એક ખતરનાક ખેલ, હસતા હસતા મેસેજ, ગુજરતી કોમેડી

#CarPrank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
For more fun please subscribe below link....
/ rjvinod_mamufame
/ mamufamerjvinod
/ radiojockeyvinod
/ bigfmvinodmamu
Disclaimeration :-
In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.

Пікірлер: 599

  • @bharatgalchar8222
    @bharatgalchar8222 Жыл бұрын

    આ ભાઈ ખરેખર સંસ્કારી પરિવાર માંથી આવે છે એક વાર પણ અપશબ્દ ના બોલ્યા એ પણ આવી પરિસ્થિતિમાં.એમના પરિવાર ના ઉછેર એમના સંસ્કારો ને મારા નમન ધન્ય છે એ પરિવાર 🙏🙏

  • @rafikjrafikj2610
    @rafikjrafikj2610 Жыл бұрын

    આઠવાડીયામા બે વિડીયા જરૂર બનાવીને મુકજો ખુબ જ મજા આવે છે તમારા વિડીયાનો ઈન્તજાર એક અઠવાડિયા લગી કરવો પડે છે યાર વિનુ એન્ડ જોંગા. માય નેમ ઈઝ જુણેજા રફીક

  • @nareshgathadara9378
    @nareshgathadara9378 Жыл бұрын

    આ ભાઇ સાથે જે છોકરી લગ્ન કરશે કે જિંદગીમાં કોઈ દી દુઃખી નહીં થાય ભાઈ બહુ વ્યવહારિક

  • @Suresh_rayka_khimat
    @Suresh_rayka_khimat Жыл бұрын

    ધાનેરા બનાસ કાંઠા માં આવો

  • @factinhindi7372
    @factinhindi7372 Жыл бұрын

    લખેલુ બહુ નાનું છે બરોબર વાચાતું nthi😠

  • @hiteshkirmadahiteshkirmada1075
    @hiteshkirmadahiteshkirmada1075

    જોગા વિના મજા નો આવે 😅😅😅

  • @pravinbhaihingu6977
    @pravinbhaihingu6977

    આવોફેકબીજાથી નથાયવાહવુનોદ અજૂન

  • @villageking1
    @villageking1 Жыл бұрын

    પોલીસ પણ રાખવો જોઈએ શેકીંગ કરવા માટે

  • @mahenrachavada
    @mahenrachavada Жыл бұрын

    પેપર લીક કે ફોડવા ઉપર એક પ્રેંક બનાવો

  • @arjunthakor1563
    @arjunthakor1563 Жыл бұрын

    1 crore aape to pan aa kam ma karu ....!!?? Dil khus thai gayu

  • @harinvaishnav5491
    @harinvaishnav5491 Жыл бұрын

    ભાઈ ને ખુબ ખુબ વંદન... આપણા ભારત ની સંસ્કારો ની ધરોહર હજી અકબંધ છે એનું પ્રમાણ... 🥰💐🥰

  • @vahidvaraiya4313
    @vahidvaraiya4313 Жыл бұрын

    ભાઈ એ એક વાત સાચી કીધી, તમારી મસ્તી થાય , અહીંયા અમારો જીવ જાય....👍🏻👍🏻👍🏻👍🏻 મસ્ત..... મજા આવી ગઈ હો .... વિનોદ ભાઈ.... આવો ક્યારેક પાલીતાણા.... સાઈડ........ ❤❤❤❤❤❤

  • @BhaveshPatel-ym3nr
    @BhaveshPatel-ym3nr

    ખૂબ સરસ

  • @nirav2811
    @nirav2811 Жыл бұрын

    આ વખતે વિનોદભાઈની એક્ટિંગ જોરદાર બાકી મોહન ઘૂસ્તો 😂😂😂😂

  • @siddahir8164
    @siddahir8164 Жыл бұрын

    maro bhai ho e gopal katariya rajkoat ni hasti ❤😅😅😅😅

  • @thepradipvlogs9026
    @thepradipvlogs9026 Жыл бұрын

    ભાઈ બાકી જબરો છે હો એક પણ વાર ગાળ નો બોલ્યો 😂😂😂

  • @navnitpatel1222
    @navnitpatel1222 Жыл бұрын

    વાર્તા જોરદાર લાવો છો.....કલ્પના બહાર ની કોમેડી લાયા.

  • @1986harshit
    @1986harshit21 күн бұрын

    Mohangusto bhari Vinod bhai tamari acting Ane creativity jordar che

  • @abl2809
    @abl2809

    Feeling proud for my Indian people. 🫡

  • @chhelbiharikshatriya6334
    @chhelbiharikshatriya6334 Жыл бұрын

    સરસ સંદેશો છે ખાસ કરીને ગુજરાત માં આ દુસણ વધી રહ્યો છે તેને માટે સરસ મેસેજ છે અભિનંદન ટીમ ને🎉

Келесі