast 6e

  • @vidhyarathod1340
    @vidhyarathod1340 Жыл бұрын

    Jay javan Jay khisan 🙏 bhagvan mara javan bhai & kisan baap ne sahi halamat rakhe 🙏🙏🙏

  • @dhanjipatel5100
    @dhanjipatel5100 Жыл бұрын

    ખુબ ખુબ અભિનંદન આપવા ફિલ્મ બનાવવા બદલ આભાર જય હીંદ જય જવાન 🙏

  • @deeptichalishazar1253
    @deeptichalishazar1253 Жыл бұрын

    Name of girl who plays Poonam's role,superb acting keep it up

  • @sahdevsinhdodiya8434
    @sahdevsinhdodiya8434 Жыл бұрын

    શક્તિસિંહ યાદવ ને ખુબ ખુબ શુભેશા 💐🤟💝

  • @tulsijambucha8882
    @tulsijambucha8882 Жыл бұрын

    ખૂબ જ સરસ પાત્રો દ્વારા સરસ અભિવ્યક્તિ... અતિ સુંદર

  • @gkrathod5807
    @gkrathod5807 Жыл бұрын

    નિ:શબ્દ 🙏

  • @AnkitGamit67
    @AnkitGamit67 Жыл бұрын

    Very Nice

  • @rasikvaghela143
    @rasikvaghela143 Жыл бұрын

    Jordar 👍👍🇮🇳🇮🇳 shahidone Salam.

  • @rashmicabsofficialchannel5145
    @rashmicabsofficialchannel5145 Жыл бұрын

    VERY GOOD WORK ALL OF YOU ===========SPL UMESH BHAI

  • @viramdevsinhchauhan3724
    @viramdevsinhchauhan3724 Жыл бұрын

    Jay hind

  • @rameshthakkar9076
    @rameshthakkar9076 Жыл бұрын

    આ ફીલમ નોઅત સારો આપવો હતો જેમકે તે ને મોટો અફસર બતાવી ને તેનુ માન સનમાન કરી ને તો સારુ લાગત

  • @dear77777
    @dear77777 Жыл бұрын

    Very miss u my papa😭

  • @dipti8035
    @dipti8035 Жыл бұрын

    Congratulations Bhai

  • @bhalchandravasudevan5673
    @bhalchandravasudevan5673 Жыл бұрын

    Bahu j saras film banavi che 👍👍👍bahu j saras heart touching movie.. Puni aa to bahuj saras role bhajvyo che..puni all the best for your future very very good direction. 🇮🇳

  • @bharatmakwana4360
    @bharatmakwana436021 күн бұрын

    જોઈને કાળજુ કંપી ગયું. ધન્ય ધરા જેમા આવા સુરવીર પાક યા છે.

  • @latakhimani7001
    @latakhimani7001 Жыл бұрын

    Hraday halavi nakhe evu katu satya. Shahidi ne salam. Naman.

  • @sanjayjotanaofficial8967
    @sanjayjotanaofficial8967 Жыл бұрын

    જેટલુ લખવિ અેટલુ આેછુ 🙏 જય હિંદ 🇮🇳

  • @rasikvaghela143
    @rasikvaghela143 Жыл бұрын

    Jai hind

  • @hareshzinzuvadiya3277
    @hareshzinzuvadiya32779 ай бұрын

    જય હિન્દ

  • @chetanarana8486
    @chetanarana8486 Жыл бұрын

    Dialogue bahu J Maja avi. Gamthi bhasha ma. Family love bahu J mast...army family ne salute...movie banavnar ne salute....writer ne salute...

  • @gujjugoogly5688

    @gujjugoogly5688

    Жыл бұрын

    Thanks

  • @Mr.hasu_12
    @Mr.hasu_12 Жыл бұрын

    Khub khub saras Jay hind 🇨🇮

  • @kalpeshvanol108
    @kalpeshvanol108 Жыл бұрын

    નં 1 મુવી બનાવી છે હો આગળ ખુસી ને પાછળ દુખ મસ્ત 1

  • @vijayparmar1647
    @vijayparmar1647 Жыл бұрын

    ખરેખર આવિ ધટના બનવાથી બોવ આઘાત લાગે છે મિસયુ ભાઈ આ ફિલ્મ જોઈ અમારી સાથે બનેલી ઘટના નજર સામે આવી ગઈ બહૂ દૂખ થયુ

