એક સમયે ધો.૮ પછી ભણવાનું છૂટી ગયું હોય છતાં IAS-IPS બનવાના સપના જોતી દીકરીઓની કહાની | Krsf | IAS

અમદાવાદને અડીને આવેલા ખાત્રજ ગામમાં જીવન આનંદ નામની સંસ્થાએ અનેક દીકરીઓના જીવનમાં આનંદ મળે તેવું કામ કરે છે. ધો.૮ પછી ભણવાનું છૂટી ગયું હોય તેવી દીકરીઓને ધો.૧૨ સુધી ભણાવે છે. આ સાથે કોમ્પ્યુટર ક્લાસ અને સિલાઈ મશીનની તાલીમ આપી સ્વનિર્ભર પણ બનાવે છે. આ સંસ્થાને ડૉ. કે.આર.શ્રોફ ફાઉન્ડેશનનો સહયોગ મળતા કામને વેગ મળ્યો છે.
#krsf #education #educationforall #inspiring #ias #ipsofficer #iasmotivation #dream #ladyips
Visit us:
Website: www.krsf.in/
Follow us :
KZread
/ @drkrshrofffoundation
Instagram
/ krshrofffoundation
Facebook
/ dr.k.r.shroff.foundation
To watch educational videos, click on the link below
/ @tictaclearngujarati

Пікірлер: 9

  • @vinaykatara.6931
    @vinaykatara.693111 күн бұрын

    ખૂબ સરસ 👍👏👏👏

  • @nishadineshraval3864
    @nishadineshraval386411 күн бұрын

    ખૂબ સરસ 🎉🎉

  • @RohitPatel-bh7ct
    @RohitPatel-bh7ct11 күн бұрын

    Good 👌👌

  • @rahuljoshi9471
    @rahuljoshi947111 күн бұрын

    Very nice

  • @jankiprajapati6075
    @jankiprajapati607511 күн бұрын

    Good....

  • @PragnaPatel-sq4sc
    @PragnaPatel-sq4sc11 күн бұрын

    Good 👍

  • @nidhigodha8013
    @nidhigodha80139 күн бұрын

    Good

  • @shahinmansuri5710
    @shahinmansuri57109 күн бұрын

    Good

  • @user-kd8qv5cz9y
    @user-kd8qv5cz9y9 күн бұрын

    Good

Келесі