Kasumbi No Rang | Gujarati Jalso
Ойын-сауық
Kasumbi No Rang | Gujarati Jalso
Subscribe to Gujarati Jalso - bit.ly/GujaratiJalsoYT
Watch Gujarati Dayro Kasumbi No Rang" was performed by Bhikudan Gadhvi, Bihari Hemu Gadhvi and Abhaysinh Rathod only on @GujaratiJalso .
For: Latest Gujarati Dayro, Lok Varta and Bhajan on Gujarati Jalso click here -bit.ly/GJLatest
Follow us on:
Facebook: / guj.jalso
Twitter: / gujaratijalso
For more info check our website
www.gujaratijalso.com
#KasumbiNoRang #GujaratiJalso #dayro #bhikhudangadhvi
Пікірлер: 198
એતો વતનથી દૂર હોઈ તેને વતનની મહેક વધારે આવે. અને વતન ની યાદ પણ. મને ગર્વ છે. હું ગુજરાતી છુ.
@DipakPatelPHILOSOPHER
5 жыл бұрын
Only I proud to be Indian.
@rameshbhaiparmar8652
4 жыл бұрын
વતન માટે કશુંક કરી ચૂકજો
@hardikkhmbhaliya1957
4 жыл бұрын
100%
@kantilalpathak9623
3 жыл бұрын
Y y y
@ketanchatwani9916
3 жыл бұрын
@@kantilalpathak9623 Tru
જય જય ગરવી ગુજરાત ❤️ જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. - રાજ.. બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ; ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. - રાજ.. દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ; સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. - રાજ.. ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ; વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ - રાજ.. નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ; મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. - રાજ… પિડિતની આંસુડાધારે - હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ; શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. - રાજ ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ; બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. - રાજ… ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ; દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ! રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ - લાગ્યો કસુંબીનો રંગ !
@djindia11
4 жыл бұрын
ખૂબ સરસ
ગર્વથી કહો હું છું ગુજરાતી
કાઠિયાવાડ મા કોક દિ ભુલા પડી જાવ ભગવાન પછી થાવ મારા મહેમાન તમને સ્વઁગ ભુલાવુ શામળા.
@shaileshpatel9288
5 жыл бұрын
NYC
@hiteshhathi6941
4 жыл бұрын
Priyansh Samani આપના નિમંત્રણ મળતા જ સ્વર્ગ પણ મળી ગયું । તે કસુંબી ના ટેકાએ પૂર્ણ આજ નો દિવસ વીતશે
Wah Moj Awi Moj Dhanya Che.🙏👌👌👍🕉️
Waah...waa.... Kasumbal gujarat.... Wah meghani...
મોઢે બોલું 'માં' ને ત્યા તો મને સાચે જ બાળપણ સાંભળે, એ પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. - કવિ કાગ બાપુ ( દુલા ભાયા કાગ )
ધન્ય છે બાપ મારા મેઘાણી ને..
Gujrat ni moj ho
Majaa aavi gai wah . Gujarat na legendary. . Artists. All of you great. Proud to be a Gujarati. .
This brought tears. No words to express
Badhay kalakaro e jordar gayu pan Bihari hemu gadhavi 🙏 sabdo ni pakad Ane aalap awesome. Vah meghani vah tane lakh lakh vandan baap🙏
Aa geet babu shona jaanu chiku varao mate nathi jay jay garvi gujrat
Proud to be a Gujarati. Fabulous creation by Meghani.
@rahulanjara411
Жыл бұрын
L
@ayanpatel5185
9 ай бұрын
@@rahulanjara411😅😅i😅iiii😅😅😅😅😅😅😅😅😅
રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી ની કૃતિ!! 👏👏😍😍
वाह वाह अमे गुजराति लेरी लाला
@GujaratiJalso
5 жыл бұрын
Thank you 🙏
Waah proud to be a Gujarati! Jai jai garvi Gujarat. Bhat mata ni jay! 🙏
By writing this precious one Zaverchand meghani has tried to pay off the debt of mother over child. But he also would have said i can not pay off this priceless debt.
Super se upar👍👍👍👍👍
Kalakar pote j enjoy kare che❤ perform karta karta
जय जय गरवी गुजरत
No.words to appreciate only very good .good 🙏🙏🙏🌹🌹🌹
વાહ
Salute to Xaverchand Meghani giving a fabulous song O Raj mane lagyo Kasumbi Rang.Salute to Sing 1st of all by HEMU GADHAVi.
