Kamangaro | Antrikshji Tirth | Jatin Bid
Музыка
A Dedication To Shri Antrikshji Tirth
Written & Voice By
Jatin Bid
Song - "Kamangaro"
Composing Credits : Master Salim
Dhoon - "Mohe Tadpave"
Composed By : Jatin Bid
Music By
Hitesh Udani
Video
Chabi-Kruti, Surat
Labharthi
Shri Anant Punam Group, Akola
Costumes
Creative Tailoring & Kaka's
Special Thanks
Bhavesh Sumariya
Archies Creation
Meetbhai - Divya Vision
.........................................
કામણગારો, પારસ પ્યારો,
વામાનો જાયો, પારસ પ્યારો
વારાણસીનો છે લાડકવાયો, કામણગારો
નાથ બન્યો છે તું પ્રાણ અમારો
કામણગારો
ધન ઘડી તારા સ્વાગત કાજે,
શુભ ઘડી તારા સ્વાગત કાજે
કરતી મીઠો મીઠો ટહુકારો...કામણગારો
નયનોથી નયનો મળશે જ્યારે,
મૌનપણે થશે વાત હજારો
સ્થિર થશે ત્યારે સમયધારા
અદભુત એ ક્ષણ બનશે નઝારો
દેખી દેખી તને રાજી થઈશું
ધન્ય ગણીશું આ જન્મારો...1
ના પૂછો નાથજી પામી તમોને
આનંદની શું સીમા મારી,
ઉમટે ભીતર છોળ છલોછલ
નીર વહાવે આંખો મારી
ધીરજ ધીર ધરે ના મારી
થાઓજી પ્રિય સંયોગ તમારો.....2
મોહે તડપાવે, મોહે તરસાવે,
મોહે લલચાવે, મેરો પારસનાથ
મોહે બોલાવે, ગલેસે લગાવે,
મોહે અપનાવે, મેરો પારસનાથ....3
Пікірлер: 68
👌 કામણગારો, પારસ પ્યારો... "જતન" કરીશું, "ભાવ" સાથે પ્યાર કરીશું "હિત" જગનું કરનારો, મિત છે મારો મોહે તલસાવે, હવે તો સ્પર્શ કરાવે.....
Adhbhut.................wah jatin bhai
Bhav bhakti Sundar chhe
In 30 minutes listened 10 times so nice...... Voice, words, music, everything awesome 🙏🏻
The best ever lyrics jatin Bhai Apna Prabhu bhakti Ni parakastha jabbar jast chhe Prabhu sathe kevi rite karvi e pan batavi didhu👌👌 Jyare antar ma Prabhu biraje tyare j aa shabdo nikale
@jatinbidjb-musiclab7959
2 жыл бұрын
Prabhu swayam j lakhe....dev guru krupathi parmatma atyant anand ni rutu banine aave che
I listen every day 4-5 times
Adbhut Khub saras Maro PARASNATH બસ ખલી સંભાલતા જ રહીયે ખૂબ જ સુંદર
Wonderful Khub khub anumodna Jai Jinendra 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Bahu j majaa aavi gayi....aanaand aanand ....umtyo ang ang ...👌❣️👌
Jatin bhai khub j sundar ❤️😀👌👌👌
🙏What can be more inspiring than presenting a beautiful return gift to Dada on your Birthday ❤️...You always amaze us with something new ❤️
@jatinbidjb-musiclab7959
2 жыл бұрын
Need blessings to create more good stuff in near future
amazing creation. I try to listen every day your songs and try to increase prabhu bhakti
Wah Jatin bhai . Khub sundar nibhavyu tame . Hiteshbhai you made the song amazing . ❤️
Supar se upar jiju...1 no
Super song he jiju....and music to bahot oswm he ❤️❤️ and ur dance😘😘 ,🤩👌👌
હું ક્યાં કહું છું તને, કે તું મારા રોમ રોમ માં પ્રગટ થા.. પારસ નાથ છે તું, બસ.. અમારા માં ઉત્તમ સાબિત થાવો...#જતિન ભાઈ બીડ.
ખુબજ સુંદર ગીત સાથે આપનો કંઠ પણ મધુર છે જતીન ભાઈ
lovely song,ek baar suno Das baar sunne ka Mann hota he
Super song i listen 10/15 times a day specially mane tadpave❤ ty jatin bhai
@jatinbidjb-musiclab7959
Жыл бұрын
આપ સહુના પ્રતિભાવો...મને વિશેષ ઉત્સાહ પૂરું પાડે છે, જેના લીધે...હજુ આગળ નવી કૃતિ આપવા માટે મને બળ મળ્યા કરે છે જી
Very Beautiful & Calm Song 🙏🙏
Khub khub dhamakedar 👍🏼
@jatinbidjb-musiclab7959
2 жыл бұрын
Jai ho
Khub saras jatinbhai
My favourite bhakti geet, my heartiest blessings, expectation high,👍
Mast superb 😍
👌👌👌🙏🙏 Jay Antrikshji
અદભુત ગીત. ...superb.... keep it up.....
Very nice stavan👌👌
Parag bhai 👌👌👌❤️
Body language with the song very expressive 👌👍
Adhbut song ❤️❤️
My. Fevrit. Song. Super voice 🙏😍💫
Hi sheela gala varry nice
અદભુત રચના
❤️Can't take off my eyes from this amazing creation 🙏😇
ઠારે મુજ મન અંગારો...પારસ મારો કામણગારો...
Amazing ❤️🤩
Paras Pyaaro ❤️❤️
Khub saras..
Superb 👌 and amazing as always...
Mostly awaited song 🤩 ...its damn amazing 😍
Tamara bhakti songs Prabhu taraf kamangara karave Teva chhe
happy b day jatin bhai
Adbhut!
👌👌🙏🙏
Most amazing and heart touching,
Supar amazing
adhbhut
Next level shoot 😍🤙🏼💥
Superb 👌👌👌
Super
Superb voice God bless you
Really superb
super voice and best video
Owsame
👌👌👌👌
Nice song
🙏🙏🙏
👌👌👌
❤️❤️❤️
👌👌👌 Send lyrics
🙏🙏🙏🙏🙏
same song girnar neminath nu banavo
Lirics Hindi me send Karo muje pls ....i am from Davangere