કરોડો નંગ સમોસા બનાવનાર પરિવારને જાણો

અમદાવાદ જિલ્લાના Barejadi ગામના રેલવે સ્ટેશને શરૂ થયેલી સમોસા વેચવાની સફર અને 60 વર્ષે પણ અવિરત ચાલુ છે. ગુપ્તા પરિવાર દ્વારા રેલવે સ્ટેશને શરૂ કરેલા સમોસા મુસાફરો માં એટલા પસંદ પામ્યા કે લોકો 2 મિનિટના હોલ્ટ માં પણ પ્લેટફોર્મ પર જઈને સમોસા ખરીદતા હતા.
માત્ર 10 રૂપિયામાં 4 નંગ સમોસા તમને આખા ભારતમાં કદાચ ક્યાંય નહિ મળતાં હોય. એનો સ્વાદ એટલો જબરજસ્ત છે કે લોકો દૂર દૂર થી લેવા આવે.
આજે તેમના અમદાવાદમાં અનેક ડુપ્લીકેટ શરૂ ગઈ ગયા છે પણ અસ્સલ સ્વાદ માણવો હોય તો બારેજડી જાવ જેવું ખરું. ગુપ્તા પરિવારની ચોથી પેઢી આ ધંધામાં છે અને પરિવારે અત્યાર સુધીમાં કરોડો નંગ સમોસા બનાવીને વેચ્યા હશે અને લોકોની સ્વાદ ઇન્દ્રિય તૃપ્ત કરી છે.
ગુપ્તા સમોસા સેન્ટર
ફાટક પાસે, બારેજાડી ગામ,
વાયા વિવેકાનંદ નગર, હાથીજણ, અમદાવાદ
Mobile - 95745 05790 Mayank Gupta
maps.app.goo.gl/gwtrGiFhvqEG6...

Пікірлер: 42

  • @dhyankechamatkarmantrakishakti
    @dhyankechamatkarmantrakishakti2 жыл бұрын

    Nice

  • @vishnuprajapatishreenathji189
    @vishnuprajapatishreenathji189 Жыл бұрын

    Very good

  • @kamleshtrivedi1695
    @kamleshtrivedi1695 Жыл бұрын

    Bhai maja ave che ne. Ronakbhai no swabhav pan bahu mast che

  • @Sanaz.TravelVlog
    @Sanaz.TravelVlog2 жыл бұрын

    Big Like . Big support , I enjoyed . you are perfect my dear friend 😍😍😍😍❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sanganipooja5028
    @sanganipooja50282 жыл бұрын

    Wow, yummy samosa! E baju thi nikadishu to achuk try karsu...

  • @rupenpatel5162
    @rupenpatel51622 жыл бұрын

    સમોસા નાના અને સારા હોય છે પણ ચટણી 👌 એક નંબર ,જોરદાર

  • @GeographyKnowledge
    @GeographyKnowledge2 жыл бұрын

    Thanks for introducing unique places. Hope more people acknowledge you 👍

  • @NILESHBHAVSAR-gf8jh
    @NILESHBHAVSAR-gf8jh Жыл бұрын

    Maninagar area ma pan male che station road maninagar

  • @abhijitjain492
    @abhijitjain492 Жыл бұрын

    missing Barejadi na samosa will come soon this year end from Sydney

  • @zeelmakwana200
    @zeelmakwana200 Жыл бұрын

    Hii

  • @smkcahmedabad3311
    @smkcahmedabad33112 жыл бұрын

    wah mini and yummy samosa

  • @arpangupta2490
    @arpangupta24902 жыл бұрын

    Original super duper samosa

  • @sanjay78926
    @sanjay78926 Жыл бұрын

    Nice video Nikunj Bhai.. Keep it up brother.👍👍

  • @Amitmaisuriya07
    @Amitmaisuriya07

    Dofa ahemdabad jillo nathi city che

  • @rajeshthakkar5070
    @rajeshthakkar50702 жыл бұрын

    Happy Diwali happy new year to your family

  • @jashvantsoni614
    @jashvantsoni6142 жыл бұрын

    Vah,Vah smosa thanks

  • @danpalesvarmahadevvinzol
    @danpalesvarmahadevvinzol2 жыл бұрын

    બવ ખાધા.

  • @mayankgupta1360
    @mayankgupta13602 жыл бұрын

    Thank you nikunj bhai

  • @priyakant37
    @priyakant372 жыл бұрын

    Aa to ghodasar ma che sonalben dhoklaben ni aju baju khulyu che

  • @kirtishah343
    @kirtishah343 Жыл бұрын

    You should be more professional. You make three samosa for Rs. 10.

Келесі