કરજો કરજો નૈયા પાર । Karjo Karjo Naiya Par | Pushtimargiya Kirtan & Lyrics। શ્રીનાથજી ધોળપદ કીર્તન
Музыка
#ShreenathjiSankirtan #BimalShah #PushtimargiyaKirtan #vrindavan #shreenathjinizankhi #satsang #kirtan
આજ કીર્તન નો લિરિક વિડિયો જોવા માટે અહી લિન્ક પર ક્લિક કરો
• કરજો કરજો નૈયા પાર । K...
નમસ્કાર ,
સૌરાષ્ટ્ર ગુજરાત ના સુપ્રસિદ્ધ સ્વરકારો દ્વારા ગવાયેલા ભક્તિ સંગીત , શ્રીનાથજી સંકીર્તન ના ઓડીયો આપ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ .રોજ મંગલ પ્રભાતે સાંભળવા ગમે તેવા કિર્તનો આપને જરૂર સાંભળવા ગમશે.
© નિર્માતા : હરેશ મહેશભાઈ પારેખ
Information
કરજો કરજો નૈયા પાર । Karjo Karjo Naiya Par | Pushtimargiya Kirtan । શ્રીનાથજી ધોળપદ કીર્તન
♪ Song : Karjo Karjo Naiya Par
♪ Producer: Haresh Maheshbhai Parekh
♪ Lyrics: Traditional
♪ Music: Shailesh-Utpal
♪ Singer: Choral Vrund
♪ Digital Partner : Aditya Multimedia & Entertainment-Rajkot®
♪ Editing-Compilation: Utpal Jivrajani
© All Copyrights Reserved to Aditya Multimedia & Entertainment-Rajkot
---------------------------------------------------------------------------------
👇🎧🎧🎧 કરજો કરજો નૈયા પાર 🎧🎧🎧👇
---------------------------------------------------------------------------------
કરજો કરજો નૈયા પાર, કનૈયા તારો છે આધાર
નાગર નંદજી ના લાલ, કનૈયા તારો છે આધાર
મારી ડગમગ ડોલે નૈયા, એને પાર કરો ને કનૈયા
પડીયા પડીયા છિદ્રો પાંચ , કનૈયા તારો છે આધાર
એકજ છિદ્રે નૈયા ડૂબે , પડતી જળમાં જઈને ઊંડે
તું છે આશા નો ઇક તાર , કનૈયા તારો છે આધાર
શ્રીનાથજી સુકાન હાથમાં ધરજો ,મારી નૈયા નિર્મળ કરજો
તમે છો ભવજળ તારણહાર, કનૈયા તારો છે આધાર
મનની મૂંઝવણ કોને કહીએ, હરદમ નામ તમારું લઈએ
નામે ઊતરીએ ભવપાર, કનૈયા તારો છે આધાર
ભક્તો ભજતાં તુજને કહે છે, વૈષ્ણવ તારા ભરોસે રહે છે
આવો આવો મારી વહાર, કનૈયા તારો છે આધાર
---------------------------------------------------------------------------------
👇🎧🎧🎧 Also Listen on 🎧🎧🎧👇
---------------------------------------------------------------------------------
🎶 Gaana : gaana.com/artist/bimal-shah
🎶 JioSaavn ( With Hello Tune ) : www.jiosaavn.com/artist/bimal...
🎶Apple Music : / bimal-shah
🎶 Spotify : open.spotify.com/artist/5AowB...
🎶 Wynk ( With Hello Tune ) : wynk.in/music/artist/bimal-sh...
🎶 KZread Music : / bimal shah - topic
🎶 Amazon Music : music.amazon.in/artists/B001T...
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
To set This song as your callertune
📱 Airtel users dial -
📱 Vodafone & Idea users dial -
📱 BSNL (N/W/S/E) users sms BT
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
💗 Like us on Facebook: / amerecords
💙 Follow us on Twitter: / dr_utpal
💜 Follow us on Instagram: / utpaljivraj. .
