એક જ દવા તમામ જીવાત સાફ l ગમે એ પ્રકારની જીવાત હોય કોઈ પણ પાકમાં l ખેતીકા સાગર તળાજા

Ғылым және технология

ખેતી વાડી ને લગતી માહિતી,અલગ અલગ પ્રકારના પાકમાં આવતા રોગમાં કઈ પ્રકારની દવા નાખવી અને કઈ રીતે નાખવી તેમજ ક્યું ખાતર નાખવું તેની ઊંડાણ પૂર્વક સમજ....તેમજ દવા,ખાતર અને બિયારણની માહિતી આપવામાં આવશે.
#Kheti_Sagar
#ખેતીકાસાગર
#નિલમ_એગ્રો_કેમિકલસ_તળાજા
#હિતેશ_પટેલીયા
#hiteshpateliya
#9428637911
#hitesh@pateliya
#khetikasagar

Пікірлер: 25

  • @Sn_kuchhadiya
    @Sn_kuchhadiya2 күн бұрын

    વાહ ‌હિતેશભાઈ તમારી પાસે થી ‌સલાહ સાંભળવાની મજા આવે 😂 તમે કોમેડી કલાકાર છે 😅

  • @kapesh5633
    @kapesh56332 күн бұрын

    Mahiti khoob sari laagi

  • @d.ppatel3004
    @d.ppatel30042 күн бұрын

    Davanu. Shu. Nam. Che Hitesh. Bhai

  • @KrishnapalsinhVaghela
    @KrishnapalsinhVaghela2 күн бұрын

    Dozomaxx લીટર નો ભાવ કેવાનો છેકે નય હિતેશ ભાઈ

  • @BjRakholiya
    @BjRakholiya2 күн бұрын

    અમદાવાદ થી

  • @GohilDevendrasinh-n8r
    @GohilDevendrasinh-n8r2 күн бұрын

    ભાવ બોલતો જા

  • @chetangajera5671
    @chetangajera56712 күн бұрын

    એલા ભાઈ ગ્રાહકના નામ બોલવાની જરૂર નથી, વીડિયો બોવ લાંબો થઇ જાય છે... જરૂરી માહિતી પુરતોજ વિડિઓ બનાવો...

  • @chetanpatel4274
    @chetanpatel42742 күн бұрын

    Mealybuge Mari jaay saheb

  • @pratapsahtlaiya7739
    @pratapsahtlaiya77392 күн бұрын

    કઈ દવા નમુનો તો બતાવો

  • @VirendrasinhChudasama-hy9nn
    @VirendrasinhChudasama-hy9nn2 күн бұрын

    શું લિટર નો ભાવ છે

  • @hamirchavda392
    @hamirchavda3922 күн бұрын

    Alag alag videos banovo ne badhu kem hare japto chho...dungri ne falanu ne dhikdu ne

  • @bhupatchopda
    @bhupatchopda2 күн бұрын

    દરેક દવાની કિંમત બતાવી જોઈ

  • @pravinsankaliya701
    @pravinsankaliya7012 күн бұрын

    દવા તો બનાવો સાબ

  • @jagdishbhaichauhan2301
    @jagdishbhaichauhan23012 күн бұрын

    ભાવ પ્રમાણ કહો કેટલામાં પંપ થાય તે કહો

  • @hiteshsolanki1814

    @hiteshsolanki1814

    2 күн бұрын

    125

  • @rohitjodhani1630
    @rohitjodhani16302 күн бұрын

    એકજ દવાનો ભાવ અનેદવાનુ નામ કહો

  • @hiteshsolanki1814

    @hiteshsolanki1814

    2 күн бұрын

    Etofenprox

  • @KanjibhaiZalavadiya
    @KanjibhaiZalavadiya2 күн бұрын

    કૂબડી નામની દવા કઈ આવે છે કૂબડી વહી જવી જોઈએ આનો જવાબ આપો ભાઈ કુબડી નામની ખોડ જે થાય છે એને કાઢવાની છે

  • @shaileshparmar8658
    @shaileshparmar86582 күн бұрын

    Phone kem bandh se

  • @pjjamodofficial6289
    @pjjamodofficial62892 күн бұрын

    મારી સેનસે P J jamod Offlcial

  • @meniyaviram5225
    @meniyaviram52252 күн бұрын

    Dilanebalvanidavabtavo

  • @tusharram7469
    @tusharram74692 күн бұрын

    Bhav bol mota

  • @bhavikahir4470
    @bhavikahir44702 күн бұрын

    દવાનો ભાવ સાથે કહતાજાવ

Келесі