  • @missjapu7832

    @missjapu7832

    Жыл бұрын

    😔

  • @kishormakwana5631
    @kishormakwana56313 ай бұрын

    જય જવાન જય હિન્દ

  • @charanmadhu5152
    @charanmadhu5152 Жыл бұрын

    Jai Hind 🇮🇳

  • @pareshdesai2057
    @pareshdesai2057 Жыл бұрын

    Khub saras 👍❤️

  • @bhavinanada7942
    @bhavinanada7942 Жыл бұрын

    ખુબજ સરસ

  • @amitdesani5274
    @amitdesani5274 Жыл бұрын

    Jordar bro

  • @anitasaripadiya6018
    @anitasaripadiya6018 Жыл бұрын

    Jai Jawan

  • @GoodluckMovie
    @GoodluckMovie Жыл бұрын

    Khub Saras, Congratulations Team 🎉

  • @ashishvaru7905
    @ashishvaru7905 Жыл бұрын

    Khubaj saras film chhe , heart touching film 👍😌

  • @pannakaji5670
    @pannakaji5670 Жыл бұрын

    Excellent movie Jai Hind selute 🌹🙏

  • @daxarathwa8261
    @daxarathwa8261 Жыл бұрын

    👆👍🥰

  • @sharadchudasama9947
    @sharadchudasama9947 Жыл бұрын

    🇮🇳🇮🇳 JAY HIND JAY BHARAT 🇮🇳🇮🇳

  • @kashmiradoshi8940
    @kashmiradoshi8940 Жыл бұрын

    Jay Hind

  • @aalmohit1164
    @aalmohit1164 Жыл бұрын

    Salute to all our brave soldiers and also his family... 🙏🔥 🇮🇳 Jay Hind 🇮🇳

  • @bhagirathasinhparmar7267

    @bhagirathasinhparmar7267

    Жыл бұрын

    Jordar shaktisinh❣

  • @bharatvaghela6822
    @bharatvaghela6822 Жыл бұрын

    વાહ...ભાઇ

  • @rameshbhaithakkar1187
    @rameshbhaithakkar118726 күн бұрын

    Khub j sundar parivarik film khub khub abhinandan

  • @karamshigamara2853
    @karamshigamara28532 ай бұрын

    ખુબ સરસ પ્રેરણાદાયી અને ઇમોશનલ મૂવી 🎉

  • @ahirhardipdangar4705
    @ahirhardipdangar4705 Жыл бұрын

    ખૂબ સરસ ભાઈ

  • @pandavhina4569
    @pandavhina45697 ай бұрын

    😢😢😢😢 ધન્ય છે આવા શહીદોને અને એમના પરિવારોને 😢😢😢🎉🎉🎉

  • @meenadhandhala7212
    @meenadhandhala7212 Жыл бұрын

    Supperb👌👌👌

  • @prafulmoradiya6859
    @prafulmoradiya685910 ай бұрын

    Jai Hind

  • @kapilsinhparmar8846
    @kapilsinhparmar8846 Жыл бұрын

    જોરદાર શક્તિસિંહ

  • @pankajbharvad6483
    @pankajbharvad64839 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤

  • @vikrambaraiya4671
    @vikrambaraiya46717 ай бұрын

    Khub khub abhinndan CH 🎉 really movie boj saru NY on khub j saru CH aakho mathi ashu roki na skay avu village life and society ne pn jevi CH avi j drsaveli CH Gujarati movie ma hu aa movie ne first manis 🎉🎉

  • @jigneshrathodofficial3059
    @jigneshrathodofficial3059 Жыл бұрын

    વાહ જોરદાર....બાપુ

  • @hemakshithakkar8517
    @hemakshithakkar8517 Жыл бұрын

    khubh saras👏🏼 🙏🇮🇳

  • @kirandance7868
    @kirandance7868 Жыл бұрын

    Miss you sar jai hind

  • @sonaldesaisonal713
    @sonaldesaisonal7133 ай бұрын

    Vah જય હિન્દ ❤

  • @kalpeshnathani6074
    @kalpeshnathani607410 ай бұрын

    वाह

  • @chauhanrajubhaichauhanraju7346
    @chauhanrajubhaichauhanraju73468 ай бұрын

    આ....ત્રણ....કલાક...નુ...પિક્ચર..બનવુ જોઈએ

Келесі