💚 Follow us on Blogger : utpaljivrajani.blogspot.com
Пікірлер: 67
આજ કીર્તન નો લિરિક વિડિયો જોવા માટે અહી લિન્ક પર ક્લિક કરો kzread.info/dash/bejne/qKh4u9lrqpjNpMY.html
@jyoti-patadia429
2 ай бұрын
Yes
Jay shre Krishna Radhe Radhe 👏
Jay shree radhe Krishna ji
જય શ્રીકૃષ્ણ ખૂબસરસ
Jai shree Krishna
Radhe Radhe 🙏🌹🌹🙏
जय श्री अन्य दाता श्रीनाथ जी बाबा
ખુબ જ સરસ
Krishna kaneya lalki Jay ho namasakar ❤🙏🙏🙏🙏🙏❤
જય શ્રી કૃષ્ણ શરણં મમઃશ્રી 💓👨👩👧👧💓🙏🌹🔥🙏🙏🌹
🙏🙏🙏🙏💐💐
Jay shreei krishna Rade Rade 🙏🙏🙏🙏🙏🌹
🙏🏽🌷🚩🪔🪴👣जय श्रीकृष्ण जी ,,जय गिरिराज धरण की जय,,जय गोवर्धन नाथ महाराज की जय,,👣🪴🪔🚩🌷🙏🏽
Jai Shri Krishna
@AmeSangeetSarita
3 ай бұрын
આજ કીર્તન નો લિરિક વિડિયો જોવા માટે અહી ક્લિક કરો kzread.info/dash/bejne/qKh4u9lrqpjNpMY.html
Very Very good bhajan
Jay.Shree Krishna ❤️🌹🙏🙏🌻❤️🙏🙏🙏
Jay Shree Krishna 🙏🙏🙏
Jai shree krisn
जय श्री कृष्ण
Jayshree Krishna nm🙏🌺💐💐🙏🌺🌺💐🙏🌺💐🙏🌺💐🙏🌺💐🙏💐
❤❤ ખુબ સરસ
જયશ્રી કૃષગ ભજન સરસ છે. લખીને મુકવા નમ્ર વિનંતી સહ
સરસ રાગ છે ભજન નો લખીને મોકલી આપો ભજન
@kanakbentrivedi3180
5 күн бұрын
Ok thanks for your time to
Jay shree kirshan 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🌹🌹👌👌👌👌👍👍👍
Jay shree Krishna
JAY SHREE KRISHNA,🌹🌹🌹🌹🌹
Jay shri krushna 🙏 Radhe Radhe 🙏🙏👌
Nice bhajan
Jai sree krishna 👏👏🙏🙏👌👌👌
Ati sunder Bhajan. Lyric sathe aapsho. 🙏
@kanakbentrivedi3180
5 күн бұрын
🎉🎉🎉🎉🎉❤🎉❤😂😂😂😂
🎉
લખાણ સાથે આપજો કરજો કરજો નૈયા પાર કનૈયા તારો છે આધાર
લખીને આપો તો બહુ સારું લાગે
જય શ્રી કૃષ્ણ 🌹💐🌺🏵️🎉
@kanakbentrivedi3180
5 күн бұрын
Ok thanks for your time to 🎉🎉🎉get to you and your time to
@kanakbentrivedi3180
5 күн бұрын
Ok thanks for your time to
@kanakbentrivedi3180
5 күн бұрын
Ok thanks for your time to get to you and your
CT
ATI sundar Bhajan laki nmokalo bhajan
ભાવવાહિ ભજન જય શ્રી કૃષ્ણા.
ભજનખુબજસરસછે❤
@ManjuManju-qw5ge
Жыл бұрын
😢
@kanakbentrivedi3180
3 ай бұрын
❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Jay Shri Krishna very much like
Lhkne mokljo mne aabhajan gameche khub sarsh
@AmeSangeetSarita
Жыл бұрын
સોંગ ના Description માં લખેલા જ છે
Jay shri krushna 🙏👌
લખીને મૂકો સરસ ભજન છે
CIRAG...VSGASIYA
🎉જયસઈરઈકઈષનભજનખુબ્જસરસછેઆભાર
🙏🌹 જય શ્રી કૃષ્ણ 🌹🙏 ખુબ જ સરસ અને કર્ણપ્રિય ગીત છે. આનું રીલીક્સ મૂકવા વિનંતી.
@anshjoshi7443
Жыл бұрын
જય શ્રી કૃષ્ણ ભજન
@pragnalangalia5850
Жыл бұрын
બહુ જ સરસ ભજન છે. બહુ જ ગમ્યું.... ત્રીજી લાઇન માં શબ્દ નથી સમજાતા તો પ્લીઝ લખી ને મોકલવા વિનંતી
બહુ. સરસ.ભજન. લખીને. મૂકવા વિનંતી
@jaybarai4058
Жыл бұрын
Jay shree krishna
@geetapatel6409
11 күн бұрын
Bahu saras bhajan
Jay shree radhe Krishna ji
Jay shree krishna
Jay Shri Krishna
Jay shree Krishna
Jai shree krishna 🙏🙏🌹🌹
Jay Shree Krishna
Jay shree krishna