Bhai bhaaaaaaaaaaii8iiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
Mara vatan ni mati ni sodam 👏👏👏🙏
વાહ વાહ.... MEGHANI -રાષ્ટ્રીય શાયર....
@sagarrajguru86
5 жыл бұрын
Mer Bipin m
Meghani tu meghavi Wah jordaar Mana dhora re dhavan keri dhara e dhara e pidho kasumbi no rang
ગુજરાતનુ ગૌરવ
JaJu jivo sorthna sing jai Gujarat !
Des na badhaj sahido ne naman Jay Bharat Jay Gujarat
Khub sundor 🙏🌹
આહા હા...વાહ ભાઈ વાહ....👌👌
Great. Regret to late come across with this ' precious geet' by zaverchand meghani.fragrance of great prosperity of gujarat and gujarati literature.
Jay ho meghani
Evergreen song Lagyo Kasumbi no Rang.Best Best Superb Superb
Moj Awi Moj🙏👌👍🕉️
Meghani wah tanari kavya rachna lajawab..
વાહ મેઘાણી વાહ
Living legend bhikhudan bhai 🔥
Jay Jay garavi Gujarat
Jai jai Garvi Gujarat. Su vaat che Padmashree Bhikhudanbhai. Aap Gujarat nu gaurav chho.
@vijaybrahmbhatt4146
5 жыл бұрын
Nice
Jai mataji
Jay ho Gujarati jalaso 🙏🙏🙏
HO..RAAJ MUNE LLAGYO KASUMBINO RANG...PROUD TO BE A (THE)GUJARATI..
Ha bhikh bhai ha mane tamara par garv che
Ha , mane lagyo kasumbi norang 👌👌👌
Beautiful Gujarati Jalso.
Biharidan bhai was too good ✨
Jordar ho bhai mast 💐💐💐💐💐💐
Wah lagyo kasumbi no rang
Jay Jay Garvigujrat
Jordar ho SRS
Jay Jay Garvi gujrat
Wah wah bhikhu dada.
Wonderfull voice and the song
Salute to these singers for Lagyo kadumbi no Rang
vah....bihari vah... abhesih ☆☆☆☆☆
No words to praise this song of Meghani
મનેગૌરવછ છે હું ગુજરાતી છું મને ગૌરવ છે મારા ગુજરાતી લોકસાહિતય નુ
રંગ છે ગુજરાતી જલસા ને જયહો
❤❤❤
GDHAVI IS NO MATCH. HE HAS SPOLED THE GAME
Reallyreally jalso
Wah kya bat hai. Bhuka bapu
જય જય ગરવી ગુજરાત .........
One of the best rang
I love my Gujarat
All.our singers are good Team work is good Enjoying 🙏🙏🙏🌹🌹
ha maru gujarat
JAY JAY GARVI GUJRAT
Superb sir
@GujaratiJalso
5 жыл бұрын
Thanks for showing your interest. 🙏 For upcoming gujarati jalso details mail us your contact details: Gujaratijalso@gmail.com and for more FUN and updates click bit.ly/GujaratiJalso2018
its in raag Bhairavi. anyways, gana khub saras!
ha Maru kathiyavad
Aa darek gujrati nu pavitra jiwan chhe
My most favorite
Beautifully done
Shupar jugalbandhi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
Saras
અહા !!! 👌
Excellent salute to all singers
Gujrat ni matti ni moj ane het alag j chhe.
Goose bumps
Jay Jay garavi gujarat
વાહ અદભુત
jordar yar....
@GujaratiJalso
5 жыл бұрын
Thanks for showing your interest. 🙏 For upcoming gujarati jalso details mail us your contact details: Gujaratijalso@gmail.com and for more FUN and updates click bit.ly/GujaratiJalso2018
Jordar
Ha..Sairam Dave Ha...
I m speechless
Are bhai vah
Old is gold 👌👌👌👌👌👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👌👌👌vah moj
Jay Saurashtra.
I am proud of you
જય જય ગરવી ગુજરાત
Anmol Varaso chhe Gujrati sahitya no
haaaa moj haaaaaaa
wha kasubino rang
@GujaratiJalso
5 жыл бұрын
Thanks for showing your interest. 🙏 For upcoming gujarati jalso details mail us your contact details: Gujaratijalso@gmail.com and for more FUN and updates click bit.ly/GujaratiJalso2018
Jay mataji
👌👌👌
જુગ જુગ જીવો મારા વ્હાલા જુગ જુગ જીવો